બનાસકાંઠામાં વધતો જ્ઞાતીવાદ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 161

  • @RadhaKrishnabhakti-n4x
    @RadhaKrishnabhakti-n4x 3 หลายเดือนก่อน +46

    વાહ શિવા બા તમામ ના પેટ ના પાપ ને લોકો સુધી પહોંચાડવા બદલ 🙏🙏

  • @kapurjibarot1047
    @kapurjibarot1047 3 หลายเดือนก่อน +2

    સાચી વાત કરનારો બનાસકોઠાનોનીષકલંક કારકિર્દી ધડનારો સાચો સાચી વાત કરનાર મર્દ માજી ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરીયા વાતમને ધન્યવાદ અભિનંદન્ કપુરજી બારોટ પાલનપુર

  • @kmofficial6419
    @kmofficial6419 3 หลายเดือนก่อน +2

    વાહ શિવાભાઈ....you are Right ❤

  • @ramdevsinh_masali
    @ramdevsinh_masali 3 หลายเดือนก่อน +27

    શિવાભાઈ ના મનમાં હતી એ વાત કરી હવે દેશમાં સમાજ વાદ જ ચાલે છે

    • @crazyyou94
      @crazyyou94 3 หลายเดือนก่อน +1

      💯 vat sachi che
      Rastvad nthi chalto

  • @Aanjana_jat_gujarat
    @Aanjana_jat_gujarat 3 หลายเดือนก่อน +7

    શિવા ભાઈ એકદમ સાચા છે

  • @rahulthakor8007
    @rahulthakor8007 3 หลายเดือนก่อน +31

    Rabari Thakor bhaicharo

    • @InnocentAnacondaSnake-gr9lq
      @InnocentAnacondaSnake-gr9lq 3 หลายเดือนก่อน +4

      ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે બધા એક થવું પડશે

    • @Desaihetal1
      @Desaihetal1 3 หลายเดือนก่อน +4

      right

    • @vimladesai4594
      @vimladesai4594 3 หลายเดือนก่อน

      એ લોકો જ પેલા જાતિ વાદ ચાલુ કર્યો છે ..પાપ પાપ માં મોઢે બોલે😂

    • @vimladesai4594
      @vimladesai4594 3 หลายเดือนก่อน +1

      Right

    • @rSRS-j7x
      @rSRS-j7x 3 หลายเดือนก่อน +1

      🎉❤❤❤

  • @njoshi6215
    @njoshi6215 3 หลายเดือนก่อน +4

    શિવા ભાઈ ભુરીયા કોંગ્રેસ ના Ex MLA છે પક્ષ ને બાજુમાં વિચારધારા ને બાજુ મા મૂકી ને રેખાબેન ચૌધરી ના હારી જવાનું અત્યંત અતિશય દુઃખ છે. કોંગ્રેસ પક્ષ મા રહી ને પણ ભાજપ ના રેખબેન ને મદદ કરી હસે. ખરેખર જાતિ શું છે સમાજ શું છે , એ ચૌધરી સમાજ પાસે થી શીખવા જેવું છે.

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 3 หลายเดือนก่อน +32

    સમાજ પેલા હોવો જોઇએ પાર્ટી.નહી સાચા છે શંકર ચોધરી

  • @prahaladchaudhary9415
    @prahaladchaudhary9415 3 หลายเดือนก่อน +6

    શિવાભાઈ એ સાચી વાત કરી છે સમાજ માટે અન્ય સમાજ માટે

  • @dashrathjithakor5856
    @dashrathjithakor5856 3 หลายเดือนก่อน +6

    જાગો ઠાકોર

  • @KarshnjiRathod
    @KarshnjiRathod 3 หลายเดือนก่อน +15

    ભાઈ ચોધરીઓનેતા ઓ ના વીરોધમો તમામ સમાજ છે થોડક સમાજો મોદી સાહેબ ની સાથે સે એટલે ચોધરી નેતાઓ ને કયોક જીત મળે છે જો આવી રીતેચોધરી સમાજ ને બીજા સમાથી બળતરા થતી હોયતો આવનારા સમય મો વાડ પંશ બનવુ મુસકેલ બનસે બનાસકાંઠા મો

  • @ThakrsiRajput
    @ThakrsiRajput 3 หลายเดือนก่อน +23

    ઠાકરસી રબારી વિજય ભવય

  • @patelkarsan8910
    @patelkarsan8910 3 หลายเดือนก่อน +8

    સાચી વાત છે શિવાબાની

  • @rajeshpujaraallinone
    @rajeshpujaraallinone 3 หลายเดือนก่อน +5

    શીવરામભાઈ તમારા આવા બયાનથી તમામ ઈત્તરકોમ એક થસે

    • @nareshchaudhary1303
      @nareshchaudhary1303 3 หลายเดือนก่อน

      ચૌધરી જાતિવાદી હોય તો ક્યાં એક થઈ ઝગડો કરવા આવ્યા. કઈ સમાજ જાતિવાદ કરે એ સમજો ચુંટણી જીતવાથી જાતિવાદ ન નડે. ચૌધરી સમાજ ને ટાર્ગેટ કરી જાતિવાદ ઠાકોર સમાજ કરી રહ્યો. યાદ રાખજો બનાસકાંઠા ની જનતા ઠાકોર સમાજ એક દિવસ ત્રાહીમામ થઈ જવાનો

  • @VenabhaiPatel-q3l
    @VenabhaiPatel-q3l 3 หลายเดือนก่อน +11

    ગેની બેન ખુબ સ્પોટ કર્યો છે ચુંટણીમાં રેખા બેન ના ભાશન અમે સાંભળ્યું છે

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 3 หลายเดือนก่อน +28

    સાચી વાત છે શિવાભાની હવે રાષ્ટ્ર‌ પ્રથમ નહીં સમાજ જ‌‌ સર્વોપરી 😊

  • @VaghabhaiThakor-pt7yn
    @VaghabhaiThakor-pt7yn 2 หลายเดือนก่อน

    Congress

  • @khemrajbhaikhran9157
    @khemrajbhaikhran9157 3 หลายเดือนก่อน +5

    શિવાભાઈ એ સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ થાય છે, અંતરઆત્મા થી સાચી વાત કરી

  • @rahulthakor8007
    @rahulthakor8007 3 หลายเดือนก่อน +5

    Thakor is brand

  • @HirajiThakor2024
    @HirajiThakor2024 2 หลายเดือนก่อน

    બરડામાં ધોકો મોઢા માથે જોડું આને બ્ધુએ યાદ છે

  • @jawansinhjitusinh1820
    @jawansinhjitusinh1820 3 หลายเดือนก่อน

    શિવા ભાઈ ને બધીય સમાજ આંખે આવી ગઈ

  • @chaudharydugrabhai9807
    @chaudharydugrabhai9807 3 หลายเดือนก่อน

    શિવા બા ની વાત સાચી છે

  • @LrPatel.makdala..g.j
    @LrPatel.makdala..g.j 3 หลายเดือนก่อน +1

    Sachi...vat...6....shvabani

  • @sanofarbuda192
    @sanofarbuda192 3 หลายเดือนก่อน

    વાહ શિવા બા વાહ

  • @babulalchowdhary2055
    @babulalchowdhary2055 3 หลายเดือนก่อน

    sachi vat kri se bhane

  • @MafabhaiBhadaru
    @MafabhaiBhadaru 3 หลายเดือนก่อน

    જય કિશાન અનદાતા છે સાહેબ જી

  • @sureshchaudhry1714
    @sureshchaudhry1714 3 หลายเดือนก่อน

    Shivaba Right chhe

  • @chhanabhaishiyal9220
    @chhanabhaishiyal9220 3 หลายเดือนก่อน +3

    ટિકિટ મેળવવા પક્ષ ને સર્વો પરી કહેવા વાળા આજે પક્ષ નહી સમાજ સર્વો પરી લાગે છે તેવા લોકોને પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ?

  • @sumitchaudhari2517
    @sumitchaudhari2517 3 หลายเดือนก่อน +5

    શિવા ભાઈ એ સમાજ ની વાત કરી છે ચેનલ વારા વાત નું વતેસર કરે છે.....

  • @DALPATSINHTHAKOR-j4c
    @DALPATSINHTHAKOR-j4c 3 หลายเดือนก่อน +1

    શિવાભાઈ પોતે કોમવાદી પ્રવચન આપેછે
    શિવાભાઈ સહકારી ક્ષેત્રે મા કેમ કઈ બોલ્યા નહિ
    એમા પણ દરેકને પ્રતિનિધિત્વ મળવુ જોઈએ

    • @Baycottkattmulle2088
      @Baycottkattmulle2088 2 หลายเดือนก่อน +1

      Sachi vat 6e bhai
      Dudh ni deri ma badha chaudhary 6e tya komvad chale 6e ae nae dekhatu aa chaudhary samaj ne

  • @gujjubhaithegreat6883
    @gujjubhaithegreat6883 3 หลายเดือนก่อน

    Timd Aavsai Bhai 😊 Hal Jae Loko Waah Waah Kari Raya Che Aee Aemen Pan Dhekhai Jasai oK Jai Ma Arbuda ❤

  • @IshvarDaiya
    @IshvarDaiya 3 หลายเดือนก่อน

    🎉

  • @j2k_18
    @j2k_18 3 หลายเดือนก่อน

    સિવા ભાઈ સાચી વાત કરી

  • @govindgadhvi3316
    @govindgadhvi3316 3 หลายเดือนก่อน

    Good night sir 🙏

  • @ThakrsiRajput
    @ThakrsiRajput 3 หลายเดือนก่อน +5

    રબારી સમાજ ભાજપ દ્વારા

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 3 หลายเดือนก่อน +13

    બળતરા થાય છે ડોહા ને 😂

    • @VD-Thakor879
      @VD-Thakor879 3 หลายเดือนก่อน +3

      😀

    • @ankush77v
      @ankush77v 3 หลายเดือนก่อน

      Tamne thay che 😊

    • @SagarDesai-vg5yi
      @SagarDesai-vg5yi 3 หลายเดือนก่อน +1

      Hove Hove badhu khaine Mari javu ch 😂

    • @ankush77v
      @ankush77v 3 หลายเดือนก่อน

      @@SagarDesai-vg5yi tamaru jovo pela

    • @SagarDesai-vg5yi
      @SagarDesai-vg5yi 3 หลายเดือนก่อน +1

      @@ankush77v ame su lai lidhu bhai garib janta nu keto Ane ha Thodo time wait kr j thashe a tari najarni same hashe 😂

  • @babulalchowdhary2055
    @babulalchowdhary2055 3 หลายเดือนก่อน

    srs

  • @RameshpPatel-bq5ys
    @RameshpPatel-bq5ys 3 หลายเดือนก่อน +3

    शिवाबानी वात साव साची छै

  • @SendhabhaiChaudhari8384
    @SendhabhaiChaudhari8384 3 หลายเดือนก่อน

    SIVABHAI NI SHACHIVAT SE

  • @RameshKoli-r2r
    @RameshKoli-r2r 3 หลายเดือนก่อน

    રાપર વિધાનસભામાં વિશે રાપર રાપર

  • @cmpatel6938
    @cmpatel6938 3 หลายเดือนก่อน +1

    sachi vat. shiva ba ni

  • @PrakashThakor-cs3up
    @PrakashThakor-cs3up 3 หลายเดือนก่อน +4

    બીજેપી બનાસ કાઠા માં બીજા સમાજને કેમ ટિકિટ નથી આપતું વારંવાર એક સમાજને ટિકિટ આપો તો એવુજ થાય

    • @crazyyou94
      @crazyyou94 3 หลายเดือนก่อน

      Chutmarina 2 tickets thakor ne ane 2 tickets chaudhari ne aape se

    • @રૂપાળો_છોરો
      @રૂપાળો_છોરો 3 หลายเดือนก่อน +1

      @@PrakashThakor-cs3up બીજા સમાજના ના જીતી શકે એટલે

    • @PrakashThakor-cs3up
      @PrakashThakor-cs3up 3 หลายเดือนก่อน +1

      @@રૂપાળો_છોરો પોતાનો સમાજ બધાને વ્હાલો જ હોય

    • @રૂપાળો_છોરો
      @રૂપાળો_છોરો 3 หลายเดือนก่อน

      @@PrakashThakor-cs3up haa

    • @vimladesai4594
      @vimladesai4594 3 หลายเดือนก่อน

      Aemne aem ke aa loko badha ne daravi ne vote lai aavse aetle 😂😂 but have Education in Bk other cast

  • @dineshrajgor1066
    @dineshrajgor1066 3 หลายเดือนก่อน +1

    પરિવર્તન સંસારનો નિયમ છે

  • @j2k_18
    @j2k_18 3 หลายเดือนก่อน

    જાતિ vad chale

  • @chaudharivimu4536
    @chaudharivimu4536 3 หลายเดือนก่อน

    આવા નવરા ની ચેનલ જ બંધ કરાવી દેવી જોઈએ

  • @natvarrajgor6346
    @natvarrajgor6346 3 หลายเดือนก่อน +1

    રેખાબેન કયા સમાજ ની દિકરી હતી

  • @ganeshchaudhary6087
    @ganeshchaudhary6087 3 หลายเดือนก่อน

    Good સાહેબ

  • @DIRYFARMGUJART
    @DIRYFARMGUJART 3 หลายเดือนก่อน

    Shivabaa hamesha party ma sathe jodyela se

  • @modnjimfajl1555
    @modnjimfajl1555 3 หลายเดือนก่อน

    સાચી વાત છે

  • @ajaymandora5044
    @ajaymandora5044 3 หลายเดือนก่อน +2

    Seva bapa have aaram aaapo yong ne aagad avo

  • @rameshchaudhary9288
    @rameshchaudhary9288 3 หลายเดือนก่อน +5

    Kesheba haju suthi dekhana nathi kenal thi talav bharya nathi

  • @malabhaidaviyalmalabhai3167
    @malabhaidaviyalmalabhai3167 3 หลายเดือนก่อน

    सीवा बा को पता चल गया होगा के अब टीकीट नही मीलने वाला इस लीये समाज याद आइ हे समाज तो पहले से ही हे आज नवी नही हुइ

  • @SurekhaChaudhari-go1sf
    @SurekhaChaudhari-go1sf 3 หลายเดือนก่อน

    Rodya pachhu nu daypan nakamu bhuriya

  • @jaygoga3786
    @jaygoga3786 3 หลายเดือนก่อน

    આ નિવેદન અમારા ગામ ના પ્રોગ્રામ માં આપ્યું હતું

  • @chaudharyjayanti8547
    @chaudharyjayanti8547 3 หลายเดือนก่อน

    Sachu kidhu che

  • @DonaldduckMybody
    @DonaldduckMybody 3 หลายเดือนก่อน

    🎉शिवा शिवा भाई बिरयानी धन्यवाद समाज में बात

  • @jaygoga3786
    @jaygoga3786 3 หลายเดือนก่อน +4

    પરબત પટેલ ને આડતરી રીતે કહેતા તા

  • @rahulthakor8007
    @rahulthakor8007 3 หลายเดือนก่อน +4

    Have samaj Jagyo 6 bhai Amaro

  • @rahulthakor8007
    @rahulthakor8007 3 หลายเดือนก่อน

    Diyodar vat varu

  • @ajaymandora5044
    @ajaymandora5044 3 หลายเดือนก่อน +2

    Kam karse eeej avse cast system ma no avo plse

  • @praskashchaudhary242
    @praskashchaudhary242 3 หลายเดือนก่อน +5

    Rong che shivabha bhriya bole che e

  • @GadabhaiBharvad
    @GadabhaiBharvad 3 หลายเดือนก่อน

    ૈૈૈ😅😅

  • @vashantchaudhary3399
    @vashantchaudhary3399 3 หลายเดือนก่อน +8

    Sachi vat kari to amukane marcha lagiya

  • @vsvsvsfreefireplayers1661
    @vsvsvsfreefireplayers1661 3 หลายเดือนก่อน +3

    મેતો ચૂંટણી પહેલા જ કીધું તું કે ઘણી બેન તમારી સાથે ફરવા વાળા છે એનું ધ્યાન રાખજો ભલે તમારા ભેગા ફરે પણ વોટ કોને આપશે એ કોઈ નક્કી નથી એ આજે સાબિત થઈ ગયું છે ન્યુઝ વાળા ને પત્રકાર અને મારી વાત ધ્યાન લેવી જોઈએ મેં પહેલા જ કીધું હતું કેની બેન સાથે ફરશે પણ વોટ ક્યાં આપશે કોઈ નક્કી નથી એ આજે બહાર પડી ગયું છે દિયોદર ના પૂર્વ ધારાસભ્ય કરી બતાવ્યું જે કરવાનું તેજ કર્યું છે એટલે હવે જે લખવું હોય પત્રકારને ન્યુઝ વાળા લખી શકે છે

  • @ManajiRatnaji-zy2ok
    @ManajiRatnaji-zy2ok 3 หลายเดือนก่อน +2

    શિવજી ભાઈ ઠાકોર સમાજ બનાસકાંઠામાં બહોળો વર્ગ છે માટે રબારી અને ઠાકોર નો વિરોધ કર્યો તો કોઈ દિવસ તમારું કોઈ ના આવે દર ફેરે ઠાકોર ને છેતરપિંડી કરી વોટ લયિજતા અને પટેલો જીતતા હતાં હવે કોઈ પણ ચુંટણી માં ચૌધરીઓ જીતીને બતાવજો ખબર પડશે

    • @kalpeshchaudhary6983
      @kalpeshchaudhary6983 3 หลายเดือนก่อน +1

      E to bhai tmaro vem 6e Kai time baji kya thi kya Lai javi ane pltvi e to amara Chaudhary o na lohi ma 6e😂😂

    • @kalpeshchaudhary6983
      @kalpeshchaudhary6983 3 หลายเดือนก่อน +1

      Palanpur taluka na amuk Gamo ma thakor na gar 100 150 voy ane Chaudhary na gar 50 voy 6e to pan sarpanch Chaudhary j voy 6e etla ma smji jao baji pltvi e amru Chaudhary o nu Kam 6e bija nu nai

  • @NebaBhai-f9t
    @NebaBhai-f9t 3 หลายเดือนก่อน

  • @ravijat5941
    @ravijat5941 3 หลายเดือนก่อน

    Raigh vat she

  • @VishnuGelot
    @VishnuGelot 3 หลายเดือนก่อน +3

    Jativad Jativad Sivay Kay nathi Pan Murkh Janta Che

  • @crazyyou94
    @crazyyou94 3 หลายเดือนก่อน +1

    Have btha j pot potani jati nuj kre che

  • @parmarkanak9113
    @parmarkanak9113 3 หลายเดือนก่อน +2

    શંકર ભાઇ ચોધરી 😂😂😂

  • @kajabhaikrpatel3238
    @kajabhaikrpatel3238 3 หลายเดือนก่อน

    Thakoro ae su kryu keshaji su kryu Aeto bolo

  • @lifetipsandtrics420
    @lifetipsandtrics420 3 หลายเดือนก่อน

    Shankar Chaudhary gujrat bjp no Hide ekko che...

  • @lifetipsandtrics420
    @lifetipsandtrics420 3 หลายเดือนก่อน +1

    To ema khotu su che...tara mate sarvopari gujrat tak channle hoy biju kai nai...ane bhai khoto gote chadi jais gujrat tak vala kyay mukava e nai aave😂

  • @HILL_CLIMB-VIDEOS
    @HILL_CLIMB-VIDEOS 3 หลายเดือนก่อน

    આ 😮પૂપો

  • @lalbaug4744
    @lalbaug4744 3 หลายเดือนก่อน

    Tanej j sikhavyu che jativat sivabahi

  • @SagarDesai-vg5yi
    @SagarDesai-vg5yi 3 หลายเดือนก่อน

    Rabario a to kevado fer padyo joyone 😂

  • @yuvraj_thakor_18
    @yuvraj_thakor_18 3 หลายเดือนก่อน

    Revanu se ke gujrat maa😂😂😂😂

  • @ajaymandora5044
    @ajaymandora5044 3 หลายเดือนก่อน

    Cast system ma no avo bapa khota che aamre jer nahe pivu bapa

  • @ajaymandora5044
    @ajaymandora5044 3 หลายเดือนก่อน +3

    Bapa have to sudharo cast mathe dur thavo 21 sadi hale che

  • @moviereviewbykishan3404
    @moviereviewbykishan3404 3 หลายเดือนก่อน

    Bhai tu kem bjp nu kheche che... midea to svatantra hoy.

    • @chaudharivimu4536
      @chaudharivimu4536 3 หลายเดือนก่อน

      પૈસા આપ્યા હસે ઘર ચલાવવા એટલે બાકી તો ભીખ માગવી પડે ને

  • @DIRYFARMGUJART
    @DIRYFARMGUJART 3 หลายเดือนก่อน

    Bada netq kare pan sivabaa na kare

  • @SendhabhaiChaudhari8384
    @SendhabhaiChaudhari8384 3 หลายเดือนก่อน

    DES MATE MODIJI24 FIR PM BJP SUPER SE SABKA SHATHA SABKA VIKASH