Lion Video: ટ્રેનની અડફેટે આવીને ગીરના 'ભગત' સિંહનું મૃત્યુ, 'રુદ્ર'સિંહ હવે તેની યાદમાં શું કરે છે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • #lionvideo #gir #viralvideo #gujaratjungle
    જુલાઈ મહિનામાં ગીરના 'ભગત'સિંહ ટ્રેનની અડફેટે આવીને મૃત્યુ પામ્યા હતા, આ સિંહની તે વિસ્તારમાં એટલી લોકપ્રિયતા હતી કે સમગ્ર ગામવાસીઓએ આ સિહંના મૃત્યુનો શોક પાળ્યો હતો...
    આ વીડિયોમાં માત્ર લોકો જ નહીં પરંતુ મૃત સિંહના એક મિત્ર 'રુદ્ર' સિંહની પણ શોધખોળની વાત છે કે તેણે જંગલમાં પોતાના મિત્રની શોધમાં કેવા આંટાફેરા મારવાનું શરૂ કર્યું છે...
    વીડિયો: હનીફ ખોખર, બીબીસી માટે
    ઍડિટ: પવન જયસ્વાલ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 14