Valsad માં કયા મુદ્દાઓ પર પડશે વોટ? ઔદ્યોગિક વિસ્તારમાં વિકાસના નામે થતા વિનાશની કરી વાત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા આ સરીગામ ઔધોગિક વિસ્તાર સરીગામમાં ચોપાલમાં વિકાસ સાથે વિનાશની વાતો લોકો કરી હતી... લોકોનું કહેવું છે કે સરીગામમાં કેમિકલ વાળું પાણી બોરિંગમાં તેમજ પીવાના પાણીમાં આવે છે, શિક્ષણ ક્ષેત્રે આદિવાસી સમાજ સાથે અન્યાય થયાની લોકોએ વાત કરી છે...
    #valsad #loksabhaelection #congress #bjp #gujarapolitics #gujaratnews #GUT010
    Description Links
    Check out Tecno Spark 20 - shorturl.at/hkyC1
    Check out Tecno Spark 20 C - shorturl.at/deGV3
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 35

  • @sarojpatel2565
    @sarojpatel2565 5 หลายเดือนก่อน +11

    એક જ ચાલે અંનતભાઈ પટેલ સાહેબ જ ચાલે જય આદીવાસી

  • @ArunPatel-dj9xe
    @ArunPatel-dj9xe 5 หลายเดือนก่อน +10

    Umergam ek adivasi vistar che..
    Ahi bin adivasi avi ne Raj kare che.
    Valsad loksabha mage che Parivartan.
    Ladege jitenge or ladege
    Ek j chale anant Patel chale..

    • @mirabenpatel2355
      @mirabenpatel2355 5 หลายเดือนก่อน

      Shachchi vat 6

    • @manavpatel1633
      @manavpatel1633 5 หลายเดือนก่อน

      🎉aavoj suport aanar sara bhavishy mate karta rahiye

    • @chandupatel5746
      @chandupatel5746 5 หลายเดือนก่อน

      આ હિન્દી ભાષી ગુજરાત બહાર નાં છે.એઓ હવે અહીં જ વતની થઈ ગયા અને સગાઓ ને લાવે અને નોકરી અપાવે જ્યારે અહીંના નું શોષણ થાય છે અહી નાં મૂળ લોકોનું વિસ્થાપન નહિ થાય તે જોવું રહ્યું.

  • @DEVIL_YT_GAMING
    @DEVIL_YT_GAMING 5 หลายเดือนก่อน +1

    જેની સરકાર આવે એની પણ આ આદિવાસી ભાઈઓને ખુબ જ સહકારની જરૂર છે.

  • @DhruviSolanki111
    @DhruviSolanki111 5 หลายเดือนก่อน +3

    Anant Bhai Patel

  • @ANKITPATEL-zx6zb
    @ANKITPATEL-zx6zb 5 หลายเดือนก่อน +1

    Jay aadivasi

  • @hemantpatel8140
    @hemantpatel8140 5 หลายเดือนก่อน +1

    Only modi

  • @bipinpatel9497
    @bipinpatel9497 5 หลายเดือนก่อน +3

    કારખાના કાળખાના બની રહ્યા છે.
    એક ફેક્ટરી 100 માણસ ને રોજગારી પૂરી પાડે છે. પરંતુ એના પ્રદુષણ ના કારણે ખેતી કે પશુપાલન પ્રવૃત્તિ સાથે 1000 માણસો ની રોજગાર સંપૂર્ણ પણે બરબાદ કરી શકે છે.

  • @DilipChuadhari
    @DilipChuadhari 5 หลายเดือนก่อน +2

    રાજય,બહાર,નાલોકો, નેરોજગારીઆપવા,થી અહી,નાલોકલ,લોકો બેકારછે

  • @sureshbhaipatel1950
    @sureshbhaipatel1950 5 หลายเดือนก่อน +2

    80 % નોકરી વાળા ભાઈની વાત એકદમ સાચી અને દમદાર વાત છે.

  • @narayanvirani6553
    @narayanvirani6553 5 หลายเดือนก่อน

    ગામે ગામથી એક જ અવાજ ભાજપ માટે NO ENTRY
    દંભ, દમન અને અહંકારનો દસકો પૂરો થાય છે.

  • @umeshpatel-uc5le
    @umeshpatel-uc5le 4 หลายเดือนก่อน

    Congress partay jindabad India Rahul gadhi 👍✨️

  • @vanrajpatel9816
    @vanrajpatel9816 4 หลายเดือนก่อน

    Ramanbhai patkar na chale akaj chale anant bhai chAle

  • @aniltaviyad3174
    @aniltaviyad3174 5 หลายเดือนก่อน +1

    Ek j chale anant

  • @harshvardhanbhatt
    @harshvardhanbhatt 5 หลายเดือนก่อน +1

    Vikas nu marketing Bogus chhe

  • @Narottam-b4j
    @Narottam-b4j 4 หลายเดือนก่อน

    Nal se jal jari gam

  • @niravkumarpatel24
    @niravkumarpatel24 5 หลายเดือนก่อน

    Industry no vikas thayo pan local vyakti ne job nathi malti...bahar Loko ne pahela job...
    Jo local Loko n job hoy to berojkar nu praman ghate...

  • @RinabenRavjibhai
    @RinabenRavjibhai 5 หลายเดือนก่อน

    બૅકારી વધારે છે.

  • @ANKITPATEL-zx6zb
    @ANKITPATEL-zx6zb 5 หลายเดือนก่อน

    Anant Patel Jay aadivasi

  • @anay6045
    @anay6045 5 หลายเดือนก่อน

    સાબાશ. હિંમત પૂર્વક na સચોટ sval.
    ખુબ આગળ vdho.
    અનીલ joshi.

  • @milanpatel4363
    @milanpatel4363 5 หลายเดือนก่อน +1

    Sachi vaat che

  • @niravkumarpatel24
    @niravkumarpatel24 5 หลายเดือนก่อน

    Jal se nal ma...mara gam na ghare Pani no nal 6e Pani nathi aavtu......

  • @patelchirag2566
    @patelchirag2566 5 หลายเดือนก่อน

    KING OF VALSAD 🔥🔥🔥@anantpatel1mla વિજય ભવઃ સાહેબ👑🚨🏹✌🏻

  • @RohitPatel-pw3qf
    @RohitPatel-pw3qf 5 หลายเดือนก่อน

    Anant patel saheb j chale

  • @kartikchaudhari5492
    @kartikchaudhari5492 5 หลายเดือนก่อน +1

    ધવલ પટેલ