ખરેખર ખુબજ સરસ ભણાવો છો sir ... ઘણાં સમય થી હું ગણિત સિખું છું ..અલગ અલગ જગ્યા એ થી ... સેન્ટ્રલ ગવર્મેન્ટ ની એક્ઝામ માટે ... હિંદી ટીચર પસે થી શીખવા ની ટ્રાય કરી .. પણ નથી ફાવતું ..તમારા વિડિયો જોઈ ને એકદમ સમજાય જાય છે .. last MTS ની exam મે આપી છે સારો સ્કોર છે તેમાં .. પણ હવે SBI CLERK આપવી છે ... Sir તમારા એપ્લિકેશન કૉર્સ ની ફિક્સ ,, હપ્તે હપ્તે આપી શકાય એવું થાય તો કરો ને .. એક સાથે એટલા બધા નથી નીકળે એક ઘરે થી .. plz
Sir me cce group A-B banne prilim pass kari chhe -80 mark . Sir please janavjo hu sbi prilim ane mains 3 month ma thai sake ?? Ane maru english week chhe
Sir, 3 mahina enough che SBI mains clear karva ? .. maths reasoning normal level che CCE B group ma pass chu to have 2 3 mahinama saru level thai sake aa exam maate ?
ગણિતરૂપી કાંટાળી ગલીઓમાં પુષ્પ રૂપી રસ્તો બનાવતા એવા ગણિત ના આર્યભટ્ટ એવા be-cool સાહેબ ને નમન❤
Hahahaah
Sir gya varsha ek mahina prelim pass kri hti tamara sahare sirrrr.aa vakhte to mains thai jaisss..
Thank you sir ❤️✨
Most welcome 😊
ખરેખર ખુબજ સરસ ભણાવો છો sir ... ઘણાં સમય થી હું ગણિત સિખું છું ..અલગ અલગ જગ્યા એ થી ... સેન્ટ્રલ ગવર્મેન્ટ ની એક્ઝામ માટે ... હિંદી ટીચર પસે થી શીખવા ની ટ્રાય કરી .. પણ નથી ફાવતું ..તમારા વિડિયો જોઈ ને એકદમ સમજાય જાય છે .. last MTS ની exam મે આપી છે સારો સ્કોર છે તેમાં .. પણ હવે SBI CLERK આપવી છે ... Sir તમારા એપ્લિકેશન કૉર્સ ની ફિક્સ ,,
હપ્તે હપ્તે આપી શકાય એવું થાય તો કરો ને .. એક સાથે એટલા બધા નથી નીકળે એક ઘરે થી .. plz
સાહેબ એક વખત શિલોંગ આવવા દો
sir please exam pela only simplifiction & number series na question karavi dejo ne TH-cam par (ava 3-4 vedio haju muki ne)
Bau mast video chhe sir aabhar tamaro ❤❤❤.
Very Good sir
Form bhari didhu chhe ...hve tmare sahare dariyo par krvano chhe 100% 😅
@BhavnaDer na ben ...
Thank you Be-cool sir 😊❤
Anytime 😊
Saheb Reasoning nu pn Karavjo.
Sir, mains nu papper pn Gujarati ma ave ?????????
sir taka sothva ma 12 taka hoy to pela 10 shodhi Pasi 2 taka umeriye to hale
Haa
Ekdam hale
દાખલો અઘરો છે સેહલો છે એ મહત્વ નથી😂 ક્યાં દ્રષ્ટાંત થી કોની આગળ થી સીખી ને ગણો છો એ મહત્વ નું છે 😂🙌
Ekdam sahi pakde hai
Sir without pen or paper vagr 27 sacha payda mara to taiyari karu to chance kharo k sir? 11 and 12 maru maths subject hato sir
Try hard
👍
Conductor mate maths lavo
Ye baburao ki style he❎❎❎
Ye bakul patel ki style he✅✅✅
Just a fun 😂😂😂
😂
Sir gpsc mathi banking ma shift thvay?? Jldi job joiye chhe to..k banking ma pn atlo j patience joiye?
Atli j dhiraj jose badhe
@bhainskipathshala ok sir
Sir me cce group A-B banne prilim pass kari chhe -80 mark . Sir please janavjo hu sbi prilim ane mains 3 month ma thai sake ??
Ane maru english week chhe
Sorry I can't not say
Q29. લંબચોરસની પરિમિતિ અને લાંબાઈ નો ગુણોત્તર 1:3 છે તો લંબાઈ 3 થશે અને પરિમિતિ 1 થશે ને સાહેબ.
Sarkhu juvo parimiti kyarey length thi vadhu na hoy
Namaste uncle
Vagar pen a solution thy jay ava question hata😁
Be-cool 😄
👌🏻👌🏻👌🏻
Sir. તમે બરોડા આવો છો? અને આવો છો કયારે આવો છો. મારે તમને મળવા આવવુ છે.
Have nathi aavto
@bhainskipathshala okk...sir પણ મારે તમને મળવા બહુ જ ઈચ્છા હતી
Saheb mains nhi chinta chhe ❤
😊
Constable
Ok
Sir agad ni batch ma રીજનીગ ma ocha vedio che
Haju aavse ema
Sir, 3 mahina enough che SBI mains clear karva ? .. maths reasoning normal level che CCE B group ma pass chu to have 2 3 mahinama saru level thai sake aa exam maate ?
Samay ochho kevay try hard
Hard che…..
Sir ex army nu cutt off ketlu hatu previous year?