વિરાલી મમ્મી ની વાત સાંભળી મને પણ દુઃખ થયું દિકરી વગર ઘર સુનું સુનું લાગશે દિકરી માના આડા કામ લેતી હોય છે મમ્મી તું રહેવા દે હું કરી નાખીશ તું આરામ કર હું પણ વિરાલી તારી જેમ ત્રણ ભાઇ બહેન શું બેન મોટી અને ભાઇ નાનો હતો હું સાસરે ગયા પછી મારી મમ્મી ને કામ ની બધીજ જવાબદારી એકલા હાથે હતી ભલેને આપણે સાસરે જતા રહ્યા હોય પણ આપણું મન તો થોડી થોડી વારે પીયર મમ્મી ના ઘરે પહોંચી જાય હો મારા લગ્ન ને ૧૮ વર્ષ થયા છે મને તો હજુ પણ્ મમ્મી પપ્પા ભાઇ ની યાદ આવી જાય પણ શું થાય સાસુ સસરા વ્રુધ્ધ છે તેની જવાબદારી મારા પર છે એટલે મમ્મી ના ઘરે આંટો દેવા જવાની તો વાત જ નહીં કરવાની પણ બેસવા માટે પણ્ ટાઇમ ન મળે આજે તમને માં દિકરી ની છેલ્લે વિડીયો મા વાત સાંભળી મને પણ રડવું આવી ગયું સુરત થી હવે વિરાલી કેટલા ટાઈમે આવી શકશે પણ દિકરીબેન તારા જીવન નો નવો વણાક શરૂ થયરહયો તું ખુબ ખુબ સુખી થા મહારાજ તારી સાથે છે તારી બધીજ મનોકામના પૂર્ણ કરે એવી સ્વામિનારાયણ મહારાજ ને મીઠી પ્રાર્થના છે મોરબી થી અમારા તમને બધાને જય સ્વામિનારાયણ 🙏🏻 નિરાલી બેન તો પાંખ વાળું પંખીડું હમણાં સુરત જતું રહેશે 😭😭😭
Yes Virali you are right there is no one can replace mum or your house but your mum is right please ask them to make mini vlog and send it to you everyday so you can add it in your vlog. Mum and dad both are capable of doing it so please please ask them. Akash’s family is so so nice too and all the best wishes for you for your future, your future is very bright and keep vlogging 😊🥰💐
જય સ્વામિનારાયણ વીરાલી મે કાલે રાત્રે મેં vlog late જોયો હતો ને comment પર કરી હતી વિરાલી થોડો આરામ કરો...સુકા મેવા..મખાણા...ગુંદર ની ગોળપાપડી mummy ને કહો કરી દે હવે diet નો મતલબ નથી અંદર નુ body હવે strong રાખવા નુ છે...લગ્ન પહેલા થાક લાગે તો તમે જ તમારો પ્રસંગ નઈ માણી શકો...કિંજલ ને બોલવી લ્યો સાથે રહેવાય ને કામ નો બોજો ના રહે...face પર મીંઢળ કાચા દૂધ મા ઘસી લગાવો fresh ઍલોવિરા લગાવો glow આવશે....
Virali ben tme to surat 6o etle 1 month ma ave sako madva papa & mom ne...pn...hu to out if india 6u to...3 ke 4 year ma 1 vakht java mde e pn sasre & piyar to mummy jode to reva j na made...pn su krvanu..Jo dikri ne mrg pachi sasre moklvnu rivaj j na hot to koi papa mokle j nai❤
Evu to thay, mari dikari pan sasre gai che 9 month thai gaya haji nathi aavi USA che ame Canada chie, ame pan sahan karyu che aato have Canada aavya. 12 years thi
Mavtr nu ghar ee mavtr nu ghar home 🏡 Ho Ben 🧿 mavtr nu ghar atle aapde tare jaee dudh ma ❤the tar Tare Jay am aapde Tare jaee Ben su kare javu to padaj
Be strong like your mummy. Akash will give you so much love that you will be happy always ❤
Maa_Dikri...❤️🧿🥰
Viraliben your mummy is too innocent 🎉
Bahu sari che virali
Jai Swami Narayan
❤cinta no kro masi...Surat njik j kevay aato Mari aavva nu..dikri sasre Jay aetle dukh to thay...pn pela na jmana krta ghanu bvj saru chhe ...
All the best for your new life begining.. god bless you
Ajno video bahu saras, virali badhane imotional kari nakhe chhe, mammi no swabhaav bahu sara chhe, virali God bless you.
All the best for your began new life off courses you gone miss your family stay bless.
વિરાલી મમ્મી ની વાત સાંભળી મને પણ દુઃખ થયું દિકરી વગર ઘર સુનું સુનું લાગશે દિકરી માના આડા કામ લેતી હોય છે મમ્મી તું રહેવા દે હું કરી નાખીશ તું આરામ કર હું પણ વિરાલી તારી જેમ ત્રણ ભાઇ બહેન શું બેન મોટી અને ભાઇ નાનો હતો હું સાસરે ગયા પછી મારી મમ્મી ને કામ ની બધીજ જવાબદારી એકલા હાથે હતી ભલેને આપણે સાસરે જતા રહ્યા હોય પણ આપણું મન તો થોડી થોડી વારે પીયર મમ્મી ના ઘરે પહોંચી જાય હો મારા લગ્ન ને ૧૮ વર્ષ થયા છે મને તો હજુ પણ્ મમ્મી પપ્પા ભાઇ ની યાદ આવી જાય પણ શું થાય સાસુ સસરા વ્રુધ્ધ છે તેની જવાબદારી મારા પર છે એટલે મમ્મી ના ઘરે આંટો દેવા જવાની તો વાત જ નહીં કરવાની પણ બેસવા માટે પણ્ ટાઇમ ન મળે
આજે તમને માં દિકરી ની છેલ્લે વિડીયો મા વાત સાંભળી મને પણ રડવું આવી ગયું સુરત થી હવે વિરાલી કેટલા ટાઈમે આવી શકશે પણ દિકરીબેન તારા જીવન નો નવો વણાક શરૂ થયરહયો તું ખુબ ખુબ સુખી થા મહારાજ તારી સાથે છે તારી બધીજ મનોકામના પૂર્ણ કરે એવી સ્વામિનારાયણ મહારાજ ને મીઠી પ્રાર્થના છે
મોરબી થી અમારા તમને બધાને જય સ્વામિનારાયણ 🙏🏻
નિરાલી બેન તો પાંખ વાળું પંખીડું હમણાં સુરત જતું રહેશે 😭😭😭
🙂
જય સ્વામીનારાયણ વિરાલી બેન તમને રડતા જોઈને 😢😢 આસુ આવી દિકરીતો પારકી થાપણ કહેવાય માસીને એકલુ લાગસે વિરાલીબેન તમારા સાસુ સારાછે ઘર પરીવાર સરસછે વિડીયો કોલની સુવિધા છે સારી દિકરી સાસરે શોભે કહેવત મા બાપનુ ઘર મુકીને જવાનુ ન ગમે પણ સુ કરવાનુ દિકરી માટે બહુ અઘરો રોલછે 😢😢
Yes Virali you are right there is no one can replace mum or your house but your mum is right please ask them to make mini vlog and send it to you everyday so you can add it in your vlog. Mum and dad both are capable of doing it so please please ask them. Akash’s family is so so nice too and all the best wishes for you for your future, your future is very bright and keep vlogging 😊🥰💐
Very nice vlog....tamara mummy bov saras vat kari...di tamara bright future mate khub khub blessings 🙌
હાય નિરાલી બેન માતાજી તમને અને જમાય ને માતાજી ખુબ સુખી કરે અને તમારે માસી નિરાલી બેનને કાળું ટપકું કરદેવુ કાન પાછળ
Jay Swaminarayan 🙏
God bless you virali saste shukhi rahre avi bhgvan pase prathna😊
Jai shree Swaminarayan 🙏 🌹 🌻
Nice mast vlog bhgvan Shri khush I ape 👌👌👍👌👌👌👌mast
Jay baba swami ❤❤❤
Jai Shree Krishna ❤❤❤
Ma dikri alag thase avu vichari ne raday jay che
Apki mummy bahut acchal ha
God bless you Virali❤❤❤❤
😭😭😭😭😭😭😭
Nice vlog
Virali ben tamaru Dyan rakjo god belss you ame pen tmne kubej yad karis mane pen tme joyne radu avi gyu❤❤
😅goodlùcksohappy.verynicesasu.
તમારા મમ્મી ની સાવ સાચી વાત છે અત્યારે એવું કંઈ નથી પેલા જેવું
Jai shree krishna 🙏🏻
Very very nice vlog ❤
જય સ્વામિનારાયણ વીરાલી મે કાલે રાત્રે મેં vlog late જોયો હતો ને comment પર કરી હતી વિરાલી થોડો આરામ કરો...સુકા મેવા..મખાણા...ગુંદર ની ગોળપાપડી mummy ને કહો કરી દે હવે diet નો મતલબ નથી અંદર નુ body હવે strong રાખવા નુ છે...લગ્ન પહેલા થાક લાગે તો તમે જ તમારો પ્રસંગ નઈ માણી શકો...કિંજલ ને બોલવી લ્યો સાથે રહેવાય ને કામ નો બોજો ના રહે...face પર મીંઢળ કાચા દૂધ મા ઘસી લગાવો fresh ઍલોવિરા લગાવો glow આવશે....
Virali ben tme to surat 6o etle 1 month ma ave sako madva papa & mom ne...pn...hu to out if india 6u to...3 ke 4 year ma 1 vakht java mde e pn sasre & piyar to mummy jode to reva j na made...pn su krvanu..Jo dikri ne mrg pachi sasre moklvnu rivaj j na hot to koi papa mokle j nai❤
Sachi vat che Bov yaad ave piyar .
Pn have sasru tamari mummy e kidhu em pela ni jevu kasu nathi
Virali gujrati ma vachche kem hindi bole che😀
Jay swaminarayan virali Ben Mahadev Jay shree Krishna Jay mataji family ha ho baa me pan tulsi ma parnawa che Ho ma ee ma Ho dukh to the yjne ❤
સાચી કહી કરી તમારી મમ્મી એ ખુબ emotional ending
Jay shree Swaminarayan sister and family members
Virali swaminarayan ભગવાનની murti lai jaje maharaj na darshan thay
Jay shree krishna di
Virali Ben amne Rovay gyu 😭😭
Stay blessed Virali🙌🏻❤️
All the best
Jay shree krishna
Also your mom is strong person
Lovely vlog❤
🙏🏻🙏🏻❤️❤️
❤
Jai Shree Krushna Everyone 🙏
Virali mara bhai thakor ji j che ho 😄
Nice video 😊
Jay. Svaminaraun. Dii ❤
Virali Di.. palak bit amla dhanabhaji na juice ni recipe apo ne
Cotton moja pero ben❤
Good morning Jay swaminarayan
virali....tara mummy a to amne pan emotional kri nakhya...😢😢
Very nice
Evu to thay, mari dikari pan sasre gai che 9 month thai gaya haji nathi aavi USA che ame Canada chie, ame pan sahan karyu che aato have Canada aavya. 12 years thi
માસીની સાચી વાત છે મારા મમ્મી પણ વાત કરતા અત્યારે ઘણું બધું સારું છે લેડીઝને
Dikri ni viday bhu vasmi che.
Virali ne aa ghar ne fadiyu bhu yad aavse...
😢😢😢😢😢
Virali amne pan radu aavi gayu
Vlog hindi main banana chahiye plz
very. nice. Vlog
વિરાલી રોટલી ના બટકા કેવી રીતે વઘારો તે બતાવજો ને pls
Virali tara papa thakorji chhe to mummy pan radhaji jeva chhe tara mummyno svbhav bhu j saro chhe payal nsibdar chhe kanchanben jeva satsangi ane samjdar sasuji mlya virali tara mummy jode mne vat kravje beta
જય સ્વામિનારાયણ વિરાલી કે. વી તૈયારી???? મહારાજ સ્વામી ને આગળ રાખી ને બધું જ કરવાનું..... ગોપી aunty ના જય સ્વામિનારાયણ
Tal na makhvasni resipi aapjo 👍🤚
Virali bahu Kam nu tension na lai Tara face upar bahu j thak dakhye che thodu Kam kinjal ane payal ne kah atlu tension nahi saru Tara mate
Jay swaminarayan🙏🙏🙏
aape mummy papa kese rahenge
Jay swaminarayan virali didi ♥ hamesha khush raho healthy raho aevi prathna 🙏🙏🙏
Put chandan on face
Alovera lagoʻ
Viral radish nhi fesh black Thai jase
gm
Tamne radta joy maney radavu aabi gayu mari dikari no yad aavi gai pan suthay dikari ne sasare to.mokal vi j pade
Mavtr nu ghar ee mavtr nu ghar home 🏡 Ho Ben 🧿 mavtr nu ghar atle aapde tare jaee dudh ma ❤the tar Tare Jay am aapde Tare jaee Ben su kare javu to padaj
Tamare tya gulabi thandi che amare Mumbai ma jarai thandi padti nathi tara mummy ne vat sachi che have badha free mind thai gya che
Dikri ne sasre vlaci ae bhu aghru 6
Virali do vedio call to your parents everyday from surat ,so your parents dont feel lonely
Virali na lagan kyare che
5-12-24
Yummy food
Sachej dikri ne su kam javanu bhagvane banavyu
aap komiss krenge
વિરાલી વરિયાળી હળદર મીઠાવાળી કરો કે એમનામ છે કે નાખો
आपुम्म्य papa se etne close ho
Beta tmne radta joi mne rad vu aavi gyu dikri ne ma no vhal duniya ma koi na aapi ske
Tel no mukhvas batavyo nahi reet boljo.
Tame mukhvas bharva packate ane sakar bhuli gya 6o ... Evu lage 6....
Jay swaminarayan
વીરાલી હું અમરેલી પાસે ચાપાથણ ગામ ની છું તો આપણે સુરત થી સાથે મણવા જાશું પીયર😅😅
Dt reveal nathi kari
Payal kem ghare nathi hmna aavti
Seno jamanvar rakhyo to..??
Tmara marej che etle kidhu tu.....?
Haa
તમે.અમને્પણ્્ર.રડાવી઼દીધા
❤
Jay Swaminarayan
Jay swaminarayan
Jay Swaminarayan