સુરમાં ભોપાલી મગજ ખાલી 😂 પાર્ટ 1, વિડીયો છેલ્લે સુધી જોજો મોજ પડશે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • #CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

ความคิดเห็น • 838

  • @MamuFameRJvinod
    @MamuFameRJvinod  ปีที่แล้ว +50

    મિત્રો અને એમના મિત્રો અને મિત્રોના મિત્રો આજે રાત્રે 8:30 કલાકે આવે છે હો આનો Part 2 .... તો થઈ જાઓ રેડ્ડી એ હાલો રે હાલો

    • @pravinmehta9991
      @pravinmehta9991 ปีที่แล้ว +2

      We all are waiting for part 2

    • @MasaniS.j.
      @MasaniS.j. ปีที่แล้ว +1

      10 diwse part1 pan bhulaigyo

    • @makwanadishant306
      @makwanadishant306 7 หลายเดือนก่อน

      વિનોદ ભાઈ તો અરિજિત ને ચણીયા ચોળી પેરાયા હુ😅😂😂

  • @james_bond42
    @james_bond42 4 หลายเดือนก่อน +3

    મારો તીખો વોઇસ હે ને ભાઈનો sweet હે...🤣🤣🤣

  • @rutpandya1125
    @rutpandya1125 ปีที่แล้ว +4

    15:11 Jhonga a chalu karyu, hu ekloooo!!!😂😂 tya aj hasvu aavi gyi jabardast wadu😂

  • @Sagar80606
    @Sagar80606 ปีที่แล้ว +7

    વાહ...
    જોગાં ને પેલી વાર માં ઓળખી ગયો..કે શુર માં નથી...
    😆
    જાગ માલણ જાગ... 🤪
    ખુબ સરસ.. 👍👌

  • @Sarkariguru360
    @Sarkariguru360 10 หลายเดือนก่อน +3

    One of the best video you creat such a funny 😅😅😅😅jamavat thy gay bhai😅😅😅

  • @jigarpalan2083
    @jigarpalan2083 ปีที่แล้ว +20

    આ વખતનો પ્રેન્ક એકદમ હટકે છે હો બાકી 🤣
    ખાસ કરીને વિનોદભાઇ ખુબ તૈયારી સાથે આવ્યા છે. કેમકે આવા વિચિત્ર ગીત યાદ રાખવા ખૂબ અઘરા છે 😛😜

    • @odhavji123
      @odhavji123 ปีที่แล้ว

      સાચી વાત

  • @hindugoswami2239
    @hindugoswami2239 ปีที่แล้ว +4

    12:35 Dil de Diya hai😅😅😅😂😂

  • @sitalkumariofficial
    @sitalkumariofficial ปีที่แล้ว +5

    Ame lon li git Gavrayo Jordar maja aavi😂😂😁😁😁 Hasi hasi ne pet bhi Dhukhi gayo

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 6 หลายเดือนก่อน +3

    Jonga Maharaj Rockstar Che.hahaha 😅😉🤟👌😁😁👍

  • @parmarghanshyam4180
    @parmarghanshyam4180 ปีที่แล้ว +10

    આ વીડિયો તો બીજી વાર પણ જોયો બહુ મજા આવી😀😀😀😀😀

  • @suystumarmy
    @suystumarmy 8 หลายเดือนก่อน +2

    Best comedy in the world hoo😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 hasi hasi ne unda padi jai

  • @jaydonga1642
    @jaydonga1642 ปีที่แล้ว +15

    Laughing and Music sometimes works as medicine but here we have great combo. hats off to Bablu and Jablu.🤣

  • @rathvanarjubhaibhimsing5669
    @rathvanarjubhaibhimsing5669 ปีที่แล้ว +2

    roj vidiyo mukko bhai mane jovani bovaj maja ave bhai

  • @dhoni-ys2mh
    @dhoni-ys2mh 6 หลายเดือนก่อน +2

    Bhulo to hasi padiyo ana karta vadhare hu hasi padiyo 3 var joyo video vinod bhai and jonga bhai

  • @A_D_i_T_Y_A__21
    @A_D_i_T_Y_A__21 8 หลายเดือนก่อน +5

    10:10 wah su dhun hti vinod bhai😂😂😂

  • @dharadhara3695
    @dharadhara3695 ปีที่แล้ว +2

    😂😂😂😂 bijoo part muko plz jaldi maja avi gai

  • @dhavalahir5959
    @dhavalahir5959 ปีที่แล้ว +6

    અત્યાર સુધી નો બેસ્ટ વિડિયો😅😅😅😅 જોરદાર

  • @jigarpalan2083
    @jigarpalan2083 ปีที่แล้ว +42

    સુર માં ખબર ન પડે પણ બેસુર માં તો ખબર પડે ને 🤣🤣🤣

  • @easemytaskapplication6270
    @easemytaskapplication6270 ปีที่แล้ว +21

    ઢોલીડા2 જલ્દી આવી જા, તાળું મારી ને આવે છે મકાન માલિક ખાલી કરી જા 😂😂😂😂

  • @arjunsuryawanshi86
    @arjunsuryawanshi86 ปีที่แล้ว +29

    પાર્ટ ૧/પાર્ટ ૨ વાળી સિસ્ટમ માં મઝા નથી આવતી.., વિડિયો મૂકો તો પૂરો મૂકો,,અથવા તો બીજા દિવસે પાર્ટ ૨ મૂકો,આ અઠવાડિયાની રાહ જોવી પડે એ એમાં મઝા બગડી જાય છે

    • @The_rk008
      @The_rk008 6 หลายเดือนก่อน +1

      Ha bhai sachu

  • @nvzpubgnewstategamingzone6193
    @nvzpubgnewstategamingzone6193 ปีที่แล้ว +7

    જોરદાર વિનોદભાઈ મોજ પડી ગઇ.. અમિતાભ વેલાવાળો😂😂😅😅

  • @pravinmehta9991
    @pravinmehta9991 ปีที่แล้ว +7

    તમે અમને ઓળખાતા નથી ગાડી માંથી ઉતારશો એટલે ઓળખી જશો. વાહ જબલું ખાન 😂😂😂

  • @chetanbhimani2514
    @chetanbhimani2514 ปีที่แล้ว +8

    પેલા ભાઈ પણ જીદ્દી છે એક વખત પણ તમારા વખાણ નથી કરતા
    😂😂😂😂😂😂😂

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 6 หลายเดือนก่อน +3

    Arjit Singh Ne Rejected Karya ...hahaha😂😅😉😁👍

  • @princecriative3628
    @princecriative3628 8 หลายเดือนก่อน +2

    13:00 thi 16 :00😂😂😂😂maru ગ લૂ દુ खी गयु yarrrr😂😂😂😂😂shu shu gavdavo cho pela bhai pase im lon levi ane pachi gujrati pan😂😂😂😂😂 गजबबबब ane tame time par point par maryo ke joava valana modha fati gaya jase sachi vat😂😂😂😂

  • @5starkanudo956
    @5starkanudo956 ปีที่แล้ว +4

    ભાઈ જોંગા નું સોંગ હભરી ને તો મે મારા લોહી થી મારી જાનું નું નામ ભેતે લખ્યુ ______વાહ સુ દર્દ સે જૉંગા નાં સોંગ માં

  • @kandhalsinhjadejashivsena1482
    @kandhalsinhjadejashivsena1482 ปีที่แล้ว +5

    ઢોલીડા ઢોલડા જલ્દી ભાગી જા....😂😂😂 મકાન માલિક આવ્યા હો ભાઈ

  • @MdShera313
    @MdShera313 ปีที่แล้ว +4

    Jab se ye video dekha tab se iska bhag 2 dekhne ka wait kar rhe he ham sab😂😂😂
    Maja aayga sabse jyada is video me

  • @pareshvaja9559
    @pareshvaja9559 ปีที่แล้ว +3

    Vinodbhai tame khare khar git lakhva mando khub hit thase 😅😅😢😢😂😂

  • @mohitgohel8611
    @mohitgohel8611 ปีที่แล้ว +4

    😂😂સુપર વિડિઓ મજા આવી ગય. જલદી 2 ભાગ બતાવો. વિનોદ ભાઈ

  • @iamalpeshbarot
    @iamalpeshbarot ปีที่แล้ว +12

    બારોટજી એકાદ સ્પાકરું તમે લલકારી દીધું હોત તો મોજ પડી જાત હો😀😀

  • @RajuBarot-zw4iv
    @RajuBarot-zw4iv ปีที่แล้ว +2

    વાહ રાવજી વાહ.... ખૂન જ આપડું એવું છે .... સાચું એ સાચું ખોટું એ ખોટું 🙏

  • @vipulsusara6684
    @vipulsusara6684 ปีที่แล้ว +2

    Chali aa je khechu se ne moj padi gay😂😂😂😂😂😂

  • @amitravani710
    @amitravani710 ปีที่แล้ว +2

    વાહ ભાઈ વાહ,ભાઈ ને આજે સંગીત નો 8વો સુર પણ યાદ આવી જશે..જોરદાર જમાવટ હો બાકી..

  • @rajajadeja2423
    @rajajadeja2423 ปีที่แล้ว +10

    😂😂😂😂😂😂😂👌👌👌👌👌👌 બારોટજી કયાંથી હાથમાં આવી ગયાં..

  • @djbhatt4238
    @djbhatt4238 ปีที่แล้ว +5

    નરેન્દ્ર નુખિયા, નેપાળ નો, ગુજરાતી ગીત માં😂😂😂😂😂🤣🤣🤣🤣🤣

    • @MamuFameRJvinod
      @MamuFameRJvinod  ปีที่แล้ว +2

      Hahahaha

    • @djbhatt4238
      @djbhatt4238 ปีที่แล้ว +2

      @@MamuFameRJvinod kyarek maljo amaaro prank karva pan.. rajkot morbi highway ma...😂😂😂😂😂

  • @krunalkakkad1098
    @krunalkakkad1098 ปีที่แล้ว +13

    સંગીત ના ઘરાના..તો ઠીક પણ..પંદરમા ઘરાના..ધનુર ઉપડી ગયું😂

  • @umedbarot537
    @umedbarot537 หลายเดือนก่อน +2

    વાહ... બારોટજી વાહ... સત્યવકતા... જય માતાજી
    સુર બાકી એમ છે હો બબલુ/ઝબલુ નો...😢
    અમે ફેમિલી સાથે આપના વિડીયા જોઈએ છીએ
    All is well... Mast ..
    હસી હસીને ગોટા વળી જઇએ...
    😂😂😂😂😂😂

  • @starcicket01
    @starcicket01 11 หลายเดือนก่อน +3

    Dholida dholida jaldi bhagi ja talu marine aave chhe makan Malik ghare aavi ja 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 laya baaki gajjab Kai na ghate

  • @jadejabapu1993
    @jadejabapu1993 ปีที่แล้ว +2

    વાહ સુરજીત બધા સુર નૅ જીતી લીધા .ઍટલૅ સુરજીત,🤣🤣😂😂😂😂😂😂😂😂😂😂🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤

  • @YasinYasin-su4xn
    @YasinYasin-su4xn ปีที่แล้ว +4

    Gajab content ho bhai 😅😅😅😅😅😅😅

  • @pallavimahajan321
    @pallavimahajan321 ปีที่แล้ว +29

    આજનો પ્રાંક થોડુંક અલગ ટોપિક ઉપર હતો મસ્ત મોજલી આવી ગયી. જોંઘા જયારે ગીત ગાવાનું chalu કર્યું એટલું બધું હસુ આયવું 😂😂😂 Eagerly waiting for પાર્ટ 2

  • @mitulpatel4753
    @mitulpatel4753 ปีที่แล้ว +3

    Favarite singer:- Ajit singh આ સાંભડી ને તો મારૂં ૨ દી પેહેલાનું જમવાનું પણ બાર આવી ગયું 😂😂😂😂

  • @Techspotter
    @Techspotter ปีที่แล้ว +3

    Amaare loan levi.......🤣🤣🤣🤣

  • @sardarsinhdamor449
    @sardarsinhdamor449 27 วันที่ผ่านมา +1

    બધા જ વિડિયો માં 1 નંબર ની મસ્તી હો
    વિનોદભાઈ
    ઓલો મારો ઢોલ દે તો

  • @anokhiduniya8421
    @anokhiduniya8421 ปีที่แล้ว +5

    આપડે ડાયરો રાખવો છે બબલુખાન એન જબલુખાન ને આમંત્રણ છે પેલું ગીત ૪ વાર ગાવું પડશે લોનલી વાળું 😅😅

  • @fakhritrading9374
    @fakhritrading9374 ปีที่แล้ว +2

    Koi vaar mane mali gaya ne to pehle maaris pachi gale laagis...Superb work both of u...

  • @jaydipthakkar8376
    @jaydipthakkar8376 ปีที่แล้ว +2

    Vinod bhai last one month thi j jou chu video sache j jordar

  • @thakorarvind7131
    @thakorarvind7131 ปีที่แล้ว +2

    પી એ એ આના.... પી એ એ આનાં... વાહ વિનોદ ભાઈ ગજબ હો બાકી

  • @Bohot_Achchhi_Kahaniya
    @Bohot_Achchhi_Kahaniya ปีที่แล้ว +22

    We are waiting for part 2.
    This is called the best talented comedy❤❤❤

  • @professional_branded_sumra143
    @professional_branded_sumra143 ปีที่แล้ว +2

    😂😂😂😂😂😂must comedy ....praank 😅

  • @pansaribhai2205
    @pansaribhai2205 ปีที่แล้ว +6

    આ 😂ભાઈ શોગ માં ખોવઈ ગયા છે 😂😂વિનોદ ભાઈ આ 😂ભાઈ ના મગજ માં અગરબત્તી ચાલે 😂છે 😂😂

  • @meetmalam4359
    @meetmalam4359 ปีที่แล้ว +5

    'Avu zindagi ma me naam ye peli var sambharyu' was the best dialogue 😂😂

  • @chetanacharyaflautist359
    @chetanacharyaflautist359 ปีที่แล้ว +2

    Awesome loy ma che 😁👌🥰😜piano and dhol😂 ❤️😂🥁 ene maja ave k na ave amne maja avi gay ene nindar nai avi hoy 😂😂

  • @karandardi5761
    @karandardi5761 ปีที่แล้ว +5

    ભૂત ને પીપળા મળી જ જાય 😂😂

  • @asifmukati9570
    @asifmukati9570 ปีที่แล้ว +2

    આનો અવાજ સાંભળી ને મને નીંદર. એ નય આવે 😂😂😂😂😂

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs ปีที่แล้ว +70

    કોણ કોણ નવા વિડિયો ની રાહ જોવે છે...વિનોદભાઈ ના..

    • @pankajjani123
      @pankajjani123 ปีที่แล้ว +1

      Vindobhai. This is really the great. I can't stop to laughing. Wonderful.

    • @jadejabapu1993
      @jadejabapu1993 ปีที่แล้ว +1

      I̲ a̲m̲ p̲o̲t̲e̲

    • @jayeshkadiya1301
      @jayeshkadiya1301 ปีที่แล้ว +1

      જોરદાર લાયા વિનોદભાઈ..........જા રહી થી રેલ આયા ટિસી મેરે પાસ ટિકિટ ન હતી મેરે પાસ.....😂😂😂😂😅😅 વિનોદભાઈ બીજો part મુકો હવે😂😂

    • @vivekparekh6728
      @vivekparekh6728 ปีที่แล้ว +1

      VINOD BHAI LOVELY PRANK LOVE TO SEE👀
      I AM BIG FAN OF YOURS... ❤

    • @cookingtime8507
      @cookingtime8507 ปีที่แล้ว

      Me

  • @rajessheth2455
    @rajessheth2455 ปีที่แล้ว +2

    2bijo part jaldi banvo
    Bhai Loko rasta mai jova lag k AA bhai kem aatlu hasee che u are master and salute to both of u for your telent

  • @taiyabsham7293
    @taiyabsham7293 ปีที่แล้ว +2

    Are bhai jordar, kyathi Ava ideas goti layavo cho bapu

  • @dilipbarad5988
    @dilipbarad5988 ปีที่แล้ว +2

    Khub mja aavi no. 1 video

  • @Zupkhush
    @Zupkhush ปีที่แล้ว +4

    😂 I was lying on my bed peacefully,
    I am lonely got me up, too funny 😂😂😂😂😂😂😂
    Zindabad ! 👏👏👏

  • @sanjaymevada44
    @sanjaymevada44 ปีที่แล้ว +2

    Aaj sudhi no best video chhe pet ma dhukva lagyu bhai ..🤣🤣

  • @gujrati_best_dayeo_0
    @gujrati_best_dayeo_0 ปีที่แล้ว +4

    Bhai aama bov maja aavi ho 😂😂

  • @krunalkakkad1098
    @krunalkakkad1098 ปีที่แล้ว +5

    પી અનન પી અનનન પી અંનન..પિયાનો આવો વાગે..😂😂😂😂

  • @nileshpatelambheta6451
    @nileshpatelambheta6451 3 หลายเดือนก่อน +2

    Jabardust comedy
    Same prank bijo pan Banavo

  • @dipakmali7878
    @dipakmali7878 ปีที่แล้ว +2

    જોનગાભાઈ તમારાં સુર તો સુર છે, અમે જમવા બેઠા હતાં અને તમારો વિડિઓ જોઈ રહ્યાં હતાં જેવા જબલુખાન જોનગાએ ગીત ચાલુ કર્યું જાગે રે માલણ જાગ, મારાં મમ્મી ખડખડાટ હસી પડ્યાં, ખુબ ખુબ આભાર વિનોદસર, અર્જુનભાઈ ❤️🙏

  • @rajdeepbihola5308
    @rajdeepbihola5308 หลายเดือนก่อน +2

    Best 5:48 😂😂😂😂😂
    Ajit gavaskar 😂😂😂

  • @jpsays6348
    @jpsays6348 ปีที่แล้ว +2

    Jordar 😂😂😂😂😂 superb moj avi really !

  • @vikramparmar8323
    @vikramparmar8323 ปีที่แล้ว +9

    યાર હદ કરી હો... બીજો ભાગ ટોકીજ માં જોવાનું મન થયું

  • @omjyotishkaryalay3297
    @omjyotishkaryalay3297 ปีที่แล้ว +2

    Jabar dast Ava song ni jaroor che
    Have ekad Dr par no Thai Jay saheb

  • @siddharthchoksi8830
    @siddharthchoksi8830 12 วันที่ผ่านมา +1

    વિનોદભાઈ આજે ગિટાર વળી એમને..હાલો તો જોવ,,પાઘડી વાહ..😂

  • @hanifmatva1638
    @hanifmatva1638 ปีที่แล้ว +2

    Wah vinod jenga Bhai wah

  • @amirajpatel6281
    @amirajpatel6281 ปีที่แล้ว +2

    Vesh... Dar Vakhate... Saras Nava Nava... Dharan... Karo Cho. ❤️🌳🌹👌

  • @ramjibusa8687
    @ramjibusa8687 ปีที่แล้ว +4

    વાહ અજુઁનભાઇ હવે શનીવાર અને એક બીજો વાર લ્યો અને આ ભાઇ કવી બારોટ છે તમારૂ ખોટુ નહી ચાલે

  • @yograjacharya6314
    @yograjacharya6314 ปีที่แล้ว +7

    હું એકલો...😂😂😂 Waiting for part 2

  • @mahendrasinhzala120
    @mahendrasinhzala120 ปีที่แล้ว +2

    આજ વિનોદભાઈ બવ મજા આવી હો બાકી બારોટભાઈ એકદમ સિરિયસ છે બાકી. તમે બંને ને પણ જરાય હસવું આવે નહીં

  • @rajnikantrajnikant6955
    @rajnikantrajnikant6955 ปีที่แล้ว +2

    Jordar vinod bhai jay viru jevi jodi 6e

  • @pankajrathod6348
    @pankajrathod6348 ปีที่แล้ว +4

    ઝબલુખાન નો અવાજ જોરદાર છે લાગે છે કે ભાઇ ને તાવ આવી જશે.😀😀😀

  • @minaxiraval7200
    @minaxiraval7200 ปีที่แล้ว +4

    Im riyali Aartist gujrati moovi❤ mast dinga marya 😂supab 👍👌👌👌😂😂

  • @hirenrajput6324
    @hirenrajput6324 ปีที่แล้ว +6

    😂😂😂😂😂હદ કરી લોનલી 😄😄😄😄

  • @nareshparmar9477
    @nareshparmar9477 4 หลายเดือนก่อน +2

    Aa video ma bahuj moj avi Vinod bhai 😂😂 ....jetli pn var aa video job chhu to bahuj 😂😂😂 ave che 😂😂

  • @Sbc.Chavda
    @Sbc.Chavda 10 หลายเดือนก่อน +2

    13:40 gajab gayu baki😅

  • @gujjuloveguru2785
    @gujjuloveguru2785 ปีที่แล้ว +2

    તમારી ગાય થઈ જ્યો બાપા🤣🤣

  • @abhijotaniya8321
    @abhijotaniya8321 หลายเดือนก่อน +2

    Sauthi best video playlist no jordaar song gaayu bhai tme bey ae passanger bhai ne bhale na gmyu pan mane booov j gmyu😂😂😂😂😂😂

  • @HeHari369
    @HeHari369 ปีที่แล้ว +7

    ઇ ભાઈ ને ક્યો કે માવો ઓછો ખાઈ મોઢું હરખું ખૂલે 😂😂😂

  • @vijaykhunti7452
    @vijaykhunti7452 ปีที่แล้ว +2

    Great content
    Maja padi gai

  • @wellgreathairsalonsciencec3233
    @wellgreathairsalonsciencec3233 ปีที่แล้ว +4

    એ જોંગા ભાઈ કયા સુર માં ગીત ઉપાડ્યું સે તમે 😂😂😂😂😂😂😂

  • @sardarsinhdamor449
    @sardarsinhdamor449 27 วันที่ผ่านมา +4

    અમારે લોન લેવી 😂😂

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 ปีที่แล้ว +4

    ભલે પધાર્યા જોંગા ભાવથી 😄🙆😄👍

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 ปีที่แล้ว +2

    I m a lonely. 😅🤣E Bhai. bole che k tamare loan levi che.... Hahaha. 😅😁👍

  • @princethakkar1785
    @princethakkar1785 ปีที่แล้ว +4

    Aah navo aavyo lage ajit singh 😂😂

  • @shubhamraja662
    @shubhamraja662 ปีที่แล้ว +2

    Ela bhai bijo part nakho ne jaldi bau raah joi che 😂

  • @natvarjithakor2255
    @natvarjithakor2255 ปีที่แล้ว +2

    બારોટ દરબાર ઠાકોર ગઢવી ચારણ રબારી આ સમાજ ના બધા સંગીત થી જોડાયેલા હોય છે.. એમને સંગીત ના દરેક વાજીંત્ર સાધન ની ખબર હોય છે.. 🙏🏻..જય માતાજી.. વિનોદ ભાઈ તમારા દરેક વિડિયો હુ રોજ જોવુ છુ.. મને ખૂબ મજા આવે છે.. દરોજ એક વિડિયો મૂકો.. વિનંતી વડીલ..

  • @dineshthakor4689
    @dineshthakor4689 11 หลายเดือนก่อน +1

    સરસ વિડિયો છે મજા આવી જાય

  • @mrunalgandhi626
    @mrunalgandhi626 ปีที่แล้ว +4

    13:20 loan le = Lonely 💀🤣

  • @IndoHiker
    @IndoHiker ปีที่แล้ว +2

    Laaya laaya ho jordaar 😂😂😂❤❤

  • @RajuBarot-zw4iv
    @RajuBarot-zw4iv ปีที่แล้ว +6

    બારોટજી 😂😂આજે હલવાના❤️

  • @Wankaner786
    @Wankaner786 ปีที่แล้ว +4

    પાર્ટ 2જલ્દી મુકિદેજો આવતા શનિવાર સુધી રાહનો જોવરાવતા વિનોદ ભાઈ

  • @37jaydipsinh86
    @37jaydipsinh86 ปีที่แล้ว +7

    One of the best episode

  • @technicalj.r.m.groups9382
    @technicalj.r.m.groups9382 ปีที่แล้ว +2

    😂😂 વાયરે કોલાવેરી કોલાવેરી કોલાવેરી ભુ........ ગજબ .....ભાઈ 😂😂