AAI KHODIYAR NO ROJO

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Studio Sangeeta Presents - AAI KHODIYAR NO ROJO
    #Navratri #Garba #Dandiya #RaasGarba #Hits #NavratriSpecial #Dandiyaraas #GarbaSongs #GujaratiGarba #Nonstop #Norta #Navratri2018 #Garba2018 #Dandiya2018 #Raas2018
    #KhodalMaa #AayiShriKhodal #KhodiyarMaa #Rojo
    Song -
    1. Aai Khodiyar No Rojo
    2. Jagma Che Jaikaar.. Khapraari Khodal Maata no Duniya ma Jaikaar..
    Singer - Hemant Chauhan
    Album - Aai Khodiyar No Rojo
    Music Label - Studio Sangeeta
    To Purchase Any Song -
    WhatsApp on 9769900276
    For Any Query - studiosangeeta_5465@yahoo.co.in

ความคิดเห็น • 222

  • @KB_timli_1.official
    @KB_timli_1.official 2 ปีที่แล้ว +2

    जय मा खोडियार

  • @DarshanPatel-is5by
    @DarshanPatel-is5by ปีที่แล้ว +1

    Jai khodal maa 🙏🙏

  • @sajanthakor5807
    @sajanthakor5807 11 หลายเดือนก่อน

    I am khodal choru.. 🙏🙏🙏
    I shree khodiyar MA...

  • @anushkachauhan5436
    @anushkachauhan5436 2 ปีที่แล้ว +1

    Jai maaaaaaaaaaa

  • @RR.gamer.77
    @RR.gamer.77 ปีที่แล้ว +1

    Jay ma khodiyaar 🙏

  • @darshangohil7433
    @darshangohil7433 3 ปีที่แล้ว +4

    aai khodal ... .
    JAY MAA KHODAL

  • @namorikoli4053
    @namorikoli4053 3 ปีที่แล้ว +4

    🙏🐊જય હો માં. આઈ શ્રી ખોડીયાર🐊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anushkachauhan5436
    @anushkachauhan5436 2 ปีที่แล้ว +1

    Jai maaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

  • @RameshThakor-fm1dk
    @RameshThakor-fm1dk 3 ปีที่แล้ว +1

    जय आई जोगमाया

  • @dadulalvishwakarma1473
    @dadulalvishwakarma1473 3 ปีที่แล้ว +4

    જય ખોડીયાર માતાજી તમૅ મારા ઉપર કૃપા દૃષ્ટિ રાખો મેરા સારા દુઃખ દૂર થાય જાય

    • @Ajaysuthar-ly9jk
      @Ajaysuthar-ly9jk ปีที่แล้ว

      Lo 0 lo. L Oki 0😊ko poll poll pl ii ljvū9

  • @Crazygando8008
    @Crazygando8008 4 ปีที่แล้ว +7

    Jay... ho... mari... matel... dhani... ni... maa... khodal...

  • @Athato_Brahmajijnasa
    @Athato_Brahmajijnasa ปีที่แล้ว +1

    જય માં ખોડીયાર. ખમ્મા મારી કુળની આઇ ને. ખમ્મા મારી પટેલ કુળ ની માત ને. ખમ્મા માડી ને ઘણી ખમ્મા🙏🙏🙏

  • @kaushikddevani2659
    @kaushikddevani2659 3 ปีที่แล้ว

    Jay Maa Kuldevi Khodiyar ni Daya

  • @pareshrupareliya8285
    @pareshrupareliya8285 3 ปีที่แล้ว +4

    આઈ શ્રી ગળધરા ખોડીયાર માતાજી.મુખ્ય સ્થાનક.ધારી. (જી.અમરેલી)

  • @anilthakoranilthakor4261
    @anilthakoranilthakor4261 4 ปีที่แล้ว +3

    Jay Mahakal Jay Khodiyar maa

  • @shivgadhvi1237
    @shivgadhvi1237 5 ปีที่แล้ว +27

    🙏🏻🌹🐊જય હો મારી વાલી માઁ ખોડલ આઈ🐊🌹🙏🏻
    પરચો - : નવગણને માઁ ખોડલનાં દર્શન
    પરચો - : માઁ ખોડિયાર ગીતા માથી
    ટાઈપીગ - : માઁ ખોડલ છોરુ શિવ ગઢવી
    જરૂર વાચજો🙏🏻🙏🏻
    નવઘણ સુખ-શાંતિથી પોતાનું રાજ્ય ચલાવતો હતો . કારણ , માઁ ખોડિયારની જેના પર કૃપા હોય , તેનાં રખવાળાં હોય , તેનો વાળ પણ વાંકો કોણ કરી શકે ?
    રાજાને માના ઘણા પરચાઑ મળ્યા પણ હજી માઁ ના સાક્ષાત્ દર્શન કદી કર્યા નહોતાં . તેથી તેના મનમાં માઁ ના દર્શન કરવાની ખૂબ તીવ્ર ઉત્કંઠા હતી . દેવ-દેવી ભાવનાને આધીન હોય છે . ઍક દિવસ નવઘણ ઘોડેસવાર થઈ ગળધરા માઁ ખોડિયારનાં દર્શને જવા નીકળ્યો . જેવો તે ધરાથી આગણ ઘોડેસવાર થઈ નીકળ્યો , કે શેત્રુંજી નદીના કિનારે તેણે ઍક અલૌકિક દ્રશ્ય જોયું . રાજા આ સમયે ઍકલો જ હતો .
    તેના ઘોડાથી સહેજ આગળ તેણે ઍક સુવર્ણ રત્નજડિત ભવ્ય રથ દોડતો જોયો . આ રથની આગળ-પાછળ કોઈ રક્ષકો કે અન્ય માણસો પણ નહોતા . તેથી નવઘણને જરા વધુ કુતૂહલ થયું . તે પોતાના અશ્ર્વને જરા વધુ જડપથી દોડાવી રથ ની નજીક આવ્યો ને જોયું તો રથને હાંકનાર કોઈ સારથિ પણ નહોતો . આમ છતાં તે રથ તો ઍકધારી ગતિઍ ચાલ્યો જતો હતો . તેથી નવઘણને ખૂબ જ આશ્ર્વર્ય થયું . હવે તેણે રથમાં બરાબર નજર કરી . જોયું તો તેમાં ઍક વિશ્ર્વમોહન સુંદરી , સોળે શણગાર સજી કોઈ મહારાણીની જેમ બેઠી હતી . રથને અશ્ર્વો પણ જોડ્યા નહોતા . છતાં તે રથ કોઈ અલૌકિક રીતે આપમેળે સડસડાટ ને સહીસલામત રીતે રસ્તા પર દોડી રહ્યો હતો . આખા રથમાં સર્વત્ર મઢેલાં હીરા , માણેક , મોતી , નીલમ તથા સુવર્ણ પર પડતા સૂર્યપ્રકાશથી તે ખૂબ ચમકતો હતો . નવઘણને લાગ્યું કે , આ કોઈ દેવી જ છે . તેના મનમાં વિચાર આવ્યો કે પોતે ઘણા વખતથી માઁ ખોડિયારનાં દર્શન કરવા તલસે છે , તો આ દેવી જ માઁ ખોડિયાર તો નહિ હોય ને ? રથમાંથી માઁ ખોડલે સાદ કરી કહ્યું , રા ! પાછો જા . પાછો વળ .
    દિવ્ય રથ પૂરપાટ આગળ દોડી રહ્યો હતો . નવઘણ તેની પાછણ અશ્ર્વ દોડાવી પીછો કરતો હતો . વળી , ઍક વધુ આશ્ર્વર્ય થયું . તે દિવ્ય રથ ઍકાઍક ઍક કાળમીંઢ પથ્થરની સીધી ને ઊંચી ભેખડ પર ચડવા લાગ્યો . નવઘણે જરાય ડર્યા વિના ઍ રથનો ઍ ભેખડ પર પણ પીછો કર્યો . તેના આશ્ર્વર્ય વચ્ચે તેનો અશ્ર્વ પણ કોઈ આશ્ર્વર્યકારક રીતે ભેખડ ચડી રહ્યો હતો .
    નવઘણ મનમાં માઁ ખોડિયારના નામનો સતત જાપ કરતો હતો . માઍ પાછા વળવાનું કહેલ પણ , ચમત્કારો જોતાં , તે તેનો તાગ લેવા તેની પાછળ જ પડ્યો .
    ભેખડ પૂરી થઈ પછી ઍક નદી આવી . રથ તો નદીના જળમાં પણ સડસડાટ ચાલવા લાગ્યો . નવઘણે પણ પોતાનો ઘોડો નદીમાં નાખ્યો , તો તે પણ જળમાં સપાટ જમીન પર ચાલે તેમ ચાલવા લાગ્યો . હવે તો નવઘણના આશ્ર્વર્યની અવધિ આવી ગઈ . તેને ખાતરી થઈ ગઈ કે , આ કોઈ સામાન્ય સ્ત્રી નથી જ . જરૂર , માઁ ખોડિયાર જ છે અને તેઑ મને લીલા બતાવી રહ્યા છે . આ વિચારથી તે વધુ પ્રસન્ન થયો .
    રથ સામે કાંઠે અટક્યો . ઍટલે નવઘણ ઘોડા પરથી ઊતરી જઈ રથમાં બિરાજેલ માઁ ખોડિયાર પાસે જઈ , તેમને વંદન કરી ગદગદ કંઠે કહેવા લાગ્યો , માઁ ! તારા બાળકના અપરાધ કે દોષને માફ કરજે . માઁ ખોડિખર ! હું પ્રથમ આપને ઑળખી ન શક્યો . આપની લીલા જોયા પછી જ સાચું ભાન થયું . માઁ ! આપે આજે મને સાક્ષાત્ દર્શન આપી , મારો જન્મ કૃતાર્થ કર્યો છે . માઁ ! આપે હંમેશાં મને સહાય કરી જ છે . આપ હવે આપના બાળકને આશિષ આપો , માઁ ! કહીને નવઘણે માનાં ચરણકમળો પકડી લઈ , તેમાં પોતાનું મસ્તક મૂકી દઈ , સાષ્ટાંગ નમસ્કાર કર્યો .
    ત્યારે આઈ શ્રી ખોડિયાર માતાઍ નવઘણની સાચી ભક્તિ જોઈ , તેના પર પ્રસન્ન થઈ , આશીર્વાદ આપતાં કહ્યું , વત્સ ! તારી દરેક મહેચ્છા પૂર્ણ થાવ . જ્યારે સંકટ પડે ત્યારે મારું સ્મરણ કરજે . હું તને જરૂર સહાય કરીશ . તને મારાં પ્રત્યક્ષ દર્શનની ભાવના હતી . તેથી મેં તને આજે દર્શન આપ્યાં છે . તારી કીર્તિ આ જગતમાં સર્વત્ર ફેલાશે . તું સુખી , સમૃદ્ધ અને નીરોગી રહે , ઍ મારા આશિસ છે . કહી માઁ ખોડિયારે પોતાનું ચતુર્ભુજ દૈવી સ્વરૂપ ધર્યું . નવઘણ આ દિવ્ય દેવી સ્વરૂપને તેના અતિ તેજને કારણે વધુ સમય નિહાળી ન શક્યો . તેણે આંખો મીચી લીધી . થોડી વારે તેણે આંખો ખોલી તો ત્યાં માઁ ખોડિયાર ન હતાં . પણ પાંચ પુષ્પો પડ્યા હતાં . નવગણે પુષ્પો માની પ્રસાદી તરીકે ઉપાડી લઈ , પોતાનાં આંખ માથે ચડાવી અંગરખામાં મૂકી દીધાં .
    તે પછી તે માઁ ખોડલ ના દર્શનથી ખૂબ પ્રસન્નચિત થઈ , માઁના ગુણગાન મનમાં રટતો રટતો જૂનાગઢ તરફ ફર્યો અને આનંદથી રાજ્ય કરવા લાગ્યો .
    🙏🏻🐊🌹જય હો મારી વાલી માઁ ખોડલ આઈ🌹🐊🙏🏻
    ટાઈપીગ - : માઁ ખોડલ છોરુ શિવ ગઢવી🌹🐊🙏🏻

    • @VijayVijay-oi3de
      @VijayVijay-oi3de 4 ปีที่แล้ว +1

      ખુબ સુંદર,,, જય ખોડિયાર માં

    • @hiteshrathod4298
      @hiteshrathod4298 4 ปีที่แล้ว +2

      Hiteshm

    • @sagarprajapati4649
      @sagarprajapati4649 3 ปีที่แล้ว

      Jay khodiyar🙏

    • @odnatekranimeldi2465
      @odnatekranimeldi2465 3 ปีที่แล้ว

      🌹🌹🛕🌹🌹🚩🌹🌹🔱🌹🌹🪔🌹🌹🥥🌹🌹🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️😭😭

  • @dipenpatel4125
    @dipenpatel4125 ปีที่แล้ว +1

    આઇશ્રી ખોડીયાર માં

  • @prabhukoli6939
    @prabhukoli6939 5 ปีที่แล้ว +6

    jay sgree khodiyar ma

  • @jaikhodiyarmaa8121
    @jaikhodiyarmaa8121 5 ปีที่แล้ว +17

    Jay khodiyar maa 🌹🙏🌹

  • @krishnabalas850
    @krishnabalas850 3 ปีที่แล้ว +2

    જય માં ખોડીયાર ખમમા મા ખમમા

  • @mojilodevipujak6144
    @mojilodevipujak6144 5 หลายเดือนก่อน

    જય ખોડીયાર માં🙏

  • @babushreya6081
    @babushreya6081 2 ปีที่แล้ว +1

    જય માં ખોડલ

  • @niruthanki3951
    @niruthanki3951 5 ปีที่แล้ว +10

    Jai khodiyar Maa 🙏👌

  • @virajrokad3734
    @virajrokad3734 ปีที่แล้ว +9

    Om namo khamakari khodiyar maata namh bolo Jay

  • @HitsVinjoda
    @HitsVinjoda 11 หลายเดือนก่อน

    khama mari aai khodiyar ne jaji khama😊

  • @mukeshthakor3764
    @mukeshthakor3764 4 ปีที่แล้ว +7

    Jay Vadhiyar ni devi khodiyar 🔥🌍🙇🏻‍♂️👑

  • @gauribhoi1349
    @gauribhoi1349 4 ปีที่แล้ว +8

    Jay Khodiyar ♥️

  • @virajrokad3734
    @virajrokad3734 ปีที่แล้ว +1

    Oom namo aayaal khamakari khodi khodiyar MATA NAMAH ❤❤❤❤❤❤❤

  • @sareekapatelpatel6011
    @sareekapatelpatel6011 5 ปีที่แล้ว +14

    Jay khodiyar.. Khmma mari madi ne...

  • @himatkhant3560
    @himatkhant3560 3 ปีที่แล้ว +1

    જય ખોટીયાર માં

  • @rahulbbharvad2706
    @rahulbbharvad2706 2 ปีที่แล้ว +1

    જોગરાણા. કુળનું માવતર🙏🙏

  • @hirabhaihirabhaibaria1124
    @hirabhaihirabhaibaria1124 3 ปีที่แล้ว +4

    Jay khodal ma

  • @vaibhavgorasiya5932
    @vaibhavgorasiya5932 3 ปีที่แล้ว +3

    Jay Khodiyar ma 🙏

  • @Dhiraj.Charan
    @Dhiraj.Charan 5 ปีที่แล้ว +7

    જય માતાજી....🙏

  • @jaymahakalimaaofficial7502
    @jaymahakalimaaofficial7502 4 ปีที่แล้ว +6

    Super

  • @AGORIGORAGORIMASANIGADIPATI
    @AGORIGORAGORIMASANIGADIPATI 4 ปีที่แล้ว +15

    JAY KHODIYAR BHAVANI 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilparmar1930
    @anilparmar1930 2 ปีที่แล้ว +1

    જય માં ખોડીયાર 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @horselover1rajmetaliya607
    @horselover1rajmetaliya607 3 ปีที่แล้ว +4

    જય શ્રી ખોડિયાર માં.......🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thakorsaavikas3457
    @thakorsaavikas3457 5 ปีที่แล้ว +2

    Jay Khodiyar Ma

  • @gajendrasinhbahadursinh3304
    @gajendrasinhbahadursinh3304 10 หลายเดือนก่อน

    Jai khodiyarma

  • @jaybharwad7186
    @jaybharwad7186 5 ปีที่แล้ว +5

    આઈ શ્રી ખોડલ મા

  • @amiraliwadhwaniya9227
    @amiraliwadhwaniya9227 5 ปีที่แล้ว +17

    🌷🌷આઇ માં ખોડીયાર ની જય 🌷🌷

  • @bambhaniyaabhishek1643
    @bambhaniyaabhishek1643 5 ปีที่แล้ว +4

    i love khodiyar ma

  • @pravindantani812
    @pravindantani812 3 ปีที่แล้ว +2

    જય શ્રી ખોડિયાર માતાજી

  • @sunil.vchauhan9632
    @sunil.vchauhan9632 5 ปีที่แล้ว +5

    Jay.jay.khodiyar.ma

  • @ramajithakor3056
    @ramajithakor3056 ปีที่แล้ว +1

    જયાશ્રીઆઈખોડીયારમાભગવતિમાઆધાશાકતિમા કીજયા મામોલડીમાભગવતિમાકીજયા જયાશ્રીઆઈખોડીયારમાભગવતિમાઆધાશાકતિમા કીજયા મામોલડીમાભગવતિમાકીજયા જયાશ્રીઆઈખોડીયારમાભગવતિમાઆધાશાકતિમા કીજયા

  • @aryankathiriya1720
    @aryankathiriya1720 4 ปีที่แล้ว +4

    Jay ma khodal khmmma madi

  • @baluchudasma1611
    @baluchudasma1611 5 ปีที่แล้ว +5

    જય માઁ ખોડીયાર

  • @r-gamer9238
    @r-gamer9238 3 ปีที่แล้ว +2

    Jay khodal

  • @nareshhvasava2767
    @nareshhvasava2767 4 ปีที่แล้ว +1

    Jay khodiyar ma
    Naresh vasava chanod gamdi tal dabhoi dist VADODARA

  • @kalpeshprajapati1084
    @kalpeshprajapati1084 5 ปีที่แล้ว +8

    ha maru mavtar khodal ha

  • @sureshgohel6955
    @sureshgohel6955 2 ปีที่แล้ว +1

    Jay makhodiyal

  • @parsottambhaipatel8645
    @parsottambhaipatel8645 4 ปีที่แล้ว +1

    Jai mataji

  • @dineshdonno1bhai98
    @dineshdonno1bhai98 5 ปีที่แล้ว +10

    Jay. Kodak maa

  • @dineshdodiyar5808
    @dineshdodiyar5808 5 ปีที่แล้ว +5

    Jay mataji

  • @rakeshdarji7912
    @rakeshdarji7912 5 ปีที่แล้ว +2

    Mari khodiyar maa

  • @dineshdk3064
    @dineshdk3064 3 ปีที่แล้ว +2

    Bharat mata ki jay

  • @p.hbhaya322
    @p.hbhaya322 5 ปีที่แล้ว +1

    Supar mataji no rojo

  • @sushilamardania9339
    @sushilamardania9339 5 ปีที่แล้ว +5

    Jay khodiyarmatoo

  • @piyushgovind8384
    @piyushgovind8384 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🤚🤚🤚🤚👌👌👌👌Jay khodiyar maa🙏🙏🙏🙏🤚🤚🤚🤚👌👌👌👌

  • @odnatekranimeldi2465
    @odnatekranimeldi2465 3 ปีที่แล้ว +3

    જય મારા બાપ ની દેવી ખોડીયાર ખમ્મા ખમ્મા ખમ્મા જાજી ખમ્મા મારી માં 🌹🌹🪔🌹🌹🥥🌹🌹🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️😭😭

  • @vaghelaashoks
    @vaghelaashoks 6 ปีที่แล้ว +2

    Wah hemat Bhai wah

  • @dineshdk3064
    @dineshdk3064 3 ปีที่แล้ว +3

    JAY MAHAKAL

  • @dineshdk3064
    @dineshdk3064 3 ปีที่แล้ว +1

    Jay hind

  • @gitgunjan4324
    @gitgunjan4324 5 ปีที่แล้ว +1

    Ha hemantbhai vah

  • @devsahani9796
    @devsahani9796 5 ปีที่แล้ว +1

    Maa Khodal matelvari

  • @shaileshmakvana6188
    @shaileshmakvana6188 5 ปีที่แล้ว +4

    ખોડીયાર માં જય

  • @premabhaigamar862
    @premabhaigamar862 5 ปีที่แล้ว +2

    Jai ma khodiyar

  • @chauhandipak7638
    @chauhandipak7638 2 ปีที่แล้ว +3

    જય જય શ્રી માઁ ખોડલ માઁ ❤નમો નમો 🌹👏👏👏👏👏👏👏👏👏

  • @dahyabhaiprajapati4032
    @dahyabhaiprajapati4032 3 ปีที่แล้ว

    Jay Mari raj rajeswari

  • @sareekapatelpatel6011
    @sareekapatelpatel6011 6 ปีที่แล้ว +15

    Jay mari khodiyar khamma madi...

  • @kamleshbvaghela7683
    @kamleshbvaghela7683 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @pravindantani812
    @pravindantani812 3 ปีที่แล้ว +1

    રાજા ખોડલ

  • @VijayVijay-oi3de
    @VijayVijay-oi3de 4 ปีที่แล้ว +4

    HE MAA...

  • @vikramsolanki404
    @vikramsolanki404 5 ปีที่แล้ว +4

    Vikram solanki jah khodiyar maa

  • @bhimaodedra891
    @bhimaodedra891 ปีที่แล้ว +1

    KHODlYARma🙏🙏🙏👣👍

  • @satishparmarrupakhedi56
    @satishparmarrupakhedi56 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @killerff446
    @killerff446 2 ปีที่แล้ว +1

    👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @sonalthakor9636
    @sonalthakor9636 3 ปีที่แล้ว

    Jaymaataji

  • @maestoso47
    @maestoso47 3 ปีที่แล้ว

    Rojo nu matlab su chhe?

  • @dargah5158
    @dargah5158 3 ปีที่แล้ว +1

    🙏🚩🙏🚩🙏

  • @sonajain2029
    @sonajain2029 5 ปีที่แล้ว +8

    ᴊᴀy ᴍᴀᴀ ᴋʜᴏᴅᴀʟ 💯nu ʙʜᴀʟᴜᴋᴀʀᴊᴏ🙏🙏🐊🐊

  • @narendrathakor1622
    @narendrathakor1622 4 ปีที่แล้ว +3

    🙏

  • @jatinpurohit
    @jatinpurohit ปีที่แล้ว

    Roja ka kya arth hota he koi gujrati bhai btaye

  • @jigarthakor3388
    @jigarthakor3388 3 ปีที่แล้ว

    Maa

  • @sanajithakor2204
    @sanajithakor2204 5 ปีที่แล้ว +1

    Ma

  • @sunja.mywiferoshani411
    @sunja.mywiferoshani411 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @Raj.Naturocare-2105.
    @Raj.Naturocare-2105. 5 ปีที่แล้ว +1

    Khodal mori mavdi sau ni karje sahai

  • @jagrutikapatel7765
    @jagrutikapatel7765 5 ปีที่แล้ว +1

    Jaymaakhodal

  • @anandpatelkatuda4159
    @anandpatelkatuda4159 6 ปีที่แล้ว

    Jay kodiyarma

  • @mamtasolanki1646
    @mamtasolanki1646 4 ปีที่แล้ว +2

    He mari khodiya tu kya santai gyi che maa vaare aav ma mari aayi khodal vaare aavo🙏🙏🙏🙏😭😭😭😭😭😭 Aa tari dikari tane yaad kre che maa vaare aavo maa😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @khushgohel1310
    @khushgohel1310 2 ปีที่แล้ว

    9:46 🚩🚩

  • @daesrkoli9264
    @daesrkoli9264 2 ปีที่แล้ว

    Hii

  • @devilgaming-wq8lb
    @devilgaming-wq8lb 3 ปีที่แล้ว

    Are bhai ye sound effect achhi nahi he

  • @balwantjod1698
    @balwantjod1698 2 ปีที่แล้ว +1

    जाओगे बड़ा पछताओगे

  • @umahgroyy5254
    @umahgroyy5254 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏👩‍❤️‍👨🌹🌹🌹🌹🌹

  • @zalaashoksinh3395
    @zalaashoksinh3395 6 ปีที่แล้ว +1

    Jai khodiyar

  • @daesrkoli9264
    @daesrkoli9264 2 ปีที่แล้ว

    🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @alkeshchohan1187
    @alkeshchohan1187 4 ปีที่แล้ว +2

    Www

  • @kaileshbaria
    @kaileshbaria 3 ปีที่แล้ว

    Kailash baria