ba tamari jode bhanine khub maja aave che .... khub janva pan made che......loko ne gujarati nu vyakaran tarat magaj ma nathi utartu pan tamari jode bhani ne tarat khaber padi jay che..........thank you!!!!!
મિત્ર તારી વ્યથા કોઈને કહીશ નહિ ક્ષણ ભંગુર છે સુખ તુ અદિશ નહિ જેમ અડવાથી ઘાવ રૂઝાતા નથી તેમ રડવાથી ય હળવા થતા નથી કદી તો છૂટી જશે આ પીડા તારી નહિ બંધાય કદી પ્રીત જગ માહી છતાં ય ભૂલો જો પડે તો પડી જાજે શોધે નહિ કોઈ તો આવી જાજે હળદર છે ઔષધ હર ઝખમ ની દૂર થાય છે દુઃખ અમ કવન થી અસ્ખલિત છે મુજ નું ચિંતન અહીં સ્ખલિત થયા વગર તુ રહીશ નહીં આમાં કોઈ છંદ લાગુ પડે છે ? કોઈ જણાવશો ...?
બોવ સરસ સમજાવો છો Teacher તમે... ધન્યવાદ!!❤🎉
ખુબ ખુબ અભિનંદન
Great explanation...and great singing ❤❤❤❤
Saras khub khub abhinandan rakshaben dave ne chand mate saras teaching power
ધન્યવાદ મેડમ thank you
Khub Khub saras Ben 🙏.
Excellent pujay Raxaben
Khub vadan
Bhu saras shkhavo cho
અદ્ભૂત જ્ઞાન
ખુબ ખુબ ધન્યવાદ,,,,👍
આ છંદો શીખવવા,,,
રાગ ની રીત ખુબ સરસ છે ,,,,,,
સાચી અને ખૂબજ સરળતાથી યાદ રહી જાય તેવી સમજૂતી
khub saras rite chhand shikhviya mem
Thanks mem👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
ગુરૂજી બોવ સરસ સમજાવ્યું , વધારે છંદ વિશે પણ વિડીયૉઝ્ બનાવવા વિનંતી...🙏🏻🙏🏻
Wha... Mem joradaar.. Aa apada savar kundala no teaching power chhe
Good teacher
Khub saras medam ji such hi nice job
અદ્ભૂત
Excellent Teacher
😂🎉ખુબ સરસ
Wow very easy
Very easy way to learn channd
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
very good mem
Thank you madam😊😊😊😊😊😊😊😊😊😊
🙏🙌
તમારો ખુબ ખુબ આભાર બેન
Thank you so much ma'am 💓😊 old is gold, tamara jeva teacher hova joiye
વાહ માતૃ દેવી
ખૂબ જ સરસ અને શીખવા જેવું ,બેન તમારા જેવા શિક્ષકો ની આ સમય માં ખૂબ જ જરૂર છે.બેન અન્નપૂર્ણા સ્તોત્ર મોકલવા વિનંતી
મોસાળમાં મા પિરસે તો બાકી શું મૂકે....બાળકો ભૂખ્યા રહે? મા તૂલ્ય દેવી ..નમન...સરસ્વતી જીભે વસેલી છે.....
21:47
👌
Tamara vedios joine to kavi bani java nu man thay chhe ben
Khub khub aabhar ben
Kash tamara jeva teacher amne maliya hot to ame dhanya thai gaya hot....tamara students keva hoshiyar hashe ne.....koti koti pranam tamne
Thank you maa
આભાર બેન
❤
Vah wonderful and great
Thank you so much
આપના પ્રતિભાવ બદલ આભાર.
આપના દરેક પ્રતિભાવ આવકાર્ય છે.
Thank you so much medam
❤thank you so much ma'am, i love you
khub j Saras .mane khubj maja avi .bhadhu sahelay thi yad rahi gayu. thanks you so much mam
જોરદાર સમજાવા ની સ્પીચ
Osm.
Very nice 😊👍
💯😯🙌
Very nice...
😍😍😍😍😍🥰
હુ તમારી લાડલી દિકરી આપનો ખુબ ખૂબ આભાર 🎉🎉🎉🎉❤❤❤❤
What a voice mam 👏🏻
Thank you so much mem 🤩🤞
Saras
Superb mem
Thank you ma,m for your videos
આપના પ્રતિભાવ બદલ હૃદય પૂર્વક આભાર.
Wow mem you are best mem
#🙌......
jakas
Aenjal
saras madam
Tnx
Good
દાદીમાં ખૂબ સરસ સમજવો છો.
vah medam vah ketalu mst tame gujrati vyakran karavo cho thanks medam
નમસ્કાર 🙏ખુબ સરસ માહિતી મેમ.
અભિનંદન
☺☺☺☺☺☺☺☺☺👍👍👍👍👍👍👌👌👌👌👌👌
Bhut hhub maa koti koti pranam🙏
Besi khate piyar gharma jindagi joy saaree
પ્રણામ ગુરુજી, પ્રણામ, પ્રણામ...
Nice video 🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Sundar chhand ni sundar samjuti
Nc
Bovaj Sars ,👍 Guru mata🙏
એજ્યુસફર પરિવાર વતી તમારો આભાર...
મેમ ડિજિટલ પાટિયામાં ભણાવો તો વધુ સારું
Nice work
Ha bhai
Nice mam!tamari chnd shikhvadvani rit ni sathe sathe tamaro avaj pan saro chhe
એજ્યુસફર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર...
બહું ગજબ જ્ઞાન 👏👏👏
Thanks 🙏👏👏👏
ba tamari jode bhanine khub maja aave che .... khub janva pan made che......loko ne gujarati nu vyakaran tarat magaj ma nathi utartu pan tamari jode bhani ne tarat khaber padi jay che..........thank you!!!!!
Thank you...
Great Teacher 🤩🤩
મુરબ્બી બહેન શ્રી..ધન્યવાદ...........⚘⚘
Mst
𝕊𝕠 𝕟𝕚𝕔𝕖
So beautiful video 👍👍👌👌👌
જોરદાર ...ખૂબ ગમ્યું ...સરસ ભણાવો છો... દાદી તમે
ખરેખર મેડમ, તમારા જેવા શિક્ષકોની તાતી જરૂરિયાત છે , જે આવુ સરસ મજાનું જ્ઞાન પીરસે છે..... આભાર
Wonderful video mam 👍👍👍👌👌👌
SUDHDH VYAKRAN
સાક્ષાત સરસ્વતી.
Superb mam
Avu shikhva bije kyay na male😊
મિત્ર તારી વ્યથા કોઈને કહીશ નહિ
ક્ષણ ભંગુર છે સુખ તુ અદિશ નહિ
જેમ અડવાથી ઘાવ રૂઝાતા નથી
તેમ રડવાથી ય હળવા થતા નથી
કદી તો છૂટી જશે આ પીડા તારી
નહિ બંધાય કદી પ્રીત જગ માહી
છતાં ય ભૂલો જો પડે તો પડી જાજે
શોધે નહિ કોઈ તો આવી જાજે
હળદર છે ઔષધ હર ઝખમ ની
દૂર થાય છે દુઃખ અમ કવન થી
અસ્ખલિત છે મુજ નું ચિંતન અહીં
સ્ખલિત થયા વગર તુ રહીશ નહીં
આમાં કોઈ છંદ લાગુ પડે છે ? કોઈ જણાવશો ...?
સવૈયા
આ સવૈયા છંદ છે
@@hinapatel561 thank you
@@bhaveshthakor1991 thank you
જોરદાર...
ખુબ સરસ માતાજી
👍👍👍👍 👍👍👍 👌👌
ટૂંકમાં છંદ ગાઇ ને શીખવું
ધન્યવાદ મેડમ. તમે ખૂબ સારી રીતે છંદ સમજાવો છો.....🙏🙏🙏🙏
Pranam Dakshaben....
Khub saras inspiration apo 6o.... School na divso yaad avi gaya...
46:37
સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે
Jay mataji
Superb
Bija example vado video banav jone madam
માંજી મંદાક્રાન્તા છંદમાં જે લગન ગીતની વાત કરે છે ઍ "ઢોલીડા તો ઢબુક્યા..."