આશિક તો એકલો રહી ગયો | Ashiq To Eklo Rahi Gayo | Full Video Song | Gaman Santhal | Yuvraj | Divya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025
  • This song “Ashiq To Eklo Rahi Gayo” has the power of simply healing your mood ,written by Darshan Bazigar and composed by Dhaval Kapadiya .Listen to our new song and relax for a while. Ashiq To Eklo Rahi Gayo is sung by Gaman Santhal . Ashiq To Eklo Rahi Gayo is Directed by Dashrat Khanpur and Produced by Naveen Bhandari .
    Amara Muzik is the official music label of Ashiq To Eklo Rahi Gayo.
    Song Credits
    Singer : Gaman Santhal
    Lyrics : Darshan Bazigar
    Music : Dhaval Kapadiya
    Video Credits
    Starring : Yuvraj Suvada , Divya Bhatt and Saiyad Noman
    Director : Dashrat Khanpur
    DOP : Hardik Suthar
    Editing : Ravindar Rathod
    Choreographer : Deep Turi
    Producer : Naveen Bhandari
    Production House : Amara Muzik
    Listen to "Ashiq To Eklo Rahi gayo on your favourite streaming platform :
    AmaraMuzik.lnk...
    To set the song as your caller tune : Ashiq To Eklo Rahi Gayo
    Airtel users can set your caller tunes from Wynk app
    Jio users can set the caller tunes from JioSaavn
    Vodafone Users: Dial 53713913775
    Idea Users: Dial 5678913913775
    Bsnl Users: SMS BT 13913775 to 56700
    To set the song as your caller tune : Dil Ne Mara Thukada Thai Jase
    Airtel users can set your caller tunes from Wynk app
    Jio users can set the caller tunes from JioSaavn
    Vodafone Users: Dial 53713913776
    Idea Users: Dial 5678913913776
    Bsnl Users: SMS BT 13913776 to 56700
    To set the song as your caller tune : Kahaani Prem Ne Adhuri Rahi Jase
    Airtel users can set your caller tunes from Wynk app
    Jio users can set the caller tunes from JioSaavn
    Vodafone Users: Dial 53713913777
    Idea Users: Dial 5678913913777
    Bsnl Users: SMS BT 13913777 to 56700
    Lyrics
    Ho Koi Kismat Valo J Tane Lai Jase…(2) ,
    Tari Yaado Ma Jindagi Jase , Ashik To Ekalo Rahi Jase.
    Ho Koi Kismat Valo J Tane Lai Jase ,
    Tari Yaado Ma Jindagi Jase , Ashik To Ekalo Rahi Jase.
    Ho Sukhdukh Ni Vaat Koni Hare Thase..(2)
    Tara Vagar Vhali Maru Shu Thase , Ashik To Ekalo Rahi Jase.
    Ho Ashik To Ekalo Rahi Jase.
    Ho Koi Kismat Valo J Tane Lai Jase ,
    Tari Yaado Ma Jindagi Jase , Ashik To Ekalo Rahi Jase.
    Ashik To Ekalo Rahi Jase.
    Ho Tara Vagar Jivan Jivu Hu To Kemnu , Aaj Pan Divas Uge Laine Naam Emanu
    Ho Tara Vagar Jivan Jivu Hu To Kemnu , Aaj Pan Divas Uge Laine Naam Emanu
    Ho Dilna Mara Tukda Thai Jase..(2),
    Tara Vagar Na Ghadiye Rahevashe , Ashik Ekalo Rahi Jase.
    Ho Ashik To Ekalo Rahi Jase.
    Ho Tari Yaado Mane Ghadi Nai Bhulase, Tara Vagar To Jiv Maro Jase.
    Ho Tari Yaado Mane Ghadi Nai Bhulase, Tara Vagar To Jiv Maro Jase.
    Ho Kahani Premni Adhuri Rahi Jase…(2),
    Tari Yaado Ma Jindagi Puri Thase , Ashik To Ekalo Rahi Jase.
    Ho Ashik To Ekalo Rahi Jase.
    Ho Koi Kismat Valo J Tane Lai Jase… ,
    Tari Yaado Ma Jindagi Jase , Ashik To Ekalo Rahi Jase.
    Ashik Ekalo Rahi Jase.
    Ho Ashik To Ekalo Rahi Jase.
    આશિક તો એકલો રહી જાશે
    હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે…(2),
    તારી યાદો માં જીંદગી જાશે, આશિક તો એકલો રહી જાશે.
    હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે,
    તારી યાદો માં જીંદગી જાશે, આશિક તો એકલો રહી જાશે.
    હો સુખદુખ ની વાત કોની હારે થાશે..(2)
    તારા વાગર વ્હાલી મારુ શુ થાશે, આશિક તો એકલો રહી જાશે.
    હો આશિક તો એકલો રહી જાશે.
    હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે,
    તારી યાદો માં જીંદગી જાશે, આશિક તો એકલો રહી જાશે.
    આશિક તો એકલો રહી જાશે.
    હો તારા વગર જીવન જીવું હુ તો કેમનુ, આજ પણ દિવસ ઉગે લઈને નામ એમનુ.
    હો તારા વગર જીવન જીવું હુ તો કેમનુ, આજ પણ દિવસ ઉગે લઈને નામ એમનુ.
    હો દિલના મારા ટુકડા થઈ જાશે..(2),
    તારા વગર ના ઘડીયે રહેવાશે, આશિક એકલો રહી જાશે.
    હો આશિક તો એકલો રહી જાશે.
    હો તારી યાદો મને ઘડી નઈ ભૂલાશે, તારા વગર તો જીવ મારો જાશે.
    હો તારી યાદો મને ઘડી નઈ ભૂલાશે, તારા વગર તો જીવ મારો જાશે.
    હો કહાની પ્રેમની અધુરી રહી જાશે...(2),
    તારી યાદો માં જીંદગી પુરી થાશે, આશિક તો એકલો રહી જાશે.
    હો આશિક તો એકલો રહી જાશે.
    હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે…,
    તારી યાદો માં જીંદગી જાશે, આશિક તો એકલો રહી જાશે.
    આશિક એકલો રહી જાશે.
    હો આશિક તો એકલો રહી જાશે.
    🔔 Get alerts when we release any new video. TURN ON THE BELL ICON on the channel! 🔔
    SUBSCRIBE to Amara Muzik channel for Gujarati Songs and movie videos
    bitly.ws/h32b
    Contact Us:
    info@amaramuzik.in
    Connect with us on
    ♦️ Facebook: / amaramuzikgujarati
    ♦️ Instagram: / amaramuzik_gujarati
    ♦️ Twitter: / amaramuzik​
    ©️ Amara Muzik 2022
    #AmaraMuzikGujarati #AshiqToEkloRahiGayo #આશિકતોએકલોરહીગયો
    ANTI-PIRACY WARNING *
    This content is Copyright to Amara Muzik. Any unauthorized reproduction, redistribution or re-upload is strictly prohibited of this material. Legal action will be taken against those who violate the copyright of the following material presented!
    Gujarati | Gujarati Songs | Gujarati Music | Gujarati Album | Dhollywood | Gujarat | Gujarati Geet | Gujarati Song | Gujarati Music Video | Amara Muzik | Amara Muzik Gujarati | Gujarati Sad Song | Gujarati Video | New Gujarati Song | Ashiq To Eklo Rahi Gayo | Gaman Santhal | Gaman Santhal Songs | Gaman Santhal New Song | Yuvraj Suvada Songs | Gujarati Sad Romantic Song | Sad Song

ความคิดเห็น • 131

  • @DipsFacts
    @DipsFacts ปีที่แล้ว +2

    હસતી ખેલતી જિંદગી ની પથારી ફેરવી નાખે એનું જ નામ પ્રેમ 😐😔

    • @mrabdul1422
      @mrabdul1422 10 หลายเดือนก่อน +1

      💯 taka 🔥

  • @cheharofficialchikna2305
    @cheharofficialchikna2305 2 ปีที่แล้ว +9

    જય દીપો માં ભુવાજી બહુ સુપર હિટ સોંગ હો

  • @gamandesai3266
    @gamandesai3266 2 ปีที่แล้ว +26

    ગીત ગમ્યું હોય તો લાઈક કરો

  • @maheshchavda4256
    @maheshchavda4256 2 ปีที่แล้ว +13

    બહું સરસ સોન્ગ છે ભુવાજી
    જય દીપો માં 🙏

  • @mustumalek1762
    @mustumalek1762 2 ปีที่แล้ว +3

    Noman bhai fatee colour 😍😍🔥🔥

  • @mustumalek1762
    @mustumalek1762 2 ปีที่แล้ว +3

    Haq h bhai 👑❤️❤️❤️

  • @mohitrayka7118
    @mohitrayka7118 2 ปีที่แล้ว +11

    Super Song Bhuvaji ❤️

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 2 ปีที่แล้ว +9

    જોરદાર સોંગ 👌❤️❤️

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +11

    એકલા રહી જાય છે એ લોકો જે પોતાનાથી વધારે બીજાની ચિંતા કરે છે 💔💔😭😭💯💯🙏🙏

    • @bijalloh1998
      @bijalloh1998 2 ปีที่แล้ว +1

      એકદમ સાચી વાત

    • @RM2728-w7p
      @RM2728-w7p ปีที่แล้ว +2

      *Hachu*

  • @rvofficial3131
    @rvofficial3131 2 ปีที่แล้ว +26

    સરસ ગીત છે ગમનભાઈ ભુવાજી 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @vikramdiporam8692
    @vikramdiporam8692 2 ปีที่แล้ว +1

    Super bhuvaji
    Jay Dipo Ram

  • @rabarilakhaji9733
    @rabarilakhaji9733 2 ปีที่แล้ว +66

    ભુવાજી મે ગીત અજી સભ્લિયું તો નતી પન મને વિશ્વાસ છે કે આ ગીત. બઉ વાયરલ થશેે. જય દીપો રામ 🙏🙏🙏🙏

    • @sahiraldigital1542
      @sahiraldigital1542 2 ปีที่แล้ว +5

      હજું નાં સાંભળ્યું હોય તો સાંભળી લો ભાઈ

    • @rabarilakhaji9733
      @rabarilakhaji9733 2 ปีที่แล้ว +4

      ​@@sahiraldigital1542સાંભળ્યું ભાઈ. નાઈસ સોંગ ભુવાજી નું. 🙏🙏.

    • @asarafkhanchavda4500
      @asarafkhanchavda4500 2 ปีที่แล้ว +1

      @@sahiraldigital1542 l

  • @jkparmar8062
    @jkparmar8062 2 ปีที่แล้ว +4

    ભૂલ કદાચ મેં બહુ મોટી કરી લીધી,
    દિલ એ એક બેવફા થી ખૂબ મહોબ્બત કરી લીધી,
    એતો મહોબ્બત💕 ને રમત કહે છે,
    અને મેં એના માટે બરબાદ પોતાની જિંદગી કરી દીધી.😢

  • @rameshthakor8073
    @rameshthakor8073 2 ปีที่แล้ว +1

    Gaman bhuvaji mate like Karo bhai 🙏
    Supar song 👌
    Miss you. B ❤
    👑 chehar ni sarkar 👑

  • @Nirav.B.Vasava
    @Nirav.B.Vasava 2 ปีที่แล้ว +5

    ખુબ સરસ મજાનું ગીત ગાયું છે ગમન સાંથલ ભાઈ ખુબ આગળ વધો જય સિકોતર મા🙏🙏

  • @diwansohel6437
    @diwansohel6437 2 ปีที่แล้ว +2

    Congratulations noman

  • @chamundadigitalkuda
    @chamundadigitalkuda 2 ปีที่แล้ว +2

    કોને કોને ગમન સાંથલ ગમે છે

  • @kishanthakor6398
    @kishanthakor6398 ปีที่แล้ว

    Jordan song gaman 🥰🥰🥰🥰🥰🥰🥰Bhai...... jay Randal maa 🙏🏽❤️

  • @dhanajithakor2165
    @dhanajithakor2165 2 ปีที่แล้ว +1

    I miss you Beri 💜♥️

  • @rakheshdave5984
    @rakheshdave5984 2 ปีที่แล้ว +1

    Super song gaman bhuvaji 👌👌👌👍👍👍

  • @naazsaiyed6910
    @naazsaiyed6910 2 ปีที่แล้ว +6

    This song hits differently 👍
    ( Noman_saiyed_3)
    I’m so proud of you and I can’t wait to hear your new hit!

  • @sudhirchenva1675
    @sudhirchenva1675 2 ปีที่แล้ว +1

    Ha Ashiqui Ha bhuvaji ❤✌💜

  • @kiranchauhan7143
    @kiranchauhan7143 2 ปีที่แล้ว +3

    I am waiting gaman Santhal

  • @HiteshRaj_Solanki_Official
    @HiteshRaj_Solanki_Official 2 ปีที่แล้ว +1

    Superrrrrr👌👌👌 Song

  • @akashsodhaofficial
    @akashsodhaofficial 2 ปีที่แล้ว +1

    જય દિપો મા

  • @PANKAJKUMAR-db3xe
    @PANKAJKUMAR-db3xe 2 ปีที่แล้ว +2

    Fantastic noman 😎

  • @pardipparmar3395
    @pardipparmar3395 2 ปีที่แล้ว +1

    Ha Bhuvaji ha supar Ashik

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 2 ปีที่แล้ว +3

    એક નંબર સોંગ ❤️❤️😘😘👩‍❤️‍💋‍👨👌

  • @dashrathdesai8008
    @dashrathdesai8008 2 ปีที่แล้ว +1

    I Miss You Disha ❤💜

  • @Pravindigitaldodiya12
    @Pravindigitaldodiya12 ปีที่แล้ว +2

    જય માતાજી

  • @Dawarka_Official_08
    @Dawarka_Official_08 2 ปีที่แล้ว +1

    Supar song 🥀👌💔

  • @bharatthakorthakor5877
    @bharatthakorthakor5877 2 ปีที่แล้ว

    જોરદાર બુમ પડાવશે ભાઈ આ સોંગ

  • @jaigogabapatetusgujarati7355
    @jaigogabapatetusgujarati7355 2 ปีที่แล้ว +2

    મસ્ત ગીત છે સુપર ગમન ભુવાજી

  • @mrsurux9995
    @mrsurux9995 2 ปีที่แล้ว +1

    Ok😍❤️💫

  • @khyatidaveofficial5771
    @khyatidaveofficial5771 2 ปีที่แล้ว

    Vaah gaman santhal jordar moj padi gayi tamara songs sambdine very nice bhuvaji🙏🙏🙏👍👍👍

  • @thakorakshay6405
    @thakorakshay6405 2 ปีที่แล้ว +1

    જોરદાર સોગ ભુવાજી 👍

  • @ashwinthakor59
    @ashwinthakor59 2 ปีที่แล้ว +3

    🔥🔥🔥😊

  • @lalaahirlalaahir
    @lalaahirlalaahir 2 ปีที่แล้ว

    વાહ માલધારી શુ તમારા ગીત છે

  • @akashsodhaofficial
    @akashsodhaofficial 2 ปีที่แล้ว

    સુપર સોંગ ભુવાજી નું ફૂલ સ્પોટ કરજો

  • @Gujaratinimoj45
    @Gujaratinimoj45 ปีที่แล้ว +1

    ❤❤😊

  • @સતીષભાઈસતીષભાઈ-છ3ઢ
    @સતીષભાઈસતીષભાઈ-છ3ઢ 2 ปีที่แล้ว +1

    હા મોજ હા ગમન ભુવાજી

  • @vipulbhunotar3063
    @vipulbhunotar3063 ปีที่แล้ว +1

    ❤️🔥💥💫

  • @khanshab1558
    @khanshab1558 2 ปีที่แล้ว +3

    How long have I been waiting for your songs 🙄

  • @vijayjoshi8178
    @vijayjoshi8178 2 ปีที่แล้ว

    Jordar bhuvaji

  • @anilbhai6659
    @anilbhai6659 2 ปีที่แล้ว +2

    બહું સુપર હીટ સોંગ છે ભાઈ

  • @darbar_rambha_official
    @darbar_rambha_official 2 ปีที่แล้ว +1

    હા ભુવાજી ‌હા

  • @arjunkarotra
    @arjunkarotra 2 ปีที่แล้ว +1

    Super Song Gaman Bhuvaji ❤️😇

  • @thesametime-r2y
    @thesametime-r2y 2 ปีที่แล้ว +1

    💙💙👑

  • @viranggatecha4321
    @viranggatecha4321 2 ปีที่แล้ว

    Gaman Bhuvaji na song 1 number j hoi

  • @jigneshkoliGJ
    @jigneshkoliGJ 2 ปีที่แล้ว

    Vaa buvaji. Jordar

  • @subhashrathva123
    @subhashrathva123 2 ปีที่แล้ว +1

    Miss broken heart and my love 💓

  • @ashokkoli1547
    @ashokkoli1547 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌

  • @pratapsinhsodha1842
    @pratapsinhsodha1842 ปีที่แล้ว

    Only on gaman santhal ho

  • @RM2728-w7p
    @RM2728-w7p 2 ปีที่แล้ว +3

    💘 *_ʀᴍ 2728 RJaan My Love Is Life_* 💕
    *યાદ એવી કરો કે એની કોઈ હદ ના હોય*
    *__* *__* *ભરોસો એટલો રાખો કે એમાં કોઈ શંકા ના હોય*
    *__* *__* *પ્રતીક્ષા એટલી કરો કે એનો કોઈ સમય ના હોય*
    *__* *__* *અને પ્રેમ એવો કરો કે ક્યારેય એનાથી નફરત ના થાય*
    ****__****__****
    💘 *_ʀᴍ 2728 RJaan Love Is Life_* 💕

  • @ગુલાબચૌહાણવમાની
    @ગુલાબચૌહાણવમાની 2 ปีที่แล้ว +1

    Hu Pan Aeni Vat Jovi Chu
    I miss you Mari Jaan
    I Love you Mari A Jindgi

  • @pujarihani4697
    @pujarihani4697 2 ปีที่แล้ว

    Jaanu 👌👌😘😘😘

  • @મહીસાગરયુવકમંડળચમારા

    સાચી વાત છે મને ખબર છે કે એ નહિ મળવાની પણ આજે પણ હું એની રાહ જોવ છું કે કદાચ એ પાછી આવી જશે i miss you Roshan pllz call me તારી બોવ યાદ આવે છે

  • @tigerrabari968
    @tigerrabari968 2 ปีที่แล้ว

    Ha bhuaji ni moj

  • @khanshab1558
    @khanshab1558 2 ปีที่แล้ว +2

    🥰🥰😘😘

  • @રબારીઆનંદભાઈ
    @રબારીઆનંદભાઈ 2 ปีที่แล้ว +1

    સૂપર.સોગ

  • @harmishavisang4507
    @harmishavisang4507 2 ปีที่แล้ว +1

    Very nice song 👌👌❤

  • @RoyalEdit02
    @RoyalEdit02 2 ปีที่แล้ว +2

    👌💯

  • @raja_vihat_official_007
    @raja_vihat_official_007 2 ปีที่แล้ว

    Super.buvaji

  • @dodiyagajendrabhai2756
    @dodiyagajendrabhai2756 2 ปีที่แล้ว

    Ha gaman guru ha

  • @subhashrathva123
    @subhashrathva123 2 ปีที่แล้ว

    Super bewfa song 💔💔💔

  • @ravjirabari8548
    @ravjirabari8548 2 ปีที่แล้ว

    Nice bhuvaji

  • @Siku_Ram476
    @Siku_Ram476 2 ปีที่แล้ว

    Jay sikotar bhuva ji

  • @4kstatusBhavnagar
    @4kstatusBhavnagar 2 ปีที่แล้ว +2

    Super song

  • @aymansaiyed6018
    @aymansaiyed6018 2 ปีที่แล้ว

    જોરદાર

  • @ishwarsinghrajput7170
    @ishwarsinghrajput7170 ปีที่แล้ว

    ❤❤❤❤❤❤

  • @shravanthakor8565
    @shravanthakor8565 2 ปีที่แล้ว

    સરસગીતછે

  • @yuvi2067
    @yuvi2067 2 ปีที่แล้ว

    Bhuvaji i am feel this song..

  • @natvrthakorofflcial
    @natvrthakorofflcial 2 ปีที่แล้ว +1

    Super ❤️

  • @shaileshjoshi6777
    @shaileshjoshi6777 2 ปีที่แล้ว

    Lirics shailesh joshi 👍👍👍👍👍

  • @nareshkodrviaadivasi6
    @nareshkodrviaadivasi6 2 ปีที่แล้ว

    Nareshkodarvi 🇮🇳 🇮🇳🇮🇳🇮🇳

  • @vikramaakariya6686
    @vikramaakariya6686 2 ปีที่แล้ว

    Super

  • @a.rahul.t9543
    @a.rahul.t9543 2 ปีที่แล้ว

    🙏🙏

  • @kaluramrabari
    @kaluramrabari 2 ปีที่แล้ว

    जय हो

  • @khanshab1558
    @khanshab1558 2 ปีที่แล้ว +1

    😘💞

  • @jmhdj6337
    @jmhdj6337 ปีที่แล้ว

    વા

  • @RaguSingh-tn7fr
    @RaguSingh-tn7fr 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤💪💔💔💔💔

  • @nadiyadhaval8478
    @nadiyadhaval8478 2 ปีที่แล้ว

    👍👍👍👍

  • @vikramdiporam8692
    @vikramdiporam8692 2 ปีที่แล้ว

    Vikram Dipo Ram

  • @piyushzalaoffcial
    @piyushzalaoffcial 2 ปีที่แล้ว +1

    Kyare aavse

  • @devajishagadiya6619
    @devajishagadiya6619 2 ปีที่แล้ว

    👍🥰🥰🥰🥰👍👍👍👍

  • @ramjadeja9352
    @ramjadeja9352 2 ปีที่แล้ว

    0p

  • @NagjiZala-pm2ep
    @NagjiZala-pm2ep ปีที่แล้ว

    0

  • @afajldiwanafjaldiwan
    @afajldiwanafjaldiwan 2 ปีที่แล้ว

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @_Pravin_jagani_825
    @_Pravin_jagani_825 2 ปีที่แล้ว +2

    Jay dipo maa

  • @dargarammakwana6768
    @dargarammakwana6768 2 ปีที่แล้ว +1

    Good song 👍 jai dipu ram

  • @mayurparmar6694
    @mayurparmar6694 2 ปีที่แล้ว +1

    Super song bhuva ji dil ma asra kri gyu

  • @A.Q.CLASSES
    @A.Q.CLASSES 2 ปีที่แล้ว +6

    Super song and super look Noman bro🔥

  • @gamansanthal72_
    @gamansanthal72_ 2 ปีที่แล้ว +5

    Super Song🔥🎵

  • @nasrinmalek1235
    @nasrinmalek1235 2 ปีที่แล้ว +1

    Ek number noman bhai

  • @rajudesai1015
    @rajudesai1015 2 ปีที่แล้ว +1

    સરસ ગીત છે ભુવાજી બધાં મિત્રો ને જય મેલડી માં

  • @ajaygohel2726
    @ajaygohel2726 2 ปีที่แล้ว

    Jordar hoo gaman bhuvaji 🙏🙏🎧🎧

  • @dilipsuthar879
    @dilipsuthar879 2 ปีที่แล้ว +2

    Outstanding bhuvaji

  • @vdkuda
    @vdkuda 2 ปีที่แล้ว +1

    *💛❤️જોરદાર સોંગ છે💚💙ભુવાજી*

  • @sagardesairabari2734
    @sagardesairabari2734 ปีที่แล้ว +1

    Very nice song ❤❤

  • @Maheshdamoroficial
    @Maheshdamoroficial 2 ปีที่แล้ว +1

    Nice song bhai 🙏🙏🙏🙏🙏🙏