અડદ દાળ 😍 | Adad Ni Dal Recipe | Urad Dal Recipe | Gujarati Urad Dal And Rotla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2024
  • અડદ દાળ 😍 | Adad Ni Dal Recipe | Urad Dal Recipe | Gujarati Urad Dal And Rotla
    Instagram I'd 👇🏻👇🏻
    ...
    Business Enquiry👇🏻
    kaushikbambhaniya369@gmail.com
    #kaushikasmitavlogs #uraddalrecipe #uraddaal #recipe #recipevideo
    ‪@kaushikasmitavlogs‬

ความคิดเห็น • 482

  • @niyatiupadhyay3653
    @niyatiupadhyay3653 6 หลายเดือนก่อน +3

    Khub j tasty daal.. alag j recepi che.. modha ma Pani aavi jay..

  • @RashmiRajgor
    @RashmiRajgor 6 หลายเดือนก่อน +3

    ખુબ જ સરસ રેસિપી ઇય પણ ચુલાની વધારે ટેસ્ટી લાગે બહુ જ સરસ👌🏻👌🏻

  • @bharatbhaivataliyabh439
    @bharatbhaivataliyabh439 6 หลายเดือนก่อน +6

    ખુબ જ સરસ દાળ બનાવી છે, આપની સૌરાષ્ટ્ર ની મીઠી ભાષા ખુબ ગમી જાય છે સૌરાષ્ટ્ર માં શિક્ષક ની નોકરી દરમિયાન આ આનંદ ખુબ જ લીધો છે, માયાળુ માનવી નો દેશ એવો છે કાઠીયાવાડ..... તારાપુર થી ભરતભાઈ વાટલીયા નિવૃત્ત શિક્ષક તથા ઘરપરિવાર ના જયગુરૂદેવ.. જયમાતાજી

  • @varshabensoni5212
    @varshabensoni5212 6 หลายเดือนก่อน +3

    Bahu saras rite daal banavi che Rotla Pan. Aavu khavanu healthy kahevay God bless u

  • @shirishsagathia7420
    @shirishsagathia7420 6 หลายเดือนก่อน +4

    ભાષા બાકી એકદમ લોકલ કાઠિયાવાડી છે તમારી. મજા આવી ગઈ ! ગામડા ગામની સુંદર બોલી. જોરદાર બાકી !

  • @hasmukhrpatel
    @hasmukhrpatel 6 หลายเดือนก่อน +4

    Bhai very good unique recipe on the youtube. pls post this kind of unique recipe. Lot of love from USA

  • @user-qc3io9vn3n
    @user-qc3io9vn3n 6 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ ગરમ અડદ દાળ બાજરાના રોટલા मस्त છે

  • @dharmeshparekh4747
    @dharmeshparekh4747 6 หลายเดือนก่อน +1

    Khub Saras Recipe and My Favorite 🌹🙏💞👌💝👍

  • @jashupatel3635
    @jashupatel3635 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🙏 અડદ ની દાળ બનાવા ની રીત સારી છે,‌‌ અમે પાટણ વાળા બનાવી પહેલા ખેતરમાં ઝાલર નાખતા, લીલુ લસણ આવું બધું નાખતા પહેલા, જસુભાઈ પટેલ,‌

  • @alpeshtrivedi2245
    @alpeshtrivedi2245 6 หลายเดือนก่อน +1

    Ateee Sunder Adad ni Daal... khub saras ❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @alkabhakta6989
    @alkabhakta6989 6 หลายเดือนก่อน +1

    Are waah khub j tasty 😋 chula na food ne vat j juddi hoi

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 6 หลายเดือนก่อน +2

    આપના બન્ને જણા ના સહયોગથી અડદ ની દાળ અને બાજરા રોટલા તૈયાર કર્યા ખુબજ સરસ. ભાવનગર મહાનગરપાલિકા શહેર

  • @NK-rp7cq
    @NK-rp7cq 6 หลายเดือนก่อน +1

    daal saras mast bani che wah

  • @jatinjoshi4252
    @jatinjoshi4252 6 หลายเดือนก่อน +2

    Saurashtra ni mithi bhasa ghana valhate sambhalavs mali... Very nice..👌👌 ek j saggetion chhe... Tel ni jagya e guare banavela chokkha ghee no uptog karvo ..baki tame dal ne rotla mate jabarjast banavya chhe... 👏👏👏👏👏👍👌👌👌💐🌺

  • @mahendramodi5859
    @mahendramodi5859 6 หลายเดือนก่อน +1

    મસ્ત રેસિપી પરંતુ લસણની કમી

  • @pareshjariwala4565
    @pareshjariwala4565 6 หลายเดือนก่อน +1

    ગામડાની રસોઈ વાહ ભાઈ વાહ

  • @tankrajeshbhai50
    @tankrajeshbhai50 6 หลายเดือนก่อน +1

    રાજકોટથી રાજેશભાઈ ટાંક અડદની દાળની નવી રીત જાણી...

  • @pareshjani6888
    @pareshjani6888 6 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ.. મોઢા માં પાણી લાવી દીધું.

  • @prathamchauhan8421
    @prathamchauhan8421 6 หลายเดือนก่อน +1

    Bov saras bhai ...lal sukka marcha no vaghar karvo hato tadka mate.

  • @user-sp7mi5dj5x
    @user-sp7mi5dj5x 6 หลายเดือนก่อน +2

    Superb

  • @misskajalvlogs123
    @misskajalvlogs123 6 หลายเดือนก่อน +1

    સરસ 😋😋પાણી આવી ગયું 👌

  • @Krishna-dy6xl
    @Krishna-dy6xl 6 หลายเดือนก่อน +2

    મસ્ત બની રેખા

  • @chetankumarramgi7561
    @chetankumarramgi7561 6 หลายเดือนก่อน +1

    Tamari recipe bovaj Sari se..Ane tame saru bollo pan cho...he badha ne Samjay Thanks

  • @user-ho7er4bk8d
    @user-ho7er4bk8d 6 หลายเดือนก่อน +1

    Saras.dal.banavoso.bhai

  • @dakshapatel7037
    @dakshapatel7037 6 หลายเดือนก่อน +2

    Dal, Rotla, everything excellent 👌

  • @khushikardar1100
    @khushikardar1100 6 หลายเดือนก่อน +2

    Yummy yummy testy testy Bo saras

  • @pratikgoswami9771
    @pratikgoswami9771 6 หลายเดือนก่อน +3

    બહુ સરસ દાળ બની અસ્મિતા બેન
    હું કચ્છ ભુજ થી

  • @PravinbhaidhamechaPravin.bhai.
    @PravinbhaidhamechaPravin.bhai. 5 หลายเดือนก่อน +1

    Bohot.supar
    Sar

  • @jagrutidesai3238
    @jagrutidesai3238 6 หลายเดือนก่อน +2

    Yummy recipe. Need to try.

  • @anilkadam6854
    @anilkadam6854 6 หลายเดือนก่อน +1

    Very testy hashe bhay

  • @vijujani9057
    @vijujani9057 5 หลายเดือนก่อน

    Adad ni dal banavavani navi rit khub j gmi. Amara gharma Adad ni dal badhane bahu j bhave chhe. Have jyare hu banavish tyare aa rite banvish. Khas to tamari boli sambhalvani bahu gami. Hu pan nana gamdama uchharichhu. Maru vatn yad karvi didhu. Thank you. Amerikathi lakhi rahi chhu.

  • @himatbaraiya4760
    @himatbaraiya4760 6 หลายเดือนก่อน +3

    સરસ બનાવી છે દાળ

    • @AjitJadav6226
      @AjitJadav6226 6 หลายเดือนก่อน +1

      સરસ બનાવી ❤

    • @himatbaraiya4760
      @himatbaraiya4760 6 หลายเดือนก่อน +1

      કૌશિક ભાઈ સપોટ કરજો ભાણુભા

  • @nishashah1903
    @nishashah1903 6 หลายเดือนก่อน +1

    ખુબ સરસ દાળ બનાવી.

  • @Vishalvlog7043
    @Vishalvlog7043 6 หลายเดือนก่อน +2

    ખુબ સરસ રીતે દાળ બનાવી

  • @pritpatel8878
    @pritpatel8878 6 หลายเดือนก่อน +2

    Wow this is nice Dal Everyday it good

  • @NaynaPadhra-yq6qy
    @NaynaPadhra-yq6qy 6 หลายเดือนก่อน +1

    ખુબજ સરસ થૈકયુ

  • @julekhaajmeri6475
    @julekhaajmeri6475 6 หลายเดือนก่อน +5

    Yummy I must try it 😋😋😋

  • @vimlabenpandya9192
    @vimlabenpandya9192 4 หลายเดือนก่อน

    દાળ મસ્ત બનાય ભાઈ બહુ સરસ

  • @gitathakar3909
    @gitathakar3909 6 หลายเดือนก่อน +3

    સરસમજાની દાળ બનાવી 👌👍👏🏻👏🏻❤️🙏🙌

  • @marchanichatyrecypiaapshob123
    @marchanichatyrecypiaapshob123 5 หลายเดือนก่อน +1

    Aatlibadhi kathiyawadi recipe ma Mane tamari dal khubaj gami chhe ok 🎉 Mari dayari ma nodhi laisha sukhi rahobeta Jay mataji

  • @latabharucha5647
    @latabharucha5647 5 หลายเดือนก่อน +1

    Must dekhai testy

  • @nitabenrathod2445
    @nitabenrathod2445 6 หลายเดือนก่อน +3

    મસ્ત દાળ બનાવી 😋😋

  • @kaushikpandya1056
    @kaushikpandya1056 5 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ અમને પણ પાણી આવી ગયુ કયારે બોલાવો છો

  • @devangisundhani4647
    @devangisundhani4647 6 หลายเดือนก่อน +4

    I like the cooking method it looked yummy. My respect for couple.

  • @user-ws7rs6lb2f
    @user-ws7rs6lb2f 5 หลายเดือนก่อน +1

    સરસ રસોઈ છે બેન

  • @SanjayHiralVlogs
    @SanjayHiralVlogs 5 หลายเดือนก่อน

    Nice very nice Dal recipe video 👍

  • @mahendrasinhzala3862
    @mahendrasinhzala3862 6 หลายเดือนก่อน +1

    સરસ બનાવી છે

  • @jyotijoshi9125
    @jyotijoshi9125 5 หลายเดือนก่อน +1

    Saras maja ni dal banavi

  • @pirtithakor9233
    @pirtithakor9233 5 หลายเดือนก่อน +1

    ખુબ સરસ 👍

  • @harshadpatel9445
    @harshadpatel9445 6 หลายเดือนก่อน +1

    Very interesting 👌

  • @ankitamehta1728
    @ankitamehta1728 5 หลายเดือนก่อน

    એ આવી સરસ કાઠીયાવાડી રેસીપી મોકલતા રહેજો આપણે જેવા કાઠિયાવાડી ને ખૂબ જ આનંદ થાય છે જોરદાર દાળ બનાવી છે અમે અત્યાર સુધી રવડી દાળ ખાતા હતા પણ આ કંઈક અલગ અને સારી છે ખુબ સરસ ભાઈ

  • @mumtazpathan8722
    @mumtazpathan8722 6 หลายเดือนก่อน +1

    Khub saras

  • @jivubhaipatel2984
    @jivubhaipatel2984 5 หลายเดือนก่อน

    વાહ ભાઈ અતિ સુંદર.

  • @user-do2mw9wr6v
    @user-do2mw9wr6v 6 หลายเดือนก่อน +1

    😊

  • @dabhirita629
    @dabhirita629 6 หลายเดือนก่อน +1

    Jordar banavi

  • @tanmaygadhavi3397
    @tanmaygadhavi3397 6 หลายเดือนก่อน +1

    Wahh sara

  • @user-bg1lk6xr4x
    @user-bg1lk6xr4x 6 หลายเดือนก่อน +2

    જય માતાજી

  • @ranjanapagar4116
    @ranjanapagar4116 6 หลายเดือนก่อน +1

    Very nice recipe 👌

  • @komalmvlog
    @komalmvlog 6 หลายเดือนก่อน +4

    જય મસ્તરામ 🙏 કૌશિક ભાઇ ની ફુલ ફેમિલી ને

  • @pramodpatel2580
    @pramodpatel2580 6 หลายเดือนก่อน +1

    Bahu saras
    Thank you

  • @user-pl1xl8el3w
    @user-pl1xl8el3w 6 หลายเดือนก่อน +2

    જય શયામ

  • @Dharam_Neeta_vlogs
    @Dharam_Neeta_vlogs 6 หลายเดือนก่อน +6

    ખુબ સરસ રીતે બનાવી દાળ 😊😊

  • @vijaysinhdodiya
    @vijaysinhdodiya 5 หลายเดือนก่อน +1

    Bhai....Bhai.....moj padi Jay ho

  • @indirajethwa6744
    @indirajethwa6744 6 หลายเดือนก่อน +2

    Looks very very tasty, I will definitely make it 😋

  • @chiragbapu20
    @chiragbapu20 5 หลายเดือนก่อน +1

    Masta banavi bhai

  • @paruldesai158
    @paruldesai158 5 หลายเดือนก่อน

    ખુબ સરસ રેસિપી લાગે છે

  • @Pooja.jaysukh123
    @Pooja.jaysukh123 6 หลายเดือนก่อน +2

    🙏Jay maa mogal 🙏

  • @BharatgiriGoswami-vh6ej
    @BharatgiriGoswami-vh6ej 6 หลายเดือนก่อน +2

    બોવજ સરસ છે દાળ

  • @user-nc3qw6bd8c
    @user-nc3qw6bd8c 6 หลายเดือนก่อน

    સરસ દાલ બનાવી છે ભાઈ 👌👌 મસ્ત છે ભાઈ જય માતાજી ભાઈ બાપા સીતારામ ગામ ભાદ્રોડ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 🙏

  • @raval.atulkumar.v.-er7ls
    @raval.atulkumar.v.-er7ls 6 หลายเดือนก่อน +1

    बहुत ही बढ़िया रेसिपी 🎉🎉🎉🎉

  • @AkOfficial8082
    @AkOfficial8082 2 หลายเดือนก่อน +1

    👌

  • @hituhiteshrathva6468
    @hituhiteshrathva6468 6 หลายเดือนก่อน

    હુ પણ આવી રીતે દાળ બનાવીશ બવ સરસ રેસીપી આપી

  • @prvinamin4248
    @prvinamin4248 6 หลายเดือนก่อน

    એકદમ સુંદર રેસીપી છે. હું મારા ગૃપમાં શેર કરીશ.વડોદરા બાજુ ઓછુ ચલણ છ તો લોકોને શિયાળ।માં ખાતા કરવા છે.આભાર.જયશ્રીકૃષ્ણ

  • @kamlabenpatel8708
    @kamlabenpatel8708 5 หลายเดือนก่อน

    Navi rite dal banality Maja aavi

  • @navingajra5440
    @navingajra5440 6 หลายเดือนก่อน +1

    દાળ બહુ જ સરસ બનાવી છે. એમાં શક ને સ્થાન નથી. પણ રોટલા એનાથીયે બેજોડ.
    જય માતાજી

  • @user-dv5ny1md1h
    @user-dv5ny1md1h 5 หลายเดือนก่อน

    Bov mst banavi che

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 6 หลายเดือนก่อน

    Jay Jinendra 🙏 mast mast adad ni daal & rotla.😋👌

  • @varshasoni9599
    @varshasoni9599 6 หลายเดือนก่อน +1

    Jai shree krishna 🙏 Jai shree ram 🙏 ben e adad ni dal must banavi ne rotla👌aaviye jamva hu daily vlog jovchu srs hoi nice family

  • @KetanKakdiya-ky4bh
    @KetanKakdiya-ky4bh 6 หลายเดือนก่อน +1

    Excellent

  • @Priyata66
    @Priyata66 6 หลายเดือนก่อน

    Bajari na rotala pan saras banavya chhe ani recipe pan batavjo , amare sikhva chhe

  • @dipakvasani6322
    @dipakvasani6322 6 หลายเดือนก่อน

    Bov Sars Aavi Parmparik (Traditional) Dish sher kri thodi navi rite All the best -Love from Surat

  • @goswamijayshree8032
    @goswamijayshree8032 6 หลายเดือนก่อน

    My fev ardni dal & rotla🤤🤤pn ahiya chulo na mde bas😢😢😢😢baki chulani rasoi🤤🤤🤤🤤🤤

  • @chhaganambaliya
    @chhaganambaliya 6 หลายเดือนก่อน

    વેરી વેરી વેરી ગુડ સરસ લા જવાબ બેમીસાલ 👌👌👌👌👌 લાખ લાખ અભિનંદન

  • @bharatdesar446
    @bharatdesar446 6 หลายเดือนก่อน +1

    I like your program thanks from united Kingdom 🇬🇧

  • @mahendrabhaiparmar5101
    @mahendrabhaiparmar5101 6 หลายเดือนก่อน

    બહુજ સરસ રીતે દાળ બનાવી છે

  • @user-ob4lu9vd7q
    @user-ob4lu9vd7q 6 หลายเดือนก่อน +1

    સૂપર ભાઈ મસ્ત બનાવી દાણ ભાવનગર થી રજીયા બેન મેહદી કલાસીક

  • @jmsolgama315
    @jmsolgama315 6 หลายเดือนก่อน

    એક નંબર દાળ લાગે છે.મોઢામા પાણી આવે એવી દાળ થઈ છે.

  • @Ashish_op_1989_vlogs
    @Ashish_op_1989_vlogs 6 หลายเดือนก่อน

    ખુબ સરસ બનાવવા ની રીત👌👌👌👌

  • @ashoksolanki2815
    @ashoksolanki2815 6 หลายเดือนก่อน

    ખુબ જ સરસ બોલી વિડિયો મા બંને જાણ સારું નિર્દેશ કરો છો...અભિનંદન l

  • @A1SSsuparVlog
    @A1SSsuparVlog 6 หลายเดือนก่อน +1

    હમે પણ છોટાઉદેપુર જિલ્લાના. છે. કૌશિક. ભાઈ

  • @user-jd3rq1yp4k
    @user-jd3rq1yp4k 5 หลายเดือนก่อน +1

    Good

  • @user-zi3vl4wt2d
    @user-zi3vl4wt2d 5 หลายเดือนก่อน

    Wa bhai wa aane ke saakshat ma anppurna devi

  • @devjaniabbasali1508
    @devjaniabbasali1508 6 หลายเดือนก่อน +1

    Wah !

  • @ilaghediya4364
    @ilaghediya4364 6 หลายเดือนก่อน

    Khub saras bhai mast banavi che 👌👌👌👌👌

  • @manishrana7766
    @manishrana7766 6 หลายเดือนก่อน

    Bahu jordaar bhai bhabhi naa haath na rotala joyi modhe pani aavi gayu👌👌👌👌

  • @sanjaybaraiya4898
    @sanjaybaraiya4898 6 หลายเดือนก่อน

    બોવ મસ્ત દાળ બની 😋
    સુપર વીડિઓ
    જય માતાજી 🙏
    જય બાપા સીતારામ 🙏
    જય માં મોગલ 🙏
    ગામ :નૈપ

  • @swetapatel7041
    @swetapatel7041 5 หลายเดือนก่อน

    My favorite......

  • @dharmeshparekh4747
    @dharmeshparekh4747 6 หลายเดือนก่อน

    Bhai Kharekhar Adad Ni Dal Ane Mag Ni Dal Ane Mag Nu Shak Kharekhar Rotla Sathe Atlu Badhu Saras Lage Che Ne Ke Ni Pucho Vaat Bhai Bhabhi 👌
    Jai Mataji Ane Ram Ram Bhai 🙏

  • @rajanparmar4220
    @rajanparmar4220 6 หลายเดือนก่อน

    Very nice dal bajrana rotala God bless you beta from sharda kalol ghandhi Nagar gujarat n.g

  • @LastTrainofday
    @LastTrainofday 5 หลายเดือนก่อน

    भाई मज़ा आविगए