વાહ...વાહ....સાતમ તો કચ્છ ની જ .જોરદાર રાસ રમે છે . જે દિવસે બધા ઘરચોળું પહેરે છે એનું શુટિંગ કર્યું હોત તો સોના માં સુગન્ધ ભળી જાત . પણ ખુબ સુંદર જન્માષ્ટમી નું આયોજન છે .
સારુ કેવાય હજુ ગામડામાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે પેલા અમારા ગામમાં પણ આવી રીતે બધા રાસડા લેતા પણ હવે દુઃખ ની વાત એ છે કે આપડા તહેવારો માં વધુ પડતો જુગાર રમવા નું ચાલુ કર્યું છે
Vah Ben vah Maru bachpan yaad Avi gayu chhe, baddhi Mata o , baddhi baheno, baddhi dikario and baddhi putra vadho temaj Nani balika balko ne Anand karta joyi ne khub j gamyu chhe , bichara Mumbai ni chali, kholi ma reta loko koyi divas avo nirdosh Anand Kari j na sake , gamda o jindabad long live villages and traditions
નમસ્તે બેન આપે ખુબ સરસ વિડીયો મુકેલ છે આપ શ્રી આપણી કચ્છી સંસ્ક્રુતી ગૌરવ સમાન સાતમ આઠમ ના રાસ બતાવ્યા છે ખુબ સરસ સહકાર ની ભાવના આપના ગામની .. ખુબ ખુબ અભિનંદન .. બસ આવોને આવો પ્રેમ સમગ્ર સમાજમાં જળવાઈ રહે એવી માં ઉમીયાને પ્રાર્થના .. જય ઉમિયા માં .. જય ગુરુદેવ.. હજુ બીજા આવાને આવા વધુ વીડીયા ઓ બતાવીને આપણી અસ્મિતાનું જતન કરી રહ્યા છો તે બદલ આભારસહ વંદન ...
સાચી વાત છે આવા પ્રયાસ કરી રહી છું અને તમારી આજુબાજુ આવું કંઈ હોય નવી પરંપરા અને કંઈ કરવા જેવું તો જાણ કરશો તો આપણે એને પણ youtube પર મૂકવાનો પ્રયાસ કરશું, ધન્યવાદ 🙏 🙏🙏🌷
હા અમારે ત્યાં હજુ એક જ નિયમ થી રમાય છે પેલી પરણેલી દીકરીઓ રમે એના પછી ચારથી પાંચ ગામમાંથી મોટી દીકરીઓ, એના પછી ઉમર પ્રમાણે બધા નાના મોટા ગોઠવાઈ ને રમતા જાય
જોઇ આનંદ થયો આવી એકતા અને પરંપરા જાળવી રાખવી આ સમય મા અઘરી છે આપના ગામે પરંપરા જાળવી રાખી એ સારી ગર્વ ની વાત છે... શહેર ના લોકો ને આમાંથી શીખવા જેવું છે આને એકતા કહેવાય
હા ગામડામાં એવો નિયમ છે કે રાસ ગરબા વખતે ગુજરાતી સાડી હોય તો વધુ સારું ખૂબ ખૂબ આપને ધન્યવાદ આપ નિરક્ષણ કરીને મારો વિડિયો જોઈ રહ્યા છો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો
ખુબ સરસ...!! દરેક ગામ કે લોકોની ખાસ આગવી સંસ્કૃતિ હોય છે.....પણ આ માટે ગર્વ અને પૂરતુ સન્માન હોવુ જોઈએ....જ્યા આવુ છે...ત્યા...તે....લોકો ખરેખર ધન્યવાદ ને પાત્ર છે....😊😊
Masi tme to pelani yad ktavi didi gamde aavi rite j htu smay jata bdu bandh thyoi ghyu tlmaro vidiyo joi ne bou saru lage che Jai Swaminarayan 🙏🙏 Hu rsilaben Mumbai mlad thi
બહુ સરસ બહેન.👌👌👌 જેને પોતાની સંસ્કૃતિ પર ગૌરવ હોય તે જ આવું કરી શકે. આપણી શ્રેષ્ઠ પરંપરાઓ ને જાળવવી આપણી ફરજ પણ છે. અમે કચ્છ બહાર રહીનેય સાતમ આઠમ રમીએ છીએ.. 🙏👍
WOW really interested.👍🙏💐 Congrats to you and your village women. You did good initiative to show and aware the world that what and how our village life ❓ What is the important of festivals in our life and how we enjoy it and make them memorable❓ I really appreciate your videos 👍👍👍💐
વાહ...વાહ....સાતમ તો કચ્છ ની જ .જોરદાર રાસ રમે છે . જે દિવસે બધા ઘરચોળું પહેરે છે એનું શુટિંગ કર્યું હોત તો સોના માં સુગન્ધ ભળી જાત . પણ ખુબ સુંદર જન્માષ્ટમી નું આયોજન છે .
આ સાચી વાત છે અમારે ત્યાં બાંધણી બધાએ પહેરી છે એ દિવસે
@@naturallifewithdina8296 સરસ....દીના બેન તમે સાતમ નો તહેવાર બધા ને બતાવી કચ્છ માં હોવા નો અહેસાસ કરાવ્યો . હું પણ કચ્છી જ છું
ઓકે કચ્છમાં ક્યાં નાં છો
@@naturallifewithdina8296 ddcdcgagmdmadMxfmadmagmacskxdck
આટલી બધી માતાઓ અને બહેનો એ સંસ્કૃતિ જાળવી રાખી એ બદલ ખુબ ખુબ ધન્યવાદ.....અને જુગાર નથી રમતયુ એ બદલ વિશેષ ધન્યવાદ
wah .khub sars .parmpra chalu kari 6..aavnari pedhi ne aapni sanskrit ni khabar pade ..gamdu pachhu bethu thay.
khub khub sari saru aat 6.👌🙏
ખુબ જ સરસ વિડીયો છે બેન આતો આપણી સંષૂકૂતીછે પરમપરાગતની તહેવારની
સારુ કેવાય હજુ ગામડામાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે
પેલા અમારા ગામમાં પણ આવી રીતે બધા રાસડા લેતા
પણ હવે દુઃખ ની વાત એ છે કે આપડા તહેવારો માં વધુ પડતો જુગાર રમવા નું ચાલુ કર્યું છે
હજુ અમારા ગામમાં આ રીતે રાસડા લેવાય છે અને જુગારની પ્રથા નથી એ અમારા માટે સારી બાબત છે
આવી પરંપરા જાળવી રાખી છે ખુબ સરસ સરસ ગામડાનો મહિમા ખુબ સરસ બહેનો ગરબા રમે છે જોઇને આનંદ થયો ગામડાની પરંપરા ખૂબ સુંદર કહેવાય
સાચી વાત છે હજુ ગામડામાં પરંપરા ચાલે છે 🙏🙏
@@naturallifewithdina8296 r
જુની રીતરીવાજો જાળવી રાખવા બદલ ગામની બહેનોને ધનવાદ.ખુબ સરસ ગરબા રમે છે.જોવાની મજા આવી ગઈ છે.
🙏🙏🙏🌷
Khub j saras , Very good
Bov mst mja aavi video joiy n👏🏻👏🏻👍🏻
આભાર 🙏
Wah khub saras 👌👌 dhol no taal joine hellaro movie ni yaad taji thai gayi
👍👍😃😀 સાથે સાચી વાત છે એકદમ
વાહ વાહ મજા આવી ગઈ...જૂના દિવસો યાદ આવી ગયા...હું ગાતી ને ગરબા ઝીલતી મારી સખીઓ ...શુ દિવસો હતા!!....આભાર બેન🙏💐
ધન્યવાદ 🙏
Vah Ben vah Maru bachpan yaad Avi gayu chhe, baddhi Mata o , baddhi baheno, baddhi dikario and baddhi putra vadho temaj Nani balika balko ne Anand karta joyi ne khub j gamyu chhe , bichara Mumbai ni chali, kholi ma reta loko koyi divas avo nirdosh Anand Kari j na sake , gamda o jindabad long live villages and traditions
એકદમ સાચી વાત છે ગામડા ની મજા કંઈક જુદી છે 🙏🙏🙏
બહુ જ સરસ પાટીદારોની ગૌરવવંતી પરંપરા
🙏🙏🙏
અરે વાહ આતો મારા ગામ ગઢસીસા ના પાડોશી બહેનો ખુબ જ સરસ ધન્યવાદ બહેનો 🙏
આપને પણ ધન્યવાદ 🙏🙏
ક્યા ગામ નું સે
ગરબા મને બહુજ ગમે છે ખુબ સરસ
ધન્યવાદ 🙏
નમસ્તે બેન આપે ખુબ સરસ વિડીયો મુકેલ છે આપ શ્રી આપણી કચ્છી સંસ્ક્રુતી ગૌરવ સમાન સાતમ આઠમ ના રાસ બતાવ્યા છે ખુબ સરસ સહકાર ની ભાવના આપના ગામની .. ખુબ ખુબ અભિનંદન .. બસ આવોને આવો પ્રેમ સમગ્ર સમાજમાં જળવાઈ રહે એવી માં ઉમીયાને પ્રાર્થના .. જય ઉમિયા માં .. જય ગુરુદેવ.. હજુ બીજા આવાને આવા વધુ વીડીયા ઓ બતાવીને આપણી અસ્મિતાનું જતન કરી રહ્યા છો તે બદલ આભારસહ વંદન ...
આવી પરંપરા મુજબ જુનો રીત રીવાજ ને જાડવી એકસાથે બેનો રમે તમારી રાસની રમંત જોયને મંને ખુબ ખુબ આનંદ આવ્યો રાધે રાધે
ધન્યવાદ આવી રીતે બીજા વિડીયો જોઈને પણ સજેશન આપતા રહેશો 🙏🙏
સાચી વાત
Ramva avvani ichha Thai gai khub j saras ras ramya
પરંપરાગત રીતે તહેવાર ની ઉજવણી નો આનંદ માણ્યો .ખૂબ જ સરસ👌🙏
બધા ને વેલકમ કરવા Hi ને બદલે તેમા પણ આપણી પરંપરા અનુસરી હોત તો કદાચ વધારે સુંદર દેખાત
આ બિલકુલ સાચી વાત છે અને ઉત્તમ રહ્યું હોત તમારું સજેશન ખૂબ સારું છે બીજી વખત આવો પ્રયાસ કરશુ
Hi બોલ્યા તેને બદલે કોઈ પરંપરાગત શબ્દ સારો લગત
@@divyaparekh1 જય શ્રીકૃષ્ણ 🙏
દિનાબેન જોરદાર ધમાંકા સાતમ આઠમ બતાવી હો 👍👌
Khub j saras jadvi rakhajo 👍
ખૂબ સરસ..!! રંગીલુ મારુ ગામડુ..!!!
જય જય ગરવી ગુજરાત.! જય હો!!!
જય ગુજરાત જય ગુજરાત 🙏🙏🙏
@@naturallifewithdina8296 ., .,. ,,.
. , .,. ,.,. , ,,. ., ..., ,. , ,. , શબમરપપરપસઃશબયપબયપઃબસમલ
@@naturallifewithdina8296 ,. ,,. ,.,,., ,
@@naturallifewithdina8296 પસપપ ઊજઐડઞ
.
..
...
@@naturallifewithdina8296 પસપપ ઊજઐડઞ
.
..
...
Wahh khub saras video ..😊👌👌👌
🙏🙏🙏
Nice very. Good Garaba. Thanks God. Bless. You. Everybody. Jay. Umiya. Mataji. Sauv, Patel. Family. New. Ranip. Amdavad. (N.Guj.)
આભાર સાથે ધન્યવાદ 🙏🙏
Thank you so much 🙏🙏
બવ સરસ પરંપરા જાળવી રાખજો 👌🙏🙏🙏👌
🙏🙏🙏🌷
Oo
નમસ્તે 🙏...
નાના મોટા સૌ ને રાસ રમતાં જોઈ ને ઘણોજ આનંદ થયો બહુંજ સરસ વિડીયો છે, આપડા ગામોની યાદ આવી ગઈ અમને, very nice video 🙏
હા બેન ગઈકાલે જ તમને કીધેલું ને કે આવતીકાલે ઢોલ સાથે પરંપરાગત રમતો થશે અને હજુ આઠમ નો વિડીયો જૂની યાદો તાજી કરાવશે
સાચી વાત
Bhu j sars garba rame che badha joi ne aanand aavti
👌👌👍👍👏👏🙏🙏⚘very good Dina ben kachi kadava patidar samaj ni parmpara ne protasahan malse Congratulations ⚘
સાચી વાત છે આવા પ્રયાસ કરી રહી છું અને તમારી આજુબાજુ આવું કંઈ હોય નવી પરંપરા અને કંઈ કરવા જેવું તો જાણ કરશો તો આપણે એને પણ youtube પર મૂકવાનો પ્રયાસ કરશું, ધન્યવાદ 🙏 🙏🙏🌷
Va aanathi aapdi lok shnshruti ane gam na shamp na darshan thay che va khub srs
હા સાચી વાત છે ગામમાં સંપ પણ સારો છે અને પરંપરાઓ અને લોક સંસ્કૃતિ જાળવી રાખી છે આધુનિકતા પણ ગણી છે શિક્ષણ ક્ષેત્રે આ ગામ ખૂબ જ અગ્રેસર છે
ખુબજ સરસ 👌👌 વિડિયો જોઈ ને ખુબ જ મજા આવી. બચપણ ની યાદ અપાવી. જોરદાર 👌👌👌
🙏👍
Bahuj saras chhe aa joyne amara gamni yad avi gay ame pan gamde avij rite ramta
હા સાચી વાત છે દરેક ગામડા ની આવી મજા હોય છે
બહુજ સારી પરંપરા છે આપણા ગુજરાત ની
ઉગતા પોરની મેલડી માં બહેનો ને ખુશ રાખે એવી પ્રાર્થના રાજા ઉગતા ની મેલડી વાળા કલ્યાણ કટારીયા
🥰🙏🙏🙏
@@naturallifewithdina8296 ઉગતા ની મેલડી માં તમને ખુશ રાખે
જય ઉગતા ની મેલડી માં
Waah khoop paj Sara's che 😍 😊😊hu ludva gaam ni doyetri chu 🙏🙏👍👍👍👍👍Tamara videos bauj Sara's hoyeh che hu tamari new subscriber chu
વાહ ખુબ ખુબ ધન્યવાદ આપને ,આ રીતે વિડીયો જોતા રહેજો સહકાર આપતા રહેશો આપને હું નવી નવી માહિતી આપતી રહીશ🙏🙏🌷
Tamaro dhanavaad reply karva badal
🙏🙏🙏
ખુબ જ સરસ આનંદ આવી ગયો 🙏👌
🙏🙏🙏
Nmaskar masi mjama tme kem cho Jai Swaminarayan nechral laif veeth dnna chenal masi kment to jou ketli bdi che masi khrekhar tmaro vidiyo bou jova layak hoy che Jai Swaminarayan hu rsilkaben Mumbai mlad thi
ખુબજ સરસ
જોઈને ખુબજ આનંદ આવ્યો
💃🏽💃🏽🥳👏🏻👍🏻
ધન્યવાદ 🙏🙏
ખુબજ સરસ ..દેશી ઢોલના તાલે જન્માષ્ટમી તહેવારની આપણી સમાજે સંસ્કૃતિ ટકાવી રાખી છે.
હજુ પણ જો તમારા ગામની નવપરિણિત દીકરીઓ એટલેકે ગોહિણીઓ પ્રથમ હરોળમાં એકસાથે રમેતો ચાર ચાંદ લાગી જાય.
હા અમારે ત્યાં હજુ એક જ નિયમ થી રમાય છે પેલી પરણેલી દીકરીઓ રમે એના પછી ચારથી પાંચ ગામમાંથી મોટી દીકરીઓ, એના પછી ઉમર પ્રમાણે બધા નાના મોટા ગોઠવાઈ ને રમતા જાય
Bahu j saras kaas amre tya aavu hot to maja aavi jay ,,saras h
🙏🙏🙏
माँ तो माँ है भाई
Bahu mast ben
આભાર
સરસ ગરબા અભિનંદન આ ગામની બહેનોને
ધન્યવાદ 🙏🙏
Very nice 👍 ખૂબ મજ્જા આવી video જોવાની... 💐
🙏🙏🙏🌷
Jay mataji Kutch na kaya gamno video che .bahu j saras ujavani maja aavi.
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના લુડવા ગામનો છે
આપને ખુબ ખુબ ધન્યવાદ સાથે આભાર 🙏🙏
દેશી ઢોલ તેમજ રીત રિવાજ જોઈને ખૂબ જ ગર્વ ની લાગણી થઇ.. ખૂબ સરસ...🙏🙏🙏
આભાર સાથે ધન્યવાદ
કચ્છડો બારે માસ.......સરસ વિડીયો
🙏🙏😃😃🙏🙏
વાહ વાહ ખૂબ ખૂબ સુંદર
આભાર સાથે ધન્યવાદ
Sunder
સાચી વાત
Bhut sundar Rhash
ધન્યવાદ 🙏🙏🙏
Bahu saras dina ben
ખુબ ખુબ ધન્યવાદ આપને
સરસ હો પરંપરા જાળવી રાખજો બહેનો
ઓકે 🙏 ધન્યવાદ
Maataji tamne sukhi rakhe ben Bahu saras aapda sanskaar ne jivta rakhvano prayas chai jai mataji
🙏🙏🙏
😊👍🙏⚘👆kubj bhagat thie ne ramocho avo pream gam maj jova male.😊🙏⚘👍
જોઇ આનંદ થયો આવી એકતા અને પરંપરા જાળવી રાખવી આ સમય મા અઘરી છે આપના ગામે પરંપરા જાળવી રાખી એ સારી ગર્વ ની વાત છે... શહેર ના લોકો ને આમાંથી શીખવા જેવું છે આને એકતા કહેવાય
🙏🙏🙏🌷
Wha ati sundar
સરસ મેડમ સારો સંપ છે અને સારુ કામ છે 👍👍👍👍
You all are great because all of you are leaving with our real culture 👍 lot's of well wishes 💐💐
Thank you so much 🙏🙏
@@naturallifewithdina8296 vu
@@naturallifewithdina8296 i
@@naturallifewithdina8296 અઅરઉ
@@jyotsnaramoliya3451
Kolo
વાહ સુપર આ રાસ જોઇને રમવા નુ મન થઈ જાય 🙏🌷🌹👍👍🕺💃🕺💃🕺💃
🙏🙏🌷🌷
બહુજ સરસ છે
ધન્યવાદ
સુપરવીડીયો છે બહેન લુણવા ગામમાં ચોક સરસ છે
સાચી વાત છે ચોક ખૂબ સારું છે
બહુ સરસ બેન જોઈ ને રમવાનું મન થઇ ગયું🥳🥳🥳
ધન્યવાદ બેન ,જોઈને મજા આવી ગઈ હોય તો મારા બીજા વિડીયો ને પણ જોજો અને લાઈક અને શેર જરૂરથી કરજો
અને કોમેન્ટ કરી સજેશન આપતા રહેજો આભાર 🙏🙏
@@naturallifewithdina8296 હા હો હું ટાઈમ મળશે એમ બધા વિડિયો જોઈ સ ધન્યવાદ દીનાબેન 🙏🙏🙏
ખૂબ સુંદર ગરબા ગાવ છો નવી નવી રમતો નો આનંદ કરો છો અભિનંદન
આભાર સાથે ધન્યવાદ 🙏
👌👌jorr darr
Khub sundor😍👌👌👌👌👌
ધન્યવાદ 🙏🙏
Vah bhai Vah superb
🙏🙏🙏🙏🙏
@@naturallifewithdina8296 😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗😏😏😏😏😏😏😏😏
Natural mujhe to bohot synthetic dikha
Wonderful culture, I salute all village people. I like very much.
Thank you so much
Very nice,i like it,👍
Vah tamaro praytnna saras dhanyavad
આભાર , 🙏🙏🙏🌷
એક વાત બહુ સારી લાગી...બધાએ ગુજરાતી રીતે જ સાડી પહેરી છે
હા ગામડામાં એવો નિયમ છે કે રાસ ગરબા વખતે ગુજરાતી સાડી હોય તો વધુ સારું
ખૂબ ખૂબ આપને ધન્યવાદ આપ નિરક્ષણ કરીને મારો વિડિયો જોઈ રહ્યા છો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો
वाह वेरी नाइस
ખુબ સરસ...!! દરેક ગામ કે લોકોની ખાસ આગવી સંસ્કૃતિ હોય છે.....પણ આ માટે ગર્વ અને પૂરતુ સન્માન હોવુ જોઈએ....જ્યા આવુ છે...ત્યા...તે....લોકો ખરેખર ધન્યવાદ ને પાત્ર છે....😊😊
🙏🙏🙏 આપને પણ ધન્યવાદ આપ સહકાર આપી રહ્યા છો.🙏🙏
@@naturallifewithdina8296 ji
Wah...aapni parampara aapni sanskruti...
હા હજી ગામડામાં આવું ચાલે છે અને જાળવી રાખવાનો પ્રયાસ કરીએ છીએ
@@naturallifewithdina8296 good keep it up
BCS sachu jivan to gamdama j jivant che, nirdosh Anand
,🙏🙏👍
Masi tme to pelani yad ktavi didi gamde aavi rite j htu smay jata bdu bandh thyoi ghyu tlmaro vidiyo joi ne bou saru lage che Jai Swaminarayan 🙏🙏 Hu rsilaben Mumbai mlad thi
Very nice satam festival celebration of Ludva village
Thank you so much 🙏🙏🌷
VG but I'm
ખૂબ જ સુંદર હો બેન👌👌👌👌
🙏 ખુબ ખુબ ધન્યવાદ, 🙏
Bhu gmyu ❤️❤️
ગ્રામ્ય સંસ્કૃતિ ભક્તિ અને આનંદ ઉત્સાહમાં વધારો કરાવે છે
ધન્યવાદ 🙏
Very Good Discipline every Woman
Jay Srhi Krishna Jay matagi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
, જય માતાજી, 🙏🙏🙏 ધન્યવાદ
બહુ સરસ બહેન.👌👌👌
જેને પોતાની સંસ્કૃતિ પર ગૌરવ હોય તે જ આવું કરી શકે.
આપણી શ્રેષ્ઠ પરંપરાઓ ને જાળવવી આપણી ફરજ પણ છે. અમે કચ્છ બહાર રહીનેય સાતમ આઠમ રમીએ છીએ.. 🙏👍
બિલકુલ સાચી વાત છે બેન આપણી પરંપરા અને જાળવવી જોઈએ આપને ખુબ ખુબ ધન્યવાદ આ રીતે સહકાર આપતા રહેજો અને વિડીયો જોઇને કોમેન્ટ કરતા રહેજો 🙏🙏
વાહ ખુબ જ સરસ 👍👍👍👌🏻
🙏🙏
ગરબી સરસ 😀👏👌👍
સરસ આપણી સંસ્કૃતિ ને સાચવી રાખવા જોઈએ
સાચી વાત છે , ગામડામાં હજુ થોડી થોડી ચાલી રહી છે, બદલાવ કરવો પડે છે જેટલું થાય એટલું સાચવી એ,🙏🙏
from District head quarters Bhuj. 22 KM from Mandvi (Rural). 389 KM from State capital Gandhinagar
Khobu Sara's Rass garba
🙏🙏🙏
Very nice amara gamde chorniya pan avi rite. Ramai che Surendranagar jillo
હા બેન ગામડામાં હજુ આવી પરંપરા ચાલુ છે 🙏🙏🙏
Bo sundar che 🙏
ધન્યવાદ
सुपर वीडियो मोज राधे राधे
ધન્યવાદ 🙏🙏🙏
Nice Rasgarba
khub. saras
ધન્યવાદ 🙏
Parampara tamara ras khub saras lidha
,,🙏🙏🙏🙏🙏
Good..Keep it..
Thank you so much
Bahu. Saras. Parampra. Jalvee. Rakhjo
Bahut shandar video
ખુબ ખુબ ધન્યવાદ
VAH MARI MAVDIYU SADI NORAS KHUB KHUB AABHAR
🙏🙏🙏😘
જૂની યાદો તાજી કરાવી દીધી 👍👍👍
સાચી વાત છે 🙏🙏🙏
અમારા ઉતર ગુજરાત મા જન્માષ્ટમી પછીના દિવસોમા રાત્રે કાનુડાના રાસગીત રમાય છે. બહુ આનંદ આવે છે.
, મારું ગામડા ની યાદ આવી ગઈ ત્યાં પણ અવાજ ગરબા થાય છે,,❤️❤️🙏👌
કયુ ગામ છે તમારું અને આપને ધન્યવાદ
Very nice but name of which place
Khub saras video
ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏
wahhh 1 number
ધન્યવાદ
Samajni aavi parampara bahuj kam jova male che .
Thanks for sharing.
Thank you so much🙏🙏🙏
WOW really interested.👍🙏💐
Congrats to you and your village women. You did good initiative to show and aware the world that what and how our village life ❓ What is the important of festivals in our life and how we enjoy it and make them memorable❓ I really appreciate your videos 👍👍👍💐
Thank you so much,🙏🙏🙏
Jay shitala Maa🙏🙏
Jay Shri Krishna Om Namo bhagwate vasudevay🙏🌹🌹
@@sumitrabenparmar3474
@@naturallifewithdina8296