ભાઇ શ્રી ,મારે એ જાણવુ છે કે શુ કોઇ બે બહેનો એકસંપ કરીને પોતાને વારસામાં મળેલ જમીન મકાન નો ભાગ પક્ષપાત રાખીને બે ભાઇ માંથી કોઇ એક ને આપી શકે, બહેનો ભાગ પાડયા પછી કે પહેલા બે ભાઇ માંથી એક નો પક્ષ લઇ જેની સાથે લાગણી હોય એમને વારસાઇ મળી શકે એવો કોઇ કાયદો હોય તો જણાવવા વિનંતિ છે,પિતા હયાત છે કોઇ વારસાઇ કરી નથી ,પોતાના નામે જ છે ..
Jay mewad 🚩
Ek sarve nambar 3 pej line che to biji 3 pej line madi sake che
Samajti na aae to su kervi
ભાઇ શ્રી ,મારે એ જાણવુ છે કે શુ કોઇ બે બહેનો એકસંપ કરીને પોતાને વારસામાં મળેલ જમીન મકાન નો ભાગ પક્ષપાત રાખીને બે ભાઇ માંથી કોઇ એક ને આપી શકે, બહેનો ભાગ પાડયા પછી કે પહેલા બે ભાઇ માંથી એક નો પક્ષ લઇ જેની સાથે લાગણી હોય એમને વારસાઇ મળી શકે એવો કોઇ કાયદો હોય તો જણાવવા વિનંતિ છે,પિતા હયાત છે કોઇ વારસાઇ કરી નથી ,પોતાના નામે જ છે ..
Sammati vagar connection aape to su karvu
24 કલાક નું ઘરનું મીટર ખેતરમાં લેવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ ખેતર ગામથી નજીક છે 50-60 મીટર
કેટલી જમીન હોય તો થ્રી ફેસ કનેક્શન મલી શકે ભાઈ
32 mathi 21 gunth jamin lodhi ho dastvej kari lodhi hoyto Agriculture Vij jodan ma khatedar samati nathi apta to jamin kharid bano koi faydo
હાલ ખેતર માં એક વીજ કનીશન સે એક સર્વે નંબર માં બીજું વીજ કનેશન મળે ખરું 49 વિઘા જમીન સે એક સર્વે નંબર
માં