જય શ્રી કૃષ્ણ જય માતાજી રસીલાબેન અંજુબેન કાજલબેન તિથી નિમિતે બહુંજ સરસ છે અને લખીને આપ્યું છે તે ખુબ જ સારૂ કરીયુ તે મને ખુબ ગમ્યું અને ધડપણ માં કોઈ કોય નું નથી આજ ભક્તિ ભેગું આવશે સરસ કાયૅ કરો છો અવાજ પણ સાંભળી ને ખુબ ખુબ આનંદ થયો સાવ સાચી વાત છે ભક્તિ વિના ગુમાવી જીંદગી બેટા બહુંજ સરસ જીવન માં ઉતારવા જેવું છે બેટા મારા આશીર્વાદ તમારી સાથે છે ખુબ ખુબ ખુબ આગળ વધો એજ દિલથી પ્રાર્થના ❤❤❤❤❤
જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુબ ખુબ આભાર કોકિલા માસી લખીને મૂકીએ તો બીજા સત્સંગમાં અને તિથિ માં પણ ગાઈ શકે ભગવાનના નામ સમરણ થાય કૃષ્ણ મંડળ તરફથી જા જા કરીને જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻
સરસ કીર્તન ગાયું છે જય ગોપાલ
જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ગીતા માસી ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ તીથીનીમેતે કીર્તન ગાયુ બેન
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
ખુબ ખુબ સરસ ભજન ગાયુ કાજલબેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏👌👌🌹 શિલ્પાબેન ના
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 હર હર મહાદેવ જય દ્વારકાધીશ શિલ્પાબેન ખુબ ખુબ આભાર
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત કીર્તન છે તિથિ નિમિત્તે બહુ સરસ ગાયુ ખૂબ ખૂબ ધન્યવાદ ખુબ આગળ વધો બધા બેનો ને મારા જય સ્વામિનારાયણ
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ભાવનાબેન ખૂબ ખૂબ આભાર કૃષ્ણ મંડળ ના બે ના તરફથી જય સ્વામિનારાયણ🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ બધાં મંડળના બહેનો ને મારા જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 કૃષ્ણ મંડળ ના ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ જય માતાજી રસીલાબેન અંજુબેન કાજલબેન તિથી નિમિતે બહુંજ સરસ છે અને લખીને આપ્યું છે તે ખુબ જ સારૂ કરીયુ તે મને ખુબ ગમ્યું અને ધડપણ માં કોઈ કોય નું નથી આજ ભક્તિ ભેગું આવશે સરસ કાયૅ કરો છો અવાજ પણ સાંભળી ને ખુબ ખુબ આનંદ થયો સાવ સાચી વાત છે ભક્તિ વિના ગુમાવી જીંદગી બેટા બહુંજ સરસ જીવન માં ઉતારવા જેવું છે બેટા મારા આશીર્વાદ તમારી સાથે છે ખુબ ખુબ ખુબ આગળ વધો એજ દિલથી પ્રાર્થના ❤❤❤❤❤
જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુબ ખુબ આભાર કોકિલા માસી લખીને મૂકીએ તો બીજા સત્સંગમાં અને તિથિ માં પણ ગાઈ શકે ભગવાનના નામ સમરણ થાય કૃષ્ણ મંડળ તરફથી જા જા કરીને જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻
સરસ કર્તનગાયુ બહેનો તીથિ નિમેતે
જય શ્રી કૃષ્ણ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻