Mahamanthan - ખેડૂતની નોંધણી કેમ થઈ રહી છે? | VTV Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 148

  • @hirparakishorbhai1975
    @hirparakishorbhai1975 หลายเดือนก่อน +5

    બાલધા ભાઈ ની વાત સાચી છે
    જય કિસાન

  • @K.P.862
    @K.P.862 หลายเดือนก่อน +6

    સાચી વાત છે, પહેલાં જણાવવુ પડે

  • @jigarrathod.r.j.k9168
    @jigarrathod.r.j.k9168 หลายเดือนก่อน +12

    હેમતભાઈ આ નવરીની ભાજપ

  • @HamirshinRajput
    @HamirshinRajput หลายเดือนก่อน +7

    એરે ભાઇ આ લાઈન માં ઉભા ઉભા જીંદગી વહી રહી છે

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 หลายเดือนก่อน +1

    જય ગરવી ગુજરાત🇮🇳 સાહેબ હવેતો ખિસ્સામાં કાડૅ કેટલા લઈને ફરવાના ભગવાન સરકાર નુ કલ્યાણ કરે ખેડુતો નુ જે થવાનું હોય તે થાય જય ગરવી ગુજરાત 🇮🇳જય હિન્દ🇮🇳🇮🇳

  • @ShantokiMeghaji-xh2kd
    @ShantokiMeghaji-xh2kd หลายเดือนก่อน +4

    સમય. સાથે. ચાલવું. જરુરી
    છે.

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 หลายเดือนก่อน +16

    એકેય કોમ્પ્યુટર હાલતું નથી એક નાં સો રૂપિયા લેવાય છે એક દિવસ કે આઠ દિવસ સુધી લાઈનમાં ઉભા રહી જાય છે

    • @kantibhaipatel1879
      @kantibhaipatel1879 หลายเดือนก่อน

      શૈલેષ પરમાર ખેડૂતો ને ઊંધા ચશ્માં પહેરાવી રહ્યો છે. રજીસ્ટ્રેશન થયા પછી જમીન મોં કોઈ ફેરફાર થઈ શકશે નહીં, ક્ષેત્રફળ મોં પણ ફેરફાર થઈ શકશે નહીં. ખેડૂતો ને પાયમાલ કરવાની એક સાજીસ છે. જમીન માપણી આખા ગુજરાત મોં ખોટી છે. સરકાર તેની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. દર વર્ષે નવા નવા ફતવા પાડી ખેડૂતોને બરબાદ કરવાનુ ધીમું ઝેર આપી રહી છે. સર્વર બંધ આવે છે. વી સી એક ખેડૂત દીઠ સો રૂપિયા લે છે.

  • @rameshbhaidabhi2518
    @rameshbhaidabhi2518 หลายเดือนก่อน +3

    ખુબ સાચી વાત છે

  • @prabhudaskhakhariya7869
    @prabhudaskhakhariya7869 หลายเดือนก่อน +2

    સાચી મુદ્દા ની વાત કરવા ને બદલે ભાષણ વધી ગયું

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 หลายเดือนก่อน +8

    જનતા મત ફેરવશે ત્યારે લુખ્ખા તત્વોને સમજણ પડશે

  • @રણમલભાઈ
    @રણમલભાઈ หลายเดือนก่อน +3

    શૈલેષ ભાઈ ભલા થાવ પહેલા તો જમીન માપણી ખોટી થઈ છે તો તેને સાચી માપણી કરાવો ભાઈ સીતારામ

  • @editalpesh2731
    @editalpesh2731 หลายเดือนก่อน

    હેમંત સાહેબ જે ખેડૂત નોંધણી ની વાત કરી રહ્યા

    • @editalpesh2731
      @editalpesh2731 หลายเดือนก่อน

      આવે 100 રૂપિયા આપવામાં આવે

  • @pravinsinhdabhi2274
    @pravinsinhdabhi2274 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અભિનંદન પાલભાઇ

  • @krishnakumarpatel8366
    @krishnakumarpatel8366 หลายเดือนก่อน +1

    આ સરકાર ને સામાન્ય નાગરિક નહીં પણ સરકારી અધિકારીઓ અને નેતાઓ ની જ પડી છે

  • @rayjiparamarxxxi4622
    @rayjiparamarxxxi4622 หลายเดือนก่อน

    ❤વેલ કમ સર

  • @pravinsinhdabhi2274
    @pravinsinhdabhi2274 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન વિઠ્ઠલભાઈ ખેડુત લાઇન મા ઊભો રહી શકે એમ નથી સત્ય વાત કરી રહ્યા છો

  • @hirabhaipatel3401
    @hirabhaipatel3401 หลายเดือนก่อน +2

    પરણેલી સ્ત્રી ને પિયર માં ખાતેદાર હોય અને સાસરી મા અટક બદલાઈ જાય છે તો તેને રજીસ્ટ્રેશન કરાવવા શુ કરવુ જોઇએ

    • @narendranishar4902
      @narendranishar4902 หลายเดือนก่อน

      આધાર કાર્ડ ના નામ પ્રમાણે રજીસ્ટર થાય 0:58 0:58

  • @pravinbhai6560
    @pravinbhai6560 หลายเดือนก่อน +8

    લાઇનમાંથી દુર કરવાની વ્યવસ્થા કરવામાં આવે તો જ ખેડૂત સુખી જીવન જીવી શકે ❤

  • @druvilthakor2377
    @druvilthakor2377 หลายเดือนก่อน

    હેમંત ભાઈ ગામડાં માં જે કામ થવું જોઈએ એ કામ થતું નથી

  • @editalpesh2731
    @editalpesh2731 หลายเดือนก่อน

    100% રાજા છે વાત

  • @gokalghanghal7478
    @gokalghanghal7478 หลายเดือนก่อน +5

    જય કિસાન

  • @raymalprajapatiraymalpraja5873
    @raymalprajapatiraymalpraja5873 หลายเดือนก่อน

    ભાઈ રજીસ્ટ્રેશન થતું નથી તો સુ કરવું જોઈએ કોઈ ભુલ નથી તો થતું નથી

  • @pravinmahta5708
    @pravinmahta5708 หลายเดือนก่อน +1

    રજીસ્ટ્રાર ની જરૂર થી ખાતર આપો મારા વાલા.અવુ ઉનાળે ની સિઝન મા રખાય ....એક મહી ને ₹500 આપો એ બંધ કરો ને

  • @jasmatviradiya9732
    @jasmatviradiya9732 หลายเดือนก่อน

    સુરત માં પાંચ દીવસે વારો આવે છે 1 કલાકે રજીસ્ટ્રેશન થાય છે

  • @devendrasinhajitsinhjadeja3478
    @devendrasinhajitsinhjadeja3478 หลายเดือนก่อน

    પાર્ટીના સભ્યો માટે અભિયાન કરી શકે પણ ખેડુત માટે ન થાય

  • @editalpesh2731
    @editalpesh2731 หลายเดือนก่อน

    મને વાત કરી છે જે 20 થી 25 ખેડૂતો ભાગીદારી

  • @ArjunshingChauhan-dd6co
    @ArjunshingChauhan-dd6co หลายเดือนก่อน +1

    આજે ચાર દિવસ થી સરવર નથી ચાલતુ

  • @NatvarBhai-g4f
    @NatvarBhai-g4f หลายเดือนก่อน

    Maru. Saheb. Aevun. Chhhe

  • @vegadjenti3667
    @vegadjenti3667 หลายเดือนก่อน

    Jay Dwarkadis 🙏

  • @druvilthakor2377
    @druvilthakor2377 หลายเดือนก่อน

    આજે 26 તારીખ થઈ પણ સર્વર પરોબ્લમ આવે છે

  • @rajendrasinhvaghela7630
    @rajendrasinhvaghela7630 หลายเดือนก่อน +1

    મારા7,12મા28નામછે,કેટલાદિવસથાય,

  • @solankikarshanbhai7256
    @solankikarshanbhai7256 หลายเดือนก่อน

    ચૂંટણી વખતે તાત્કાલિક ચૂંટણી કાર્ડ આવી જાય છે તો ખેડૂત ખાતેદાર ફામૅર રજીસ્ટ્રેશન કાડૅ આપી જાય

  • @VallbhabhiTejani
    @VallbhabhiTejani หลายเดือนก่อน +3

    No farmers have time for other work no Talatihave available in office for full time

  • @DJShekhwa
    @DJShekhwa หลายเดือนก่อน

    Sarkare pratham ri survey ni khami dur karvi joia.

  • @akeeprincy6129
    @akeeprincy6129 หลายเดือนก่อน

    devbhumi dwarka ma vc ne last 8 mahina thi pagar pn nathi madi.. plus printer nu mantanace xrox paper xyz ghana prashna che vc na pan aavaj kon uthave..

  • @AnilThakor-cm1ur
    @AnilThakor-cm1ur หลายเดือนก่อน +2

    Wot bank

  • @birjudesigner
    @birjudesigner หลายเดือนก่อน

    Website j chalti nathi

  • @mihirgmar7744
    @mihirgmar7744 หลายเดือนก่อน

    21 date thi app j Kam nathi karti ane agri stack ma ragistration pending j batave chhe shu kare chhe gujrat government

  • @babubhailukhi2522
    @babubhailukhi2522 หลายเดือนก่อน +1

    किसानों को बहुत बिजी होता है एसा फंदा बंद होना चाहिए किसानों लाभ देना है तो देदेना चाहिए सब माहिती सरकार के पास है

  • @ShantokiMeghaji-xh2kd
    @ShantokiMeghaji-xh2kd หลายเดือนก่อน

    કામ. કરે. તેની, ભૂલ થાય. કોગેસ. આવુ કયારે. ૃથયુ઼છે

  • @rameshbhaidabhi2518
    @rameshbhaidabhi2518 หลายเดือนก่อน

    ધર ના 12 ખાતેદાર છે તો બધાને જવુ પડે છે

  • @jagdishbhaiparel785
    @jagdishbhaiparel785 หลายเดือนก่อน +1

    Gam ma net pakadata nathi portal barabar chaltu nathi

  • @kailashjoshi4843
    @kailashjoshi4843 หลายเดือนก่อน +2

    Benkmasrvrchltunthi,tokhetrma,kemvchlche,bhai

  • @akeeprincy6129
    @akeeprincy6129 หลายเดือนก่อน

    last 10 divas thi to side pan nathi chalti sarkhi...atiyare pan hu try karu chu 1 ragistretion ma mini mum 1 kalak lage che a pan ghani badhi try pachi 100 rupiya aaj mehnat na laiye chiye kem ke gujarat ma shikshan no abhav che... self ma thai che.. pan km karvu a kone khabar hoi bhaniya hoi to khabar pade ne..

  • @AakashAakash-ni6ye
    @AakashAakash-ni6ye หลายเดือนก่อน

    2016 thi
    Line chalu j chhe

  • @ભૂપેન્દ્રસિહકુકડિયા
    @ભૂપેન્દ્રસિહકુકડિયા หลายเดือนก่อน +1

    101/ટકાવાતસાચૂછે

  • @jagdishbhaiparel785
    @jagdishbhaiparel785 หลายเดือนก่อน +1

    Gov na manas ragister kari apo

  • @bhanubhaibhihkubaitapubhai4900
    @bhanubhaibhihkubaitapubhai4900 หลายเดือนก่อน

    B j p ko hatawo😢

  • @jaygamer290
    @jaygamer290 หลายเดือนก่อน

    सर्वर नेटवर्क नथी आवतु नहीं गुजरात

  • @akeeprincy6129
    @akeeprincy6129 หลายเดือนก่อน

    sahdevsinh saav sachi vat badhi... amara gaam na vc ne to computer na c ni pan nathi khabr... ne a vc... atiyare hu vc nathi tem chata amara gaam na sarpanch mari halp le che ne gaam na loko mate a badhi seva aapu paan chu...

  • @vipulvalvi3251
    @vipulvalvi3251 หลายเดือนก่อน +1

    Peli vaat October Ane November month ma kharif paak ni lanni Ane rabi paak nu vaavetar no time se aveva ma ragistration karva mate kheduto pase time nathi etle nodhni ni mudat lambavvi padse

  • @dipakbhalodia7155
    @dipakbhalodia7155 หลายเดือนก่อน +1

    शैलेश ने क्या खबर है जामनगर जिल्ला ma पूरा serve no ulata होगया है जमीन mapni नहीं huvi है सही पैशा khay गया जिस पार्टी ने दिया था resurvay करने के लिए इसमे ही गलती की है तो बीजेपी sarkar सही kari nahi उसके नेता बड़ी बड़ी करते हैं

  • @ChhanajiThakor-mw5fk
    @ChhanajiThakor-mw5fk หลายเดือนก่อน

    પણ 25તારીખ છેલ્લી આપો છો

  • @rayjiparamarxxxi4622
    @rayjiparamarxxxi4622 หลายเดือนก่อน

    કોઈ લાભ નથી મળતો સર

  • @mineshpatel3490
    @mineshpatel3490 หลายเดือนก่อน +1

    jetco dwara khedutene to na khetar ni jamini ander tower ubhu karava ane khetone paissa ni thi malata anaya che

  • @parmarvinod3704
    @parmarvinod3704 หลายเดือนก่อน

    Jamnagar ma kem khedut ragistry nahi

  • @dhaneshkargatia3342
    @dhaneshkargatia3342 หลายเดือนก่อน

    બધે સર્વેયર નથી ચાલતું

  • @rambhaipatel4060
    @rambhaipatel4060 หลายเดือนก่อน

    સર્વે માં અમારા ખેતરો બદલાઇ ગયા છે તેનુ શુ છે

  • @rayjiparamarxxxi4622
    @rayjiparamarxxxi4622 หลายเดือนก่อน

    ડાઞંરબગડી કોનૈ આપ્યો નથીઃ મોદી સર.ઘ,એ.બિયારન.કયાછે

  • @SamjibhaiVavadiya
    @SamjibhaiVavadiya หลายเดือนก่อน

    Bhai.khedut.bhojan.mate.pan.naro.nathi.....

  • @chaturbhaisojitra3975
    @chaturbhaisojitra3975 หลายเดือนก่อน +1

    Khedutne.roj.dafol.banavvvamate..avu.karese.khedutne.nay.netanu.karo.nokriyatnu.karo..amtthay.nathi.malta.aane.

  • @SanjayVekariya-t4s
    @SanjayVekariya-t4s หลายเดือนก่อน

    Pak vima no labh leva pan kam lag se sailes bhai

  • @valvikirtiraj7534
    @valvikirtiraj7534 หลายเดือนก่อน

    712. ma nam bhul se. to rajistesn thi sake

  • @Nathalal-x3n
    @Nathalal-x3n หลายเดือนก่อน

    Moti uamrna kale che kale 4.5 Chopra hot saru Tha to have kem kavu

  • @VallbhabhiTejani
    @VallbhabhiTejani หลายเดือนก่อน +1

    Before three years we -ave appy for resurvey but still date have not received any repply bu5 deprtmenthav reply but ask for pay under table rs thirty forty thoundes rs frim my proket

  • @kartikzalodiya8955
    @kartikzalodiya8955 หลายเดือนก่อน

    Khedut ne line ma rakhavni vat se

  • @gordhanbhaigajera2302
    @gordhanbhaigajera2302 หลายเดือนก่อน +1

    વૅબસાઈખુલતીનથી

  • @ThakorRohit-uu1wx
    @ThakorRohit-uu1wx หลายเดือนก่อน

    Kkedut.dukhi.chhe.netani.koe.madad.nathi.webside.to.chalti.nathi.

  • @babubhaiprajapati457
    @babubhaiprajapati457 หลายเดือนก่อน

    Hamantbhai,Avi dibeat ma mane bolave to aaluchi bjp ne temni lunchai samjavu

  • @sportcardriver
    @sportcardriver หลายเดือนก่อน

    Badhau lik karviya rakhe

  • @rayjiparamarxxxi4622
    @rayjiparamarxxxi4622 หลายเดือนก่อน

    શાબાશ મેરા શેર

  • @SanjayVekariya-t4s
    @SanjayVekariya-t4s หลายเดือนก่อน

    Aa sarkar samanya jantane heran karva sivay kai kam nathi

  • @D.lTHAKORD.LTHAKOR
    @D.lTHAKORD.LTHAKOR หลายเดือนก่อน

    Koi khedut 2000na hapta mate jivta nathi khoti sarkar have tari khernathi

  • @partapbhaikathi6876
    @partapbhaikathi6876 หลายเดือนก่อน

    22.11અને23 બે દિવસ બધ છે એવૂ કૈ છે

  • @kartikzalodiya8955
    @kartikzalodiya8955 หลายเดือนก่อน

    Jamin na serve number na naksha. Fari gaya se

  • @RojasaraDineshBhai-j3x
    @RojasaraDineshBhai-j3x หลายเดือนก่อน

    Sarkar pase batyu se devu nathi iuki adani sarkar

  • @PatelVasram-e6x
    @PatelVasram-e6x หลายเดือนก่อน

    નેટનથીચાલતુ

  • @sureshrathva5754
    @sureshrathva5754 หลายเดือนก่อน

    Jnta. Na. Vot. Thi. Gitta. Nhi. B.j.p.a.v.m. thi. Gite. Se

  • @KaransinhDesai
    @KaransinhDesai หลายเดือนก่อน

    Kaythvanunti. V. C. Csc. Shentrchalavinehazarokmaese

  • @SamjibhaiVavadiya
    @SamjibhaiVavadiya หลายเดือนก่อน

    B.j.p.darker.na.parvakta.gamde.jay.pachhi.faka.fojdari.kare.....

  • @LalaRana-p7h
    @LalaRana-p7h หลายเดือนก่อน

    Lukaayone.vot.nthi.aapvu

  • @chaturbhaisojitra3975
    @chaturbhaisojitra3975 หลายเดือนก่อน

    Sarkarmabadhj.khotuche..hajarvar.puravadidhache.khedute.

  • @JivrajbhaiBaria
    @JivrajbhaiBaria หลายเดือนก่อน

    aato,matrakhedutne,heran,karvanu,se

  • @bhanubhaibhihkubaitapubhai4900
    @bhanubhaibhihkubaitapubhai4900 หลายเดือนก่อน

    Natawon barbat Kari nakiya

  • @LebabhaiPrajapati
    @LebabhaiPrajapati หลายเดือนก่อน

    Chuntayeli.pankhne.sarkarni.yojnama.vlsvas.nathi

  • @VallbhabhiTejani
    @VallbhabhiTejani หลายเดือนก่อน +1

    Mara gamma ten pertange psn thayu nathi

  • @karshanbhaisonagara4093
    @karshanbhaisonagara4093 หลายเดือนก่อน

    Hhedutone heran karavama kai baki na rahevu joie

  • @AakashAakash-ni6ye
    @AakashAakash-ni6ye หลายเดือนก่อน

    Andh praja ane lutara raja

  • @VallbhabhiTejani
    @VallbhabhiTejani หลายเดือนก่อน

    Rereurvey n

  • @શૈલેસશેલાર
    @શૈલેસશેલાર หลายเดือนก่อน

    😂

  • @bacherbhaibhimani4169
    @bacherbhaibhimani4169 หลายเดือนก่อน

    Thoi Tamil Sarkar na sahyogi chho

  • @K.P.862
    @K.P.862 หลายเดือนก่อน

    સાચી વાત છે, પહેલાં જણાવવુ પડે

  • @patelkantilal738
    @patelkantilal738 หลายเดือนก่อน

    ચઉટણઈકઆડમઆટએઘરએઘરએઆવએછએતઓઆમઆપણઘરએઘરએઆવએ