સાહેબ એક પ્રશ્ન છે આરજી હુકુમત માં ચંદ્રસિંહજી જાડેજા (ભાડલા) ફાળો હતો કે?? મે એવું સાંભળ્યું હતું કે તેઓ નું ક્યાંક ને ક્યાંક જૂનાગઢ મુક્તિ માં ફાળો હતો
Khoti mahiti che pehla amrapur nai gavadka gam no kabjo kariyo toh defence minister nageshree surigbapu ane nageshree devaitbapu hata ana karne aarji hakumat safar thai ti kathi darbar thei ne aapdo itihas kem nathi kehta
જય હો આરઝી હકુમત સેવા મા અમારા વડીલ શ્રી ઓને સેવા નો અવસર મળેલો જેમનુ અમને ગૌરવ છે
हा जी
અત્યાર સુધીમાં ક્યારેય ન સાંભળેલી વિગતવાર અને સચોટ માહિતી થી અવગત કરાવવા બદલ શ્રી ખાચર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર
આપનો પ્રતિભાવ અન્ય જોવા પ્રેરાશે
આભાર ! સારુ શિષ્ટ સંસ્કારી અને માહિતી સભર વિવિધ પ્રકારની ધટનાઓ
હૃદય ને આનંદ આપે છે.
ખાચર સાહેબ ઘણી સારી માહિતી આપો છો
આપના દરેક એપિસોડ હું કાયમી સાંભળુ છું
જય સુરજ ભાણ
बस रसिकजनो ने आपता रहो हु एकले हाथे नहीं पहोचु।
Khub saras.Manawadar no video hoy to apva vinti.
છે આ ચેનલ મા માઈલ સ્ટોન વિશે
Wah saheb khub saras
વાહ ખૂબ સરસ માહિતી આપી
ખૂબ સરસ ગુરુજી
ઝાલા દરબાર સિધ્ધરાજસિંહ
Jay Hind Vande Matram
જય હિન્દ
Sir hal ma aaraji hukumat nu mukhay mantrlay ky jagya a aavel chhe.. A ky idea hoy to please kaho ne...
જૂનાગઢ ભારતમાં ભળી ગયુ પછી આરઝીનુ કામ પૂર્ણ થઇ ગયુ હવે નથી.
Nice
સાહેબ એક પ્રશ્ન છે આરજી હુકુમત માં ચંદ્રસિંહજી જાડેજા (ભાડલા) ફાળો હતો કે?? મે એવું સાંભળ્યું હતું કે તેઓ નું ક્યાંક ને ક્યાંક જૂનાગઢ મુક્તિ માં ફાળો હતો
ऐ मोटु नाम भाडला नही भाडवा गाम ए हता ज आरजी हकुमत मा। मे लेख लखेल छे।
एमना नामनो उल्लेख मारा बीजा विडियो मा पण छे। ए जोवो अखबारों मा आरजी हकुमत
🙏🏻ખૂબ ખૂબ આભાર સાહેબ આવી રસપ્રદ માહિતી આપવા બદલ
આર.જી. હકુમત એ શબ્દ ટુકક્ષરી હોય તો પૂરૂનામ જણાવવા વિનંતિ
રેગ્યુલર ગવરમેનટ યા સમાંતર સરકાર
Khoti mahiti che pehla amrapur nai gavadka gam no kabjo kariyo toh defence minister nageshree surigbapu ane nageshree devaitbapu hata ana karne aarji hakumat safar thai ti kathi darbar thei ne aapdo itihas kem nathi kehta
ના અમરાપુર જ પ્રથમ છે ૨૪/૧૦/૧૯૪૭
ગાવડકા કોનુ ગામ છે એ ખબર છે જૂનાગઢ નુ તો ગાધકડા હતુ। રસ હોય તો જોવો ઘણુ મૂકયુ છે ।