જીતુ મંગુ ની દિવાળી વતન માં || Jitu Mangu Ni Diwali Vatan ma || Dhiren Randheja Comedy ||2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Artis - Jitu Pandya, Greeva Kansara, Aaryansh Randheja,Guru Patel , Rasmi Engineer,
    Dop:- Hiren Gajjar
    Edit - Hiren Gajjar
    Concept - Dhiren Randheja -Jitu Pandya
    Producer Director - Dhiren Randheja
    Follow our other social media handles-
    Facebook:(www.facebook.c...)
    Instagram: ( ...)
  • บันเทิง

ความคิดเห็น • 598

  • @jyotisolanki4330
    @jyotisolanki4330 9 หลายเดือนก่อน +13

    ખરે ખર આંખમાં આંસું આવી ગયા સોચો સંદેશ આપતો આ વીડિયો દીલમાં લાગી ગયો 😢❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @gopalvyas7222
    @gopalvyas7222 9 หลายเดือนก่อน +7

    ખૂબ સુંદર રીતે તહેવાર ક્યાં અને કોની સાથે ઉજવવો તેની સમઝ આપી છે. આંખમાંથી આંસુ આવી ગયા.વાહ જીતુ ભાઈ અને મંગુ બેન તથા સાથી કલાકારો ને.

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ🙏🙏🙏🙏🙏🙏

  • @lalukarsara8109
    @lalukarsara8109 9 หลายเดือนก่อน +5

    ખરેખર ખુબજ સરસ દિલ ને રડાવી ગઈ.... અદભુત સલામ છે આ એપિસોડ ની પૂરી ટીમ ને...❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

    • @RahulRahul-pn2ql
      @RahulRahul-pn2ql 9 หลายเดือนก่อน

      ​@@dhirenrandhejacomedyshowTT FC

    • @rajeshmodha3045
      @rajeshmodha3045 9 หลายเดือนก่อน

      Very nice👍👍 video Jay sri ram🙏 Jay sri krishna. Happy new year.

  • @dineshbhaipatel4224
    @dineshbhaipatel4224 9 หลายเดือนก่อน +10

    ❤😂હા જીતુંભાઈ અને😂મંગુંબેન ખુંબજ સરસ😂અમે આપના વીડીયોની😂ટગર-ટગર😂રાહ જોઈ રહ્યા હોય છે.😂❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +2

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @arunjoshi9865
    @arunjoshi9865 9 หลายเดือนก่อน +2

    જીતુભાઈ જોરદાર આજે અમને પણ વતન ની યાદ આવી ગઈ
    તમારા બધા સ્ટાફ ને દિવાળી નિમિત્તે શુભેચ્છા પાઠવીએ છીએ
    જય હિદ🇮🇳 વંદેમાતરમ

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ🇮🇳🇮🇳🇮🇳

  • @tarunpatel6234
    @tarunpatel6234 9 หลายเดือนก่อน +1

    વર્ષ ના અંતિમ પડાવ પર એક સુંદર સંદેશ દ્વારા આજ ની પેઢી ની આંખો ખોલવા નો સફળ પ્રયાસ....વર્ષ દરમિયાન ખુબ હસ્યા મોજ કરી પણ આજ દિલને ઝંઝોડી નાખ્યું.આંખો ભીંજાઈ ગઈ પણ અંત જોઈ ને દિલ માં ઠંડક પ્રસરી ગઈ .પરિવાર ની સાચી પરિભાષા સમજાઈ ગઈ...પર્વ ની ઉજવણી નો આનંદ સમજાઈ ગયો....❤ સૌ ને દીપાવલી ની હાર્દિક શુભકામના...🌹🙏

    • @PrakashParmar-iu6kd
      @PrakashParmar-iu6kd 9 หลายเดือนก่อน

      Ha bhai

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @ashoktalpada3094
    @ashoktalpada3094 9 หลายเดือนก่อน +4

    આજ ની પેઢી ને સમજણ આપતો બહુ જ સરસ ઈમોશનલ એપિસોડ બનાવ્યો છે, દિવાળી ની બધા જ કલાકારો શુભકામના પાઠવીએ છીએ

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +2

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @vimbaria5768
    @vimbaria5768 9 หลายเดือนก่อน +2

    જોરદાર વિડીયો જીતુભાઈ હેપી દિવાળી 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @girishgovindviras115
    @girishgovindviras115 9 หลายเดือนก่อน +4

    પંડ્યા સાહેબ, મંગુબેન , ભુરાભાઈ, ધિરેનભાઈ મંડળના સવૅ સભ્યને ખુબ ખુબ દિવાળીની શુભકામના હેપી દિવાળી સાલમુબારક 🎉🎉

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓvaluable comment and love

  • @varshamehta3154
    @varshamehta3154 9 หลายเดือนก่อน +3

    જીતુભાઈ મંગુબેન આર્યન હેપ્પી દિવાલી

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @hiteshpanchal8728
    @hiteshpanchal8728 9 หลายเดือนก่อน +2

    મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને દિવાળી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જીતુભાઇ અને સર્વે ટીમ મેમ્બર ને...
    જય શ્રી કૃષ્ણ.. 🙏🏻🙏🏻🙏🏻

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @khantdineshgujarataravalli4446
    @khantdineshgujarataravalli4446 9 หลายเดือนก่อน +1

    Best video jitubhai 👏👏 ane advance ma happy diwali🎉tamara aakha group ne🎉

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @bhupendrapatel4301
    @bhupendrapatel4301 9 หลายเดือนก่อน +2

    Mangu Ek villain ,Dada is hero, jitu mom is tyagkarnar.Jitubhai 😂😂. 🙏🙏👍👍samaj ma aavu thay j che.

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓvaluable comment

  • @PrakashParmar-iu6kd
    @PrakashParmar-iu6kd 9 หลายเดือนก่อน +2

    ખૂબ જ સરસ વીડિયો બનયો છે જીતુ ભાઈ અને મંગુ બેન દિવાળી ની ખુબ ખુબ શુભકામનાઓ

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @user-fw6oc8tm4x
    @user-fw6oc8tm4x 9 หลายเดือนก่อน +1

    વાહ જીતુ ભાઈ વાહ તમે એક વાત સરસ રીતે સમજાવી કે દિવાળી તો માતા પિતા ને ધરે જ ઉજવવાય તમારો આ વિડીયો એ લોકો ને ચોક્કસ થી સમજાવે સે કે દિવાળી તો માતા પિતા ને ધરે જ ઉજવવાઇ

  • @vimalsidapara4057
    @vimalsidapara4057 9 หลายเดือนก่อน +1

    આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ, અને આજે તમારો reel પરિવાર સંપૂર્ણ લાગ્યો

  • @narendraprajapati8239
    @narendraprajapati8239 9 หลายเดือนก่อน

    ધીરેન રધેજા ટીમ અને તેમના તમામ આર્ટીસ્ટ મિત્રો ને .....નરેન્દ્ર પ્રજાપતિ ના શુભ દિવાળી ની શુભ કામના.......
    જીતુભાઈ અને મંગુબેન.... હેપ્પી દિવાળી.......

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      તમામ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ જો આપને વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો

  • @babaankitdas
    @babaankitdas 9 หลายเดือนก่อน +2

    ખૂબ j સરસ સાહેબ......અદભુત. ભાવ સાથે આનંદ અને સમજણ નો અદભુત સમનવ્ય

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @ManishMochioficial
    @ManishMochioficial 9 หลายเดือนก่อน +3

    ધિરેન સાહેબ દિવાળી ની હાર્દિક શુભકામનાઓ...

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @himeshkumarnatvarsing
    @himeshkumarnatvarsing 9 หลายเดือนก่อน +2

    સરસ જીતુભાઈ આવા જ કોમેડી વિડિયો બનાવતા રહો ❤ happy dipawali 🎉

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @mr-pari-status-9293
    @mr-pari-status-9293 9 หลายเดือนก่อน +2

    Happy diwali jitu bhai bauvj maja aavi 😊

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @yuvrajparmar9186
    @yuvrajparmar9186 9 หลายเดือนก่อน +1

    વાહ જીતુભાઈ મંગુભાભી સરસ વિડિયો બનાવી આંખ માંથી આશું આવી ગયા વિડિયો જોય ને સલામ છે તમારા ગ્રૂપ ને ખરેખર thank you Jay mataji
    Happy Diwali Advance

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @vitthlbhaisabhad2427
    @vitthlbhaisabhad2427 9 หลายเดือนก่อน +1

    વાહ જીતુભાઈ વાહ આંખ માંથી આંસુ લાવી દે એવો વિડીયો

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @LaxmanTalarofficial
    @LaxmanTalarofficial 9 หลายเดือนก่อน +2

    Happy dipawali 🎉🎉
    સરસ સરસ સરસ વીડિયો બનાવ્યો છે comedy Vedio King JITU BHAI 🎉🎉 mahisaagar Jilla comment Laxman Talar

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your love વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @user-be2zb9lm6m
    @user-be2zb9lm6m 9 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ.... ધિરેન રાંધેજા ગ્રુપ ને દિવાળી ની શુભકામાઓ....

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks for your love વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @dharmeshmachhi5274
    @dharmeshmachhi5274 9 หลายเดือนก่อน +2

    Kem cho ma ja ma ❤❤❤❤

  • @rameshkmarjoshi8118
    @rameshkmarjoshi8118 9 หลายเดือนก่อน +1

    Hapyy diwali ❤❤ dhiren randheja, jitu bhai, manguben & d.k digital grup

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @dipakvaghela4352
    @dipakvaghela4352 9 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ અદભૂત વિડીયો 👍
    દિવાળી પર્વની શુભેચ્છાઓ 🎉

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @mauleshpathak102
    @mauleshpathak102 9 หลายเดือนก่อน

    દિવાળીની ખુબ ખુબ શુભેચ્છા જયમાહદેવ અને આવો સુંદર મેસેજ સમાજ ને આપવા માટે અભિનંદન

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏આપને અને આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ

  • @uchadiya
    @uchadiya 9 หลายเดือนก่อน +2

    Nice work by your team it will convey good message to our society

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      Thank you so muchવીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @rajendragohil3970
    @rajendragohil3970 9 หลายเดือนก่อน +1

    વાહ જીતું ભાઈ જોરદાર એપિસોડ અખમાં આશું આવી ગયા 👌

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏આપને અને આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ

  • @darjinikhil8713
    @darjinikhil8713 9 หลายเดือนก่อน +1

    Happy divali જય રૂદૃાણી મૉ❤❤❤😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @ManishMochioficial
    @ManishMochioficial 9 หลายเดือนก่อน +1

    જોરદાર સમજણ વાળી વાત... 👏👏👏👏👏

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @babulpanchal8902
    @babulpanchal8902 9 หลายเดือนก่อน +1

    WAH JITU BHAI SARAS APISOD CHE HADAY SPARSI 👍

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @rakeshpandya5266
    @rakeshpandya5266 9 หลายเดือนก่อน

    ખુબજ સરસ અભિનય કર્યો છે બધાએ🙏,
    આજથી શરૂ થતુ નવુ વર્ષ આપના માટે સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે તેવી શુભેચ્છાઓ..
    🌹 *મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન* 🌹
    💐નૂતન વર્ષાભિનંદન💐

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your blessings same to you આપને અને આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ

  • @jagdishparmar8415
    @jagdishparmar8415 9 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજના યુવાનોની હાલત ક્યારેક સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થાય છે. જો યુવાન માતાપિતાનું માને તો પત્ની ને ખોટું લાગે અને જો પત્ની નું માને તો માતાપિતાને ખોટું લાગે.પણ માવતર એ માવતર છે. આ વિડીયો દ્વારા દરેકના માતા પિતા વચ્ચે પ્રેમ જળવાઈ રહે. એવું સિખવા મળે છે. આ વિડીયો ખૂબજ સારો 👌 છે. Happy new year 🙏

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your valuable comment વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ🙏🙏🙏🙏 love we love you too

  • @erhkpatel1475
    @erhkpatel1475 9 หลายเดือนก่อน +2

    Super video happy dipawali ❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @dineshthakor5352
    @dineshthakor5352 9 หลายเดือนก่อน

    હેપ્પી દિપાવલી મારા તરફથી તમને શુભ કામનાઓ પાઠવું છું 🙏💥🌹🌺🌺🌼🌼🧨🪔🪔🎆🎇

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      તમામ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ જો આપને વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો

  • @manubhaisodha3333
    @manubhaisodha3333 9 หลายเดือนก่อน

    આખા વર્ષ નો સુપર હિટ વિડિઓ બનાયો એ બદલ ખૂબ જ અભિનદન

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓvaluable comment

  • @bhaviktirgar2490
    @bhaviktirgar2490 9 หลายเดือนก่อน

    ખરેખર ખૂબજ સુંદર સમજણ અને ઉદાહરણ તરીકે વીડિયો છે thanks bhai મારા પરિવાર તરફથી બધાને હેપ્પી દિપાવલી

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @diwantahir3
    @diwantahir3 9 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉 veri good super and super.🎉🎉🎉 Veri good my bro🎉❤❤❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

    • @diwantahir3
      @diwantahir3 9 หลายเดือนก่อน

      Happy 😊

  • @kinjalpatel-sd5eu
    @kinjalpatel-sd5eu 3 หลายเดือนก่อน

    No word..... Very very good.... 👌🏻
    બોલતો જક્કાસ 🎉🎉🎉😊

  • @NareshPatel-of1zz
    @NareshPatel-of1zz 9 หลายเดือนก่อน +2

    HAPPY DIWALI JITUBHAI🙏

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Same to youવીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @krishnakantpatel6064
    @krishnakantpatel6064 9 หลายเดือนก่อน +1

    Really heart touching story❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @rajendrakumardixit6588
    @rajendrakumardixit6588 9 หลายเดือนก่อน +1

    Bahut saras

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks આપને અને આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ

  • @shitalbarot7442
    @shitalbarot7442 9 หลายเดือนก่อน

    Super video 👍 કચ્છ થી શીતલ બારોટ ના જય સ્વામિનારાયણ

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @babubhaibabubhaimali7274
    @babubhaibabubhaimali7274 9 หลายเดือนก่อน

    હેપી દિવાલી જીતુભાઈ એન્ડ મંગુબેન તમારા વિચારો ને લાખ લાખ વંદન કરું છું

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your love વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @ManishMochioficial
    @ManishMochioficial 9 หลายเดือนก่อน +1

    વાહ ધિરેન ભાઈ વાહ જોરદાર... 😊😊😊😊😊

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @pareshpanchal8936
    @pareshpanchal8936 9 หลายเดือนก่อน +1

    Good massage for modern time n modern woman...2023

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

    • @satishpithwa2413
      @satishpithwa2413 9 หลายเดือนก่อน

      Jitubhai saras vedeo Banavav Badal Khoob khoob Abhinandan

  • @JituPandyaOfficial
    @JituPandyaOfficial 9 หลายเดือนก่อน

    AP SAU NO DIL THI ABHAR APNA APAR PREM MATE HAMESHA APNO PREM AMANE MADATO RAHE ANE AP SAU AM J AMARA SATHE JODAYELA RAHO EVI ASHA RAKHU HAPPY DIWALI N HAPPY NEW YEAR TO ALLL

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @alpadoshi5441
    @alpadoshi5441 9 หลายเดือนก่อน

    સમાજને સારો સંદેશો આપેલ છે ખુબ સરસ અભિનંદન

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much તમામ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ જો આપને વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો

  • @jitendrachaudhary5285
    @jitendrachaudhary5285 9 หลายเดือนก่อน +4

    આ વિડીયો જોઈને આંખમાં આસુ આવી😢

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @bhalajithakor1487
    @bhalajithakor1487 9 หลายเดือนก่อน

    જીતુભાઈ સુપર હિટ સ્ટોરી બનાવી છે જે મન ને ઈમોશનલ કરી નાખ્યું , જીતુભાઈ હું તમારા બધા વિડિયો જોવું છું મારા તરફથી તમને અને તમારી આખી ટીમ ને મારા તરફથી happy dipawali તમે ખુબ સારી રીતે આગળ વધો અને ખુબજ પ્રગતિ કરો જય માતાજી 8:25

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @crazyromio9586
    @crazyromio9586 9 หลายเดือนก่อน +1

    ખુબ સરસ સાહેબ

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @vikrambariyaoffeicial
    @vikrambariyaoffeicial 9 หลายเดือนก่อน +7

    જીતુભાઈ ની મોજ

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

    • @vikrambariyaoffeicial
      @vikrambariyaoffeicial 9 หลายเดือนก่อน

      th-cam.com/video/NLig5M3lgKo/w-d-xo.htmlsi=JalqeyXRa10N04IO

    • @vikrambariyaoffeicial
      @vikrambariyaoffeicial 9 หลายเดือนก่อน

      th-cam.com/video/NLig5M3lgKo/w-d-xo.htmlsi=JalqeyXRa10N04IO

  • @-sarakar
    @-sarakar 9 หลายเดือนก่อน +1

    નૂતનવરષાભિનંદન ❤🙏

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏તમામ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ જો આપને વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો

  • @subhashbhaibharvad4162
    @subhashbhaibharvad4162 9 หลายเดือนก่อน +1

    જય.શ્રી.કૃષ્ણ

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @vipulboricha2237
    @vipulboricha2237 9 หลายเดือนก่อน

    સારામ સારો વિડીયો હોય તો ઈ આ વિડીયો છે. આખમા આસુ લાવી દીધા. बेस्ट जीतुसर। ભાઈ તમને વારીજાવ જીતુસર

  • @govindpatel4775
    @govindpatel4775 9 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ સરસ સમજવા સુધરવા લાયક એપિસોડ આવા એપિસોડ બતાવતા રહો

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @pravinpanchal5756
    @pravinpanchal5756 9 หลายเดือนก่อน

    ખૂબ સરસ
    ઈમોશનલ વિડીયો
    એક સંદેશો પણ છે

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks for your comment વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @laxmanbodat9855
    @laxmanbodat9855 28 วันที่ผ่านมา

    જીતું ભાઈ આ વિડીઓ મને બૌ સ્પર્શ કરી વાહ આવાજ બનાવશો

  • @dharmeshmachhi5274
    @dharmeshmachhi5274 9 หลายเดือนก่อน +2

    Jitu Bhai 🎉🎉🎉🎉

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @pushpapatel4628
    @pushpapatel4628 9 หลายเดือนก่อน +1

    Nice video Happy Diwali jitubhai manguben ane tamari aakhi team ne wish you Happy Diwali ❤❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @belarajput5737
    @belarajput5737 9 หลายเดือนก่อน +1

    Nice message.👌👌 HAPPY DIWALI 🎉🎉

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Same to youવીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @rameshsuthar33
    @rameshsuthar33 9 หลายเดือนก่อน +1

    HAPPY DIWALI JITUBHAI. MANGUBEN 👏👏👏

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @madhusolanki8601
    @madhusolanki8601 9 หลายเดือนก่อน

    એકદમ સાચી વાત કરી છે લાખ લાખ વંદન કરું છું હેપી દીવાલી હેપી ફેમીલી ❤😁👌

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much આપને અને આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ

  • @rohitchavhan4073
    @rohitchavhan4073 9 หลายเดือนก่อน

    ખરેખર જીતુભાઈ બહુ સરસ વિડિયો બનાયો કે આખં માથી આસુ આવિ ગયા કમકે મારે મારી માં આદુનિયા માં નથી thanks 🙏🙏🌹

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your valuable comment આપને અને આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ

  • @diwantahir3
    @diwantahir3 9 หลายเดือนก่อน +1

    Jeetu bhai ek number

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 9 หลายเดือนก่อน +2

    Happy Diwali happy new year ❤🎉🎉❤ advance ❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Same to youવીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @TinajiThakor-de1ug
    @TinajiThakor-de1ug 9 หลายเดือนก่อน

    બહુ સરસ વિડીયો બનાવે છે જોવા ની પણ મજા આવી ગઈ હેપી ધનતેરસ

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @vanrajsinhrathod3491
    @vanrajsinhrathod3491 9 หลายเดือนก่อน +1

    Happy Diwali 🙏🙏

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @diwantahir3
    @diwantahir3 9 หลายเดือนก่อน +1

    Bahut mast 🎉😢😢 Jeetu bhaiya

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      Thanks વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @ranchhodbhaivariya5969
    @ranchhodbhaivariya5969 9 หลายเดือนก่อน

    Varshna antmo tame ek anmol video aapyo te badal tame badha j kalakaro jiyo hajaro saal saal k din ho pachas hajar
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your valuable comment વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @bharwadlalabharwadlala2533
    @bharwadlalabharwadlala2533 9 หลายเดือนก่อน +1

    Happy dipawali gitubhai no . 1 episode

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @dilipkumarbrahmbhatt5827
    @dilipkumarbrahmbhatt5827 9 หลายเดือนก่อน

    Thank you really Heart Touching એપિસોડ

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @kshitijmehta5743
    @kshitijmehta5743 9 หลายเดือนก่อน +1

    Each and evry housewife means women should be responsible to perform traditional values it’s good for younger generationalso❤🎉😊

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your valuable comment we inspire by you વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @nickmehta8947
    @nickmehta8947 9 หลายเดือนก่อน +3

    Your Diwali episode of 2023 was so heart touching. May God bless you with all happiness and wealthyness.

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your love we love you too વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ🙏🙏🙏🙏🙏🙏

    • @user-st9ph4hf2c
      @user-st9ph4hf2c 9 หลายเดือนก่อน

      Ttþtþtt

  • @RATHVA.303
    @RATHVA.303 9 หลายเดือนก่อน

    જોરદાર કોમેડી જીતુ મંગુ બેન ની જોરદાર સુપર ✨

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 9 หลายเดือนก่อน

    બધી પરણેલી છોકરીઓ માટે સારો બોધપાઠ આપ્યો. સરસ વિડિયો 🙏🏻

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน +1

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

    • @shayarchoksi2566
      @shayarchoksi2566 9 หลายเดือนก่อน

      @@dhirenrandhejacomedyshow Happy Diwali to all team

  • @subhashbhaibharvad4162
    @subhashbhaibharvad4162 9 หลายเดือนก่อน

    વાહ.ભાઈ. માં.તે.માં.બીજા.વા

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @user-bs8hd5jx8p
    @user-bs8hd5jx8p 9 หลายเดือนก่อน +1

    Happy dipawali jitubhai manguben

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @Evergreenofficial5248
    @Evergreenofficial5248 9 หลายเดือนก่อน

    એક સરસ મેસેજ છે આ સ્ટોરી માં

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @ranjitthakor5673
    @ranjitthakor5673 9 หลายเดือนก่อน

    Aane kevay sanshkar good vidio

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @sanjaykanotara5713
    @sanjaykanotara5713 9 หลายเดือนก่อน

    દરેક વીડિયોમાં ખૂબ જ હસતો પણ આ વીડિયો એ રડાવી દીધો,,,,,,,Happy new year to all ,,,,,by sanjay and family

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks આપને અને આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ

  • @ManishMochioficial
    @ManishMochioficial 9 หลายเดือนก่อน

    મા દિકરા નો પ્રેમ બવ જોરદાર વાત...
    🙂🙂🙂🙂🙂

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @user-zw2db8bh6m
    @user-zw2db8bh6m 9 หลายเดือนก่อน +1

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @mitulgamer4031
    @mitulgamer4031 9 หลายเดือนก่อน +1

    Good jitu bhai

  • @tambolivijaykumar15
    @tambolivijaykumar15 9 หลายเดือนก่อน

    આંખો માં આંસુ આવી ગયા. માં તે માં છે.

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Yes right વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @thakorratanji1999
    @thakorratanji1999 9 หลายเดือนก่อน +1

    super video, happy diwali

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Same to youતમામ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ જો આપને વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો

  • @atuldoshi6895
    @atuldoshi6895 9 หลายเดือนก่อน

    ધન્યવાદ છે એ પિતાને

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @sanjaytaviyad1548
    @sanjaytaviyad1548 9 หลายเดือนก่อน

    બવજ સારો વિડીયો બનાયો હો જીતુભાઈ

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @leenashukla6813
    @leenashukla6813 9 หลายเดือนก่อน

    👌👌👌Bhu j Saras

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much તમામ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ જો આપને વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો

  • @kashyapsaraiya6890
    @kashyapsaraiya6890 9 หลายเดือนก่อน +2

    HAPPY DIWALI TO ALL OT YOUT TEAM❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @kuldeepbhai.b.gajjar6611
    @kuldeepbhai.b.gajjar6611 9 หลายเดือนก่อน

    સુપર વિડીયો

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @user-kw5gx1mo3b
    @user-kw5gx1mo3b 9 หลายเดือนก่อน

    Bhura Bhai Patel Nu kayam super Acting Hoy Che.

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @dip-tv5yi
    @dip-tv5yi 9 หลายเดือนก่อน

    Really Nice episode. ..aaje aankh thi pani aavi gaya. Thank you Team. Your followers ... Dinesh

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much for your love 🙏🙏🙏🙏🙏તમામ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ જો આપને વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો

  • @JyotibenVispara-cl4qy
    @JyotibenVispara-cl4qy 9 หลายเดือนก่อน

    આથી સુંદર

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @rameshratiya5245
    @rameshratiya5245 9 หลายเดือนก่อน +1

    Nice 🎉🎉

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks 🤗તમામ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ જો આપને વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો

  • @kamleshbhaijani5243
    @kamleshbhaijani5243 9 หลายเดือนก่อน

    Vow......duperb....aaj sanskar....

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      Thanks so much

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  9 หลายเดือนก่อน

      વીડિયો જોવા બદલ ધન્યવાદ દરેક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

  • @royalkingjigneshrathva-qr2gq
    @royalkingjigneshrathva-qr2gq 9 หลายเดือนก่อน

    AVaah jitu bhai tamaro tidyo joine mari ankh mathi aasu aavi gayaa