કુબેર ડિંડોર એક બાપનો દીકરો હોય તો ભરતીની તારીખ જાહેર કરે: TET TAT પાસ ઉમેદવાર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #tusharbasiya #PrashantDayal #NavajivanNews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

ความคิดเห็น • 685

  • @anilkumarrathod8396
    @anilkumarrathod8396 2 หลายเดือนก่อน +65

    17 વર્ષ થી વ્યાયામ શિક્ષકો ની ભરતી કરી નથી અને ખેલમહાકુંભ ફીટ ઈન્ડીયા જેવા ધંતિગ ચાલુ કરયા છે

  • @m.s6104
    @m.s6104 2 หลายเดือนก่อน +79

    આ 156 આપી હાલ 26/25 આપી એજ ભૂલ છે આપડી પણ આ શિક્ષક ઓને એવી તો થોડી બુદ્ધિ ચલાવી જોઈએ કે પરિવર્તન લાવો તોજ માંગણીઓ પુરી થાય 🙏🙏
    આ ભાજપ સરકાર ફક્ત ધર્મ ના નામે જ રાજનીતિ કરે છે 🙏🙏 એટલ આપડા માં સુધારો લાવો 🙏🙏

    • @abhalbhaibaraiyabaraiya6401
      @abhalbhaibaraiyabaraiya6401 2 หลายเดือนก่อน

      શિક્ષકો જેટલા આંદોલન કરેછે વિરોધ કરેછે પણ ચુંટણી આવે એટલે ભાજપ ની તરફેણમાં અને કહે સરકાર ભાજપની બીજો એકેય પક્ષ નહી હાથીને દાંત સાવવાના જુદા અને દેખાડવાના જુદા બાકી ચુંટણી ટાણે કયા ગયા થા

  • @kalpeshrathodmahudi1085
    @kalpeshrathodmahudi1085 2 หลายเดือนก่อน +49

    વંદન છે આ ભાવિ શિક્ષકો ને જે પોતાની લડાઈ જાતે લડી રહ્યા છે આજ શિક્ષકો બાળકો ને પોતાના હક માટે જાજુમતા શીખવાડશે ખરેખર સાચે જય કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા 🌹🙏વંદન છે 🌹🌹🙏

    • @Haidartheba
      @Haidartheba 2 หลายเดือนก่อน +1

      આ લોકો વોટ આપે છે અને આંદોલન કરે છે

  • @user-bi1gv1bb6c
    @user-bi1gv1bb6c 2 หลายเดือนก่อน +100

    બહેન ગુજરાત ની નારીશક્તિ રસ્તા ઉપર ઢસડે આ ગાંધી નુ ગુજરાત આ સરદાર પટેલ નુ ગુજરાત શું થવાનું છે

    • @VipulsinhRathod-eu6lr
      @VipulsinhRathod-eu6lr 2 หลายเดือนก่อน

      ગાંધી સરદારે આવુ વિચાર્યું નહિ હોય હવે સુધારો લાવવા માટે પક્ષ ભક્તિ છોળો ભ્રષ્ટ નેતા ને હરાવી દો

    • @mihomework4220
      @mihomework4220 2 หลายเดือนก่อน

      Pela modi chacha Kare mat aape have nade se

  • @DipakChauhan-85
    @DipakChauhan-85 2 หลายเดือนก่อน +79

    ગુજરાત ની એ નારી શક્તિ ને હુ વંદન કરું છું કે કુબેર ને એક બાપનો કહ્યો છે.

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 2 หลายเดือนก่อน +152

    ભાજપ ને ખુબ મત આપિયાં હવે ભોગવો બધા જરૂર છે પબ્લિક ને

    • @hwk_bolt_gaming7657
      @hwk_bolt_gaming7657 2 หลายเดือนก่อน

      રપ આપી છે હવે આંદોલન કરો .

    • @bhs_742
      @bhs_742 2 หลายเดือนก่อน +7

      સાવ સાચી વાત...આજ લાગ ના છે આ બધા...

    • @patelmahee8446
      @patelmahee8446 2 หลายเดือนก่อน +4

      Ganda na Loko 50-100 ma vechai Jaay ne education Valane bhogvu pade chhe

    • @patelmahee8446
      @patelmahee8446 2 หลายเดือนก่อน +2

      Pivanu aapi de puru

    • @jitendrasolanki5941
      @jitendrasolanki5941 2 หลายเดือนก่อน

      Aa Loko Ladi to rahya sene . ..

  • @reshmapanwal8282
    @reshmapanwal8282 2 หลายเดือนก่อน +85

    શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવને ૧૧ મહિના સુધી કોન્ટ્રાક્ટ પર રાખો.

    • @manojdivatia
      @manojdivatia 2 หลายเดือนก่อน

      મંત્રી તો મુખ્ય મંત્રી કે નમો ની ઈચ્છા પ્રમાણે થાય ।।।
      આપ તથા કોગ્રેસ પણ ભાજપ ની જેમ નકામા જ લાગે છે

    • @anilsolanki8506
      @anilsolanki8506 2 หลายเดือนก่อน

      સાચી વાત

    • @anilsolanki8506
      @anilsolanki8506 2 หลายเดือนก่อน

      સાચી વાત

  • @AjitbhaiPatel-ii2hh
    @AjitbhaiPatel-ii2hh 2 หลายเดือนก่อน +15

    જ્યાં સુધી આ સરકાર દેશ અને રાજ્યમાં છે ત્યાં સુધી આવું જ રહેશે.

  • @kalpeshpatel9555
    @kalpeshpatel9555 2 หลายเดือนก่อน +20

    આવું ને આવું ચાલશે ને તો ભવિષ્ય ના સમય માં સરકારી શાળા બંધ થશે અને ફરજીયાત ખાનગી શાળા માં જ ભણવું પડશે આ નોકરી લેવાનો સવાલ નથી આ સવાલ ભવિષ્ય માં ગરીબ બાળકો ને ફરજીયાત ખાનગી માં મસમોટી ફી ભરવા તૈયાર રહેવું પડશે

  • @rahulrathwa3908
    @rahulrathwa3908 2 หลายเดือนก่อน +64

    જનતા જનાર્દન જાગો.... આવાજ ઉઠાવો.... 😡😡😡😡😡😡🥺🥺🥺🥺😡😡

    • @vaghelarajeshvariba9147
      @vaghelarajeshvariba9147 2 หลายเดือนก่อน

      સાચું હવે તાનાશાહી ચલાવે છે, 😞 બીજેપી

  • @abhalbhaibaraiyabaraiya6401
    @abhalbhaibaraiyabaraiya6401 2 หลายเดือนก่อน +53

    આ ગાંધી નુ ગુજરાત નથી રયુ આતો હવે મોદી નુ ગુજરાત ભુપેન્દ્ર પટેલ નુ ગુજરાત છે

  • @patelvipul2092
    @patelvipul2092 2 หลายเดือนก่อน +6

    નવજીવન news ને વિનંતી આ મંત્રીઓને આ વિશે પ્રશ્નો પૂછે એવી તે શું મજબૂરી છે તમે આ ઉમેદવારોની વાત સાંભળતા નથી કે કાયમી ભરતી કરતા નથી.

  • @sanjaykumarsolanki3598
    @sanjaykumarsolanki3598 2 หลายเดือนก่อน +39

    સરકારી તિજોરી નાં નાણાં સરકારી કાર્યક્રમોમાં તથા કૌભાંડો કરી પોતાના અને પોતાના લાગતા-વળગતા નાં ગજવાં ભરવામાં વાપરી નાંખ્યા એટલે જ તો હિન્દુત્વના નામે, રામના નામે અને ગોદી મીડિયા દ્વારા જુઠાણાં નાં પ્રચાર કરી વોટ માંગવા પડ્યા છે.
    અને ગોદી મીડિયા પ્રભાવિત અંધ-ભક્તો તેમને મતો આપી સતાની જવાબદારી સોંપે છે.
    અંધભક્તો એ હિટલર તથા નાઝી નો અંત યાદ કરવો જોઈએ.

  • @reasoningeasy9370
    @reasoningeasy9370 2 หลายเดือนก่อน +2

    ભરતી 40 હજારની પણ કરે ને આ લોકો તોપણ આ દુઃખ જીવનમાં ક્યારેય નહી ભૂલાય જે બીજેપી તરફથી અમને મળ્યું છે.... આવી સત્તા અમને જોઈએ જ નહિ આજે પણ નહિ ને કાલે પણ નહિ

  • @arteducation491
    @arteducation491 2 หลายเดือนก่อน +12

    શિક્ષણ મંત્રી ને કાઢો... એ લુખ્ખો છે

  • @RameshPatel-ed8ur
    @RameshPatel-ed8ur 2 หลายเดือนก่อน +4

    વાહ બેટા વાહ વિદ્યાર્થીની આંતરડી બોલે છે

  • @kurjibhaibaraiya9039
    @kurjibhaibaraiya9039 2 หลายเดือนก่อน +25

    મિત્રો આપણું આંદોલન કોઈ રાજકીય પક્ષ કે રાજકીય વ્યક્તિનો હાથો ન બની જાય તેનો ખાસ ખ્યાલ રાખજો.... સૌ તમારી સાથે છે હિંમત રાખી આગળ વધો.....

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 2 หลายเดือนก่อน +23

    હમણાં સુટણી ગય વિચારીને મત આપ્યા હોત તો આ દશા નો હોય ટુંકમાં સમજાય એને જય શ્રી કૃષ્ણ

  • @manasukhdhandhalya5659
    @manasukhdhandhalya5659 2 หลายเดือนก่อน +7

    આ બેન ને હું ભગવાન માનું છું. મોદી જ આ બધું કરે છે.

  • @zalavanraj1458
    @zalavanraj1458 2 หลายเดือนก่อน +5

    🔴 આ બધા માટે જવાબદાર જ્ઞાન સહાયકો પણ છે
    અને જો જ્ઞાન સહાયકો સાચા હોય તો પછી અંગ્રેજોની સહાયકારી યોજના લીધેલી એ પણ સાચા જ છે

  • @viramjirathod593
    @viramjirathod593 2 หลายเดือนก่อน +10

    આ EVM ની સરકાર છે, લોકો ની સરકાર નથી. જ્યારે evm થી ચુંટણી બંધ થશે ત્યારે લોકો ની સરકાર હસે.

  • @jivabhaisaniya7492
    @jivabhaisaniya7492 2 หลายเดือนก่อน +14

    પત્રકાર સાહેબ તમને પૂછું છું કે શિક્ષણ મંત્રીને ના પૂછી શકો કે તમે કેમ ભરતી બહાર નથી પાડતા

  • @sheelarathva6976
    @sheelarathva6976 2 หลายเดือนก่อน +6

    સાચી વાત કહી સાહેબ આરોગ્ય વિભાગ ગુજરાત આખું કરાર પર જ છે

  • @tushalrajput5771
    @tushalrajput5771 2 หลายเดือนก่อน +15

    દરેક સરકારી કર્મચારી એ જાગૃત થઈ સાચું કે ખોટું જે હોય તે બહાર લાવવું જોઈએ તોજ સરકારની અસલિયત સામે આવશે

  • @hwk_bolt_gaming7657
    @hwk_bolt_gaming7657 2 หลายเดือนก่อน +22

    બધે જ કાયમી ભરતી થાય છે .ગુજરાતમાં જ કરાર આધારિત છે. કેમ કે અહી બી.જે પી છે.

  • @vk6458
    @vk6458 2 หลายเดือนก่อน +39

    કુબેરભાઈ કમેંટ વાચવા આયા લાગે છે😂😂😂😂

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 2 หลายเดือนก่อน +12

    ક્ષત્રિઓ નું આંદોલન આખા ગુજરાત માં પ્રસર્યું હતું પરંતુ પોલીસે બિલકુલ બળ પ્રયોગ કર્યો નથી તો આ આંદોલનમાં પોલીસ ને બળ પ્રયોગ કેમ કરવો પડ્યો તે પણ સમજાવવા જોઈએ

  • @jaykor9638
    @jaykor9638 2 หลายเดือนก่อน +22

    GRD હોમગાર્ડ આશાવર્ક સફૈકામદાર અંગની વીર નર્સિંગ સ્ટાફ બધા ના મિસ યુસ

  • @kishorbhaidholariya7156
    @kishorbhaidholariya7156 2 หลายเดือนก่อน +9

    સરકારમાં તમામ નેતા ની ડિગ્રી ડુપ્લીકેટ છે આખો ભાજપ વાળા તાનાશાહી કરે છે ગુજરાતની બેન દીકરી જો આવી રીતે બોલતી હોય તોય પેટમાં પાણી હલતું નથી સરકાર કઈ હદ પાર કરી ગયા છે ભણી ભણીને પછી શું કપાસ ઉતારવા જવું હક આપવા માં તને કંઈ વાંધો છે

  • @anandmadlani8698
    @anandmadlani8698 2 หลายเดือนก่อน +21

    Wah Ben wah

  • @user-pf8in4xoDwija
    @user-pf8in4xoDwija 2 หลายเดือนก่อน +7

    પ્રાઇવેટ સ્કૂલ બોવજ ચાલુ કરી દીધી છે એ પણ નેતા ઓ ની જ સ્કૂલ છે મોટા ભાગ ની

  • @pinkyvasava4842
    @pinkyvasava4842 2 หลายเดือนก่อน +11

    શિક્ષણ મંત્રી હાય હાય

  • @jasmatdhoriya345
    @jasmatdhoriya345 2 หลายเดือนก่อน +10

    કુબેર ડીડોર ને રાજી નામુ આપવું જોઈએ

  • @prashantvasavda1057
    @prashantvasavda1057 2 หลายเดือนก่อน +6

    સંવેદન વિહીન સરકાર અને કહેવાતા અધિકારીઓ. આશા રાખીએ કે આ આંદોલનનો હકારાત્મક પડઘો પડે 🙏🙏

  • @khushipatel25
    @khushipatel25 2 หลายเดือนก่อน +13

    નવી શિક્ષણ નીતિ પ્રમાણે ગુજરાતમાં કેટલા હજાર શિક્ષકોની ઘટ છે ?

  • @hareshjoshi3184
    @hareshjoshi3184 2 หลายเดือนก่อน +5

    સરકાર ભાઈઓ અને બહેનો શોષણ કરે છે,

  • @mustakgorji2192
    @mustakgorji2192 2 หลายเดือนก่อน +8

    ૧ લાખ ટેટ ટાટ પોત પોતાના ગામમાં કે સોસાયટીમાં મેહનત કરી હોત તો. સાબરકાંઠા ની સીટ ના જત

  • @jayantivankar934
    @jayantivankar934 2 หลายเดือนก่อน +12

    ભાજપ સરકારના કોઈપણ નેતાહોય જેમાં વડાપધાન થી લઈને મુખ્ય મંત્રી દરેક ને સવાલ છેકે આવો ઓલપાડ તાલુકામાં જ્યાં એકજ શિક્ષક ધોરણ 1થી 8માં અભ્યાસ કરાવેછે

    • @gauravbhardiya4564
      @gauravbhardiya4564 2 หลายเดือนก่อน

      Sir mari badli olpad thay chhe... Pan amreli schoolma shikshako ocha hovathi chuta nathi karta,,, ek varsh thay gyu

    • @tejabhaibhetor567
      @tejabhaibhetor567 2 หลายเดือนก่อน +1

      TPEO ને રૂપિયા આપો છૂટા કરી નાખશે😂

  • @vinodsonera720
    @vinodsonera720 2 หลายเดือนก่อน +69

    Salute.. ગુજરાત ની બેટી... એક બાપ નો...... 🤣🤣

    • @narsinh_desai
      @narsinh_desai 2 หลายเดือนก่อน

      આ બેન સરસ બોલ્યા 🙏👌ક્યાંના 6 કોઈ જણાવશો?

    • @tejabhaibhetor567
      @tejabhaibhetor567 2 หลายเดือนก่อน

      Himmatnagar

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 2 หลายเดือนก่อน +37

    वाह रे सरकार, वाह ऐसी स्थिति में वोट देकर हम आपको खो रहे हैं
    अब हम जवाब देंगे 2027 भाजपा हटाओ,

    • @madihaapathan1040
      @madihaapathan1040 2 หลายเดือนก่อน +3

      2027 में फिर से हिन्दू खतरे में है कह के वोट ले लेंगे ॥

    • @faiyazahemad9138
      @faiyazahemad9138 2 หลายเดือนก่อน

      2024 મો ગોન્ડ મારી

  • @dilipvasava4749
    @dilipvasava4749 2 หลายเดือนก่อน +19

    મજૂરો પેદા કરવાની નીતિ છે

  • @Mayuredutainment
    @Mayuredutainment 2 หลายเดือนก่อน +10

    કુબેર મને એક બાપનો નથી લાગતો હોં...😂

  • @nareshtadvi2567
    @nareshtadvi2567 2 หลายเดือนก่อน +27

    શિક્ષણ મંત્રી એક બાપ નો નથી બેન તમે એક બાપના છો બેન તાના શાહી સરકાર સામે મજબુત થી લડો અમે પણ તમારી જોડે છે

  • @krgaraniya8319
    @krgaraniya8319 2 หลายเดือนก่อน +4

    હાઇકોર્ટ માં કેસ કરો અને શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, મુખ્યમંત્રી, ધારાસભ્ય, IAS, IPS બધાને કોન્ટ્રાક્ટ બેઝ કરો તો માનીએ બધા સરખા ચાલો

  • @mayankgamit6170
    @mayankgamit6170 2 หลายเดือนก่อน +14

    Jago Gujarat Jago....

  • @lpesh08
    @lpesh08 2 หลายเดือนก่อน +1

    જે લોકો આ વીડિયો જોઈ ખૂબ સરસ ખૂબ સરસ બોલે છે તે બધાએ કાયમી ભરતી માટે આ બધા ને support કરવો જોઇએ.... આજે આ લોકો નો વારો છે આવતી કાલે આપણો પણ આવી શકે છે......

  • @romeelparmar3263
    @romeelparmar3263 2 หลายเดือนก่อน +7

    "જે થાય છે. તે સારા માટે " ગીતા જ્ઞાન 🌹🙏

  • @drbkthakor7976
    @drbkthakor7976 2 หลายเดือนก่อน +15

    आपो खोबला भरी ने वोट आपो तमरी vst करवा मात्र विरोध पक्ष j नाथी राखियो

  • @manasukhdhandhalya5659
    @manasukhdhandhalya5659 2 หลายเดือนก่อน +5

    રાષ્ટ્ર્ર હિતમાં મારો મત મોદીને 😂😂😂ભોગવો હવે.
    મત કોંગ્રેસ ને આપશો પછી જ ઉદ્ધાર છે

  • @vasudevsongire5169
    @vasudevsongire5169 2 หลายเดือนก่อน +2

    ગાંધીનગર માં બેસેલા અધિકારી ઓને પણ કોન્ટ્રાક્ટ ઉપર રાખો...
    સરકાર ખાલી વોટ લેવા માટેજ ઘરે ઘરે આવે છે પછી કાઈ કામ કરતા નથી...
    દિવ્યાંગ વ્યક્તિને પણ નોકરી નથી મળતી.....

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 2 หลายเดือนก่อน +3

    યુવરાજ સિહ તમને તો ખબર જ હોય આ બધુ પેલા દીલ્હી મા બેઠેલા ઠગ ચંગુ મંગુ ને પુછી ને ભોપો મૂતરે છે આ લોકોને કોઈ પણ ને નોકરી ના જ મળવી જોઈએ યુવરાજ સિહ જેલમાં હતો ત્યારે કોઈ સપોર્ટ કરવા માટે નહોતા આવ્યા મરવા દો આ લોકો અને ખેડૂતો ને ભાજપ મોદી જ ગમે છે મોદી ભકતો છે

  • @trmavi3371
    @trmavi3371 2 หลายเดือนก่อน +4

    હજી લાવો 26 માંથી 26 અને 156 માંથી 156
    ગુજરાત તણા ગુજરાતીઓ ભાનમાં આવો અને આ બાળક રૂપી ઘડનરાઓ શિક્ષકોને સાથ આપો નહીંતર આજે એમનો વારો છે,આ આવતીકાલે તમારોય વારો છે.

  • @avinashmonpariya1866
    @avinashmonpariya1866 2 หลายเดือนก่อน

    આ આંદોલન માં સામાન્ય જનતા ને પણ સપોર્ટ કરવા અપીલ છે 🙏

  • @pradyumansinhgohil3017
    @pradyumansinhgohil3017 2 หลายเดือนก่อน +8

    કુબેર તારા ખજાનામાં ક્યાં ખોટ પડી?

  • @PatelImran-h2o
    @PatelImran-h2o 2 หลายเดือนก่อน

    સમજવાની જરૂર છે આ ગુજરાત ભરયઆગરયઆ ગુજરાત ના લોકોને વિચારવાનું છે એક જીન્દગી બનાવે ને બગારે

  • @prakashsolanki1787
    @prakashsolanki1787 2 หลายเดือนก่อน +4

    આ બાબત માં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લેવો જોઈએ

  • @DenimLuto
    @DenimLuto 2 หลายเดือนก่อน +13

    હજી આપો 156 ...🙏

  • @WEBGURUMPHWSI9999
    @WEBGURUMPHWSI9999 2 หลายเดือนก่อน +7

    બેટી બચાવો રોડ પર ઢસાડવા માટે

  • @patelsabbir4481
    @patelsabbir4481 2 หลายเดือนก่อน +16

    બહેને કહ્યું મુખ્યમંત્રીને ખબર નથી.😂😂😂

    • @gujratimusicworld8891
      @gujratimusicworld8891 2 หลายเดือนก่อน +3

      Sachi vat se Bhai evu bole se remont thi chale se😂😂😂

  • @kishorsinhvaghela3192
    @kishorsinhvaghela3192 2 หลายเดือนก่อน

    વાહ બેન ખુબ સરસ કીધુ મારો સપોર્ટ સે આ બહેન ને આ લોકો એ શિક્ષણ ને ધંધો બનાવી દીધો.બસ રૂપિયા મળવા જોવી.

  • @rajusprajusp8409
    @rajusprajusp8409 2 หลายเดือนก่อน

    બહુ વાત યુવરાજ સિંહે સાચી કહી છે પણ મીડિયા
    વાળા ની આંતર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો કોઈ છે
    કે નહીં પત્રકાર પરિષદમાં ભારતનું આ ભાવી ની તરફ
    રહેવું જોઇએ

  • @pinkyvasava4842
    @pinkyvasava4842 2 หลายเดือนก่อน +9

    ઈમાનદાર રિપોર્ટર..thank u sir

  • @umeshvasava6632
    @umeshvasava6632 2 หลายเดือนก่อน +4

    તારીખ પે તારીખ તારીખ પે તારીખ મિલી હે સાહબ પર ભરતી નહી હુંઈ મિલી હે તો સિર્ફ તારીખ

  • @plmoriplmori7446
    @plmoriplmori7446 2 หลายเดือนก่อน +8

    કાર્યરત શિક્ષકોએ સાથ આપવો જોઈએ

  • @Prabhuda370
    @Prabhuda370 2 หลายเดือนก่อน +31

    ભણેલા તો ₹100/-મા ભાડે મળે છે.
    લિ, શિક્ષણ મંત્રી ગુજરાત

    • @tejabhaibhetor567
      @tejabhaibhetor567 2 หลายเดือนก่อน +1

      કદાચ કુબેરને એક હિરોઈન વાળી ના થાય તો ઠીક😂😂

    • @R_d_h55
      @R_d_h55 2 หลายเดือนก่อน +1

      Sachi vat chhe.

  • @BharatGoswami-ls2pw
    @BharatGoswami-ls2pw 2 หลายเดือนก่อน +4

    બહેનની સાચી વાત છે...

  • @devshider6146
    @devshider6146 2 หลายเดือนก่อน +14

    અધેરી નગરી ગંડુળિયો રાજા 😂

  • @ajaydave4635
    @ajaydave4635 2 หลายเดือนก่อน +6

    બે બદામ નો ઢિંઢોર એવું કહે છે કે આ ભાડૂતી છે અને ૧૦૦ રૂપિયા આપી ને આવેલા છે તો મોદી ની સભા માં કેવી રીતે માણસો આવે છે એ બોલ પહેલા

  • @bhaylu1035
    @bhaylu1035 2 หลายเดือนก่อน +5

    એક જ માંગ.. કાયમી શિક્ષકોની ભરતી કરો.

  • @pradyumansinhgohil3017
    @pradyumansinhgohil3017 2 หลายเดือนก่อน +5

    કોણીએ ગોળ લગાડવાને બદલે હાથમાં જ ગોળ આપોને સાહેબો!

  • @neetasakariya8962
    @neetasakariya8962 2 หลายเดือนก่อน +4

    આવા શિક્ષણમંત્રી હોવા જ ન જોઈએ

  • @JanakHirani
    @JanakHirani 2 หลายเดือนก่อน +2

    લોકો ગુજરાતમાં નેતા ના ગળા સુધી પહોંચી ગયાં છે. સમજો તો સારું

  • @kiritmodhvadiya1872
    @kiritmodhvadiya1872 2 หลายเดือนก่อน +5

    Great

  • @dineshvasava3526
    @dineshvasava3526 2 หลายเดือนก่อน +1

    All the best, friends, true full support jindabad save education❤

  • @yogeshgohil471
    @yogeshgohil471 2 หลายเดือนก่อน +7

    Ben khub saras rajuvat tamari..

  • @user-jd2ny9yl1e
    @user-jd2ny9yl1e 2 หลายเดือนก่อน +4

    ભાજપના મોવળીયો આગેવાનો સરમ કરો ઢાકણીમા પાણી લયને ડુબીમરો તમે બધા તમારા સ્વાર્થ માટેજ બેઠાસો સરકારમાં મોદી શાહ પાટીલ સહર્ષ સંધવી ભૂપેન્દ્ર તમે બધાનેજીવતા જીવડાં પડ છે તેપણ ઈસટીલના તમને બધાને નરકમાનાખછે ભગવાન અમારો શ્રાપ છે

  • @rameshzen8901
    @rameshzen8901 2 หลายเดือนก่อน +7

    पुलिस को निवेदन है की गुजरात नी युवा बेरोजगार बहनों और भाई को सहयोग करे ये समाज समाज निर्माण के लिए निकले हुवे युवा है आपके घर में भी बेरोजगार भाईयो बहनों है

  • @maheshmakwana7059
    @maheshmakwana7059 2 หลายเดือนก่อน +4

    અલ્યા આજ પ્રજા 156 આપશે આપશે એમને કોઈ ફર્ક નહીં પડે.

  • @kaushikrojala9671
    @kaushikrojala9671 2 หลายเดือนก่อน +4

    સરકારી સ્કૂલો માં વિદ્યાર્થી ની સંખ્યા સતત ઓછી થતી જાય છે કેમ ?

  • @vipulbhai5453
    @vipulbhai5453 2 หลายเดือนก่อน +3

    હજી ભાજપ ને મત આપો

  • @BhaiBhai-wm8qu
    @BhaiBhai-wm8qu 2 หลายเดือนก่อน +2

    માતા પિતાએ ખૂબ ખર્ચા કરી અમને ભણાવ્યા છે અમને ક્યાં સત્તા ની લાલચ છે અમે તો માત્ર અમારો હક માંગીએ છીએ નોકરી માંગીએ છીએ અમારે ભણતર પ્રમાણે

  • @manishvora1001
    @manishvora1001 2 หลายเดือนก่อน

    સ્ટુડન્ટ વીજા (વીસા) ઉપર વિદેશ જાવા સીવાય કોઈ ઉપાય નથી, કેમ અભણ નેતાઓને શિક્ષણ ની કોઈ વેલ્યૂ નથી.

  • @STUDY_WID_NS
    @STUDY_WID_NS 2 หลายเดือนก่อน +6

    Roasting :- Carryminati ❌️
    Elvish yadav ❌️
    2nd no. Girl ✅️
    😂😂😂👌

  • @dr.vanitajankat2355
    @dr.vanitajankat2355 2 หลายเดือนก่อน +1

    હું પણ tat પાસ છું.ph.d. કર્યું છે.gset પાસ છું.હજુ કોઈ જોબ કાયમી નથી.હું આપ સૌ સાથે જ છું.

  • @prakashsolanki1787
    @prakashsolanki1787 2 หลายเดือนก่อน +2

    સરસ રિપોર્ટિંગ sir

  • @dhanjibhaiganjeliya7553
    @dhanjibhaiganjeliya7553 2 หลายเดือนก่อน +12

    તમારી કયા પડી છે ભાઈ જનતાના પૈસે મોજ કરવાની છે

    • @dhanjibhaiganjeliya7553
      @dhanjibhaiganjeliya7553 2 หลายเดือนก่อน +1

      યસ આપો તેમને ધન્ય વાદ આપું છું

  • @vinitoza5303
    @vinitoza5303 2 หลายเดือนก่อน +2

    વાહ ડિંડોરના આબરુ કાઢી...વાહ

  • @AshvinDhuda-bi2yz
    @AshvinDhuda-bi2yz 2 หลายเดือนก่อน +1

    હુ ખાનગી શિક્ષક સુ પણ આને વાલી ને એક સલાહ આપું સુ કે તમરા બલક ને ખાનગી શાળા ના ભણવો સરકારી શાળા મા તમરા બલક ને ભણાવો

  • @Prabhuda370
    @Prabhuda370 2 หลายเดือนก่อน +12

    ૧ થી ૧૦ અંક અને કક્કો તો આંગણવાડી મા શીખવાડમા આવે છે તે આંગણવાડી કાર્યકર 10 હજાર પગારમાં કામ કરે છે.😂😂

  • @hiramakwana9094
    @hiramakwana9094 2 หลายเดือนก่อน +1

    બહેન સરકાર નહી બદલાય તો આવુ ચાલશે

  • @kadvabhaijivabhai767
    @kadvabhaijivabhai767 2 หลายเดือนก่อน +2

    Yuvraj singh jadeja saheb tamne dhanyavad karusu karan ke tame vidhyarthi no awaj banine sarkar virudh awaj uthavoso. Jai savidhan jai javan jai kisan.

  • @pradyumansinhgohil3017
    @pradyumansinhgohil3017 2 หลายเดือนก่อน +3

    પોતાના સંતાનોની જેટલી ચિંતા થાય છે તેટલી ચિંતા શિક્ષકોની કરોને માય બાપ. ભગવાનના ગુન્હેગાર શા માટે બનો છો?

  • @UshabenThakor-u3w
    @UshabenThakor-u3w 2 หลายเดือนก่อน +3

    ધન્યવાદ છે બેન

  • @Mehul-h9m9u
    @Mehul-h9m9u 3 วันที่ผ่านมา

    Good work may sister 👍👍👍

  • @punamchand3070
    @punamchand3070 2 หลายเดือนก่อน +1

    મારા ગુજરાત ની દિકરીઓ ને ધન્ય વાદ....

  • @hemangsidhdhapura1298
    @hemangsidhdhapura1298 2 หลายเดือนก่อน

    ૨૬/૨૫ માં મત આપિય ગુજરાત માં બધી સરકારી નોકરી માં આંદોલન કરી ને ભરતી માટે આદોલન કરવું પડે છે ક્યાંક તો વિચારો ભવિષ્ય નું યુવાનો આપડે આંદોલન કરવું પડે છે હજી ધ્યાન ના આપ્યું તો આપડા છોકરા ને સરકારી સ્કૂલ કે ઓફિસ જોઈ પણ નય શકે જાગો યુવાનો જાગો

  • @arteducation491
    @arteducation491 2 หลายเดือนก่อน +2

    Salutes છે આ દીકરીઓને

  • @mahobatthakor2138
    @mahobatthakor2138 2 หลายเดือนก่อน

    સરકાર ને 11 મહિના ના કોન્ટ્રાક્ટ પર રાખો

  • @joy6489
    @joy6489 2 หลายเดือนก่อน +2

    એક તરફ આ લોકોનો સંઘર્ષ...અને બીજી તરફ કઠલાલ જેવા ગામમાં દર મહિને 5000 આપી શિક્ષકની નોકરી મળતી હોય....તો આ સરકારનું શું કરવું...????😢

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 2 หลายเดือนก่อน +2

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya good work best story jay bhabani bhajap jabaani saachi