Prabhu Tam Vina Kon Chhe Maru | પ્રભુ તમ વિના કોણ છે મારુ | Hemant Chauhan | Satsangi Kirtan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 213

  • @tusharthobhani7440
    @tusharthobhani7440 ปีที่แล้ว +42

    વાહ, હેમંતભાઈ વાહ
    "પ્રભુ તમ વિના મારું કોણ" ખૂબ સરસ રીતે રજૂ કર્યું છે, સાથે સંગીત પણ ખૂબ જ સરસ છે.
    એક ગાયક કલાકાર ને નામ ત્યારે મળે જ્યારે એની આખી ટીમ સાથે મહેનત કરે, પણ એમાં સાચો રોલ સાજિંદાઓ નો હોય છે.
    રહી વાત ગાયકી ની, તો એમાં તો આપ ના કંઠે માં સરસ્વતી બિરાજમાન છે જ, પણ એક વાર આ સાજિંદાઓ નો પણ આભાર કે જેમણે આવું સુંદર સંગીત આપ્યું 👏👏👏🙏🙏🙏
    "પ્રભુ તમ વિના મારું કોણ" જ્યારે મેં પહેલીવાર નિતીન જાની (ખજૂર ભાઈ) ની રીલ માં સાંભળ્યું ત્યારથી દરરોજ રાત્રે સૂતા પહેલા એક વાર અચૂક સાંભળું જ છું.

    • @ratilalchauhan3294
      @ratilalchauhan3294 3 หลายเดือนก่อน

      અંતરમાં અજવાળું થયું

  • @Shreevallabhstudio
    @Shreevallabhstudio ปีที่แล้ว +110

    એટલા સરસ અને સાચા શબ્દ , મન માં વસી જાય એવું સંગીત , દિલ ને ગમે તેવો અવાજ , એના થી વધારે કય ના આવે , મન પ્રફુલ્લિત થાય ગયું . @હેમંત ચોહાણ સર , અને ટીમ ને મારા વંદન ,

  • @chhagansolanki1324
    @chhagansolanki1324 ปีที่แล้ว +13

    હેમંત સાહેબ આપ સદા ને માટે ભજન રૂપી જ્ઞાન પીરસતા રહો તેવી પ્રભુજી પાસે હું હૃદય થી પ્રાર્થના કરું છું GOD BLESS YOU SIR 🙏🙏🙏

  • @manishmaru1511
    @manishmaru1511 ปีที่แล้ว +20

    ખૂબ જ અદભુત...શું ભાવ છે આ શબ્દો માં "મારા પ્રાણ તણા તમે પ્રાણ છો...તમે જાણો છો રે હરિ હરિ".
    મન મોહી લીધું ..
    શ્રીમાન હેમંતભાઈ શબ્દો નથી જડતા આપણા માટે...🙏🙏

  • @vishnuchavda9525
    @vishnuchavda9525 ปีที่แล้ว +12

    પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ ને સત સત વંદન
    આજ ના સમય ના અભદ્ર ગીતો માં તમારો સુમધુર સ્વર સાંભળીને મન પ્રફુલ્લિત થયી ગયું ❤

  • @nareshmonju8137
    @nareshmonju8137 ปีที่แล้ว +6

    में राजस्थान से ही लेकिन हेमन्त जी आपकी वाणी में कुदरती सरस्वती विराजमान है बहुत ही अच्छा लगता है आपके भजन

  • @manishgajjar2031
    @manishgajjar2031 ปีที่แล้ว +19

    પ્રભુ તમ વિના મારું કોણ છે...વાહ હેમંત ભાઈ ખૂબ સરસ

  • @ranjitsinghparmar64
    @ranjitsinghparmar64 2 ปีที่แล้ว +10

    Khub saras..ek dum Sachi vaat chhe...Prabhu Tamara Vina......

  • @5starkanudo956
    @5starkanudo956 ปีที่แล้ว +8

    ભગવાન શ્રી શ્રી રાજા ધીરાજ દ્વારકાધીશ નાં ચરણોમાં આ તુચ્છ દાસ નાં પ્રણામ_______જય હો દ્વારિકાધીશ 🙏

  • @manishapdalwadi3638
    @manishapdalwadi3638 5 หลายเดือนก่อน +4

    મન હ્રદય આનંદિત ભાવ વિભોર થઇ જાય એટલા સરસ શબ્દો અને મધુર કંઠ
    જય શ્રી કૃષ્ણ 🙏

  • @chhagansolanki1324
    @chhagansolanki1324 ปีที่แล้ว +8

    વાહ હેમંત સાહેબ વાહ શું અવાજ કુદરતે આપ્યો છે આપને ખૂબ સરસ 🙏🙏🙏🙏🙏

  • @yogendrashrimali6982
    @yogendrashrimali6982 ปีที่แล้ว +6

    વખાણ કરવા માટે શબ્દો પણ ઓછા પડે👌👏

  • @nareshkhandala3830
    @nareshkhandala3830 ปีที่แล้ว +3

    Aaaaaahaaaa, su Bhajan che 1000 vakhat sambhalu toy man nai bharatu, vah vah vah Hemantbhai vah...

  • @shortsvideo8258
    @shortsvideo8258 หลายเดือนก่อน +2

    Good Job Hemant

  • @karloduniyamuthime
    @karloduniyamuthime 4 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ જય શ્રી હરિ સર્વે સનાતની ભાઈ અને બહેન ને 🙏

  • @gujjugarba
    @gujjugarba ปีที่แล้ว +5

    જય હો શ્રી કૃષ્ણ ❤❤❤ જય હો 😊 હેમંત જી❤❤❤.

  • @solankivinod882
    @solankivinod882 ปีที่แล้ว +8

    જય હો હેમંત ભાઈ ❤જય ઠાકર 💖

  • @brahmleuva8103
    @brahmleuva8103 ปีที่แล้ว +5

    અદભૂત હેમંત સર ભગવાન તમને સદાય આવાજ ભજાનો ગાવાની હિંમતઆપે 🙏🙏

  • @kiranpatel6371
    @kiranpatel6371 2 หลายเดือนก่อน +1

    Vah hemant bhai

  • @chavadaaxaybhai7634
    @chavadaaxaybhai7634 ปีที่แล้ว +11

    બહુ જ સુકુન મળે છે સાંભળીને 😊

  • @jayeshluhar4869
    @jayeshluhar4869 ปีที่แล้ว +3

    Hemant Bhai tamne mara vandan che.. Love you song

  • @zinzalaparesh9989
    @zinzalaparesh9989 25 วันที่ผ่านมา +1

    હેમંત સર ખુબ જ સુંદર ભજન 💐💐

  • @ci8966c
    @ci8966c ปีที่แล้ว +4

    ખૂબ જ સુંદર અવાજ છે સર નો🙏

  • @miteshpatel224
    @miteshpatel224 5 หลายเดือนก่อน +1

    Khub saras 👏🙇‍♀️

  • @Halpatiprakash
    @Halpatiprakash 4 หลายเดือนก่อน +1

    Tadan vaat sachi 🎉🎉ram ram🎉🎉

  • @ajayradadiya7860
    @ajayradadiya7860 ปีที่แล้ว +3

    ❤❤❤❤❤hemantbhai chohan tamne vandan👏👏

  • @kunjalvagheladwarkadhishbh9488
    @kunjalvagheladwarkadhishbh9488 ปีที่แล้ว +2

    Jai dwarkadhish 🙏🚩🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @rakeshdhethliya775
    @rakeshdhethliya775 ปีที่แล้ว +7

    સવારે ઉઠીને કાન માં આવાજ પડે છે.તો મન ખુશ થઈ જાય છે. આ ભજન સાંભળીએ ત્યારે

  • @jatingabani6938
    @jatingabani6938 ปีที่แล้ว +2

    હે ભગવાન ❤
    દિલ ને ગમી જાય એવુ .😊

  • @zinzalaparesh9989
    @zinzalaparesh9989 ปีที่แล้ว +4

    પ્રભુ તવ વિના મારું કોણ છે ,🙏🙏

  • @RUPAKUMARI-sw9ru
    @RUPAKUMARI-sw9ru ปีที่แล้ว +1

    Radhe Radhe Jai Sri Krishna

  • @Bharat-rw7vj
    @Bharat-rw7vj ปีที่แล้ว

    ❤ man prafulit thyi gyu ho aa bhajan sambhdi ne

  • @bharatraval-m2b
    @bharatraval-m2b ปีที่แล้ว +2

    Nice Bhajan by great singer 🎉❤

  • @vaghelaurvashi9333
    @vaghelaurvashi9333 ปีที่แล้ว +1

    સરસ મજાનું ભજન છે મન પ્રફલ્લિત થઈ જાય છે અને આખો દિવસ સરસ જાય છે

  • @hareshmadhad7910
    @hareshmadhad7910 ปีที่แล้ว +1

    ખુબ ખુબ સુંદર સે #Hareshmadhad

  • @jeetsatikuver1981
    @jeetsatikuver1981 ปีที่แล้ว +1

    Man ne shanti aapnaru Bhajan che aa. Bahuj saras ane umda Bhajan che

  • @chandanimakwana5
    @chandanimakwana5 5 หลายเดือนก่อน

    Khub j saras bhajan chhe me mari pregnancy journey ma bov j sambhdu chhe ane feel kri u chhe ❤

  • @rajendramachhi9299
    @rajendramachhi9299 ปีที่แล้ว

    bahu saras and divine shu aavaj chhe jane amtma tadbor kari nakhe avo... pranam chhe hemant sir ne price less..

  • @mordenbutdesi3129
    @mordenbutdesi3129 ปีที่แล้ว +7

    પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ... ꠶ટેક
    પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો;
     મારા પ્રાણતણા તમે પ્રાણ છો... પ્રભુ꠶ ૧
    આ લોકમાં તમે આપ છો, પરલોકમાં માબાપ છો;
     સર્વે જગતના પ્રતિપાળ છો... પ્રભુ꠶ ૨
    મારી આશતણા તમે વાસ† છો, અતિ કૂડથી તમો દૂર છો;
     મંજુકેશાનંદના નાથ છો... પ્રભુ꠶ ૩

  • @dineshchaudhari5648
    @dineshchaudhari5648 ปีที่แล้ว +2

    Khub saras 🎉🎉

  • @raviugharejiya6393
    @raviugharejiya6393 ปีที่แล้ว +3

    I love this bhajan❤

  • @maheriyaofficial2976
    @maheriyaofficial2976 ปีที่แล้ว +3

    સરસ ❤❤❤❤ મૂડ પ્રફુલ્લિત થય ગયું સાંભળીને ❤

  • @richapatel4936
    @richapatel4936 9 หลายเดือนก่อน

    Jai shri krishna sir wondrefulll♥️ video 🙏🏻🙏🏻

  • @inderachouhan4011
    @inderachouhan4011 2 ปีที่แล้ว +2

    पार बृम्ह परमेश्वर तुम जग के स्वामी जय जगदीश हरे

  • @jyotsnashah9511
    @jyotsnashah9511 4 หลายเดือนก่อน

    Adbhutam..pran ..tana..Prabhu praan...jay ho bhgvaan sang Divya swar no

  • @anjanadhrangdhariya4039
    @anjanadhrangdhariya4039 8 หลายเดือนก่อน +1

    Jay maa Vishvambhari 🙏🔱🕉👍💐🌹🌹🕉🔱🙏

  • @pareshdigitalstudio8332
    @pareshdigitalstudio8332 ปีที่แล้ว +1

    Hari hari ❤ jay ho

  • @sunilgohil3347
    @sunilgohil3347 ปีที่แล้ว +1

    Bahuj saras Bhajan che 🙏🙏

  • @kunjalvagheladwarkadhishbh9488
    @kunjalvagheladwarkadhishbh9488 ปีที่แล้ว +2

    Jai dwarkadhish 🙏🚩🚩🚩🚩

  • @alkeshpatel9785
    @alkeshpatel9785 2 ปีที่แล้ว +9

    Best Bhajan by Hemant Chauhan and Soormandir ✔️☑️🎶🙏👣

    • @hirulove1311
      @hirulove1311 2 ปีที่แล้ว

      LLlLlLLLLLlLLLLLLL

    • @bhaveshjethva689
      @bhaveshjethva689 ปีที่แล้ว

      Kodhv 🪔👀🤍👣😘😂😊🙂😍

  • @armyoverpowder5825
    @armyoverpowder5825 10 หลายเดือนก่อน

    નાના બાળકો રોતા સાના રઈ જાય છે
    આ ગીત સાંભળીને ખુબ સરસ છે🙏🙏

  • @haribharwad6548
    @haribharwad6548 ปีที่แล้ว +2

    Hari Hari ❤🙌

  • @pmmobileacc1008
    @pmmobileacc1008 ปีที่แล้ว +3

    Jay ho ram shree ram

  • @sanjaykpatel-official
    @sanjaykpatel-official 6 หลายเดือนก่อน +2

    એટલા મધુર સંગીત હૃદય ❤ને પરસી જય તેવું છે
    th-cam.com/video/I2k2e2PCNr0/w-d-xo.html

  • @manojbambhaniya3962
    @manojbambhaniya3962 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ

  • @jinujaan6978
    @jinujaan6978 2 ปีที่แล้ว +1

    Bahu saras bhajno che pan niche lakhi ne apo

  • @shaileshkumardantani5817
    @shaileshkumardantani5817 2 ปีที่แล้ว +2

    હે પ્રભુ રામ કૃષ્ણ

  • @radhapatel4969
    @radhapatel4969 2 ปีที่แล้ว +1

    Khub saras bhjan

  • @desaipraful7414
    @desaipraful7414 ปีที่แล้ว +1

    101🙏🙏 vandan jay hoo

  • @dafdarameshdafdaramesh2959
    @dafdarameshdafdaramesh2959 ปีที่แล้ว +2

    Jay.jivan.jyot

  • @uditvinjava6128
    @uditvinjava6128 ปีที่แล้ว

    ખૂબ સરસ શબ્દો ❤

  • @jayveersinghvaghela
    @jayveersinghvaghela 11 หลายเดือนก่อน +1

    Dhanya se aa meghvaar ne

  • @richapatel4936
    @richapatel4936 10 หลายเดือนก่อน

    Jai shri krishna, jai shri swaminarayan🙏🏻🙏🏻❤

  • @farmerson5106
    @farmerson5106 ปีที่แล้ว +1

    amri pase koi sabd nathi tamara git mate
    hemantbhai mate

  • @heerandfamily5684
    @heerandfamily5684 ปีที่แล้ว +1

    Aa Bhajan sambhali lav aetle bas aapne swarg ma hoy aevu man prafulit Thai jai

  • @Parimalrathava
    @Parimalrathava 2 หลายเดือนก่อน

    Khub abhaar

  • @parmarmanish3638
    @parmarmanish3638 ปีที่แล้ว +3

    Jay Shree ram 🙏

  • @sagarsawantfitness120
    @sagarsawantfitness120 ปีที่แล้ว +5

    Man nu tension ochu thai gayu sambhli ne......

  • @shaileshkumardantani5817
    @shaileshkumardantani5817 2 ปีที่แล้ว +3

    ‌હરિ હરિ

  • @PrakashJadav-q6l
    @PrakashJadav-q6l 3 หลายเดือนก่อน

    Mast

  • @komalpanchalkomalpanchal4064
    @komalpanchalkomalpanchal4064 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤🎉

  • @harirampatidar3941
    @harirampatidar3941 ปีที่แล้ว

    જાય હો પ્રભુ

  • @himanshupatil6821
    @himanshupatil6821 ปีที่แล้ว +1

    हर हर महादेव

  • @JenilPatel-q8h
    @JenilPatel-q8h 7 หลายเดือนก่อน

    Aa toh Umreth Swaminarayan mandir che ... aa dharti par nu ek matra jamin jeno dastavej khud bhagwan na naam no che .... Sankalp siddh Shri Ghanshyam Maharaj ane Radha Krishna ji biraje che ...
    Jay Shri Krishna
    Jay Swaminarayan

  • @akshaysolanki723
    @akshaysolanki723 9 หลายเดือนก่อน

    Wah ji wah

  • @shaileshparmar7901
    @shaileshparmar7901 7 หลายเดือนก่อน

    🙏 જય શ્રી રામ 🙏

  • @SavjiOdlad-mq3gg
    @SavjiOdlad-mq3gg ปีที่แล้ว

    Jay shree swaminarayan

  • @sankarbirari9209
    @sankarbirari9209 ปีที่แล้ว

    Jai shree Krishna

  • @akshaysolanki723
    @akshaysolanki723 9 หลายเดือนก่อน

    Jay dwarikadish mara baap Tara shree charano ma koti koti vandan

  • @FinancewithAryaz
    @FinancewithAryaz ปีที่แล้ว +3

    ❤❤❤

  • @vishnuprajapatishreenathji189
    @vishnuprajapatishreenathji189 11 หลายเดือนก่อน +1

    Hare krishna

  • @kishorbaraiya8723
    @kishorbaraiya8723 8 หลายเดือนก่อน

    🎉❤

  • @SunilPatel-eu5ol
    @SunilPatel-eu5ol ปีที่แล้ว

    Mast Maan prafullit thyi gyu

  • @komalkumaranshu1235
    @komalkumaranshu1235 ปีที่แล้ว

    Bahut sundar bhagan ❤❤🙏🙏

  • @virupatel7565
    @virupatel7565 ปีที่แล้ว +1

    Kub j saras

  • @anilgondaliya8263
    @anilgondaliya8263 ปีที่แล้ว +1

    સરસ❤

  • @khadabhairaval4930
    @khadabhairaval4930 ปีที่แล้ว

    Khubj Sarsh

  • @k.pgroup2037
    @k.pgroup2037 ปีที่แล้ว

    Apna bhajan ekdam saras se saheb

  • @FfggHgggy
    @FfggHgggy 10 หลายเดือนก่อน

    જયસીયારામ

  • @geetalparmar2072
    @geetalparmar2072 2 ปีที่แล้ว +2

    beautiful bhajan please want in English lyrics all your bhajans... 😊😊

    • @GujaratiBhaktiSagar
      @GujaratiBhaktiSagar  2 ปีที่แล้ว +1

      I will try my best

    • @geetalparmar2072
      @geetalparmar2072 2 ปีที่แล้ว

      @@GujaratiBhaktiSagar thank-you it will be good if English lyrics are written..

  • @rameshgohil4237
    @rameshgohil4237 ปีที่แล้ว +2

    Great 👍

  • @hiteshmalaviya9047
    @hiteshmalaviya9047 ปีที่แล้ว

    Vah hemant chohan

  • @nalinparmar7793
    @nalinparmar7793 ปีที่แล้ว +1

    Superb

  • @ravalsuresh1508
    @ravalsuresh1508 11 หลายเดือนก่อน

    Avo avaj atyare kay sabhva nathi malto hemat bhai

  • @sanigangude4701
    @sanigangude4701 2 ปีที่แล้ว +1

    Nice Bhajan

  • @ShilpaDantani-on8de
    @ShilpaDantani-on8de 5 หลายเดือนก่อน

    Hi

  • @krishnachaudhari3606
    @krishnachaudhari3606 ปีที่แล้ว

    Sache mast che

  • @sunilprajapati491
    @sunilprajapati491 ปีที่แล้ว +2

    🙏

  • @kodiyajitendra6919
    @kodiyajitendra6919 2 ปีที่แล้ว

    🙏🙏🙏 saras

  • @Bhachabhuraayar
    @Bhachabhuraayar ปีที่แล้ว

    Nice 👍