એ તો પાણીવાળું ભરાવે છે અમારે ત્યાં તો કેમિકલ વાળા દૂધ ભરાવે છે બનાસ ડેરી નું નામ ધીરે ધીરે ખરાબ થૈ એ રહ્યું છે જો પાણીવાળું દૂધ આવતું હોય તો મશીન તમારા પાસે તમે નીચા પેન્ટ વાળું દૂધ કેમ ડેરીમાં લો છો કોઈપણ ડેરીમાં બે થી ત્રણ ફેંટ ની નીચે નું લેવામાં આવતું નથી તો તમારે ત્યાં પાણીવાળો દૂધ કેવી રીતે તમે તમારી ડેરીમાં લઈ લો તો ફ્રેન્ડ ઉપરથી ખબર પડી જાય આ બધી મિલી ભગત છે શું પાલકને બદલામાં કરવાની કોશિશ છે ડેરી સંચાલક જ ખુદ કોપટી હોય એવું લાગી રહ્યું છે
ગામડામાં ડેરી કર્મચારીના ટેસ્ટર ના હપ્તા કરતા હોય છે અને દૂધમાં પાણી લાવતા હોય છે ફેંટ અને એસ એન એફ ઊંચા આપતા હોય આવું સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહી છે હું પોતે ચેરમેન હતો ત્યારે આ બહુ બહાર પાડેલા ત્યારે મને બળ તરફ કરેલો ગામના લોકોને એટલે આ જ રીતે ભાઈ હપ્તા કરતા હોય છે દર મહિનાના ઇતને ચાલે છે ગામડામાં આ રીતે ચાલે છે ભાઈ
બધી ડેરીઓમાં આવુ જ થતુ હોય છે સીસીટીવી કેમેરા ચેક કરવા જોઇએ
એ તો પાણીવાળું ભરાવે છે અમારે ત્યાં તો કેમિકલ વાળા દૂધ ભરાવે છે બનાસ ડેરી નું નામ ધીરે ધીરે ખરાબ થૈ એ રહ્યું છે જો પાણીવાળું દૂધ આવતું હોય તો મશીન તમારા પાસે તમે નીચા પેન્ટ વાળું દૂધ કેમ ડેરીમાં લો છો કોઈપણ ડેરીમાં બે થી ત્રણ ફેંટ ની નીચે નું લેવામાં આવતું નથી તો તમારે ત્યાં પાણીવાળો દૂધ કેવી રીતે તમે તમારી ડેરીમાં લઈ લો તો ફ્રેન્ડ ઉપરથી ખબર પડી જાય આ બધી મિલી ભગત છે શું પાલકને બદલામાં કરવાની કોશિશ છે ડેરી સંચાલક જ ખુદ કોપટી હોય એવું લાગી રહ્યું છે
અમારા.ગામમો.આવુ.થાય.છે
બધેય કાગડા કાળા જ છે
ગામડામાં ડેરી કર્મચારીના ટેસ્ટર ના હપ્તા કરતા હોય છે અને દૂધમાં પાણી લાવતા હોય છે ફેંટ અને એસ એન એફ ઊંચા આપતા હોય આવું સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહી છે હું પોતે ચેરમેન હતો ત્યારે આ બહુ બહાર પાડેલા ત્યારે મને બળ તરફ કરેલો ગામના લોકોને એટલે આ જ રીતે ભાઈ હપ્તા કરતા હોય છે દર મહિનાના ઇતને ચાલે છે ગામડામાં આ રીતે ચાલે છે ભાઈ
જેલમનાખો
Bdha chor se nano mans pkday moto na pkday
બધા એક ભોણે જમે છે
જય ગોગા.આભાર.❤
રડકીયા મા આવુજ થાય છે
😅😅😅😅