Gangasati Na Bhajan - મેરુ તો ડગે પણ જેના | Meru To Dage Pan Jena | Superhit Bhajan |Kiran Prajapati
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- SUBSCRIBE US for MORE UPDATES : @rdcbhaktisagar
Full Song also Available for Downloading & Streaming online:-
♫ Wynk : bit.ly/3MkxKUj
♫ Gaana : bit.ly/3v21xLC
♫ JioSaavn : bit.ly/3vscyVu
♫ Amazon Music : amzn.to/3LbR6Lq
♫ Spotify : spoti.fi/37xLFri
♫ TH-cam Music : bit.ly/3rIHSOK
♫ iTunes : apple.co/3v3glKc
♫ Apple Music : apple.co/3v3glKc
♫ Resso :
Song : Meru To Dage Jena Mann
Singer : Kiran Prajapati
Music : Manoj, Vimal
Lyrics : Traditional
Label : N.K.Music
" Meru To Dage Jena Mann " Song Set as Caller Tune:
📲 AIRTEL હેલોટ્યુન માટે ડાયરેક્ટ ડાયલ કરો
Meru To Dage Jena Mann - 5432118028116
Harakh Ni Shokani Jene - 5432118028115
Tan Mann Dhan Guruji Ne - 5432118028067
📲 VODAFONE - IDEA કોલર ટ્યુન માટે ડાયરેક્ટ ડાયલ કરો
Meru To Dage Jena Mann - 53712835751
Harakh Ni Shokani Jene - 53712835752
Tan Mann Dhan Guruji Ne - 53712835755
Log in to our Website: www.rdcmedia.in/
For business enquiries contact on: 9321770274
E-mail us : info@rdcmedia.in
Kiran Ben hu pan sorthiya prajapati chu bovj must Ben
વાહ બેન બા આવાજ તો તમારો માં સરસ્વતી ના આશીર્વાદ છે તમારી ઉપર
સાઉન્ડ પણ એક દમ ચોક્ખું આવાજ છે
જોરદાર સાઉન્ડ છે
khub.saras.aawaz.se.ben.pragati.thay.avi.aasa.jay.sitaram.
JAI SHI RAM RAM SAA.
JAI SHI RAM RAM SAA.
JAI MAA MATA JI.
AASHIRWAD.
BHARAT MATA KI JAI.
CONGRATULATIONS.
Jay ગંગા સતી પાનબાઇ ❤❤❤
Pan baina bhjn
Jay swaaminarayan
Khub saras bhajan
Khub saras bhajan gayu ben tame
Super kalakar
ખુબ સરસ,, વોઇસ પણ ખુબ સરસ
મેરૂ તો ડગે પણ જેના મન ના ડગે ~ ગંગા સતી
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી
વિપત્તિ પડે પણ તોયે વણસે નહીં ને રે
સોઈ હરિજનનાં પ્રમાણ જી મેરૂ તો ડગે પણ...
ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળ
કોઈની કરે નહીં આશ જી
દાન દેવે પણ રેશે અજાચી ને
રાખે વચનમાં વિશ્વાસ જી મેરૂ તો ડગે પણ...
હરખ ને શોકની જેને આવે નહી હેડકી ને
આઠ પહોર રહ્યા આનંદ જી
નિત્ય રે જાશે સત્સંગમાં ને,
તોડે મોહ માયાના ફંદ રે મેરૂ તો ડગે પણ...
તન મન ધન જેણે ગુરુને રે અર્પ્યાં રે
એનું નામ નિજારી નર ને નાર જી
એકાંતે બેસીને એ તો અલખ આરાધે તો
અલખ પધારે એને દ્વાર રે... મેરૂ તો ડગે પણ...
સંગત કરો તો પાનબાઇ, એવાની રે કરજો જે
ભજનમાં રહે જે ભરપુર રે
ગંગા સતી તો એમજ બોલિયાં રે પાનબાઈ
નેણે રે વરસે ઝાઝાં નૂર રે... મેરૂ તો ડગે પણ...
ખૂબ ખૂબ અભિનંદન❤
જય રામાપીર.બહુ સુંદર ભજન બહુ ગમે છે.
P
Maru ati favart git
Superb bhajan
જય રૂગથાજી ગુરૂદેવ વાંકાનેર વાળા 🙏🙌💐💯🥰🌹🚩🌹🚩🌹🚩🌹
પ્રવીણ પ્રણામી સાકરીયા ખૂબ સરસ અવાજ સારો 😢❤❤❤❤❤
Hu kaymi saware vagadu ho 👌👌
ગુદેવ તમારી જય હો 🙏🙏🙏🙏🙏🙏💯🌹🚩🌹🚩🌹🚩
Khub saras
Thank you so much for your dedication to sing this song and thanks a lot for your great efforts
❤😊❤
Khub sarash bHajA❤❤
Aa bhajan no ak ak shabad ma utari ne shamjo jay shri krishna🙏🙏
khub sarash ❤
ખૂબ સરસ કિરણ બેન...🎉❤
Superb my favorite song
Mane savar savar ma roj 30 minit sant vani na bhajano samdhva ni tev che
જય શ્રી રાધે રાધે ❤❤❤
Maa saraswati.merban.che
Bahu sarash bhajan.....👌💯🙏🙏
Jay bhavani jay sanatan dharm khubaj sarash bhajan gavu khub khub aabhi nandan
ખુબ સરસ😊😊
ખુબ સરસ સંગીતકાર મનોજ વિમલ. તમારા તમામ સંગીત સાંભળેલ છે..મારા મલક ના મેના રાણી મા તમે ખૂબ સરસ વગાડયુ ..જેના માટે તમને એવોર્ડ મેળવ્યો..ખૂબ ખૂબ અભિનંદન..
😮
જય રામાપીર.સવારે હું આ ભજન રોજ સાંભળું છું.
Nice song ❤
Jay Ramapir 🙏❤
અતિ ઉત્તમ 😌
સરસ ❤
આવા જ સુંદર ભજન અને કીર્તન નો રસપાન કરાવતા રહો એવી જ આપ પાસે આશા રાખીએ છીએ..
Bas he
ખૂબ જ સુંદર ભજન 🙌🙏
❤
Nice voice
❤❤❤ nice voice ❤❤❤
ખૂબ સરસ કિરણ બેન..ખૂબ જ સુંદર ભજન ની પ્રસ્તુતિ માટે અભિનંદન અને ખૂબ ખૂબ આભાર.
🙏🙏🙏
@@english3918 hi mera kuch bhi banata
@@english3918 to
Qq¡!67q758@@english3918
જય ગુરૂદેવ દત્ત
Super👍👍
વાહખુબસરસભજન
સવાર સવાર માં મન ખીલી ઊઠે છે આ સાંભરી ને
Jordar 👍👌👌
સુપર ભજન
Very nice 👌👍
Waah thanks so much 🙏
Saras.bhajan
Good
Ok
My ફેવરિટ ગીત છે
આ ગીત નથી
ભજન છે
Lya Bhai Geet Nathi Bhajan Che
Miradai
Chandegara sarnam di
❤
સત્ય વચન
Khud j sars
ખૂબ સરસ
😊
Supar best voice
🎉
😇😇😇😇🙂🙂🙂😇😇
Super Bhajan
🙏🙏🙏🙏🙏🙏
સોનાને ક્યાંથી લાગેકાટ
💯 right ji ❤🚩🇮🇳🙌😇🙏
Hy
Hy
🙏🚩🙏
2024 attendance
Aa panbai umrethna di- Anand na hata
,🙏🙏🙏🙏
❤️ दिल गुड सॉन्ग ❤️ कमल ❤️👍 दिल 😂👍
👍❤❤ 🌹🌹wonderful
jay shree krishna 🏳️🙏
Girish.vaishnav
🙌♥️
Bhai es bhajan ko delete mat karna...🙏
न्यू लाइफ चांद ❤️ दिल 2022❤️ मदर क्लोज चांद ❤️
Jay Shree Ram 🌹🙏
❤️57❤️day Pires up ❤️ Stoke up ❤️❤️❤️ Kamal tips 👍 Yes 👍
😌
RIL data 29*8*2022❤️news happy 👍 Yes 👍
Jayalkhdhni
Heart touching voice
Dhora kapi ne khato dhorao ROI gayo
Esajivanjinekisaktisabakobhagvanape
Qq9
JHphid7shqni
ati sundar🙏🙏🙏
Khub saras
Ganga sati n oanbal dhanya chhe.
❤❤
ખુબ સરસ
Jay shree Krishna 🌺🥰😊🙏🙏😊🥰🌺🥰🙏
❤❤❤
❤
ખુબ સરસ
🎉
💐 jay Velnathbapu 💐💐🌺🌺🌺🙏🙏