ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Rajkot માં અહીં બને છે Roti Maker Machine, કેવી રીતે કરે છે કામ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 เม.ย. 2023
  • #gujaratinews #rotimaking #rotimaker #rajkot
    રાજકોટમાં રહેતા અને અવનવાં મશીનો બનાવવાનું કામ કરતા ઉમેશભાઈએ રોટલી બનાવવાનું મશીન બનાવ્યું છે. આ મશીન એક કલાકમાં એક હજાર રોટલી બનાવી આપે છે. જાણો આ મશીન કેવી રીતે કામ કરે છે અને તેની કિંમત શું છે?
    વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 19

  • @Truthsoul2152
    @Truthsoul2152 ปีที่แล้ว +2

    Khub pragati Karo tevi shubhkamnao sir

    • @umeshpatel731
      @umeshpatel731 ปีที่แล้ว

      Thank you...

    • @Truthsoul2152
      @Truthsoul2152 ปีที่แล้ว

      @@umeshpatel731 sir shaky hoy to address ke phone number aapjone, bhavishy ma bhagvan maher karene jaruiyat pade to Kam aave sir.

  • @gulamnabi125
    @gulamnabi125 ปีที่แล้ว

    Fine

  • @umeshpatel731
    @umeshpatel731 ปีที่แล้ว

    Very nice

  • @harharmahadev352
    @harharmahadev352 ปีที่แล้ว +2

    એક ડગલું આધુનિકતા તરફ 👍

  • @himmatbhainagjibhaidesai9774
    @himmatbhainagjibhaidesai9774 10 หลายเดือนก่อน +1

    મોટા ભાગે દરેક કંપની મોટા મશીનો બનાવે છે
    મીની મશીન હોય તો જણાવશો

  • @solankimuljibhai2678
    @solankimuljibhai2678 5 หลายเดือนก่อน +1

    આપના ડીલર નો નંબર આપશો જી

  • @jeetubhai2196
    @jeetubhai2196 ปีที่แล้ว

    Address bjo

  • @meghrajpatel5090
    @meghrajpatel5090 ปีที่แล้ว

    મશીન કઈ જગ્યાએ મળશે?

  • @bharatbhaiparekh55
    @bharatbhaiparekh55 9 หลายเดือนก่อน

    અમે આ મશીન પર રોટલી બનાવીએ છીએ દરેક 5 રોટલી પછી રોટલી પ્રેશરપ્લેટમાં ચોંટી જાય છે તેનું કારણ જણાવશો.

  • @linaben8057
    @linaben8057 ปีที่แล้ว

    5 thi 6 manso nu✅👌 small Roti machine for home ke liye chahiye ✅👌plz tell me contact no 👌🙏

  • @kalyangoswami7281
    @kalyangoswami7281 ปีที่แล้ว

    Nanu masvhine jive chhe

  • @jaygurudevmandapchotasan
    @jaygurudevmandapchotasan ปีที่แล้ว

    5 થી 10માણસ નુ મશીન છે શુ કિંમત છે

  • @solankimuljibhai2678
    @solankimuljibhai2678 5 หลายเดือนก่อน

    આપનો નંબર આપશો જી

  • @himmatbhainagjibhaidesai9774
    @himmatbhainagjibhaidesai9774 10 หลายเดือนก่อน

    આ મશીન ની કિંમત કેટલી છે.?

  • @jayvirbhaibhatt5629
    @jayvirbhaibhatt5629 ปีที่แล้ว +2

    ચાર માણસો હોય તો નાના મશીન બનાવ્યું છે તેની કિંમત કેટલી છે વોટ્સએપ નંબર ૯૮૯૮૪૨૩૨૪૬ જાણ કરવા વિનંતી છે