Gujarat Weather : ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાઢ વાદળો, શું છે આગામી દિવસોમાં આગાહી?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 89

  • @JogaranaSuresh
    @JogaranaSuresh 56 นาทีที่ผ่านมา

    જય શ્રી દ્વારકાધીશ દીપકભાઈ આજે બહુજ વાદળ છાયું વાતાવરણ છે

  • @hareshchandu5517
    @hareshchandu5517 ชั่วโมงที่ผ่านมา +1

    Jay mataji

  • @jaysukhnasit8698
    @jaysukhnasit8698 3 ชั่วโมงที่ผ่านมา +1

    Jay dvarkadhish

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 58 นาทีที่ผ่านมา

    Thanks for Information - Deepakbhai

  • @babubhaipatel8524
    @babubhaipatel8524 2 ชั่วโมงที่ผ่านมา

    Jay Dwarkadhish

  • @AkshayBamania
    @AkshayBamania ชั่วโมงที่ผ่านมา

    Video good che Bhai

  • @RataThakor-vl1nl
    @RataThakor-vl1nl 4 ชั่วโมงที่ผ่านมา +3

    🌪️🌀🌧️🌦️🌥️✨🌾 ગુજરાત તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર 💦☔

  • @sharmayug5245
    @sharmayug5245 ชั่วโมงที่ผ่านมา

    दीपक भाई जय श्री राधे राधे

  • @aswinpatel7553
    @aswinpatel7553 2 ชั่วโมงที่ผ่านมา

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને હવામાનની માહિતી આપી છે. જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 3 ชั่วโมงที่ผ่านมา

    ❤ જયસીતારામ ❤

  • @NizamPatel-sl2yk
    @NizamPatel-sl2yk 2 ชั่วโมงที่ผ่านมา

    સરસ સમય આપ્યો છે

  • @arvinarvin5710
    @arvinarvin5710 2 ชั่วโมงที่ผ่านมา

    સરસ🎉

  • @babusukal733
    @babusukal733 2 ชั่วโมงที่ผ่านมา

    સાયલા તાલુકામાં સવાર થી ઉચા વાદળ દેખવા લાગિયા છે પવન ની દીશા પણ બદલાની છે અને થોડી ગતિ પણ છે દીપક ભાઈ આભાર જય મહાકાલ

  • @Tinabhai-l4o
    @Tinabhai-l4o 4 ชั่วโมงที่ผ่านมา +3

    ગામ મહમદપુરા તા સમી જી પાટણ અમારે ત્યાં વાદળછાયું વાતાવરણ છે

  • @JantilalPurohit
    @JantilalPurohit 3 ชั่วโมงที่ผ่านมา

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળો ખૂબ જ છે

  • @lalitkoradia5670
    @lalitkoradia5670 2 ชั่วโมงที่ผ่านมา

    માળિયા હાટીના વિસ્તાર માં વાદળ દેખાય છે પવન મધ્ય છે વાદળ ઉંચા છે

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 2 ชั่วโมงที่ผ่านมา

    Thanks

  • @PatelSejal-db7kq
    @PatelSejal-db7kq 2 ชั่วโมงที่ผ่านมา

    Ghadhinagar kalol ma pan ☁️☁️🌥️🌥️ che

  • @makavnagordanbahi3906
    @makavnagordanbahi3906 2 ชั่วโมงที่ผ่านมา

    અમારે વાદળાં સે જસદણ. ભાડલા

  • @advaliyamukesh609
    @advaliyamukesh609 2 ชั่วโมงที่ผ่านมา

    સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધા તાલુકાના પૃથુગઢમાવાદર સાયુ વાતાવરણ જોવા મળ્યા

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 2 ชั่วโมงที่ผ่านมา

    Very nice video dipak bhai 😊😊

  • @devarambhaijoshi7859
    @devarambhaijoshi7859 3 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી દીપક ભાઇ આપની આગાહી એકદમ સાચી ને સચોટ હોયછે દીયોદર આજુ બાજુ વાદળ છાયું હોયછે

  • @KhaliqAhmedKadri
    @KhaliqAhmedKadri 2 ชั่วโมงที่ผ่านมา

    saras

  • @bhadreshsolanki34
    @bhadreshsolanki34 2 ชั่วโมงที่ผ่านมา +1

    Daksin Gujarat savre jakar ane duhumas dikhy che ani tandi lage che

  • @gopaltrivedi7786
    @gopaltrivedi7786 2 ชั่วโมงที่ผ่านมา

    બનાસકાંઠા માં વાદળ છે.

  • @Vinodbhamani
    @Vinodbhamani 2 ชั่วโมงที่ผ่านมา

    બોટાદના રાણપુર વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ

  • @Aakash_Thakor_H.8325
    @Aakash_Thakor_H.8325 ชั่วโมงที่ผ่านมา

    Santalpur ma pan vadadose

  • @MuhammadBilalShipai
    @MuhammadBilalShipai ชั่วโมงที่ผ่านมา

    Bhavnagar ☁️☁️☁️☁️⛅🌤️☁️

  • @chamanbhailimbadiya5976
    @chamanbhailimbadiya5976 3 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી દિપકભાઇ

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 ชั่วโมงที่ผ่านมา

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤

  • @RAJU-01-R
    @RAJU-01-R 4 ชั่วโมงที่ผ่านมา +1

    અમારા ધનરા તાલુકામાં દીપકભાઈ સવારથી વાદળો આવી ગયા છે

  • @padaliyaParshottam
    @padaliyaParshottam 26 นาทีที่ผ่านมา

    કચ્છ ના નાના રણમાં સવાર થી વાદળ છાયું વાતાવરણ

  • @maheshparmar7710
    @maheshparmar7710 3 ชั่วโมงที่ผ่านมา

    મધ્ય ગુજરાત ના આણંદ જીલ્લા ના તારાપુરમાં અત્યારે વાદળો છવાઈ ગયા છે જય માતાજી ભાઈ 🙏🙏🙏

  • @pankajbalas7022
    @pankajbalas7022 2 ชั่วโมงที่ผ่านมา

    જૂનાગઢ પોરબંદર નુ તૉ જણાવો ભાઈ

  • @SalimNode-x7r
    @SalimNode-x7r 3 ชั่วโมงที่ผ่านมา

    Super

  • @danidhariyabansidas5456
    @danidhariyabansidas5456 3 ชั่วโมงที่ผ่านมา

    Sir.Amreli jilla ma pan vadlo thay gya se

  • @pravinbhairibadiya4109
    @pravinbhairibadiya4109 3 ชั่วโมงที่ผ่านมา

    વીસાવદર મા વાદળ છાયું છે ભાઈ 😢

  • @srchavda7363
    @srchavda7363 3 ชั่วโมงที่ผ่านมา

    પાદરા વાદળ છાયું છે 🎉

  • @subhashpithadiya3326
    @subhashpithadiya3326 2 ชั่วโมงที่ผ่านมา

    રાજકોટ માં સવાર થી વાદળ દેખાય છે

  • @HirenRathore-gb7pj
    @HirenRathore-gb7pj 4 ชั่วโมงที่ผ่านมา

    જી બીલકુલ વાદળો આવી ગયા આવી માહિતી આપતા રહેશો ધન્યવાદ દીપકભાઈ

  • @SirajVhora-u3w
    @SirajVhora-u3w 4 ชั่วโมงที่ผ่านมา

    Good.sar.

  • @bhalodiyabhailal4457
    @bhalodiyabhailal4457 ชั่วโมงที่ผ่านมา

    Limbdi taluka Na gramiy vistar ma vadal sayu vatavaran chhe.

  • @dholakiajanardan8975
    @dholakiajanardan8975 3 ชั่วโมงที่ผ่านมา

    Dear sri Deepakbhai. I am highly impressed by your informative talks of Weather forecast.Em at Ahemedabad and forecast is absolutely correct . Sunlight go up & comes,due to the scanty Clouds. Morning was fog full .Meet in next forecat talks Sirjee..

  • @nkchavda5122
    @nkchavda5122 3 ชั่วโมงที่ผ่านมา

    Upleta Bhayavdar badl dekhay che

  • @valbhbhisenta2663
    @valbhbhisenta2663 3 ชั่วโมงที่ผ่านมา

    ભાવનગર જિ તળાજા ત્રાપજ ગામ આજરોજ કાલ સાજના હોવા વાદળો થયા છે પવન ની દિશા મોસમી દિશા છે

  • @MalsangbhaZala
    @MalsangbhaZala 3 ชั่วโมงที่ผ่านมา

    દિપક ભાઈ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનાઊચરપી ગામમાં વાદળો દેખાય છે એકદમ ઘાટા વાદળો સરસ તમે કહ્યું હતું તે પ્રમાણે

  • @Vishnu.DRathod
    @Vishnu.DRathod 34 นาทีที่ผ่านมา

    Kadbama weather

  • @PrakashChaudhary-s6j
    @PrakashChaudhary-s6j 3 ชั่วโมงที่ผ่านมา

    દિપકભાઈ અમારા બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ માં વાદળો આયા છે પાદરડી

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 4 ชั่วโมงที่ผ่านมา

    आज गांधीधाम कच्छ में बदल खूब है बारिश के बादल है

  • @ChetanVaja-s4n
    @ChetanVaja-s4n 3 ชั่วโมงที่ผ่านมา

    Vadalo chavaya talala girsomnath

  • @bhaikhabhairabari1130
    @bhaikhabhairabari1130 3 ชั่วโมงที่ผ่านมา

    લાખણી વિસ્તારમાં વાદળ છાયું છે વરસાદ થશે કે નહીં

  • @amrutraj2013
    @amrutraj2013 2 ชั่วโมงที่ผ่านมา

    Surat. Mandvi chokhu havaman full tadko

  • @mahadevbhaikalariya4750
    @mahadevbhaikalariya4750 3 ชั่วโมงที่ผ่านมา

    મોરબી તાલુકાના ચકમપર ગામે વાદળછાયું વાતાવરણ છે મહાદેવભાઈ અમદાવાદ ભાઈ કાલરીયા

  • @bhanubhaidangar5496
    @bhanubhaidangar5496 ชั่วโมงที่ผ่านมา

    ભાવનગર વાદળછાયુ વાતાવરણછે

  • @Kavikhan786
    @Kavikhan786 3 ชั่วโมงที่ผ่านมา

    સામખિયાળી પણ વાદળ છાયું વાતાવરણ છે

  • @Jaymataji-e5v
    @Jaymataji-e5v 3 ชั่วโมงที่ผ่านมา

    Kay fer na pde

  • @rajesh9009sharma
    @rajesh9009sharma 3 ชั่วโมงที่ผ่านมา

    અમદાવાદ ઘાટલોડિયા વિસ્તાર માં સવારે 11 વાગ્યા પછી હળવા વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે.

  • @RamabhaiThakor-p3c
    @RamabhaiThakor-p3c 3 ชั่วโมงที่ผ่านมา

    સુઈગામ તાલુકાના ગામોમાં વાદળ આવે ને જાય છે તડકો થોડીક ક્ષણો માં નીકળે છે

  • @ashokthakar4390
    @ashokthakar4390 3 ชั่วโมงที่ผ่านมา

    બિલકુલ સચોટ આગાહી આજે વાંદરો છવાયું વાતાવરણ છે

  • @bhikabhaiahir5192
    @bhikabhaiahir5192 3 ชั่วโมงที่ผ่านมา

    Balasinor ma.vadedsayu.vatavereb.che

  • @memakiyamukeshbhai2115
    @memakiyamukeshbhai2115 4 ชั่วโมงที่ผ่านมา

    સુરેન્દ્રનગર જિલ્લાના
    વઢવાણ તાલુકા માં
    વાદળ સાયો વાતાવરણ છે

  • @batukbhaiborad4551
    @batukbhaiborad4551 3 ชั่วโมงที่ผ่านมา

    Amareli ma. Gadh vadlase Ane Pavan nthi

  • @JayShakti-z9k
    @JayShakti-z9k ชั่วโมงที่ผ่านมา

    રાજકોટમાવાદરછવાયાછે

  • @mitulraval8276
    @mitulraval8276 43 นาทีที่ผ่านมา

    Ta Nadiyad VADATAL in VADAD CHE

  • @JantilalPurohit
    @JantilalPurohit 3 ชั่วโมงที่ผ่านมา

    સવારથી જ સુર્ય નારાયણ નાં દર્શન થયા નથી

  • @raokeyursinh7332
    @raokeyursinh7332 3 ชั่วโมงที่ผ่านมา

    thoda gana Vadaro kal baporna samaye aavya hata savare 11 vagya pachi hati gaya atyare tap chhe Amara Aravalli jivanpur modasa vishtarma

  • @gamitankit1954
    @gamitankit1954 3 ชั่วโมงที่ผ่านมา

    Tapi nathi

  • @ThakorDilip-cs9re
    @ThakorDilip-cs9re ชั่วโมงที่ผ่านมา

    પાટણ જિલ્લાના ઈટોદા વરસાદ ના છાંટા પડ્યા હતા

  • @G.m.p12345
    @G.m.p12345 2 ชั่วโมงที่ผ่านมา

    મારે ત્યાં થોડાક વાદળ છે તાલુકો મહુવા જી ભાવનગર

  • @MansukhBhanderi-xv6mi
    @MansukhBhanderi-xv6mi 3 ชั่วโมงที่ผ่านมา

    , મારીને વાદળ શાની વાત કરવાની છે

  • @patelshantibhai2428
    @patelshantibhai2428 3 ชั่วโมงที่ผ่านมา

    પાટડી માં વાદળો દેખાય સે

  • @akbaralinurbhanej6219
    @akbaralinurbhanej6219 3 ชั่วโมงที่ผ่านมา

    ગામ હરીપુરા તા. ઇડર વાદળછાયું વાતાવરણ છે પવનની કોઈ ગતિ નથી

  • @Kankasinhgohil
    @Kankasinhgohil 3 ชั่วโมงที่ผ่านมา

    200 કિલોમીટર ની ઝડપે પવન

    • @Okkkk634
      @Okkkk634 2 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂

  • @kmchaudhary
    @kmchaudhary 2 ชั่วโมงที่ผ่านมา

    Banash. Katha ma. vaDLa. Che

  • @arjunsinhar1118
    @arjunsinhar1118 3 ชั่วโมงที่ผ่านมา

    તમે બોડ માં લખવામાં ખોટો ટાઈમ બગાડો છો

    • @pratibhabhatt7524
      @pratibhabhatt7524 2 ชั่วโมงที่ผ่านมา

      બોલ્યા પછી લખવાનું નિરર્થક નીવડે છે.

    • @pratibhabhatt7524
      @pratibhabhatt7524 2 ชั่วโมงที่ผ่านมา

      વક્તવ્યનો પચાસ ટકા ભાગ "જે છે તે", "જે છે તે" બોલવામાં જાય છે; એ ન બોલાય તો વક્તવ્ય ઓછા સમયમાં પૂરું થઈ જાય...