આ પશુપાલકે પશુપાલન કરતાં કરતાં પશુઓ ની ઓલાદ એવી સુધારી કે આવતા સમયમાં અઢળક દૂધ ઉત્પાદન કરી શકશે.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 51

  • @ganeshparmar6120
    @ganeshparmar6120 2 หลายเดือนก่อน

    ખુબ સરસ❤

  • @nairaghubhai9722
    @nairaghubhai9722 3 หลายเดือนก่อน

    સરસ માહિતી આપી સાહેબ

  • @parmararunumusicvideo
    @parmararunumusicvideo 3 หลายเดือนก่อน

    ખૂબ સરસ પ્રકાશભાઇ

  • @ramsenasurpal.g.thakorrams4399
    @ramsenasurpal.g.thakorrams4399 3 หลายเดือนก่อน

    આભાર sir

  • @yogeshdarbar8980
    @yogeshdarbar8980 2 หลายเดือนก่อน

    Khub saras mahiti aapi.....pan aa breeding na dode kya thi mangavva te janavsho?

  • @nairaghubhai9722
    @nairaghubhai9722 3 หลายเดือนก่อน

    Saras

  • @nathujithakor3287
    @nathujithakor3287 11 หลายเดือนก่อน

    સરસ બિડીનગ

  • @kalubhaisakliyakalubhaisak3077
    @kalubhaisakliyakalubhaisak3077 4 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ અભિનંદન પ્રકાશભાઈ માહીતી આપવાબદલ આભાર તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા

  • @somiyelgamit8875
    @somiyelgamit8875 ปีที่แล้ว

    ખુબ સરસ જાણકારી આપી સર

  • @pradipbaria5230
    @pradipbaria5230 11 หลายเดือนก่อน +5

    મારાં પંચમહાલમાં પ્યોર ઓલાદ hf ના ડોઝ ઓછા મળે છે એટલે ઉછેર માટે ઘણો પ્રોબ્લેમ ઉભો છે,,

  • @pradipbaria5230
    @pradipbaria5230 11 หลายเดือนก่อน +6

    આ લાખા ભાઈ નો કોન્ટેક્ટ નંબર આપવા વિનંતી ભાઈ,, અને બને તો લાખા ભાઈની આ વાછડીયો માટે કય રીતે કેટલું દૂધ અને દાણ અનાજ આપ્યું, કય રીતે આ વાછડીયો તૈયાર કરી એ માહિતીનો વિડિઓ બનવવા વિનંતી ભાઈ,

    • @dharechabhavesh
      @dharechabhavesh 3 หลายเดือนก่อน

      હાસી વાત સે ભાઈ આપની

  • @NarendrasinhParmar-cx5kd
    @NarendrasinhParmar-cx5kd ปีที่แล้ว

    ખુબ જ સરસ માહિતી

  • @ChaudharyAmrat
    @ChaudharyAmrat ปีที่แล้ว

    👌👌👌👍👍👍👏👏👏

  • @Rakeshreact24
    @Rakeshreact24 6 หลายเดือนก่อน

    Saras❤❤❤

  • @YuvrajRtw-v4b
    @YuvrajRtw-v4b ปีที่แล้ว +1

    સારી ગાયો છે

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 5 หลายเดือนก่อน

    Good

  • @ishwarbhaikdesai5522
    @ishwarbhaikdesai5522 ปีที่แล้ว +3

    ખુબ સરસ લાખાભાઈ ❤

  • @DHRUVIKPATEL-on1uu
    @DHRUVIKPATEL-on1uu 3 หลายเดือนก่อน +1

    લાખા ભાઇ નો કોન્ટેક નંબર મળશે

  • @RahulPrajapati-ji8cs
    @RahulPrajapati-ji8cs ปีที่แล้ว +15

    ભાઈ બનાસ ડેરી સાર. બુલ જે ઉજ્જલા ૧૨૨ ના માતા નું દૂધ ૬૦૦૦ + અને કણોથી બુલ ૧૬૪ ના માતા નું દૂધ ૬૩૦૦અને સાનાલી નો બુલ માતા નું દૂધ ૬૬૦૦ અને બેણપ નો બુલ ની માતા નું દૂધ ૭૬૦૦ લીટર વેતર ઉપર નું હતું આવા સારા બનાસ ડેરી માં છે તે માટે બનાસ ડેરી બુલ નો વિડિયો બનાવો?

    • @mevadabhura
      @mevadabhura 3 หลายเดือนก่อน

      Rahulbhai tamaro nambar aapo

  • @parsaniriyaz5567
    @parsaniriyaz5567 ปีที่แล้ว

    Supar sar

  • @seva_parmo_dharm
    @seva_parmo_dharm ปีที่แล้ว

    ખૂબ સરસ ભાઈ🎉

  • @patelbhaisang6866
    @patelbhaisang6866 ปีที่แล้ว +1

    સર તમે ખૂબ સારી રીતે સમજી સકઆયયએવઈ રીતે સમજાવૉ છો

  • @agchaudhary2825
    @agchaudhary2825 ปีที่แล้ว

    Good work

  • @nileshgadhiya143
    @nileshgadhiya143 ปีที่แล้ว +3

    Sir HF cow માટે કેટલા પ્રકારના ડોઝ આવે છે જેના બીજદાન થી female cow આવે તેવા સારા ડોઝ ક્યાં છે cow અને buffelo બંને સારી quality વાળા ડોઝ ક્યાં છે તેના પર એક વીડિયો બનાવજો ને sir please.

    • @ektadairyfarming
      @ektadairyfarming  ปีที่แล้ว +1

      હા ચોક્કસ

    • @nileshgadhiya143
      @nileshgadhiya143 ปีที่แล้ว +2

      @@ektadairyfarming sir માહિતી માટે તમને call કરી શકીએ???

  • @ranjitchauhan2109
    @ranjitchauhan2109 5 หลายเดือนก่อน

    Breed par ak vidio banavo ne
    Ky rite breeding karay

  • @pravinlodha2984
    @pravinlodha2984 ปีที่แล้ว

    👍👍

  • @vipulchaudharychaudhary1590
    @vipulchaudharychaudhary1590 ปีที่แล้ว

    Very nice lakhabhai

  • @PrakhashMunji-dz4tg
    @PrakhashMunji-dz4tg ปีที่แล้ว

    લાખાભાઈ,નો,કોટેક,આપો, પ્રકાશ ભાઈ

  • @jaydijital1506
    @jaydijital1506 ปีที่แล้ว

    સરસ

  • @NADODADIGVIJAYSINH
    @NADODADIGVIJAYSINH 3 หลายเดือนก่อน

    BHAI VIDEO BAV SARO BANAYO CHE,
    KHALI EK SAVAL TAME BHULI GAYA K WWS SEXEL SEMAN AND ABS SEXEL SEMAN NO BHAV SHU CHE AND KYA THI MALSE, AMARE SURENDRANAGER BAV PACHAT CHE KOI NE BREEDING MA KAI KHABER PADTI NATHI.
    PLEASE ATLI MAHITI PROVIDE KARAVO.
    THANKS .

  • @kiransinhrajput3048
    @kiransinhrajput3048 10 หลายเดือนก่อน +2

    Parkas bhai App Lakha bhai pase thi Vachardi no ucher kevi rite kare tevo video pan bnavo
    Lakhabhai no modail nbar skya hoy to apoo...

  • @dilipkokani6328
    @dilipkokani6328 9 หลายเดือนก่อน +2

    એબીએસ ડોઝ ક્યાં મળતા છે

  • @rameshmakwana5067
    @rameshmakwana5067 5 หลายเดือนก่อน

    Bahu,shara,vidio,banavocho,prakashbhai

  • @choudharyvishnubhai1778
    @choudharyvishnubhai1778 ปีที่แล้ว

    મારે 13 મહિને ghabhan થઈ ગઈ છે

  • @dineshbamaniya2493
    @dineshbamaniya2493 2 หลายเดือนก่อน

    Lakhabai contact number oppon

  • @AmitPatel-os3ln
    @AmitPatel-os3ln 11 หลายเดือนก่อน

    Koi pan video banavo a bhai no mobail no lakho athva bolvanu rakho

  • @heenakeshvala6394
    @heenakeshvala6394 ปีที่แล้ว

    અમારી ઘરે આવા રતન કેદી થશે

  • @રાયમલગોલતર
    @રાયમલગોલતર ปีที่แล้ว +1

    લાખાભાઈ નો નંબર મોકલો

  • @rombhadarbar112
    @rombhadarbar112 4 หลายเดือนก่อน

    પરકાશભાઇ,તમારો,નંબર,આપો

  • @alpeshbhaichaudhari83
    @alpeshbhaichaudhari83 ปีที่แล้ว +1

    Lakabhai no mobile number aapo

  • @nitingauswami8180
    @nitingauswami8180 ปีที่แล้ว

    Supar sar