Shiv Bavani | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |
ฝัง
- เผยแพร่เมื่อ 26 พ.ย. 2022
- @meshwalyrical
Presenting : Shiv Bavani | Shiv |Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |
#shiv #bavani #lyrical
Album : Shiv Bavani
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jitu Prajapati
Genre : Gujarati Devotional Bavani
Temple :Somnath, Kailash
Deity : Bhagwan Shiv
Festival : Shivratri
Label : Meshwa Electronics
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..શિવ મહિમાનો ના આવે પાર
અબુધ જનની થાયે હાર,
સુર બ્રહ્મા પણ કાયમ ગાય
છતાંય વાણી અટકી જાય.
હે..જેનામાં જેવું છે જ્ઞાન
તે જ રીતે ગાયે ગાન,
હું પણ અલ્પ મતિ અનુસાર
ગુણલા તારા ગાવું અપાર.
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..કોઈ ના પામે તારો ભેદ
વર્ણન કરતાં થાકે વેદ,
બૃહસ્પતિ પણ ભાવે ગાય
છતાં ન કોઈ વિસ્મિત થાય.
હે..મંદ મતિ હું તારો બાળ
પીરસવા ચાહું રસથાળ,
બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ
એ પણ તારું ત્રિગુણ રૂપ.
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..જગનું સર્જન ને સંહાર
કરતાં તુજને થાય ન વાર
પાપીજન કોઈ શંકા કરે,
લક્ષ ચોર્યાશી કાયમ ફરે.
હે..તારી શક્તિ કેરું માપ
જે કાઢે તે ખાયે થાપ,
વળી અજન્મા કહાવો આપ
સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..વારે વારે સંશય થાય
અક્કલ સૌની અટકી જાય,
તારી કાયા અદ્ભૂત નાથ
કોણ કરે તારો સંગાથ.
હે..ભસ્મ શરીરે પારાવાર
અદ્ભુત છે તારો શણગાર,
ફણીધર ફરતા ચારે કોર
વનચર કરતાં શોરબકોર.
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..નંદી ઉપર થયો સ્વાર
ભૂતપ્રેતનું સૈન્ય અપાર,
બીજ ચંદ્ર છે ઠંડો ગાર
ત્રિશૂળનો જબરો ચમકાર.
હે..શિર પર વહેતી ગંગાધાર
ત્રીજુ લોચન શોભે ભાલ,
સરિતા સાગર માંહી સમાય
જગત તારામાં લીન થાય.
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..અસ્થિર જગ આ તો કહેવાય
તેમાં રહેતા સ્થિર સદાય,
વાત બધી સમજણની બહાર
હૈયા કેરી થાયે હાર.
હે..ગગન માંહે બ્રહ્મા જાય
વિષ્ણુ પાતાળે સંતાય,
છતાં ન નીકળે શક્તિ માપ
એવી તારી અદ્ભૂત છાપ.
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..ત્રિભૂવનને પળમાં જીતનાર
તે પણ આવે તારે દ્વાર,
રાવણ સ્તુતિ ખુબ કરે
મસ્તક છેદી ચરણ ઘરે.
હે..આપ કૃપાથી મળ્યું બળ
કૈલાસે અજમાવી કળ
અંગુઠો દાબ્યો તત્કાળ
રાવણે પાડયો ચિત્કાર.
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..શરણે આવ્યો બાણાસુર
બળ દીધું તેને ભરપુર,
સાગર મથતા સુર અસુર
વિષ નિરખી ભાગ્યા દૂર.
હે..આપે કીધું તો વિષપાન
નીલકંઠનું પામ્યા માન,
ઊભું કરે તમ સામે તૂત
પળમાં થાયે ભસ્મીભૂત.
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..વિશ્વ સકળનો તું છે સ્તુત્ય
ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય,
પૃથ્વી તારો રથ કહેવાય
સૂર્ય શશી ચક્રે સોહાય.
હે..હરિ તમારું પૂજન કરે
સહસ્ત્ર કમળને શિર પર ધરે,
ચઢાવતાં ખૂટ્યું છે એક
નયનકમળથી રાખી ટેક.
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..દીધુ સુદર્શન ભાવ ધરી
સ્નેહ થકી સ્વીકારે હરિ,
યજ્ઞ થકી જે અર્પે ભાવ
તેના સાક્ષી આપ જ થાવ.
હે..ફુલમદન આવ્યો વન માંહ્ય
કામબાણ મારે છે ત્યાંય,
બાળ્યો પળમાં કરવા નાશ
શરણાગત થઈ આવ્યો પાસ.
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..સ્મશાન માંહે કીધો વાસ
ભૂતપ્રેત નાચે ચોપાસ,
અગ્નિ સૂર્ય ને પવન શશી
આપ રહ્યા છે વ્યાપક વસી.
હે..ગગનધારા વારિ તમ રૂપ
કહાવે વિશ્વ સકળના ભૂપ,
ૐ કાર નિર્ગુણ છો આપ
સુરવર મુનિવર જપતા જાપ
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..ચાર ખૂણા ને ચાર દિશ
વ્યાપક આપ વસો છો ઈશ,
માર્કણ્ડેયને નાખ્યો પાસ
યમ તણો છોડાવ્યો પાસ.
હે..ભોળા માટે ભોળો થાય
સંકટ સમયે કરતો સહાય,
શરણાગતના સુધરે હાલ
સંપત આપી કરતો ન્યાલ.
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
હે..ધરતી સારી કાગજ થાય
સમુદ્ર શાહી થઈ રેલાય,
લેખન થાય બધી વનરાય
તો પણ શારદ અટકી જાય.
હે..પાર કહો શી રીતે પમાય
રામભક્ત થઈ ગુણલા ગાય,
પાઠ કરે તે પુનિત થાય
જન્મ-મરણ નું ચક્કર જાય.
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
જય હો, જય હો, જય ભોલેનાથ
ૐ નમઃ પાર્વતી પતયે
હર હર મહાદેવ હર - เพลง
Om Namah Shivay🙏
Jay ho bholenaath
holanafg
તારો ભેદ, થાકે વેદ, જય હો ભોલેનાથ જય
L❤
Har Har Mahadev🙏🙏🙏
Jay.bhole.natha
❤❤❤❤❤જય ભોલેનાથ ❤❤❤જય શંકર પાવૅતી માતાજી કાર્તિકેય સ્વામી મહારાજ જય વિધાતા દેવી❤❤❤❤❤❤ હર્ હર્ મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર ❤❤❤❤❤❤❤❤❤❤
Har.har.mahadev
Jay.bholre
J
Om Namah Shivay🙏😊
ૐ નમઃ શિવાય હર હર મહાદેવ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🪔🪔🪔🪔👌🏻👍🏻👌🏻👍🏻
જય હો જય હો ભોલેનાથ... ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.
Shiv mahima saras gayu che🙏
નીલકંઠ મહાદેવ હર હર મહાદેવ હર
🤮😵💫
હર હર મહાદેવ હર હો કષ્ટ સહુના
જયહો ભોલેનાથ🖐️🖐️🖐️🖐️🌹🌹🌹🙏🙏🙏🌿🌿🌿
જય ભોલે ભંડારી
Om namah shivay 🙏☘️☘️☘️🌹🕉️🕉️🕉️🌹💐🌺
JAYBOLE
🙏🙏🙏🙏🌹🌹💐💐
M
Jay bholenath
Om namah shivay 🌿🌿🌿🕉️🪔🙏🌹☘️☘️☘️
Jay mahakal
જયહો જયહો🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿
Jay Ho jày ho bholenath ki Jày shiv shankar ki Jày
Shivebavani🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤❤❤❤❤❤25. 4.2023
Om namah shivay harhar mahadev
Jay bhole
જય હો જય હો ભોલેનાથ...ઓમ નમઃ શિવાય.
હરહરમહાદેવ
ૐં નમૂ પાર્વત પતિ હરહર મહાદેવ હર.
Jay bhole nath
हर हर महादेव
Jay mahadev 🙏🙏🙏
Har bhole har har bhole 🙏🙏🙏
Jay bhole nath🙏🙏
Charkhuna ne chardisha 🕉🙏🌿🙏
આપ કુરપા થી મળ્યું બળ
❤🙏🏻🙏🏻🙏🏻👌🏻
Om namah shivay
Jay bhole nath 😊
Jay bhole nath ki
Har bhole jay bhole 🙏🙏
Har Har mahadev
🌹🌹🙏🙏ૐ નમ: શિવાય🙏🙏🌹🌹
Om namah shivay 🙏🕉️🌹☘️☘️☘️🏵️
Har har Mahadev 🎉🎉🎉🎉
Jay mahadev 🙏🙏🙏🙏
Jay mahadev
Jyho kygo jybholenath
Har har Mahadev
ઓમ નમ. શિવાય
Har Hat mahadev
HAR HAR METADATA BHATIA HAR HAR RAM RAM HARA HARA HARA KRISHNA 🕉🕉🕉🌹🕉🕉🕉🕉⚛🔯⚜🌹🚩🚩🚩🚩🚩
🙏🙏
Jay ho bhole nath🙏🙏
ઓમ કારે નિરગુન છો આપ
જય હર હર મહાદેવ❤
Jayshi.. Har har.. Madev
Jai Shree Shiv Shankar bhole nath ji
Harharmahadev ❤🎉
હર હર મહાદેવ 🙏🙏
Har har mahadev
રામભક્ત થઈ ગુણલા ગાય🐄
Jay somnath Jay shree krishna Radhe Radhe
Har har mahadev ❤❤❤😂
🕉 🕉 🕉 🕉 🕉
Jay Mahadevi
હર હર મહાદેવ
🕉️🕉️🕉️🕉️
Happy Anniversary Babli ji
har har mahadev nam
Om
Bahu Sara's Gayu khub khub gamyu jai jai bholenath🎉😅😅😅😅😅
વાહ ખૂબ સરસ તમારા સ્વરમાં સરસ્વતી બિરાજમાન કાઈમ માટે રહે ખુબ પ્રગતિ કરો
ઓમ નમૂ શિવાય
Jay ho Jay ho Jay bholenath
Om namah shivay har har Mahadev
Har Har mahadev 🎉🎉
Om namah shivay 🙏🕉️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏HAR HAR MAHADEV🙏OM NAMAH SHIVAY🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Har. Har. Mahadev 👌🙏🙏
*Om namah shivaya*
Jay shiyaram
Jày ho jay ho bholenath ki Jày
ઓમ નમઃ શિવાય
હર હરમહાદેવ જય ભોલેનાથ🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
🙏🕉🙏🕉🙏🕉🙏
મહાદેવ મંદિર🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌
Jay ho jay ho bhole nath
जय भोले ओम नमः शिवाय
ભગવાનની.આરતીમા.કમાવાના.સરસ.ધનયછે.તમારા.વિચાર.હર.હર.મહા.દેવ
Jay ho jay ho bholenath
Har Har mahadev 🙏🏿♥️🙏🏿❤🙏🏿❤🙏🏿❤🙏🏿
🔱🔱jabro chamkar
Har har mahadev Jay🙏
Om Namah Shivay 🙏🙏
Jay Bholenath🌹🙏
Jay mahadev 🙏🙏🙏🙏🙏
Har har mahadev 🙏🕉️🌹🏵️☘️☘️☘️
Jay.ho.devo.na.dev.mahadev ok
ગુણલા તારા ગાવું અપાર જય ભોલેનાથ
Good morning ❤❤