શિક્ષણનું માધ્યમ : અંગ્રેજી કે ગુજરાતી? || વક્તા : તુષાર શુક્લ || સંકલન : રાજેશ ચાવડા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024
  • શિક્ષણનું માધ્યમ : અંગ્રેજી કે ગુજરાતી?
    આજે જ્યારે બધે માતૃભાષામાં શિક્ષણની વાતો થઈ રહી છે ત્યારે દરેક માતાપિતા અને વાલીઓના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે બાળકોને ગુજરાતી માધ્યમમાં શામાટે ભણાવવા જોઈએ? તો આ પ્રશ્નનો સચોટ ઉત્તર આપ્યો છે જાણીતા કવિ, લેખક, વક્તા તુષારભાઈ શુક્લ એ.
    સમગ્ર વિશ્વને જોડતી Link Language એટલે કે વૈશ્વિક સ્તરની સંપર્ક ભાષા અંગ્રેજીને વખોડયા વગર અને શુદ્ધ ગુજરાતીનો હઠાગ્રહ રાખ્યા વગરની સરળ અને આસાનીથી સમજાઈ જાય તેવા શબ્દોમાં માતૃભાષાના શિક્ષણનું વિચાર વલોણું.
    આપ આપના સૂચનો, મંતવ્યો, પ્રશ્નો કે અન્ય કોઈ રજુઆત અસ્મિતા સંકલ્પના રાજેશ ચાવડા 9819639111 ને અથવા તો asmitasankalp@gmail.com પર પણ મોકલી શકો છો.

ความคิดเห็น •