🌹જય ગણપતિ દેવા તારી ભક્તિ કરું દેવા 🌹 લખેલું છે) કલ્પના બેન
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- જય જય ગણપતિ દેવા તારી ભક્તિ કરું દેવા શ્રદ્ધાથી ચરણોમાં શીશ નમાવું છું સર્વ દેવોમાં સૌથી પહેલા તમને મનાવું છું જય જય
તું તો પાર્વતી ના તું તો પાર્વતી ના પ્યારા ભક્તિ કરું દેવા
શિવ શંકર પિતા તમારા હો તમારા માં ગૌરા ના તમે પ્રાણોથી પ્યારા ગણનાયક ગણપતિ ગજાનંદ તમે કહેવાતે હો સર્વ દેવોમાં સૌથી પહેલા તમને મનાવું છું
મોદક પ્રિય તમને ભારી હા ભારી ગણરાજ કરો મૂષક ની સવારી મનડાના મંદિરમાં દેવા તમને વસાવું છું સર્વ દેવોમાં સૌથી પહેલા તમને મનાવું છું જય જય
તું તો પાર્વતીના ના પ્યારા તારી ભક્તિ કરું દેવા
તારા જેવા નથી કોઈ દેવા હા દેવા શુભ કાર્યોમાં પહેલે થાય તારી પૂજા સેવા કરું ભક્તિ કરું મારા મનને ભાવો છો સર્વ દેવોમાં સૌથી પહેલા તમને મનાવું છું
હે ગૌરી લાલા આવો આજે આવો મારા કીર્તનમાં દર્શન દેવા આવો હું તો તારા ચરણોમાં આજે શીશ નમાવું છું સર્વ દેવોમાં સૌથી પહેલા તમને મનાવું છું
તું તો પાર્વતી ના પ્યારા તારી ભક્તિ કરું દેવા
🙏જય ગણેશ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Jay ganpati bapa🙏💐👌👌👌
Jai ganesh ji
બો સરસ લાગ્યું
Khub sarash 🎉❤
Very very nice 👍👍👍
Nice
Wah wah ben
Jai shree Ganesh 🙏
Jórdar beno
Wow bhajan chhe
Very nice bhajan Kalpana ben 👌
Jai Ganesh 🙏🏻🙏🏻
Kalpana ben aap khub saras Bhajan gayu . aap na madar ની beno pan khub saras sath aape che
Khub saras lakhi ne mukajo
👌🏻👌🏻👏👏🙏🏻🙏🏻
Nice Bhajan 🙏🏻
લખીને મોકલી આપો તો સારું ભજન ખૂબ જ સુંદર લાગે છે
Nice lakhi muko jay ganesha
Kalpanaben boj saras bhajan gayu ❤Beno jay shree krishna bhajan lakhi ne muksoji
🙏🙏🙏🙏💐💐
ભજન સરસ છે કલ્પના બેન લખી ને મુકવા વિનંતી
લખી મુકજો પ્લીઝ ખુબ સરસ ગીત છે
Nice bhajan ❤️
Jai ganesh a bahut sundar bhajan
Khub saras ganpati nu bhajan 👏👏👌👌
Wh... કલ્પના બેન બહુ જ મસ્ત ભજન ગાયું 💓
વાહ વાહ કલ્પના બેન મસ્ત ભજન ગાયૂ સાંભળીને આનંદ થયો સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏
કલ્પનાબેન આ ભજન લખીને મુકજો જય ગણેશ
Jai ganpati, saras bhajan 👌
ફિલ્મી રાગ માં ગાયું બૌ મજા આવી ગઈ... ક્યાં ખૂબ લગતી હો બડી સુંદર દિખતી હો.. સોન્ગ નો રાગ છે....👌😍
ઓમ્ નમઃ શિવાય
Lkhine muko ben
👌👌🙏🏻💕🌹
Lakhine mokloto saru Plz
Tame batha shalamat 6o ne
હા🙏🙏❤️❤️❤️
Tamre tay pani bharyu htu
ઉતરી ગયું છે 🙏🙏❤️❤️❤️
Lakhine moklo pis