નિર્મળ મન જેનું વિવેક વિશેષ અને રાગદ્વેષ થી પર એવા રામદાસજી ને જય માતાજી જય ગીરનારી આપને ખુબ ખુબ ધન્યવાદ આપ અમને આવા મનખ ના રુબરુ તુલ્ય સત્સંગ ને દશઁન કરાવવાં બદલ ફરીફરીને ધન્યવાદ 🙏🌹
બાપુનો એક એક શબ્દ સત્ય છે બાપુ ભંજન ગાઈ ને સમજણ આપે છે ને એટલે યુવાનો ને અને બધા ને બાપુના ભંજન બહુ પસંદ આવે છે અને બાપુ ભંજન દિલ થી ગાય છે અને સંત પણુ પણ બાપુમા છે ❤ જય હો જય હો પ્રણામ
ખુબ સરસ વાત કરી રામદાસજી અંતર ખોજ ની વાત કરી ઈ વાત ઉપર થી ભજન ના ભિષ્મ પિતામહ બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુ જે ભજન ગાતાં ( જીવન નાં સુર ચાલે એની યાદી કરાવી દીધી)
વધારે બીજું કઈ નથી કહી શકતો પણ આટલું ચોક્કસ કહીશ જ્યારે રામદાસ બાપુ ભજન કે સાખી કંઈ પણ ગાતા હોય ત્યારે ભગવાન ખુદ કોઈ ને કોઈ રૂપ માં આવી ને જરૂર સાંભળતા હશે....❤❤❤
Vijaybhai Ramdasji no intew.3-4 bhag ma Kari khub saras mulakat rahi badha kalakaro thi vadhare sari rahi Ramdasji jevo bhajan no kalakar 50 varse 1 thay
હું.બૉટાદથી.અક્ષયરાવળદૅવ.મૅલડીઆરાધક.રામદાસજી.તૉ.ઑલીયાપુરૂષછૅ.ધનય.છૅ.આવાકલાકાર.આપણીવચચૅછૅ.જયમામૅલડી
સહજ પ્રકૃતિ છે....
વંદન છે સાહેબ રામદાસ મહારાજ ને ....
રામદાસજી બાપુ ની સહજતા,અને સરળતા,વંદનીય છે,જય સિયારામ જોટવાસર
આવા સરલ માણસ મૈં બહુ ઓછા જોયા છે. વાહ રામદાસબાપુ જ્ય હો...
નિર્મળ મન જેનું વિવેક વિશેષ અને રાગદ્વેષ થી પર એવા રામદાસજી ને જય માતાજી જય ગીરનારી આપને ખુબ ખુબ ધન્યવાદ આપ અમને આવા મનખ ના રુબરુ તુલ્ય સત્સંગ ને દશઁન કરાવવાં બદલ ફરીફરીને ધન્યવાદ 🙏🌹
જ્ય સીયારામ બાપુ
Nikhalas vayktitva
Jai ho santwani 🙏
વાહ અનિલભાઈ ખુબ સરસ ભાવ
જય ગિરનારી
જય હો સંતવાણી
બાપુનો એક એક શબ્દ સત્ય છે બાપુ ભંજન ગાઈ ને સમજણ આપે છે ને એટલે યુવાનો ને અને બધા ને બાપુના ભંજન બહુ પસંદ આવે છે અને બાપુ ભંજન દિલ થી ગાય છે અને સંત પણુ પણ બાપુમા છે ❤ જય હો જય હો પ્રણામ
રામદાસ બાપુ ની વાણી સાંભળી એ એટલી ઓસી છે
જય હો રામદાસજી બાપુ.વિજયભાઈ આપણો ખૂબ ખૂબ આભાર કે રામદાસ બાપુ નો પરિચય કરાવ્યો
જય હો ભજન નો
જય સિયારામ
રામદાસ બાપુ ની જીવન ઝરમર બહુ જ સરસ
ભજન વિશે ઘણુ જાણવા મળ્યું
જય સિયારામ
હજી રામદાસ બાપુનુ ઈંનટરવયુ કરૌ મજા આવેછે
Vijay bhai Bapu ni vani Adbhut.(biju napas)natural knowledge.
Kharekhar ramdasji aap bov saral svabhavna sant cho.. Dhany ho bayu
આતો બાપુની અલોકિક મસ્તી છે વાલા
વિજય જોટવાજી . બાપુનું ખુલ્લું દીલ. આપ થકી જાણ્યું..
vah vah , ramdas bapu
જય હો વિજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર
ખુબ સરસ વાત કરી રામદાસજી અંતર ખોજ ની વાત કરી ઈ વાત ઉપર થી ભજન ના ભિષ્મ પિતામહ બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુ જે ભજન ગાતાં ( જીવન નાં સુર ચાલે એની યાદી કરાવી દીધી)
Ramdasbaapu a gujrat nu Gaurav cha.ramdasbaapu nikhalas baapu cha👍👍👍👍
સહી બાત
Heart touching 🙏 . From Sohar Oman 🇴🇲
Waah wahh waah......
Om namo Narayan.....❤️🙌
Bhai bhai bhai.......
Jay ho ramdas bapu jay ho vijay bhai supar
Jayho ramdasji maharaj hare hare jay nagal jay dwarkadhish devbhumi dwarka halabha surabha manek
અમે ગોમટા ભજનકરવાલઇજાતા 25રૂપીયાઆપતા
જયનારાયણ
રામદાસ બાપુ નું હજુ પણ વધુ સમય ઇન્ટરવિયું
કરો એમની જીવન જીવવાની પ્રેરણા એમની હજુ ગણી વાતો બાકી રહી ગઈ છે વિજય ભાઈ એમનું હજી ભાગ ૪ બનાવો પ્લીઝ વિનતી કરીએ છીએ ભાઈ જય હો સંતવાણી ભજન જય હો રામદાસ બાપુ
આવનારા સમય માં અચૂક કરશું
Ha Ramdasbapu ni moj
Ramdash bapu ne 1000 vandan... 🙏
વધારે બીજું કઈ નથી કહી શકતો પણ આટલું ચોક્કસ કહીશ જ્યારે રામદાસ બાપુ ભજન કે સાખી કંઈ પણ ગાતા હોય ત્યારે ભગવાન ખુદ કોઈ ને કોઈ રૂપ માં આવી ને જરૂર સાંભળતા હશે....❤❤❤
Sabd thi udhar chhe ekdam sachu
Jay Ho Ramdasji
Jay Ho Santvani
Sat Devidas
Jay ho Vijaybhai
જય હો જય હો
આવા કલાકાર શબ્દ સમજી ગાય એવા કલાકાર ને સત સત નમન
જય ગિરનારી જય સિયારામ... રામદાસ બાપુ... દાસના દાસ એના પણ દાસના દાસ ગોવિંદદાસના જય સિયારામ બાપુ..... વાહ જોટવા સાહેબ જય સિયારામ
જય સિયારામ
બહુ સરળ માણસ છો રામદાસ બાપુ તમે
Vah ramdas ji sat vala sat sat
હા તમારી મોજ જય હો જય હો ભાઈ ભાઈ મોજ આવી ગઈ હો
જય ગિરનારી જય હો સંતવાણી
વિજય ભાઈ
રામદાસ ગોંડલીયા બાપુ ને કોટી કોટી પ્રણામ
Jay alakh dhani bapu
વિજયભાઈ દિલથી ખૂબ ખૂબ આભાર
ધન્યવાદ
ખરેખર સરળ વ્યક્તિત્વ નિખાલસ તા
જય ગિરનારી ...આભાર વિજયભાઈ
ખુબજ સરસ ઈન્ટરવ્યુ
Abhar bhai
Jay ho bapu vah vijay bhai
સાહેબ બંદગી
Vah Ramdas maraj
Vijaybhai Ramdasji no intew.3-4 bhag ma Kari khub saras mulakat rahi badha kalakaro thi vadhare sari rahi Ramdasji jevo bhajan no kalakar 50 varse 1 thay
ખરેખર રામદાસજી ખુબ ઉચ્ચ કોટિના આત્મા છે આધ્યાત્મિક ધન્યવાદ છે આપણા આવા સંત સમાન આત્મા ને 🙏 કોટી કોટી વંદન છે 🙏 આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 🙏 જય જય ગરવી ગુજરાત 🙏
જય હો ગુજરાત ધરણી
🙏🙏👍 જય હો જય હો રામદાસ જી બાપુ 👍🙏🙏
Ha ramdas.... Bapu
બહૂ મજા આવે શે આવી વાત મા valaa sat vala
રાજદા ટેકરી બવ મોજ કરાવે
રામ દાસ બાપુ ની વાણી ના શબ્દો સાંભળી ને જિવન ધન્ય બની જાય છે સત વાલા જય હો વાલા
" સત વાલા સત.... જય હો રામદાસ બાપ..🙏🙏🙏
Om namah Shivay.🙏🌹🙏
વિજય ભાઈ તમે પણ સાચા મોતી ગોતી ગોતી હાર તૈયાર કર્યો છે
ધન્યવાદ વિજયભાઈ 🙏🙏🙏🙏
Abhar bhai dhanyavad
વિજયભાઈ ખુબજ સરસ મજા આવી રામદાસ ગોંડલીયા નું તો નામ એવા ગુણીલા છે
ધન્યવાદ
વિજય ભાઈ જય હો
સાચાં કલાકાર તરીકે કામ કરે છે. 000.બજેટમા.ઘણા.સેવકો.કહેછે.સત.વાલા
વાહ રામદાસ બાપુ
Jay ho
જય હો બાપુ
મસ્ત કલંદર જહો રામદાસ ગોંડલીયા
સત્ દેવીદાસ અમર દેવીદાસ
જય હો વાલા
જય સંતવાણી
જય નારયણ
જય નારાયણ
ખુબ સરસ રામદાસ બાપુ તમે માથું હલાવો તો મજા આવી તમારી વાણી સાંભળીને ખુબ સરસ તમારી મસ્તી❤❤❤
Ha ramdasji
Jay ho vala
Khub khub Sara's vijay bhai avi mulakato no medo amne madto Rahe vala🙏
મોજ
Jay ho santvani
જય હો બાપુ મોજ મોજ
जय हो संतवाणी जय हो राम दास बापू
જય સીતારામ જય હો
જય હો વાલા
સત વાલા સત
જય સીયારામ વિજયભાઈ
રામદાસજી જેવું કોઈ ભાવ થી પ્રેમ થી
વાણી નથી ગાતુ
wah moj
વાહ બાપુ વાહ વીજય ભાઈ
jay ho ramdas bapu vijay bhai
Jay ho
હા મોજ હા વિજય ભાઈ
વાહ જીવન માં પેલા આવા નિખાલસ સંત, શબ્દ પ્રેમી ભજનિક જોયા, સંભાળ્યા,બીજા શબ્દો નથી કેહવા માટે, હૃદય થી નમન નિખાલસ સાધુ ને. ન ભૂતો ન ભવિષ્યતી, જેટલું શબ્દો રૂપી રસ પીવાય એટલો પીવો. નમન નમન નમન હૃદય થી.
Ha ramdas bapu ni moj
જય હો સંતવાણી ભજન સંધ્યા સાથે જય હો જય જય ગરવી ગુજરાત
જય હો રામદાસબાપુ ગોડલીયા
જય હો સંતવાણી જય ગિરનારી હા રામદાસજી બાપુ
એકદમ સરળ માણસ...!!!
Jay ho
🙏રામદાસ બાપુ ને કોટી કોટી વંદન 🙏🙏જય માતાજી 🙏
સત વાલા સત
હા બાપુ ની મોજ બાપુ બાસેથી કલાકારો ને ઘણુ સીખવાજેવુ છે
બાપુ ની લાડકી દિકરી ને માતાજી ખુબ ખુબ આશીર્વાદ
Vijay bhai jay mataji
જય સીયારામ
વાહ
Jay ho ramdas
वाह वाह क्या बात है
Bov khula dil na Manvi vah Ramdas bapu vah
સત વાલા સત,,જય હો બાપુ
અદ્દભુત વ્યક્તિત્વ....
Jay mataji
JAy ho bapu
વાહ મોજ બાપુ
Ha moj ramdash ji
बहुत बढ़िया प्रस्तुति । विजयभाई जोटवा जी 🌷👍
આભાર ભાઈ
કારા આતા નુ ઇન્ટરવ્યૂ લ્યો વિજય ભાઇ
જય શ્રી કૃષ્ણ
રામદાસ ગોંડલીયા વાત અલગ છે
જય ગીરનિરી બાપ..🙏🙏🙏