'ભાવનગર નહીં દેખા તો કુછ નહીં દેખા': Bhavnagar Police એ શરૂ કરાવ્યા સ્ટેન્ડ અને SMC ના દરોડા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มิ.ย. 2024
  • #bhavnagarpolice #bhavnagar #bhavnagarsamachar #bhavnagarnews #ipsnirliptrai #nirliptrai #gujaratpolice #gujaratisamachar #gujaratinews #gujaratimasamachar #aajna_taja_samachar #aajnasamachar #aajnatajasamachar #tajakhabar #tusharbasiya #prashantdayal #navajivannews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

ความคิดเห็น • 249

  • @pareshnakarani-he6uh
    @pareshnakarani-he6uh หลายเดือนก่อน +31

    સાચી વાત છે સાહેબ દેવ કરતાં ભાવનગરમાં વધારે દારુ વેંચાય છે

  • @vikramsinhvaghela3047
    @vikramsinhvaghela3047 หลายเดือนก่อน +49

    આ પૈસા ગુહ મંત્રી સુધી પહોચે છે બધા ભાજપ ના ધારાસભ્ય બાટ મીલકે ખાતે હે

    • @KetanJoshi-gb9ds
      @KetanJoshi-gb9ds หลายเดือนก่อน

      @@vikramsinhvaghela3047 100%👍

    • @Vivek-or8kb
      @Vivek-or8kb หลายเดือนก่อน +3

      Election aa j rupiua vaprai che MP MLA kharidva ma

  • @VijayeshMehta
    @VijayeshMehta หลายเดือนก่อน +11

    વાહ પ્રશાંત ભાઈ. અજબ ગજબ ગુજરાત બની રહ્યું છે. સલામ ભુપેન્દ્રભાઈ ને છે.

  • @mitalbhaipatel3636
    @mitalbhaipatel3636 หลายเดือนก่อน +15

    સલામ છે આપને...🙏🏻
    મર્દ માણસ છો 🙏🏻
    હીજડા ઓ થી બચી ને રહેજો સાહેબ
    તમે ઘણું બધું ઉઘાડું પાડી રહ્યા છો
    પોલીસ ની જ જો એટલી રહેમ દૃષ્ટિ હોય તો ભાવનગર ને ક્રાઇમ સ્પોટ બનતા વાર નહિ લાગે

  • @MrHiren1989
    @MrHiren1989 หลายเดือนก่อน +19

    ભાવનગરના એસપી ખૂબ મોટા પ્રમાણમાં પૈસા લઈશ

    • @rangilugujrat9845
      @rangilugujrat9845 หลายเดือนก่อน +1

      બદલી થવી જોઈએ

    • @Vivek-or8kb
      @Vivek-or8kb หลายเดือนก่อน

      Su nam che aenu ?

    • @bhaveshmer4790
      @bhaveshmer4790 หลายเดือนก่อน

      Harshad Patel

  • @dheerajrathod6290
    @dheerajrathod6290 หลายเดือนก่อน +7

    હજી સાહેબ આદોડિયા વાસ માં તો આવો ખૂલે આમ રોડ ઉપર મળે છે વર્ષો થી..

  • @razzaqchhipa5505
    @razzaqchhipa5505 หลายเดือนก่อน +4

    Bahu jordar Prashant bhai Tumhari Himmat Ne Salam se

  • @nileshtrivedi8981
    @nileshtrivedi8981 หลายเดือนก่อน +1

    100% સાચી વાત છે
    સાહેબ સારી હિંમત કરીને આખો આવો વિડીયો જાહેર કર્યો છે બધાયનો
    આ જરૂરી છે અત્યારે આ દેશને
    ખુબ ખુબ અભિનંદન સાહેબ

  • @jabirpathan7710
    @jabirpathan7710 หลายเดือนก่อน +4

    ખુલ્લેઆમ વેચાણ થાય છે,ભાવનગર માં બધી જ બે નંબર ની પ્રવૃત્તિ ઓ થાય છે ,સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પણ વધુ પ્રમાણમાં ચાલે છે,

  • @opjenu9457
    @opjenu9457 หลายเดือนก่อน +9

    ખુબ સરસ મોટા ભાઈ
    અમારી tanspotesan ગાડી બંધ સે
    વલસાડ જિલ્લામાં બધી પર્થમિક શાળા મા હાલ બધી ગાડી બંધ કરવામાં આવી છે અમારી રોજી રોટી સીનવાય જાવાની મે પોતે એક ગાડી માલિક સે
    કલ્પેશ પટેલ વલસાડ તીઘરા

  • @dabhiajay2243
    @dabhiajay2243 หลายเดือนก่อน +5

    એકદમ સાચી વાત છે

  • @indrajitgadhvi8389
    @indrajitgadhvi8389 หลายเดือนก่อน +8

    નિર્લિપ્ત રાય સાહેબ , ઇન્ગલીસ સાથે સાથે ઝેરી પોટલીઓ પર પણ ધ્યાન આપો....

    • @manishdesai4428
      @manishdesai4428 หลายเดือนก่อน +2

      એકલો કેટલેક પોગે

    • @dhambhasachurakhsjdksklwhdb
      @dhambhasachurakhsjdksklwhdb หลายเดือนก่อน

      ​@@manishdesai4428 પોગવા માટે જ એને એ પોસ્ટ ઉપર બેસાડ્યો છે

    • @Vivek-or8kb
      @Vivek-or8kb หลายเดือนก่อน

      Aana hath pag bandhi didha che harsh sanghivye aa amreli SP tarike hata tyana lukhav ne mutravi naikhya hata koi nu chalva didhu notu pacchi poltical daban karine transfer karavi nakhyu

    • @dhambhasachurakhsjdksklwhdb
      @dhambhasachurakhsjdksklwhdb หลายเดือนก่อน

      @@Vivek-or8kb૮ પાસ યશસ્વી ગૃરાજ્યમંત્રી શ્રીહર્ષ સંઘવી સાહેબ તો જ્ઞાન નો ભંડાર છે.

  • @jagadaku9228
    @jagadaku9228 หลายเดือนก่อน +1

    આખા ગુજરાત માં બનાસકાંઠા માં સહુ વધારે વેચાય છે

  • @amarenterprise7618
    @amarenterprise7618 หลายเดือนก่อน +13

    પ્રશાંત ભાઈ ને સલામ
    એક નિ.પો.સ.ઈ.

  • @samimfatani8437
    @samimfatani8437 หลายเดือนก่อน +3

    Bov saras prasant bhai Maru dil khus Kari didhu aa stori kahi ne

  • @Parikshitsinhgohil9898
    @Parikshitsinhgohil9898 หลายเดือนก่อน +2

    Wah prashant bhai dayal wah khub saras

  • @imranabdulkhalidpathan2797
    @imranabdulkhalidpathan2797 หลายเดือนก่อน +5

    બે નંબર ના ધંધા ખોલી ને ભાવનગર નો વિકાસ નો થાય વિનાશ થાય.

  • @user-nk7qk9nf7v
    @user-nk7qk9nf7v หลายเดือนก่อน +1

    ભાવનગર શહેરમાં સરકાર જેવું કાય નથી.... જનહીતમાજારી...... ભાવનગર શહેરમાં ઓન્લી મફતનગર વઘતા આ શહેરમાં રહેવું એના કરતાં ગામડા વઘુ સારા...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-lj8me7hr3r
    @user-lj8me7hr3r หลายเดือนก่อน +3

    Good navjivan samachar

  • @rammakwana3906
    @rammakwana3906 หลายเดือนก่อน +2

    સીતારામ સીતારામ

  • @thakorchandhuji9364
    @thakorchandhuji9364 หลายเดือนก่อน

    બહુ સારી છે સાહેબ વેચનાર ખરાબ છે

  • @rameshbhansali5721
    @rameshbhansali5721 หลายเดือนก่อน +17

    ગુજરાત નું નામ બદલી નાખો..ગોવા નંબર 2.

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn หลายเดือนก่อน +1

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @preetrajblog
    @preetrajblog 5 วันที่ผ่านมา

    એક એવું સોગંદનામુ કરી આપો કે આખા ગુજરાત માં તમે ક્યારેય દારૂ નથી પીધો .. ?????

  • @ShivOnline-x3c
    @ShivOnline-x3c หลายเดือนก่อน +2

    Good work

  • @RaviGosai-kl1wn
    @RaviGosai-kl1wn 28 วันที่ผ่านมา

    મજા આવી તમારી વાત સશોટ છે

  • @BepositivewithAlpesh
    @BepositivewithAlpesh 17 วันที่ผ่านมา

    Right chhe mahiti

  • @41makwanamadhavij59
    @41makwanamadhavij59 หลายเดือนก่อน +3

    Super 👍

  • @BhagirthsihParmar-iu2gk
    @BhagirthsihParmar-iu2gk หลายเดือนก่อน +6

    આવુ ચાલે પસંદભાઈ કોઈ પણ પોલીસ ચાલુ સુરેન્દ્રનગર જીલ્લા કોલા એન દારૂ એન દેશ દારૂ એન જુગારમાં કેટલાલાય પોલીસ કરમી એક એક પોલીસ કોને કોરો રુપિયા ની એક પણ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ સ્ટેશન એન તાલુકા નાં પોલીસ સ્ટેશન માં કોઈ પણ પોલીસ કર્મચારીઓ હોય જો એસીબી તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયા નીકળી એમ છે પસાત ભાઈ સુરેન્દ્રનગર જીલ્લા એમસી રેડ કોય દિવસ થય નથી થાયા તોય દેશ દારૂ પકડાય છે તાત્કાલિક એમસી ની રેડ પાડવામા આવે તેવી માંગ છે સુરેન્દ્રનગર એન તાલુકા એન કોઈ પણ ગામ માં

  • @jaydeepraichura9790
    @jaydeepraichura9790 หลายเดือนก่อน

    જોરદર હો

  • @gohilshaktisinhshaktisinh2629
    @gohilshaktisinhshaktisinh2629 หลายเดือนก่อน +2

    100% સાચી વાત છે

  • @Prabhuda370
    @Prabhuda370 หลายเดือนก่อน +1

    પૈસા ફેંકા કુત્તો ને કુછ નહીં દેખા 😂😂😂

  • @Sony-l1k
    @Sony-l1k หลายเดือนก่อน +3

    પ્રશાંત દયાએ તો ભૂકા બોલાવ્યા

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds หลายเดือนก่อน +12

    o dada Bhavnagar nu aadodiyavas famous 100%😊

    • @harana2117
      @harana2117 หลายเดือนก่อน

      Wah Ketan Bhai wah

  • @Superiorclass
    @Superiorclass หลายเดือนก่อน +5

    અમારા વેપારીઓનો જીએસટી નો હપ્તો ભાવનગર નો મહિનાનો 250 કરોડનો છે

    • @dhambhasachurakhsjdksklwhdb
      @dhambhasachurakhsjdksklwhdb หลายเดือนก่อน

      😳 કેમ હપ્તો?

    • @Superiorclass
      @Superiorclass หลายเดือนก่อน

      @@dhambhasachurakhsjdksklwhdb જીએસટી અધિકારીઓનો બોગસ બિલિંગ નેટવર્ક પાસેથી

    • @dhambhasachurakhsjdksklwhdb
      @dhambhasachurakhsjdksklwhdb หลายเดือนก่อน

      @@Superiorclass એ તો હવે બંધ ન થયી ગયુ?

    • @Superiorclass
      @Superiorclass หลายเดือนก่อน

      @@dhambhasachurakhsjdksklwhdb ચોર અને ચોકીદાર ની સમજૂતી હોય તો કોઈપણ ગેર કાનૂની કામ લાંબો સમય સુધી ચાલી શકે

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 หลายเดือนก่อน +2

    ભોલુ ભાવનગર. બહુજ સરસ વલોગ

  • @gilvavijay1105
    @gilvavijay1105 หลายเดือนก่อน

    ધન્યવાદ સાહેબ ! ખુબ ખુબ અભિનંદન

  • @rajendravyas8635
    @rajendravyas8635 หลายเดือนก่อน

    આડોડીયા વાસ ખુબજ ફેમસ છે

  • @maheshbhaijadav3393
    @maheshbhaijadav3393 หลายเดือนก่อน

    Good 👍

  • @ronirathod6943
    @ronirathod6943 หลายเดือนก่อน

    Very nice

  • @whooptybro8658
    @whooptybro8658 หลายเดือนก่อน +5

    અમારા ભાવનગર નુ સેલુ રેલ્વે સ્ટેશન

  • @dabhiajay2243
    @dabhiajay2243 หลายเดือนก่อน +1

    Nice work

  • @solankimanjula8664
    @solankimanjula8664 หลายเดือนก่อน +1

    સાચી વાત છે સાહેબ

  • @pandyasharad4733
    @pandyasharad4733 หลายเดือนก่อน

    Good

  • @pankajbaraiyabhai2432
    @pankajbaraiyabhai2432 หลายเดือนก่อน +1

    સરસ સાચી વાત છે

  • @RanjanbenRathod-v4k
    @RanjanbenRathod-v4k หลายเดือนก่อน

    Thank you sir for that information, amne bov j kaam lagse. Ame bhavnagar na j 6iye .

  • @patelbabulal5116
    @patelbabulal5116 หลายเดือนก่อน +2

    True and Fair

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 หลายเดือนก่อน +3

    નવજીવન ન્યુઝ ચેનલ ને નમસ્કાર આવાજ ન્યુઝ આપતા રહેશો જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર

  • @ashoksinhsarvaiya2503
    @ashoksinhsarvaiya2503 หลายเดือนก่อน +1

    Good morning true

  • @yogeshdave395
    @yogeshdave395 หลายเดือนก่อน +4

    હપ્તા હપ્તા....પોલીસ ને જલસા

  • @ashrafbavanka5446
    @ashrafbavanka5446 หลายเดือนก่อน +1

    દસ નો દારુ ને ભાવનગર મારું
    ભાવનગર કોઈ વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં ખુલ્લેઆમ દારુ જુગાર ગાંજો અને કફ સિરપ ખુલ્લેઆમ વહેંચાઈ છે
    પણ પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી

    • @Vivek-or8kb
      @Vivek-or8kb หลายเดือนก่อน

      E mc ni aladu he badhi lukhini

  • @altajturkey4138
    @altajturkey4138 หลายเดือนก่อน

    Khub saras parshant bhai tamari himat ne salam che

  • @umeshparmar2905
    @umeshparmar2905 หลายเดือนก่อน

    Wonderful and thanks

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 หลายเดือนก่อน +2

    Have Police Commissioner Ni Jarur Chhe Bhavnagar Ma...

    • @princebhariya4743
      @princebhariya4743 หลายเดือนก่อน

      Right ✓✓ City no Divse ne divse Crime rashio bav vadhto j jaay che..

  • @jagadaku9228
    @jagadaku9228 หลายเดือนก่อน

    ટીમ ઘણી વાર હપતા લઈ નીકળી જાય છે

  • @jabirpathan7710
    @jabirpathan7710 หลายเดือนก่อน +1

    આના કરતાં દેશમાં અંગ્રેજો હોત તો સારું હતું, કારણ કે સારું એજ્યુકેશન અને સારી મેડિકલ સુવિધાઓ પ્રાપ્ત થતી હોત?

  • @mahipattrivedi3237
    @mahipattrivedi3237 หลายเดือนก่อน

    ખૂબ સુંદર

  • @shaktirajput2364
    @shaktirajput2364 หลายเดือนก่อน +1

    Suppr

  • @mr.satubhachavada5697
    @mr.satubhachavada5697 หลายเดือนก่อน +1

    salute to you sir

  • @HanifKhan-dz5xd
    @HanifKhan-dz5xd หลายเดือนก่อน +1

    Bharat mata ki Jay

  • @dharmeshjani31
    @dharmeshjani31 หลายเดือนก่อน +1

    સરસ

  • @hiteshvaja9956
    @hiteshvaja9956 หลายเดือนก่อน

    એવૂનથી કે ખાલી દારૂજ વેચાયછે ભાવનગર મા ખનિજઘોટાલા વ્યાજઘોટાલા હવાલાઘોટાલા જુગારઘોટેલા દારૂઘોટાલા ખબરનથી આવાતો ઘણાબઘા ગોટાળા થાયછે ભાવનગરનૂ નામ જેટ્લૂસારૂહતૂ એટલૂજબગડીગ્યૂ છે

  • @rajendrakumarpatel8076
    @rajendrakumarpatel8076 หลายเดือนก่อน +1

    Excellent

  • @rangilugujrat9845
    @rangilugujrat9845 หลายเดือนก่อน +1

    આ બધા રૂપિયા કોને ચૂકવે છે ? કયા પોલીસ અધિકારીને ચૂકવે છે ? એમની બદલી કરવી જોઈએ.. નિર્લિપ્ત રાય સાહેબનું પોસ્ટિંગ થવું જોઈએ...

    • @Vivek-or8kb
      @Vivek-or8kb หลายเดือนก่อน +1

      Harsh sanghvi no thava de e topa lidhe aakha guajrat ma aavi halat che

  • @Gurmeetkaur-wk9tk
    @Gurmeetkaur-wk9tk หลายเดือนก่อน

    પ્રશાંત દાદા દારૂ નું કટિંગ થાય એ પણ એક જોવા લાયક સીન હોય છે મે તો જોયેલું છે નજરોનજર એટલે કીધું ( હું બુટલેગર નથી કે નથી પોલીસ )😅😅😅

    • @gujarat4431
      @gujarat4431 หลายเดือนก่อน

      કટિંગ એટલે કેવી રીતે થાય?

  • @aslamchauhan5751
    @aslamchauhan5751 หลายเดือนก่อน +1

    Good👍👍👍👍

  • @gopalahir3566
    @gopalahir3566 หลายเดือนก่อน +3

    Real nirbhay patrakaar

  • @anopsinhgohil8818
    @anopsinhgohil8818 หลายเดือนก่อน

    ક્યારેક બેરોજગારી વિશે પણ બોલો ભરતી કોભાંડ વિશે બોલો ખાનગી સ્કૂલ ની ઉઘાડી લુંટ વિશે બોલો અધુરા ફ્લાય ઓવર વિશે બોલો😅😅😅😅😅

  • @roylm.m.g6110
    @roylm.m.g6110 หลายเดือนก่อน +1

    Supar

  • @jaydeeppandya4411
    @jaydeeppandya4411 หลายเดือนก่อน

    Excellent work

  • @dilubhaivaru1970
    @dilubhaivaru1970 หลายเดือนก่อน

    તમે દરેક સમાચાર નીડરતા થી દર્શાવો છો તે બદલ ધન્યવાદ.

  • @alpeshdave2843
    @alpeshdave2843 หลายเดือนก่อน

    Khub saras

  • @solankivishu1216
    @solankivishu1216 หลายเดือนก่อน +1

    Fatafat. Samachar. Aapo

  • @altafbaghadiya-vh2ee
    @altafbaghadiya-vh2ee หลายเดือนก่อน +2

    આ ગુજરાત મોડેલ છે😢😢😢

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 หลายเดือนก่อน +2

    નવજીવન ન્યુઝ ચેનલને અમારા નમસ્કાર આ ચેનલ ઉપરથી વિવિધ સમાચારો સામાજિક જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો કરો છો એટલે કે પ્રસારિત કરો છો તે અમને ખૂબ જ ગમે છે ખૂબ જ લગાવતી સાંભળીએ છીએ જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર

  • @Superiorclass
    @Superiorclass หลายเดือนก่อน +2

    તમારી પાસે હજી મુખ્ય નામ નથી આવ્યું આ નામ તમારી પાસે છે એ તો એના ખાલી પેદા છે

    • @shivrajkamaliya4526
      @shivrajkamaliya4526 หลายเดือนก่อน +2

      Main name no aape ne ee rajkaran sathe jodayel vyakti che atle

  • @bharatpambhar8744
    @bharatpambhar8744 หลายเดือนก่อน +1

    સરસલાગી

  • @minaxichristy4392
    @minaxichristy4392 หลายเดือนก่อน +1

    Be carefull Prashant bhai.

  • @vishaljoshi7099
    @vishaljoshi7099 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @dakshjadav5441
    @dakshjadav5441 หลายเดือนก่อน

    Ek nabr che

  • @aarifaarif9468
    @aarifaarif9468 หลายเดือนก่อน

    Werry. Fine. Dear

  • @rangilugujrat9845
    @rangilugujrat9845 หลายเดือนก่อน

    નિર્લિપ્ત રાય સાહેબનું પોસ્ટિંગ ભાવનગર જિલ્લામાં થવું જોઈએ..

  • @hasmukhnimavat824
    @hasmukhnimavat824 หลายเดือนก่อน

    એક દમ સાચી વાત છે

  • @vrvaghelabapu1380
    @vrvaghelabapu1380 หลายเดือนก่อน +1

    Loving 😂😂😂😂

  • @user-zd2pp8fq2f
    @user-zd2pp8fq2f หลายเดือนก่อน

    મને ગર્વ છે કે હું ભાવનગર નો છું 😅😅😅😂😂😂😂😂

  • @RahulMakwana-q7j
    @RahulMakwana-q7j หลายเดือนก่อน

    Super

  • @govindbhaishekhadiya8734
    @govindbhaishekhadiya8734 หลายเดือนก่อน +2

    રાજકોટ ના ગલકા પણ ભાવનગર મા

  • @KamleshVaghela-xb2jr
    @KamleshVaghela-xb2jr หลายเดือนก่อน

    Sachhi vaat

  • @vinodvaja-jc1ex
    @vinodvaja-jc1ex หลายเดือนก่อน

    Jor dar se ❤❤❤

  • @iarifr
    @iarifr หลายเดือนก่อน

    ખૂબ જ રસપ્રદ સ્ટોરી. 👍🏻

  • @farukshah8837
    @farukshah8837 หลายเดือนก่อน +2

    गांजा के बारे में जानकारी दो 🙏

  • @dineshlashkari8507
    @dineshlashkari8507 หลายเดือนก่อน +2

    આ બધા નો ગોડફાધર કોણ છે

  • @user-bb3ng2fc6t
    @user-bb3ng2fc6t หลายเดือนก่อน +2

    Avo kyarek bhavnagar ac wada room ma daru bethi ne piva na stand che police potej tya bethi ne daru piva bethe che

  • @dilipkumartrivedi4218
    @dilipkumartrivedi4218 หลายเดือนก่อน

    ભાવનગર...વેરાવળ હાઈ વે...વાયા ઉના..દીવનો વાહન વ્યવહાર ખૂબ વધી ગયો છે.

  • @jabirpathan7710
    @jabirpathan7710 หลายเดือนก่อน

    આ બધી પ્રવૃત્તિઓ ના સેક્શન અધિકારીઓ અને રાજકારણીઓ લે છે

  • @umeshgediya56
    @umeshgediya56 หลายเดือนก่อน

    સારી લાગી

  • @manjurgaha4237
    @manjurgaha4237 หลายเดือนก่อน +2

    🤪🤪🤪😅😅😅 સાચી હકીકત કહી દીધી તમે અંગત ફૂટે તો જ ખબર પડે ને 😅

  • @user-yr9th9xi5b
    @user-yr9th9xi5b หลายเดือนก่อน +1

    વિજય કુમાર

  • @mukeshtejani2025
    @mukeshtejani2025 16 วันที่ผ่านมา

    Sars

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 หลายเดือนก่อน +1

    Pchi Gunakhori Vadhe j Ne...