પ્રેમાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના પૂર્વાશ્રમની તમે જે વાત કહી તે સાચી છે. વિશેષમાં કહેવાનું મન થાય કે અમારી સાતમી પેઢીએ અમારા વડવા ગામ લોયામાં રહેતા હતા ત્યારે શ્રીજી મહારાજ સંતવૃંદ સહિત અમારા ઘરે પધાર્યાં હતા અને ભોજન ગ્રહણ કર્યું હતું. જય સ્વામિનારાયણ !

Jay swaminarayan
Tamara mmi Bov sars Satsag kare 6e
Jay shree swaminarayan