umbrella gher lehenga stitching/અમરેલા ચણીયો કય રીતે બનાવાય/umbrella stitching/અબ્રેલા ચણિયો શીખો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • umbrella gher lehenga stitching/અમરેલા ચણીયો કય રીતે બનાવાય/umbrella stitching/અબ્રેલા ચણિયો શીખો
    અમરેલા ચણીયો કટીંગ
    • umbrella cutting||umbr...
    કટોરી વાળો બ્લાઉઝ કટીંગ વિડીયો 👇
    • katori blouse cutting/...
    સાડી ઉપર પહેરવા માટે બેલ્ટ કઈ રીતે બનાવાય 👇
    • Video
    કુર્તા.ટોપ કટીંગ કેવી રીતે થાય 👇 • top kurta cutting|| ડ્...
    Instagram ID.
    www.instagram....
    My Facebook group ID www.facebook.c...
    #umbrella
    #stitching
    #અમરેલાચણિયો
    #અબ્રેલાચણિયો
    #umbrellacuttig
    #cutting_and_stitching
    #blouse_ki_design
    #indianfashion
    #બ્લાઉઝ
    #kurtis
    #न्यू_ब्लाउज_डिजाइन
    #fashion
    🙏જય માં બહુચર 🙏
    જય ગરવી ગુજરાત હું ગુજરાતીમાં સીવણ ક્લાસ ના વિડીયો લાવું છું પ્લીઝ સપોર્ટ કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો આવવાને આવા વિડિયો લાવવાનો છું પ્લીઝ સપોર્ટ કરો તમને સીવણ ક્લાસ 100 ટકા આવડી જશે. તમે ગુજરાતીમાં શીખવા માંગતા હોય તો તમને હું શીખવાડીશ તમારે જે બી શીખવું હોય તે મને મેસેજ કરો 24 કલાક સેવામાં છું
    (બ્લાઉઝ ડ્રેસ કુર્તા પેન્ટ સ્ટાઇલ સલવાર બ્લાઉઝ કોઈપણ ડિઝાઇન ડ્રેસ ની કોઈપણ ડિઝાઈન ડ્રેસ ના ગળા બ્લાઉઝ ની ગળા પટ્ટી સીવણ ક્લાસ નો કોઈ પણ કામ )
    Thank you ❤️

ความคิดเห็น • 30

  • @bhavupatel7647
    @bhavupatel7647 10 หลายเดือนก่อน +1

    તમારી શીખવવા ની રીત બહુ સરસ છે
    Thank you bhai

  • @lerajithakor8745
    @lerajithakor8745 4 หลายเดือนก่อน +1

    ❤❤

  • @bhavnapatel203
    @bhavnapatel203 ปีที่แล้ว +1

    તમે બહુ સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ ચણીયો શિવતા શિખવાડ્યું

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  ปีที่แล้ว

      તમે આવું શીખતા રહો અને કોમેન્ટ કરતા રહો
      Thank you

  • @sachikachhiya882
    @sachikachhiya882 2 ปีที่แล้ว +1

    Super video

  • @mohitthespecial250
    @mohitthespecial250 9 หลายเดือนก่อน +1

    Kai khabar na padi shandha ma .farithi shikhvado

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  9 หลายเดือนก่อน

      કટિંગ વિડિયો જોવો આવડી જશે
      th-cam.com/video/caNIdSIDhag/w-d-xo.htmlsi=qE3cWCsWv2W_qytJ

  • @dimpalpatel1889
    @dimpalpatel1889 ปีที่แล้ว +1

    Dress nu cutting krta shikhvo ne

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  ปีที่แล้ว

      તમારા માટે વિડિયો બનવીયો છે 👇
      th-cam.com/video/aTABS_BHBVo/w-d-xo.htmlsi=uFe2l4aXZ5sXOU3U

  • @jeeltakot2929
    @jeeltakot2929 2 ปีที่แล้ว +1

    ભાવેશભાઇ જય માતાજી

  • @poojasolanki8709
    @poojasolanki8709 11 หลายเดือนก่อน +1

    42 ni kamar ma ketlu kapda joy

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  11 หลายเดือนก่อน

      ૫ થી ૬ મીટર જોઈએ
      Thank you

  • @Gujratipuranivarta
    @Gujratipuranivarta 2 ปีที่แล้ว +1

    તમારી સીવણ ક્લાસ શીખવાની રીત સારી છે

  • @kanuchavda4665
    @kanuchavda4665 4 หลายเดือนก่อน +1

    આ અમરેલા ઘેરનો ઘાઘરોની મઇ પેટન મેચ કઇ રીતે કટીંગ કરવો તે જોણ કરજો.

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  4 หลายเดือนก่อน

      તમારે ગોઠવતી ઘડીએ સેટ કરવાની છે

  • @tadvishipu8246
    @tadvishipu8246 2 ปีที่แล้ว +2

    મને અમરેલા ચણીયો નતો ફાવતો તમે વિડિયો મુકીયો અને મે મારો ચણીયો બનાયો બહું સરસ બનાયો. આભાર

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  2 ปีที่แล้ว

      Thank you તમારા જેવા શીખે તેનાં માટે હું વિડીયો બનાવું છું

    • @mansipatel7413
      @mansipatel7413 11 หลายเดือนก่อน +1

      @@Bhaveshladiestailor e bv

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  11 หลายเดือนก่อน

      તમારા માટે વિડિયો બનવીયો છે 👇
      th-cam.com/video/caNIdSIDhag/w-d-xo.htmlsi=fTSG3ShENDkjnJTu

  • @kanuchavda4665
    @kanuchavda4665 4 หลายเดือนก่อน +1

    તમારી ભાષા મઇ વારે વારે “ મઇ” , “ મઇ ઘાલ દેવું “ વગેરે શબ્દ પ્રયોગ સાંભળી ઘણું હસવું આવે છે. 😊

  • @KanubhaiHapani-lv5fj
    @KanubhaiHapani-lv5fj 8 หลายเดือนก่อน +1

    ૩. કલર નું કાપડ હોય તો કલી વલો કેમ બનાવો

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  8 หลายเดือนก่อน

      તમારા માટે વિડિયો બનવીયો છે 👇
      th-cam.com/play/PLXqIsQ1EBlCi15eDDo3PzfXTqYHt2UKCW.html&si=YJI724pZIHIlU4EJ

  • @saritasaparia8381
    @saritasaparia8381 10 หลายเดือนก่อน +2

    Impressed with your sewing technique xxx

    • @Bhaveshladiestailor
      @Bhaveshladiestailor  10 หลายเดือนก่อน

      If you want to learn any sewing class, message me thank you