ખરી ખુશી લક્ષ્ય પ્રાપ્તિમાં છે.લક્ષ્ય વગરનું જીવન ભટકતી હોડી છે - Kanjibhai Bhalala - 82 tt

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2024
  • લોકોને પ્રગતિ, સુખાકારી અને તંદુરસ્તીની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ,વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૦-૧૦-૨૦૨૪ ગુરુવારે વરાછા બેંકના ઓડીટોરીયમમાં યોજાયેલ ૮૨માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, સતત વિકસતા રહેવુ એ પ્રકૃતિનો નિયમ છે. માણસ પણ પ્રકૃતિનો જ અંશ છે. તેથી માનવજીવન પણ સતત વિકાસ પામતી પ્રક્રિયા છે. એટલે જ માણસ માટે સતત નવુ શીખતા રહેવુ અને મથતા રહેવું એ પ્રગતિની દિશા છે. તેમણે જણાવ્યું કે જેમ હવામાં ગતિ શક્તિ ભળે ત્યારે તે પવન બને છે. તેમ ઈચ્છા માં દ્રઢ નિર્ણય ભળે ત્યારે તે સંકલ્પ બંને છે. સંકલ્પ શુધ્ધ અને શક્તિશાળી હોય તો તમામ સ્વપ્નો સાકાર થાય છે. આજે માણસ પાસે બધું જ છે પણ મોજ નથી કારણ જીવનમાં ધ્યેય જ નથી. ખરી ખુશી ધ્યેય પ્રવૃત્તિમાં છે. ધ્યેય વગરનો માણસ ભટકતી હોડી છે. તેમણે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, સંકલ્પ જીવનની શ્રેષ્ઠ શક્તિ છે. જે માણસના સ્વપ્નો સાકાર કરે છે. ઈચ્છા માટેનો દ્રઢ નિર્ણય સંકલ્પ છે. જે તન મનને ક કાર્યાવિન્ત કરે છે. જેમ લેન્સ માંથી સૂર્યકિરણ એક થઈ કાગળ ઉપર પડે તો કાગળ સળગી ઉઠી છે. તેમ માણસનું શરીર શક્તિ, માનસિક શક્તિ અને ભાવાત્મક શક્તિ અને ઉર્જા-ચેતના એક થઈ કામે લાગે તો માણસના સંકલ્પ સાકાર થાય છે.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ TH-cam : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222

ความคิดเห็น • 8

  • @bhupatbtadhani1983
    @bhupatbtadhani1983 วันที่ผ่านมา +1

    Best ....

  • @ajaydarbar1757
    @ajaydarbar1757 วันที่ผ่านมา

    પટેલ સમાજ નો આ ખૂબ જ અદભુત પ્રયત્ન છે. આ માત્ર પટેલ સમાજ જ નહિ પરંતુ દરેક સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે.
    કાનજીભાઈ ભલાડા આપ શ્રી નો ખૂબ ખૂબ આભાર 🎉🎉🎉🎉🎉🎉

  • @apenterprise7420
    @apenterprise7420 16 ชั่วโมงที่ผ่านมา

    Very very deep though for every human ,thursday thoughts samaj na darek vyakti sudhi pahoche e khub jaruri chhe, aavai speech sambhadvathi ghana lokonu jivan badlay jay

  • @jyotsnarajusavaliya6954
    @jyotsnarajusavaliya6954 20 ชั่วโมงที่ผ่านมา

    👌👌👌🙏

  • @anildevmurari190
    @anildevmurari190 วันที่ผ่านมา

    Thank you sir 🙏

  • @ashokbhaisatani1848
    @ashokbhaisatani1848 วันที่ผ่านมา

    🎉 sir ji Thenks 🎉

  • @DNDobariya
    @DNDobariya 17 ชั่วโมงที่ผ่านมา

    🎉.kanjikak. Jay mahadev

  • @MayursinhJadeja-n6b
    @MayursinhJadeja-n6b วันที่ผ่านมา

    हु कोई कीताब वाचया नथी मनमा आवे ई लखी नाखु छु