અમારા ત્યાં ગલકા પેહલે થીજ ઓછા હતા અને ખાવા વાડા ત્રણ જણા હતા, ગલકા દેખાવ માં સારા હતા અને ખાવાની બઉ કોશીશ કરી છતાં ગલકા પણ બચ્યા અને રોટલી પણ પૂરી ના થઈ એ તો સારું હતું કે મારી મિસિસે કચુંબર અને પાપડ બનાવી રાખ્યા હતા એટલે મમ્મી ની બોલી ઓછી પડી ફ્રેન્ડ્સ
મે બનાવ્યું સાક તમારી રીત થી. સ્વાદ મસ્ત હતો. પણ મારા મમ્મી એ મને કીધુ નહિ કે કલ્કા ૪-૫ દિવસ જૂના છે. એટલે જ્યારે બનાવતો હતી ત્યારે ગલકા માંથી પાણી પણ નોતું નીકળતું અને મારે ઉપર થી પાણી ઉમેવું પડ્યું હતું. અને જ્યારે ખાધું, ત્યારે ગલકા કાચા હતા. એટલી બધી વાર પકવ્યા બાદ પણ કાચા રહી ગયા તા. અત્યારે જામ રોટી ખાવી પડે છે .
Bahu sars che Tamari Recipe Mari dhigli nu pan naam Nirali che
Ohh em...! Very nice... Thank you so much ... Khushiben... 😊
Recipe is easy & good, thanks I will try it.
Thank you ushaben... 😊
Yummy recipe method video 📹 😋 😍
Thank you... 😊
Best recipi.galk nushak
Thank you... 😊
Mast baniyu hatu saak
Thank you... 😊
So Nice Yummy😋💚👌👌
Thank you... 😊
Very nice very yummy
Thank you... 😊
Very tasty 👌👌
Thank you... 😊
Very nice recipe 👌
Thank you Hansaben.... 😊
મસ્ત
Thank you... 😊
Very 👍 nice
Thank you... 😊
અમારા ત્યાં ગલકા પેહલે થીજ ઓછા હતા અને ખાવા વાડા ત્રણ જણા હતા, ગલકા દેખાવ માં સારા હતા અને ખાવાની બઉ કોશીશ કરી છતાં ગલકા પણ બચ્યા અને રોટલી પણ પૂરી ના થઈ એ તો સારું હતું કે મારી મિસિસે કચુંબર અને પાપડ બનાવી રાખ્યા હતા એટલે મમ્મી ની બોલી ઓછી પડી ફ્રેન્ડ્સ
❤❤❤❤🎉🎉🎉very happy happy
Very nice recipes
Thank you... 😊
Super
Thank you... 😊
હું આજે તમારી રીત થી બનાવું છું. જોવું કેવુંક બને છે.
Good
Thank you... 😊
Good 👍
Thank you... 😊
Very nice rapice
Thank you.... 😊
सरस
Thank you dakshaben... 😊
Tame mast chho
Thank you.... 😊
ખૂબ જ સરસ
ઉષા દાવડા
Thank you... 😊
Thanks
Khubsars
Thank you.... 😊
Ame week ma 2 var glka nu khaia
Dhi nakhi ne pan bnavia
Dahi nakhwani jarur lagti nathi mem amj saru lage👍
Dahi umervathi shak vadhare tasty bane chhe ... 😊Tamne na fave to dahi skip kari shako chho... 😊
સાંજે 4:00 વાગ્યે જમવું હોય તો કયું શાક બનાવાય.
Chavana nu shak, Sev tameta nu shakk sev dungri nu shak jeva shak banavi sakay... 😊
Tamari darek kathiyavadi rasoima hammeshaa dal hoike shak tameta dahini khatas hoi hoi ne hoija to e manavu shnu chhe ben
Shak k dad ma khatash umervathi tangi test aave chhe... Ane vadhare tasty bane chhe... 😊
મે બનાવ્યું સાક તમારી રીત થી. સ્વાદ મસ્ત હતો. પણ મારા મમ્મી એ મને કીધુ નહિ કે કલ્કા ૪-૫ દિવસ જૂના છે. એટલે જ્યારે બનાવતો હતી ત્યારે ગલકા માંથી પાણી પણ નોતું નીકળતું અને મારે ઉપર થી પાણી ઉમેવું પડ્યું હતું. અને જ્યારે ખાધું, ત્યારે ગલકા કાચા હતા. એટલી બધી વાર પકવ્યા બાદ પણ કાચા રહી ગયા તા. અત્યારે જામ રોટી ખાવી પડે છે .
Ohh haha 😂😂kai nai next time fresh galka laine try krjo 👍👍😄😄
सरस
सरस
Thank you... 😊