Weather Forecast News : ભારે તોફાની વરસાદની આગાહી | Paresh Goswami | Gujarati Samachar | N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • Weather Forecast News: Don't miss Pareshbhai's big forecast. Pareshbhai Stormy Rain Forecast. Why is stormy rain like this? Will it rain in North Gujarat? Whose turn will Megharaja take now?
    Weather Forecast News :પરેશભાઈની મોટી આગાહી ચૂકતા નહીં. પરેશભાઈની તોફાની વરસાદની આગાહી.
    કેમ તોફાની વરસાદ આવાનો છે? ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે? હવે મેઘરાજા કોનો વારો પાડશે? n18oc_weather
    #rainupdate #monsoon2024 #news18gujarati #gujaratinews18
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

ความคิดเห็น • 16

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb หลายเดือนก่อน +1

    જામ ખંભાળીયા મા જોરદાર વરસાદ છે આવત કરો છો ત્યારે

  • @Raju-farm-vlog
    @Raju-farm-vlog หลายเดือนก่อน

    ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં

  • @sindhavpankaj23
    @sindhavpankaj23 หลายเดือนก่อน

    ઉત્તર ગુજરાતના પાટણમાં કઈ નથી.

  • @user-pi8pl8vg8q
    @user-pi8pl8vg8q หลายเดือนก่อน

    Aaje Kutch abdasa ma jordar varasad thayo 2 kalak hato 5 ich thayo

  • @thakorsurjitsinh9297
    @thakorsurjitsinh9297 หลายเดือนก่อน

    હવામાન.કોટુ.સે.ભાઈ

  • @user-jo2gu1pn3w
    @user-jo2gu1pn3w หลายเดือนก่อน

    Somsama varshad aaje bhai amne khabar se

  • @DineshbhaiMalkiya
    @DineshbhaiMalkiya หลายเดือนก่อน

    Muli surendranagar ma varsad kyare avase.

  • @chavdanikul9532
    @chavdanikul9532 หลายเดือนก่อน +1

    સુરેન્દ્નગર ના થાન તાલુકા માં વરસાદ નથી ભાઈ

  • @pratap888
    @pratap888 หลายเดือนก่อน

    Jai jalaram pareshbhai jay javan jay kishan

  • @rahulprajapati7396
    @rahulprajapati7396 หลายเดือนก่อน

    સાબરકાંઠા માં કંઈ જ નથી

  • @whatsappstatustharad1999
    @whatsappstatustharad1999 หลายเดือนก่อน

    થરાદ તાલુકામાં એક વાદળ નથી

  • @rahulprajapati7396
    @rahulprajapati7396 หลายเดือนก่อน

    ખેતી પણ બગડે છે

  • @rahulprajapati7396
    @rahulprajapati7396 หลายเดือนก่อน

    આવશે પણ ક્યારે આવશે રાહ જોઈ ને થાક્યા