Tu Chhe Mara Kadja No Katko Re Ho Valida |Jay SwaminarayanKirtan |તું છે મારા કાળજાનો કટકો ઓ..વાલીડા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • ‪@jayswaminarayanmeshwa‬
    Presenting : Tu Chhe Mara Kadja No Katko Re Ho Valida | Vasudev Patadiya | Jay Swaminarayan Kirtan |
    #devotional #kirtan #lyrical #swaminarayan #gujarati
    હે... તું છે મારા કાળજાનો કટકો રે હો... વાલીડા
    હે... કેવો ઘનશ્યામ તારો લટકો રે હો... વાલીડા
    હે... તું છે મારા કાળજા નો કટકો રે હો... વાલીડા
    કેવો ઘનશ્યામ તારો લટકો રે હો... વાલીડા
    તારા ગુણલા હું ગાઉ તારા વારણા હું લઉ (2)
    મને લાગ્યો છે તારો ચટકો રે હો... વાલીડા
    તું છે મારા કાળજાનો કટકો રે હો... વાલીડા
    હે...વાંકડિયા વાળ તારા ગુલાબી ગાલ છે
    અણીયાળી આંખડીમાં આંજળ કમળ છે (2)
    હે... મારા મનડાના મોર મારા ચિતડાના ચોર(2)
    મારા રુદિયાને તારો ખટકો રે... હો વાલીડા
    તું છે મારા કાળજાનો કટકો રે હો... વાલીડા
    અરે... કેવો ઘનશ્યામ તારો લટકો રે હો... વાલીડા
    હે... મૂર્તિ તમારી મને લાગે છે વ્હાલી
    જગત ને છોડી તારી પાછળ હું ચાલી (2)
    તારો એક છે આધાર નાવ કરજે તું પાર (2)
    મને છોડી ને ના તમે છટકો રે હો... વાલીડા
    તું છે મારા કાળજાનો કટકો રે હો... વાલીડા
    અરે... કેવો ઘનશ્યામ તારો લટકો રે હો... વાલીડા
    હે...મારા હૈયામાં એક તારું જ નામ છે
    લાજ મારી રાખવી ઘનશ્યામ તારું કામ છે (2)
    ના રહેશો હવે દૂર આનંદ આપો ભરપૂર (2)
    પ્રિયકાન્ત કે ના હવે તમે અટકો રે હો... વાલીડા
    તું છે મારા કાળજાનો કટકો રે હો... વાલીડા
    હે... કેવો ઘનશ્યામ તારો લટકો રે હો... વાલીડા
    તું છે મારા કાળજાનો કટકો રે હો... વાલીડા (2)
    Song Name :Tu Chhe Mara Kadja No Katko Re Ho Valida
    Singer : Vasudev Patadiya
    Music : Kamlesh Vaidya
    Lyrics : Priyakant patadiya
    Genre : Swaminarayan Kirtan
    Deity : Swaminarayan
    Temple : Swaminarayan Mandir
    Festival : Poonam, Samaiyo
    Label : Ganesh Digital
    વાસુદેવ પાટડીયા ના કોઈ પણ મ્યુઝિકલ કાર્યક્રમ માટે
    સંપર્ક - 9638175008
    Subscribe and stay updated to MeshwaFilms channel today.
    Like Our Facebook Page :bit.ly/MeshwaFi...
    Follow Us On Instagram : bit.ly/IGMeshwa...
    Follow Us On twitter : / meshwafilms
    visit our website :meshwafilms.com/

ความคิดเห็น • 56