આંબામાં ફ્લાવરિગ ક્યારે આવે અને શું કાળજી રાખવી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 19

  • @BharatsinhJadeja-w3u
    @BharatsinhJadeja-w3u 8 ชั่วโมงที่ผ่านมา +1

    👌

  • @anilmaharaj1355
    @anilmaharaj1355 2 วันที่ผ่านมา +2

    આ પેસ્ટ લગાવાથી ઉધઈ માં ફાયદો થાય કે નહીં જણાવસો,,,,મારાજ બાપા 🥰

    • @parshuramfarm3603
      @parshuramfarm3603  2 วันที่ผ่านมา +2

      ૧૦૦% ફાયદો થાય છે છ મહીના સુધી ઊઘઈ ના આવે

  • @darshitsinhbanna
    @darshitsinhbanna 14 ชั่วโมงที่ผ่านมา +2

    ભાઈ તમારી કલમુ કેટલા વર્ષ ની છે

    • @parshuramfarm3603
      @parshuramfarm3603  13 ชั่วโมงที่ผ่านมา +1

      પાંચ વર્ષ ની છે ભાઈ

    • @darshitsinhbanna
      @darshitsinhbanna 13 ชั่วโมงที่ผ่านมา +2

      @parshuramfarm3603 ભાઈ કેટલા વીધા મા છે કલમુ અને પેલુ પ્રોફીટ કેટલું થયુ હતુ

    • @parshuramfarm3603
      @parshuramfarm3603  13 ชั่วโมงที่ผ่านมา +1

      ત્રીજે વર્ષે 10 થી 12 હજાર રૂપિયા લીઘે
      હવે એક લાખથી સવા લાખ રૂપિયા વીઘે થાય છે

    • @darshitsinhbanna
      @darshitsinhbanna 12 ชั่วโมงที่ผ่านมา +1

      @@parshuramfarm3603 ભાઈ કેટલા ફુટના અંતરે છે કલમુ તમારી મારી કલમુ 12 × 12 ના અંતરે છે

    • @parshuramfarm3603
      @parshuramfarm3603  7 ชั่วโมงที่ผ่านมา

      મારે. 15×20/-નુઅંતર છે

  • @kevalhadiyal1458
    @kevalhadiyal1458 2 วันที่ผ่านมา +1

    લાલ ગેરૂ

    • @parshuramfarm3603
      @parshuramfarm3603  19 ชั่วโมงที่ผ่านมา

      હા.લાલ ઞેરૂ ભાઈ

  • @sampadpattanaik5389
    @sampadpattanaik5389 2 วันที่ผ่านมา +1

    Sir
    How many distance between row to row and line to line

  • @rupshing
    @rupshing วันที่ผ่านมา +1

    ફ્લાવરિંગ આવતું હોય ત્યારે પાણી આપવું જોઈએ કે નહિ.... ?. ક્યારે પાણી આપવું ?

    • @parshuramfarm3603
      @parshuramfarm3603  19 ชั่วโมงที่ผ่านมา +1

      ના હાલ પાણી ની કોઈ જરૂર નથી આખા આંબા માં ફુલ ફલાવરિઞ આવવા દો
      માહા મહીના માં પાણી આપવું જોઈએ.