ભાઈ આ બધું દીકરી એ પોતાની મરજી થી કરિયું છે પ્રેમ મા કાય બુકી વુકી નઈ જોતા પ્રેમ તો પ્રેમ છે તમે બધા દીકરી ના લગ્ન ને શિવાકર કરો અને દીકરી ને શાંતિ થી રેવાદો ખોટી માથા ફૂટ મુકો હવે દીકરી કાય નાની નથી કે આવા બાપુની આબરૂ ની ના પડી હોય
ત્યાં ના કાર્યકર્તાઓ બહુ જ તોછડાઇ ભર્યું વર્તન કરે છે. 1 મિનિટ શાંતિ થી દર્શન પણ નથી કરવા દેતા. મન ફાવે એમ શ્રાપ આપે છે બધા ને. એના કરતાં ઘરમાં દીવો કરી લેવાય માતાજી નો...ફોટો પડાશે તો આખો જતી રહેશે.... આવા બોર્ડ મારેલા છે ત્યાં.... માતાજી ક્યારે કોઈ ભક્તો નું ખરાબ નથી કરતી..🙏
@@mukeshmandaliya7769 પહેલા બાપુએ જાતે તપાસ કરવી જોઇતી હતી અને બન્નેએ કોર્ટ મેરેજ કર્યાની જાણકારી મેળવી લીધા પછી બંને ના રંગે ચંગે લગન કરાવી દીધા હોત તો આટલો મોટો હોબાળો ન થાત.
મને તો લાગે છે કે આમાં કઈક બાપુને સમજવામાં ફેર છે કે તેઓએ ફક્ત લોભ લાલચ બાહ્ય વસ્તુને મહત્વ આપ્યું...ભાઈ ને ભીતરથી સમજી ના શક્યા કાં તો બપુનામં કોઈ ખામી હોય કે જેથી તેઓને અંદરથી સમજવાની ક્ષમતા ના હોય..બાકી સાચો માણસ કે મહંત દરેકને સાચી રીતે ઓળખી શકે.. ૐ નમો ભગવતે વાસુદેવાય.....
કોઈ પણ નાગરિક હોઈ કે મીડિયા કર્મી હોઈ કે રાજકારણી હોઈ પણ વિષય ઍક બાપ ની એને ઍક દીકરી એને ઍક પરિવાર નિ છે આની જાહેર મા ચર્ચા કરવી એ ઍક દમ નીચે કક્ષા નિ વાત છે
Badho vank bapu ni dikri j che.bapu ni pratistha ne kalank ape tevu patra ene na shodhvi joie....koi saru patra shodhyu hot ane bapu ne vat kari hot to bapu khud dikri no hath te chokro na hath ma anand thi ape.darek bap ne potani chokri sukhi rahe temaj itche
ભાઈ આ બધું દીકરી એ પોતાની મરજી થી કરિયું છે પ્રેમ મા કાય બુકી વુકી નઈ જોતા પ્રેમ તો પ્રેમ છે તમે બધા દીકરી ના લગ્ન ને શિવાકર કરો અને દીકરી ને શાંતિ થી રેવાદો ખોટી માથા ફૂટ મુકો હવે દીકરી કાય નાની નથી કે આવા બાપુની આબરૂ ની ના પડી હોય
મોગલ માં જય મોગલ માં જય મોગલ મા જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં
આ દુઃખદાયક ઘટના કહેવાય આની જાહેર મા ચર્ચા ન હોય
કદાચ આ ભાઈએ કર્યું એ ખોટું છે, પણ બાપુ બધાને દીકરીએ દીવો નહિ રહે એવું કહે એ ક્યાં સુધી યોગ્ય, એમાં બીજાનો સુ વાંક
યોગ્ય તો છે જ ભાઈ લાંબુ વિચારો તો યોગ્ય જ છે...
ત્યાં ના કાર્યકર્તાઓ બહુ જ તોછડાઇ ભર્યું વર્તન કરે છે. 1 મિનિટ શાંતિ થી દર્શન પણ નથી કરવા દેતા. મન ફાવે એમ શ્રાપ આપે છે બધા ને. એના કરતાં ઘરમાં દીવો કરી લેવાય માતાજી નો...ફોટો પડાશે તો આખો જતી રહેશે.... આવા બોર્ડ મારેલા છે ત્યાં.... માતાજી ક્યારે કોઈ ભક્તો નું ખરાબ નથી કરતી..🙏
_લાંબુ તો હવે સામતભા ને વિચારવું પડશે...@@nandnibamori1868
@@nandnibamori1868હા
વિનાસ કાળે વિપરિત બુદ્ધિ
યોગ્ય છે જ ભાઈ કોઈ ભોળા માણસ ને
કપટ થી ચેતરો તો એનું દિલ દુભાઈ
જય માં મોગલ જય મા મોગલ જય માં મોગલ
આવી બાબતો નો પ્રચાર બંધ કરો.....
Jay vad Vali maaa aai mogal maa
બાપુએ અગાઉ એમના શબ્દો યાદ કરે
આમાં બીજું કંઈ નથી , વારંવાર દર્શને જતો અને ચાર આંખ મળી ગઇ
Love marriage Biju kai nahi aama hoy
@@mukeshmandaliya7769
પહેલા બાપુએ જાતે તપાસ કરવી જોઇતી હતી અને બન્નેએ કોર્ટ મેરેજ કર્યાની જાણકારી મેળવી લીધા પછી બંને ના રંગે ચંગે લગન કરાવી દીધા હોત તો આટલો મોટો હોબાળો ન થાત.
મને તો લાગે છે કે આમાં કઈક બાપુને સમજવામાં ફેર છે કે તેઓએ ફક્ત લોભ લાલચ બાહ્ય વસ્તુને મહત્વ આપ્યું...ભાઈ ને ભીતરથી સમજી ના શક્યા કાં તો બપુનામં કોઈ ખામી હોય કે જેથી તેઓને અંદરથી સમજવાની ક્ષમતા ના હોય..બાકી સાચો માણસ કે મહંત દરેકને સાચી રીતે ઓળખી શકે.. ૐ નમો ભગવતે વાસુદેવાય.....
જે પણ હોય એ માં મોગલ જાણે પણ ક્ષત્રીય ના પેટના હોય તે ચારણ ની બહેન દીકરી વિષે ખોટી કૉમેન્ટ ના આપવા મહેરબાની કારણકે ચારણ આઇ ક્ષત્રીય માટે પૂજનીય છે
જગદીશ ભાઈ જય શ્રી સ્વામિનારાયણ 😂❤🎉
એ સ્વામિનારાયણ ના ચમચા , થોડું હદ માં રે , ખબર 6 ને તમારા સાધુઓ ની કરતૂતો 🤣🤣
સાચી વાત છે આ બાબત ની ચર્ચા જાહેર મા ન થવી જોઈએ અને ના હોવી જોઈએ, please 🙏🙏
કબરાઉ બાવો અહંકારમાં એવો ચગ્યો હતો કે વાત જવા દો. ગામને સલાહ આપી પણ ઘરની દીકરી બુકીને લયને ભાગી ગઈ..!😅😅
બહુ સાચી વાત...બીજું કે પ્રારબ્ધ કર્મ સમય આવ્યે ભોગવવું જ પડે... ૐ નમો ભગવતે વાસુદેવાય....
Kabrau mandir ma aawta manta na rupiya thi bapu garibo na ghar banawi aape to ma mogal raji thay ema ❤
આ ઉંમર નો વાંકછે.આમા કોઇનો દોશ નથી
આ બનાવને વધારે વેગ ન અપાય
❤ કુદરત અને જે ભગવાન કરે તે જ થાય છે કોઈનું કરેલું કંઈ થતું નથી
પાપનો ધડોઊભરાય કોણ પાપી તે મોગલ જાણે
Moraribapu ni dikari s pan Love marriage karya che avu sambhadyu che
Love marriage ma thavanu aavu saheb🎉
🙏🙏🙏🙏 જય માં મોગલ 🙏🙏🙏🙏🙏🙏🙏
જય મોગલ મા બાપુ ભોળા છે.મોગલ મા
ન્યાય કરશે.બાપુ ને પ્રણામ
મોગલ મા નો પરચો
આ બધા જ નવરા છે... ખોટો સમય બગાડે છે
કોઈ પણ નાગરિક હોઈ કે મીડિયા કર્મી હોઈ કે રાજકારણી હોઈ પણ વિષય ઍક બાપ ની એને ઍક દીકરી એને ઍક પરિવાર નિ છે આની જાહેર મા ચર્ચા કરવી એ ઍક દમ નીચે કક્ષા નિ વાત છે
આવા કીંસામા લાંબીસરસાનકરવી જોઇએ જય માં મોગલ
Abapu dhogi Che
🎉🎉
Jay Mogalmaa🙏🙏🌹🌻🌹🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
Bapu hasti nthi pujari che. Dham maa mogal na che. Bhai. Vat khoti kre che ke hasti che. Jay maa mogal
મા મોગલ પાર બધુ છોડી દો.
આવી વાત જાહેરમા ચગાવવાનો ન હોય.
Jay mogal maa
જગદીશભાઈ એક ની એક વાત રીપીટર ન કરો
હવે મુકો ને યાર દોસ્તો
જય મા મોગલ માં
તમેતમારુ કાંમકરો પંચાતીયા છો
😂😂😂
Bija ni dikri ne keta tuka kpda pero maryada rakho abhiman htu
દરેક જગ્યાએ પંચાયત સારી નહિ
બાપુ ચારણ છે, પણ ભાષા અને વટ દરબારો જેવો છે! જય મા મોગલ.
Vat ma ne vat ma locha Padi gaya ne
@@priyenpatel31તકીર્તિ પટેલ નો વટ બહુ પડે એને સાચવો😂😂😂
@@jaydipsinhgohil4023 lukkha tatvo ne ganta j nai Bhai ame
@priyenpatel31 khaga halka તારાથી કાય નો થાય છક્કા છટક
Jay ma mogal
Mogal ma badhu saru kari dese etlo vishwash che.
જયમાતાજી
Jyi sami naryn
तमारे काय कामनथी जगदीशभाइ आमातोबधी खबर तमनेलागे
Aato mogal ma che dhare a kare jevi tmari shardha Ane Manta Kali nagn kevay
અલ્યા પત્રકારો આ જાહેર ચર્ચા નો વિષય નાથી આવે બધા ધંધા બંધ કરો
जगदीशभाइ तमारी साथेअवुथयुहोयतो आवीवातोकरो
એકની એક વાત કરે છે
Ha tamari filam puri karo have
Bapu pote chode no Che
કેમ તારી કોઈ ચોડી
Drjine saf kro vatu. Nhi
વાવૉ તેવુ લણૉ
Tmare su pn tme tmara ghar nu kro ne tranei ghode ayva cho patrakar bhaio bija na ghoda no ganai kok ghodo mari dese😂😂
Tu jova gyoto bhai tara gharnu kar pachi bija nu tu Tara gharnu vichar
Bhai taru kar pachi bija nu kar
Pikinav vatu karvanu bav sok chhe
😮😮😮
Bhagvan Swaminarayan nu pan aa bapu elfel bolta hta... Aa joi lo hve..
Badho vank bapu ni dikri j che.bapu ni pratistha ne kalank ape tevu patra ene na shodhvi joie....koi saru patra shodhyu hot ane bapu ne vat kari hot to bapu khud dikri no hath te chokro na hath ma anand thi ape.darek bap ne potani chokri sukhi rahe temaj itche
કબરમાં મોગલ ધામ ના કોઈ પુરી કહ છે. કોઈ કહે ભુવાજી છે. કોઈ કહે મહંત છે. પણ એમનો કાઈ વાક નથી. ખુબ સારા અને નિર્લોભી માણસ છે.
ONI.KO..KOY..TALNAHI..SAKTA..LEKIN.HONI.KO..MAHA.PURUS.MAHA.AATMA.HONI.KO..ANHONI.KARASAKTA.HE.MATE.KARPADA.KE..MA.MONGAL.KE..MAHA.AATMA..BAPU..MAHA.PURUS..MAHA.BHAGT..BAPU..HAD.ANHAD..KI..ARADHNA.UPASAK..VALE..BAPU.KA.SARV.SAFAL.KARY.MA.M..OR..PITA..PARMESVAR..UNKE..SAB.SATHME..HOTE.HE.MATE..SANT.KO.MAT.SATANI..UNKI.NADHI.DIL.ME..SE.NIKLTI..SVASHA.HAY.K.DUVA.SRAP..N..JANE..KONSI.JAGAH.PE..BHASM.KARDETI.HE..MATE..SANT..KO.MAT..SATAYE..KYU.KE.UNKE.SATH.O..AKARA..HOTA.HI.KISIKO..SODTA..NAHI..MATE..GARIB.OR.SAT.KI.HAY.KADI.KHALI.N.JAAY...OM..
Bapu ni pachal gha karnara
Swaminarayan sadhu che
Bapu bal buddhi na che je sachi bhaktima pade te bal buddhi na thai jai eno koi pan faydo uthavi sake pan najdik na loko e chetvu joitu tu.
Koik ni dikri bhagi jay to bapu pase jovrava jay pan bapu ni j bhagi gai bapu kya jase jovrava
Koy birkhi na hoy vala. Je thayu te khotu che. Ak dikri ni chinta dikri na bap ne hoy teni jagt ne su khabar
Bapu sadyantra no bhog bni gya hoy
Avu lage che ma mogal nhi muke hramio ne bapu bhale kadak hoy pan
Andhsardha na virodhi hta
આને કહેવાય દિવા તળે અંધારું 😅
જય માં મોગલ માં
જય. માં. મોગલ..
જય માં મોગલ
Pikinav vatu karvanu bav sok chhe
એકની એક વાત કરે છે
Pikinav vatu karvanu bav sok chhe
આ ભારત પેલે કેસ છે
મહેતા સાહેબ બાપુ બહુ સજજન ભક્ત છે. પણ. દરેક ના ભવિષ્ય અલગ હોય છે વિધાતા લખેલ લેખ ખોટા ના પડે