Aditya Gadhvi Concert in Dallas | Ram Maharaja | Khushiyaan Bewajah | Hu Chu Gujarat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 8

  • @KhushiyaanBewajah
    @KhushiyaanBewajah  2 หลายเดือนก่อน

    જયઅંબે જયશ્રીગોપીનાથજી
    મહાદેવ ના ત્રિશૂળ ની ધાર હું છું
    મા અંબા ના વાઘ ની દહાડ હું છું
    ગિરનાર ના સાધુઓ નું ધ્યાન હું છું
    મા નર્મદા ના પાણી નો પ઼વાહ હું છું
    કચ્છ ના રણ ની રેત હું છું
    પાવાગઢ ના પવન નો ફફડાટ હું છું
    દ્વારકા ના શ્રી કૃષ્ણ નું જ્ઞાન હું છું
    સોમનાથ ની સહનશક્તિ હું છું
    જલારામ બાપા ના વિરપુર ની ખીચડી હું છું
    પ્રમુખ સ્વામી મહારાજ ની સેવાનો ભાવ હું છું
    હરિહર લાલજી ના એકતા ની ધાર હું છું
    નરસિંહ ની સરળતા અને ભક્તિ હું છું
    ખાંડવી,થેપલા,ઢોકળાં,ખમણ, નો સ્વાદ હું છું
    શ્રીખંડ, જલેબી,મોહનથાળ ની મીઠાસ હું છું
    અંબાણી, અંદાણી નો વૈભવ હું છું
    વિક્રમ સારાભાઈ નું જ્ઞાન હું છું
    મહાત્મા ગાંધી ના ચશ્મા લાકડી ચરખો હું છું
    સરદાર પટેલ સાહેબ ની હિમ્મત હું છું
    શ્રી નરેન્દ્રભાઈ મોદી નું માન અભિમાન હું છું
    રામ મહારાજા
    મારી યુટ્યુબ ચેનલ
    ખુશીયાં બેવાજા
    જયઅંબે જયશ્રીગોપીનાથજી

  • @ms55761
    @ms55761 2 หลายเดือนก่อน +2

    mast mast. Gayu..presented well❤🎉🎉Jai Jai garvi gujrat🎉

    • @KhushiyaanBewajah
      @KhushiyaanBewajah  2 หลายเดือนก่อน

      Thank you so much for your kind words and support 🙏

  • @AbhishekTennis3
    @AbhishekTennis3 2 หลายเดือนก่อน +2

    Jai Jai Garvi Gujarat !!!

    • @KhushiyaanBewajah
      @KhushiyaanBewajah  2 หลายเดือนก่อน

      Thank you so much for your kind words and support 🙏