દાબેલીની જન્મભૂમિ માંડવી | ઓરિજિનલ સ્ટાઇલથી ખવાતી દાબેલી અને દાર બટાકા | Street food Mandvi Kutch

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ย. 2021
  • જોકે દાબેલીની શરૂઆત તો અહીંના ગાભાભાઈ
    એ કરી હતી..અને ગાભાભાઈને દાબેલીના જન્મદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે..પણ કમનસીબે હું જ્યારે માંડવી પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે ગાભા ભાઈ હવે આ દુનિયામાં નથી અને તેની નવી પેઢી પણ હવે દાબેલીને બદલે હવે માત્ર એનો મસાલો વેચે છે. જોકે માંડવીમાં દાબેલી સાથે જોડાયેલા અને ખૂબજ લોકપ્રિય બનેલા બીજા પણ કેટલાક નામો છે કે જેઓ દાયકાઓથી આ વ્યવસાયમાં છે..જેમાથી એક નામ મને જાણવા મળ્યું કેસાભાઇ જોકે હવે તેમની રેકડી પર પણ પેઢીઓ ફરી ગઈ..અને કેસાભાઇની નવી જનરેશન આવી ગઈ..પણ કહેવાય છે કે દાબેલીનો સ્વાદ હજુ એનો એજ છે.
    દાયકાઓથી માંડવીના લોકોની પસંદ કેસા ભાઈની દાબેલી
    Kesabhai Dabwli wala
    Opp. Mandvi mercantile bank
    GT road
    દાબેલીની જન્મભૂમિ માંડવી કચ્છ | જ્યાં આજે પણ દાબેલી ખવાય છે એની ઓરિજિનલ સ્ટાઇલથી | Street food Kutch
  • ยานยนต์และพาหนะ

ความคิดเห็น • 111

  • @nikhilparmar2607
    @nikhilparmar2607 2 ปีที่แล้ว +6

    This is the real Dabeli,,, otherwise mostly we got it’s fancy fusion

  • @adityashah824
    @adityashah824 2 ปีที่แล้ว

    Mandvi ni best DABELI che aa very good vdo bhai

  • @shaheens2549
    @shaheens2549 2 ปีที่แล้ว +15

    Mitho asanjo Kutch,
    Mitha asanja madu,
    Mithi asanji boli,
    Ne Mithi asanji preet.
    Thanks a lot for your Kutch visit exploring real authentic flavours.

  • @m.s6104
    @m.s6104 2 ปีที่แล้ว +3

    Samer bhai kharekhar jetli simple dabeli hoy etloj jordar taste aave
    Mast video banavyo che
    Amuk to loko khota extraordinary sangar kre che 🙏🙏
    Je yogya hoy tyaj badhu use karvu joie 🙏🙏

  • @ojaselec
    @ojaselec 2 ปีที่แล้ว +1

    Mari matrubhumi. Original Dabeli, school time ma aamni j Dabeli khadhi chhe. Haal hu Rajkot rahu chhu, pan jyare Mandvi jau ne ahi Dabeli na khau to adhuru lage

  • @palakoza500
    @palakoza500 2 ปีที่แล้ว

    સીંગલ ની દાબેલી ખુબજ સરસ છે જૈનપુરી રોડ પર છે

  • @pradipsinhjadeja9262
    @pradipsinhjadeja9262 2 ปีที่แล้ว +4

    Gujrati thadi ma Jojo Osho Hotel best Gujrati dis in Mandvi

  • @jayeshshah7811
    @jayeshshah7811 2 ปีที่แล้ว

    Mohanbha was the pioneer of Dabeli

  • @bharatbhanushali7894
    @bharatbhanushali7894 2 ปีที่แล้ว

    પોસ્ટ ઓફિસ સામે ઓમ દાબેલી ખાઈ જોઓ સમીરભાઈ મજા આવશે હું માંડવી નો વતની છું અને અત્યારે રાજકોટ માં દાબેલી ની દુકાન ચલાવું છું આવો તો મુલાકાત લેજો કચ્છ નો ટેસ્ટ મળી જાશે આભાર તમારો મારા ગામની મુલાકાત લીધી અને દાબેલી ની વધુ નામના વધારી.

  • @nitingirnarinitingirnari1856
    @nitingirnarinitingirnari1856 2 ปีที่แล้ว

    આતો આમારા માંડવી કચ્છ ની પ્રરખિયાત દાબેલી છે રામ ભાઈ ની રોટી

  • @maheshkumarhanj5553
    @maheshkumarhanj5553 2 ปีที่แล้ว +1

    દાબેલી તો કચ્છ ની કહેવાય છે પણ આજે પૂરી વિગત જાણીને મજા આવી 👍

  • @nileshmota6781
    @nileshmota6781 2 ปีที่แล้ว +1

    maru मांडवी....♥️♥️♥️

  • @piyushdhayani6508
    @piyushdhayani6508 2 ปีที่แล้ว +2

    અને સમીરભાઈ દાબેલી ના જન્મદાતા ગાભાભાઈ ન હતા પણ મોહનભા હતા જે એક શંકર ના ભક્ત હતા ગૂગલ માં જોશો તો પણ મળી રહેશે
    ગાભા ભાઈ તો દાબેલી માં બહુ પ્રખ્યાત થઈ ગયા અને એમને લીધે દાબેલી નું નામ પુરા વિશ્વ માં પ્રખ્યાત થયું એટલે જ્યાં જ્યાં કચ્છી ત્યાં તેને ખબર જ હોય ગાભા ભાઈ કોણ છે

  • @shashipatel3283
    @shashipatel3283 2 ปีที่แล้ว +2

    Simplicity is gem for food 🙌 ( pure variant ) 💚

  • @ketanoza9790
    @ketanoza9790 2 ปีที่แล้ว +1

    Wahh maru માંડવી thanks samirbhai

  • @vengabouytz
    @vengabouytz 2 ปีที่แล้ว +3

    Missing Gabha's dabeli which I tested in 1993. It was superb and spicy. Sorry to hear about Gabha bhai news. If you have time, visit 72 jinalay on bhuj road which is peaceful place and pilgrim center for jain community.

  • @darshnahardikkanani9064
    @darshnahardikkanani9064 2 ปีที่แล้ว +1

    Saheb lalit ni Dabeli jarur jhajo. Gari manas che pan Swabhimani che. Emane pramot karajo. Adress Laxmi tokis ni agad hoy che.sanjana...

  • @pandyavijay361
    @pandyavijay361 2 ปีที่แล้ว

    Anjar ભીખા ની દાબેલી અને તુલસી નાં સમોસા try કરજો

  • @bhagatvyas9103
    @bhagatvyas9103 2 ปีที่แล้ว

    Samirbhai very informative

  • @hiralmistry738
    @hiralmistry738 2 ปีที่แล้ว +1

    Nice.. Sameer bhai.. I love all your vidio.. Love from Vadodara... God bless you.. Jay mataji 🙏🙏🙏🙏

  • @RanjitThakor-le8ju
    @RanjitThakor-le8ju 2 ปีที่แล้ว

    Last dewali I visited Kuch I will never forget soo lovely place and people.

  • @A2ZWorld7
    @A2ZWorld7 2 ปีที่แล้ว +1

    Jordar Samir Bhai 👍🙏

  • @vikramjadeja4636
    @vikramjadeja4636 2 ปีที่แล้ว

    wah mandavi dabeli. ram bhai.amit.bhai.weldon

  • @jigargadhavi6586
    @jigargadhavi6586 2 ปีที่แล้ว

    Ha amaru mandvi ha..no.1

  • @ahirmukesh
    @ahirmukesh 2 ปีที่แล้ว

    wahh bhai moj padi gay ho

  • @austinenterprise3815
    @austinenterprise3815 2 ปีที่แล้ว

    Iconic Original background music came back....enjoyed

  • @tdgadhavi3778
    @tdgadhavi3778 2 ปีที่แล้ว

    Ram.bhai ni dabeli.mari.fevret

  • @naranboda8675
    @naranboda8675 2 ปีที่แล้ว +1

    માંડવી એક પ્રખ્યાત હોટેલ ઓસો ની પણ મુલાકાત લેવા જેવી છે

  • @pragnapomal2850
    @pragnapomal2850 8 หลายเดือนก่อน

    Mara Nana nu gaam

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 2 ปีที่แล้ว

    Tame Kutch ma ghanu badhu food enjoy karynu 👍👍👍👌👌👌💐💐💐

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 ปีที่แล้ว

    Mandavi ni dabeli khavani maza padi jaaye vlog joi ne maza aavi gay

  • @bharatthakkar7150
    @bharatthakkar7150 2 ปีที่แล้ว

    Navin bhay Golawala ,mandi, fames visite one time,

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 2 ปีที่แล้ว

    જય.ભગવાન

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 2 ปีที่แล้ว

    Great video bhai

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว

    જય માતાજી

  • @rajeshwarichavda5748
    @rajeshwarichavda5748 2 ปีที่แล้ว

    Super video bhai 👍

  • @vivekgamer1387
    @vivekgamer1387 2 ปีที่แล้ว

    Bhikha bhai ni dabeli anjar

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 2 ปีที่แล้ว

    દાબેલી my favourite

  • @vimalgadhavi6207
    @vimalgadhavi6207 2 ปีที่แล้ว

    Mast haji sanjipadi ma Ragado khai jojo

  • @nilatapidas
    @nilatapidas 2 ปีที่แล้ว

    Hum tamane Portugal thi watch karum chum

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 2 ปีที่แล้ว

    Super video

  • @UpendraTrivediVlogs
    @UpendraTrivediVlogs 2 ปีที่แล้ว

    vah bha vah mandvi ni moj kara vi ha bhai ...#UpendraTrivediVlogs

  • @harshitsoni7439
    @harshitsoni7439 2 ปีที่แล้ว

    ખુબ જ સરસ સ્વાદ છે મે ચાખેલ છે

  • @devdama3172
    @devdama3172 2 ปีที่แล้ว

    My favourite kesa ni dabeli I eat this dabeli since 1985.

  • @jenishgarala7417
    @jenishgarala7417 2 ปีที่แล้ว

    Nice

  • @KUTCHICOUTURE
    @KUTCHICOUTURE 2 ปีที่แล้ว

    🤤🤤

  • @bharatsolanki3481
    @bharatsolanki3481 2 ปีที่แล้ว

    My favorite dabile

  • @mayurgohil5259
    @mayurgohil5259 2 ปีที่แล้ว

    Sir same amari school chhe khimji ramdas kanya vidhyalay

  • @bharatsolanki3481
    @bharatsolanki3481 2 ปีที่แล้ว

    👍👍👍👍👍❤️❤️❤️❤️

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 2 ปีที่แล้ว

    બટાકા my favourite

  • @prashantherma4105
    @prashantherma4105 ปีที่แล้ว

    Osho resturant ma jajo

  • @jaysinhthakor1473
    @jaysinhthakor1473 2 ปีที่แล้ว

    Nice Video

  • @activeboysexperiment1639
    @activeboysexperiment1639 2 ปีที่แล้ว

    First 👍😎

  • @GunjanBaba
    @GunjanBaba 2 ปีที่แล้ว

    Dabeli ni shod to Mohan bhai Bawaji ae kreli 😋💥

  • @ladhapatal8329
    @ladhapatal8329 2 ปีที่แล้ว

    जय श्री राधे कृष्णा
    सादर नमस्कार

  • @mansangparmar9076
    @mansangparmar9076 2 ปีที่แล้ว

    Farst view

  • @goldenvd1110
    @goldenvd1110 2 ปีที่แล้ว

    1 var Surat ma K Lal ni dabeli (Radha krishan temple near Bombay market , LH Road) no test karo saheb

  • @jagdishsinhzala9862
    @jagdishsinhzala9862 2 ปีที่แล้ว

    Avo samir Bhai anjar jay ambe masala kon khava bahu tasty hoy 6 ane dabely pan tasty hoy 6 anjar avo tayare jarir tasta karjo bhai

  • @navghanmata3024
    @navghanmata3024 2 ปีที่แล้ว

    Bhikha bhai ni roti khava aavo anjar

  • @aslamrayma5784
    @aslamrayma5784 2 ปีที่แล้ว

    Kachchhi Samoa khajo bhai

  • @evlishjee
    @evlishjee ปีที่แล้ว

    Awesome Video , I request use little bit hindi also for your North Indian followers

  • @RAJESHSANGAR72
    @RAJESHSANGAR72 2 ปีที่แล้ว

    Bhai hal ma mandvi ?

  • @dhruvrajsinhvaghela9166
    @dhruvrajsinhvaghela9166 2 ปีที่แล้ว

    Rapar suvidha restaurnt ma avo bhai

  • @kamleshanjariya3697
    @kamleshanjariya3697 2 ปีที่แล้ว

    Aa kesha bhai ni roti pn daykao juni chhe

  • @hellaro4093
    @hellaro4093 2 ปีที่แล้ว

    Jordar
    Samir bro,
    Bni SKE to dabeli ni original matching thay aevi recipe shoot kro and kayk new you tube MA record thay Jay TEVO kamal kro for dabeli kutchi.

  • @patelprerak84
    @patelprerak84 2 ปีที่แล้ว

    anjar jajo bhikhabhai ni dabeli khajo
    bombay sudhi parsal jay che

  • @farhangenix7024
    @farhangenix7024 2 ปีที่แล้ว

    Please upload koday village vlog

  • @viralkharwa7800
    @viralkharwa7800 2 ปีที่แล้ว

    GREAR

  • @shreejishreeji9235
    @shreejishreeji9235 2 ปีที่แล้ว

    Gabha dabeli dabeli lona janm data te luvana hata te pahhi gabhabhai salat hata ne hal temo putra hal masalo banave chhe.

  • @devdama3172
    @devdama3172 2 ปีที่แล้ว

    I also use his masala to make this dabeli ame tene dabeli nahi roti kariye che.

  • @pankajbariya968
    @pankajbariya968 2 ปีที่แล้ว

    Kachi samosa try kar jo

  • @SHAHMRUGESH
    @SHAHMRUGESH 2 ปีที่แล้ว

    LIKE

  • @ashokkubdiya8603
    @ashokkubdiya8603 2 ปีที่แล้ว

    Mandvi ni.dabeli.famous che.mandvima.osho.hotel.jamvanu.saru.banave.che.

  • @tdgadhavi3778
    @tdgadhavi3778 2 ปีที่แล้ว

    Anpurna looj maa jajo.jamava

  • @dineshbhanani3307
    @dineshbhanani3307 2 ปีที่แล้ว

    આપ ક્યાં છો ત્યારે ?

  • @kishannanda865
    @kishannanda865 2 ปีที่แล้ว

    Hello gujju box namaskar but tame a video ma je detail api che je video ma ke dabeli na jamna data gabha bhai che but daveli na janma data che mohan bhai bavaji jemne dabeli ni shodh kari che

  • @khemchandgulwani2758
    @khemchandgulwani2758 2 ปีที่แล้ว

    anjar ma bhika bhai javi dabali na milye ek video banavo

  • @bhaveshjnathbava2772
    @bhaveshjnathbava2772 2 ปีที่แล้ว

    Dabeli na janmdata mohanbhai nathbava chhe

  • @logan_x_man2763
    @logan_x_man2763 2 ปีที่แล้ว

    Authentic dabeli anej kevay original ..bateka masala chatni and masala sing enej original kevay ...

  • @jayhosantvani1
    @jayhosantvani1 2 ปีที่แล้ว

    Ketan bhai Oza emne

  • @balsara675
    @balsara675 2 ปีที่แล้ว

    Hair colour

  • @dthakor2934
    @dthakor2934 2 ปีที่แล้ว

    BINHARIF

  • @yagneshvithlani3940
    @yagneshvithlani3940 2 ปีที่แล้ว

    Anjar ma bhikha bhai ni dabeli Khavi kamlesh modi bau vakhan karata hata 2 feri ano video temane banavyo chhe

  • @harishnanda4593
    @harishnanda4593 2 ปีที่แล้ว

    Samirbhai Mandvi bus station ni same jayesh bhai ni dabeli fine che

  • @aslamkhanpathan3592
    @aslamkhanpathan3592 2 ปีที่แล้ว

    Samir bhai jamavat kari samir bhai BHADRESWAR to ato maro tiya jain mandir ane vir bhamasah nu gam chee to please jav tiya bhale return ma jav

  • @piyushdhayani6508
    @piyushdhayani6508 2 ปีที่แล้ว

    દાળ એટલે દાણા (મસાલા સિંગ),સીંગદાણા, માંડવી

  • @manjupatar2879
    @manjupatar2879 ปีที่แล้ว

    Hu pan mandvi ni chu mara mama no ragdo pan bahuj famous hato have retire thai gaya che amne badha hariya no ragdo nam thi famous hata mara pappa no sing ane kaju ma mandvi ma nam hatu mara pappa have nathi

  • @hkrtrivedi
    @hkrtrivedi 2 ปีที่แล้ว

    કચ્છી જમણ નો વિડિઓ મળશે સાહેબ ?

  • @vickypatel8431
    @vickypatel8431 2 ปีที่แล้ว

    Mitro je pn aa area ma rehta hoi ek request che dabeli vada kaka ne kehjo k ek Dustbin rakhe je thi loko kagdiya aamtem na feke plzz🙏

  • @hareshsuthar140
    @hareshsuthar140 2 ปีที่แล้ว

    Kutch ma કડક aave chhe te pan khajo

  • @sanjaysoni6708
    @sanjaysoni6708 2 ปีที่แล้ว

    Preview bau long hto 😅

  • @kamleshanjariya3697
    @kamleshanjariya3697 2 ปีที่แล้ว

    Aa kari khimji ramdas school pase chhe

    • @kamleshanjariya3697
      @kamleshanjariya3697 2 ปีที่แล้ว

      Lgbhg 50 varsh pahela ame school life ma every day enjoy karta

  • @jagdishpathak2461
    @jagdishpathak2461 2 ปีที่แล้ว +2

    હું નાનપણ માં (1964 ની આસપાસ) માંડવી માં ખાતો એ યાદ આવી ગયું..ત્યારે શક્કરિયા પણ બટાકા ની જગ્યાએ કડક toast ની દાબેલી ની રેસીપી માં ક્યાંક વાપરતા એ જી ટી હાઇસ્કૂલ માં ભણતી વખતે રિસેસ માં ખાધા નું યાદ છે.
    શરૂઆત ની દાબેલી માં ખોટા શણગાર કે ભભકા ન હતા અને એ વખતે તો મે ભુજ માં લંબચોરસ બન માં પણ દાબેલી ખાધેલ છે ..ફકત લસણ ની ચટણી અને મસાલા વાળું બટેકુ નાખી બન્ને હાથ થી દબાવી ને આપતા એ કદાચ એના નામ નું જનક હોઇ શકે..તીખી તમતમતી સાદી દાબેલી એ વખત નાં નાસ્તા માં યુનિક હતી..બનાવનારા ઓછા અને માલમ (વિદેશ ખેપ ખેડતા વહાણવટી ખારવા) વધારે હતા આ વ્યવસાય માં...મને લાગે છે કે વિદેશ માં અલગ અલગ જગ્યાએ એમણે ખાધેલી સેન્ડવીચ નું એમણે પોતાના વતન માં પોતાની રીતે કરેલું અનુકરણ હોઈ શકે....જે હોય તે પણ કચ્છ..ગુજરાત અને હવે ભારત ને એક નવી ચટપટી વાનગી ની ભેટ મળી...!
    જય હો..ગાભા ભાઈ...!! 👏👍🙏💐

  • @mehulgadhvi957
    @mehulgadhvi957 2 ปีที่แล้ว

    Dabeli mandvi kutch siva nahi male baki gujrati metho pan j male mandvi ma dabeli nahi roti nam che

  • @shaileshkumar-xs5yb
    @shaileshkumar-xs5yb 2 ปีที่แล้ว

    દાર અને દાળ મા શુ ફેર???

    • @user-be5xr9zc6p
      @user-be5xr9zc6p 2 ปีที่แล้ว

      Jugu ni daar.. my father used to call it .. means sing ni daar .. no faraak between the 2 daars

  • @ultimateindian2392
    @ultimateindian2392 2 ปีที่แล้ว

    मुजे तो ये समजमै नहीं आता आप ईतना बाहर का फ़ूड खाते है. तो कौनसे चूर्ण से पचाते है. ईस का भी वीडियो बनाए