એક વણકર ની વાત | Mayabhai Ahir 2022 | New Dayro | Vankar Ni Vat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • એક વણકર ની વાત | Mayabhai Ahir 2022 | New Dayro | Vankar Ni Vat
    #mayabhai
    #માયાભાઈઆહીર
    આવા જ બીજા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ને subscribe કરો....
    આ ચેનલ માથી મળતી આવક માંથી ગૌ સેવા ના કાર્યો કરવામાં આવે છે જેની આપ નોંધ લેશો...
    અત્યાર ના આ કપરા સમય માં સૌથી વધારે જો કોઈ દુખી હોય તો એ ગાય માતા અને ગૌવંશ છે માટે આ ચેનલ થકી જે કાઈ પણ ગાય માતા માટે ભેગું કરી શકાય એવા અમારા પ્રયાસ છે.. તમે પણ આ વિડીયો બને એટલા share કરી તમારું યોગદાન આપી શકો છો.. જેના માં આપણે ૩૩ કરોડ દેવી દેવતા નો વાસ માનીએ છે એ ગાય માતા આજે કચરો ખાવા મજબુર બની ગઈ છે તો આવો આપને સૌ ભેગા મળી એના માટે થોડો ઘાસચારા ની વ્યવસ્થા આ ચેનલ ના માધ્યમ થી કરીએ.. સૌ કલાકાર નો અમને સાથ અને સહકાર મળ્યો છે... જેમ કે માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કીર્પતીદન ગઢવી, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, દેવાયત ભાઈ ખવડ, લાખણસી ગઢવી, ગીતા બેન રબારી તથા ગુજરાત ના તમામ કલાકારો નો દિલ થી આભાર કે આ ચેનલ ના માધ્યમ થી અને તમારી વાણી થકી ગૌસેવા ના કર્યો માં સહયોગ મળશે.. જય ગૌ માતા.. સૌનું કલ્યાણ હો..
    〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
    🔸 Title : Comedy
    🔹 Artist : Mayabhai Ahir
    🔸 Type : Sahitya
    〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
    Jay Hind friends.
    🔴 Subscribe to the channel and watch daily Jokes, comedy, patriotism, and cultural videos.
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

ความคิดเห็น • 235

  • @dineshbhaivankar9026
    @dineshbhaivankar9026 7 หลายเดือนก่อน +52

    માયાભાઇ આ વાત અન્ય જ્ઞાતિના પોગ્રામમા મુકવો તો તમે સાચા સાહિત્યકાર ......બાકી રૂપિયા ........

    • @smsaheb4064
      @smsaheb4064 7 หลายเดือนก่อน

      માત્ર ને માત્ર એક સમાજના પ્રોગ્રામમાં સમાજને સારું લાગે એટલે આ સમજદારીની વાતો કરે છે..
      બાકી તો આ લોકોએ જ તો આભડછેટ નો ઉપાડો લીધો છે

  • @parsottambhaigovindbhairat9700
    @parsottambhaigovindbhairat9700 7 หลายเดือนก่อน +70

    આ ડાયરામાં નહીં, અન્ય જ્ઞાતિના
    ડાયરામાં કહો તો સાચી રજુઆત!

  • @rajubhai_dafda
    @rajubhai_dafda 7 หลายเดือนก่อน +170

    માયાભાઈ ને કઈ આ પ્રોગ્રામ તો અમારે નાતનો છે તમારી નાતમાં પ્રોગ્રામમાં આ કહેવાની જરૂર સે અમને તો બધાયને ખ્યાલ જ છે પણ તમારી નાતને સમજાવો કે આ શું તમે કરો અને મુગલો એને આ બધી સમાજે આભડશે રાખી છે બ્રાહ્મણોએ થી શરૂઆત થઈ છે જય ભીમ ✍️✍️🙏🏼🙏🏼🌹🌹

    • @Parmarashok-je1ho
      @Parmarashok-je1ho 7 หลายเดือนก่อน

      આટલા સારા કલાકાર થઈ ને રાજકીય બોલિંગ કરી રહયા છે આભડ છેટ ની સલાહ કોને આપવા ની હોય કોઇ સમજાવો

    • @onlineoffline6745
      @onlineoffline6745 7 หลายเดือนก่อน

      ભાઈ ઘણી જગ્યાએ વાત કરે જ છે,,,આપણા પૂર્વજ એ છે કે મુગલો એ 700 વર્ષ રાજ કર્યું, બધા સમાજ ઉપર તલવાર ફેરવી છતા કોઈયે ધર્મ ના બદલ્યો અને આજ કાલ ના વામપંથીઓ ના રવાડે ચડી ગયા??? વિરોધ ધર્મનો નહી પણ સમાજ ની કુપ્રથા નો વિરોધ કરવો જોઈએ,,, સમય બદલાય રહ્યો છે આજ કેટલીય જગ્યાએ નાત જાત મુકી ને નવી પેઢી ના યુવાનો મિત્રો બની રહ્યા 1,,,

    • @gamedrivar
      @gamedrivar 7 หลายเดือนก่อน +3

      100 💯 taka ni vat mara bhai

    • @prashantparmar7064
      @prashantparmar7064 7 หลายเดือนก่อน

      Right

    • @RJ-zs3yk
      @RJ-zs3yk 7 หลายเดือนก่อน +14

      Mughalo to haji hamna aaya hata jad mul vala to brahman che jatiwad felava vala

  • @satishparmar6388
    @satishparmar6388 7 หลายเดือนก่อน +13

    પરીબળ કોઈ પણ હોય, પણ જાહેર મા કરેલ વ્યક્તવ્ય પ્રશંસનીય છે,
    ધન્યવાદ ❤

  • @kundanrana9475
    @kundanrana9475 7 หลายเดือนก่อน +34

    વડીલ શ્રી માયા ભાઈ
    આભડછેટ તો dronachary ગુરુ એ એકલવ્ય સાથે રાખી હતી તો મોગલો ક્યાંથી આવ્યા???

    • @bhaveshsarvaiya6809
      @bhaveshsarvaiya6809 6 หลายเดือนก่อน

      ઇતિહાસ જાણવા કરતા સમજવાની વધુ જરૂર નથી લાગતી...મિત્ર?

  • @gulabchhatraliyaofficial1621
    @gulabchhatraliyaofficial1621 6 หลายเดือนก่อน +6

    આભડછેટ રામાયણ મા હતી મહાભારત માં હતી આતો અમારો બાબા સાહેબ નો પ્રતાપ છે એ વાત કરો આજે પણ આભડછેટ ચાલુ જ છે

  • @Kiranparmar-tg3fk
    @Kiranparmar-tg3fk 7 หลายเดือนก่อน +13

    આજે પણ ખૂબ જ જાતિવાદ

  • @nareshsondarva1359
    @nareshsondarva1359 ปีที่แล้ว +22

    Vankar samajno satya etihas maya bhai ve kidho. Wah maya bh✌👍👌

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukeshparmar5522
    @mukeshparmar5522 7 หลายเดือนก่อน +69

    બ્રાહ્મણોનું કાવતરું મુઘલોને માથે ઢોળ્યું 😂😂😂

    • @00DP
      @00DP 7 หลายเดือนก่อน

      Mayabhai dalal chhe

    • @amaranarya111
      @amaranarya111 6 หลายเดือนก่อน

      Sachu bhai😅

    • @xdammboyz6014
      @xdammboyz6014 6 หลายเดือนก่อน

      Salutes bro as your mind thinking about why we are treated by the one selfish tribe..... expose kri didhu tme to 5latter maj..Jay Bharat Jay Bhim...App Dipoh Bhavah:

    • @shaileshvankar
      @shaileshvankar 17 วันที่ผ่านมา

      હાચી વાત

  • @drpardhi14
    @drpardhi14 7 หลายเดือนก่อน +29

    મુગલો પહેલા પણ છુઆછત હતી ગામની બહાર હતા પાછળ સાવેરી આગળ કોરીયુ હતુ

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajbhagohil8393
      @rajbhagohil8393 6 หลายเดือนก่อน

      તમે જોવા ગયાં હતાં ભાઈ આવુ હતું એમ ???

  • @vivekavniAnkli
    @vivekavniAnkli 7 หลายเดือนก่อน +17

    માયા,સાહેબ,આ,વાત,તમારો,ડાઈરો,હોય,એમા,કહેતા,હોઈ,તો,દુનીયા,થોડી,સુદરે,સાહેબ,બંદગી❤

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 7 หลายเดือนก่อน +31

    બીજા સમાજમાં પ્રોગ્રામ આપો. ત્યારે આ વાત કરવા ની જરૂર છે જેમને ખબર નથી અમને તો ખબર છે

  • @PrahladbhaiChauhan-k1k
    @PrahladbhaiChauhan-k1k 7 หลายเดือนก่อน +13

    Jay baba saheb

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babuparmar6963
    @babuparmar6963 7 หลายเดือนก่อน +10

    માયા ભાઈ તમે બીજી જ્ઞાતિ માં જઈ ને બોલો તો સાચું લાગે...બાકી રૂપિયા માટે જ તમે જે જ્ઞાતિ માં જાઓ એના જ ગુણ ગાવા નું કરો એ સારું

  • @abhiparmarmofficial4646
    @abhiparmarmofficial4646 7 หลายเดือนก่อน +5

    Maya bhai tamari pachhal je betha chhe amne saru lagadva mate ....pan aamne pan kho samaj logo par julan thay tyare kya rho chho..samajay aamne vandan...jay bhim

  • @Everythingyoulike1108
    @Everythingyoulike1108 7 หลายเดือนก่อน +22

    તમારા પ્રોગ્રામ થકી BJP, RSS અને તેની ભગીની સંસ્થા ને સમજાવ છો તો એ અમારી પરનો મોટો ઉપકાર ગણા છે. જય ભીમ

  • @gamergangsters7901
    @gamergangsters7901 6 หลายเดือนก่อน +7

    મુઘલ ક્યારે આયા અને આભડછેટ કયારથી છે એ લગભગ માયાભાઈ આહીર ને ખબર નઈ હોય પણ વાંધો નઈ તમે સમાજ ની વાત કરી તે બદલ આભાર

  • @user-lt8xs4yh4r
    @user-lt8xs4yh4r 7 หลายเดือนก่อน +4

    जय गीरनारी मोजमे सदा रखें और मोजमे रखें जिससे हम भी को मोज मिले जय हो गेबी सरकार की आपको सदा भ्रमज्ञा है कि सदैव इसमें लीन रहे अवतार बारंबार नहीं मिलती बस ये ही के अवतार कार्य पूर्ण करें और विटंबणा को भेदता हूवा आगे बढ़ो हमारी पास ये फ्रोमयूला है गेबी गीरनारी

  • @parmarbhavesh1173
    @parmarbhavesh1173 7 หลายเดือนก่อน +27

    Hathi na dat jovana alag hoy khavana alag hoy mayabhai saheb

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 6 หลายเดือนก่อน

    🙏🏻જય ભીમ નમો બુદ્ધાય જય હિન્દ જય સંવિધાન 🙏🏻
    આવી બધી વાતો અમારા સમાજ શિવાય બીજા સમાજ ને સમજાવો.અને એવા તો ધણાય ઈતિહાસો છે કે જેમાં અમારો સમાજ બીજા સમાજ માટે થઈ ને પોતાના પ્રાણ ની આહુતિ આપી છે સાહેબ. તમે જાણે પણ છો.
    જય ભીમ

  • @justforlife2268
    @justforlife2268 7 หลายเดือนก่อน +4

    💯 સાચી વાત

  • @rohitparmar95
    @rohitparmar95 7 หลายเดือนก่อน +6

    વણ કરસમાજ માટે ધન્યવાદ પણ આ સમયમાં ય હજી લોકોમાં સુધારો આવતો નથી જે રામને ભજે છે એને એ સમજ્ વુ જોય કે રામ શબરી એઠા બોર જમે છે જ્યારે એ તો ભીલ હતી નીષાઘના મીત્ર બને છે જે આદિવાસી હતા વાલ્મીકી ના આશ્રમમાં સીતાજી રહ્યા લવકુશ વાલ્મી કી આશ્રમમાં જન્મ્યા છતાય હજી નાતજાતના વાડા કરે છે

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajbhagohil8393
      @rajbhagohil8393 6 หลายเดือนก่อน

      ૧૦૦% મારા ભાઈ બોવ સાચી વાત કરી તમે કે જો આભડછેટ હોત તો ભગવાન રામ 🚩 શબરી ના હેઠા બોર સુ લેવા ખાત🙏🙏🙏

  • @user-lg3un9ol1x
    @user-lg3un9ol1x 7 หลายเดือนก่อน +3

    ખુબ સરસ

  • @hiteshrathodhiteshrathod7084
    @hiteshrathodhiteshrathod7084 7 หลายเดือนก่อน +3

    Great vanaker in indaia

  • @nileshbhai6788
    @nileshbhai6788 7 หลายเดือนก่อน +5

    Jay bhim

  • @KiritParmar-y3c
    @KiritParmar-y3c 10 หลายเดือนก่อน +6

    vah Maya Bhai ❤❤❤

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jalamrathore5489
    @jalamrathore5489 7 หลายเดือนก่อน +10

    पलितो ऐसे लोगों के पास से जानकारी लेंगे तों मुर्ख ही बनेंगे।।।देश के सच्चे बहुजन होने के लिए भगवान बुद्ध,असोक,कबीर, रैदास, अम्बेडकर को पढ़ना चाहिए 🙏🙏

  • @kumar_anil143
    @kumar_anil143 5 หลายเดือนก่อน

    Ha bhai ha maya bhai

  • @user-ct4bx3zh9p
    @user-ct4bx3zh9p 7 หลายเดือนก่อน +2

    ❤ Ha Mayabhai Aahir❤hobhai

  • @sandipgohel1834
    @sandipgohel1834 7 หลายเดือนก่อน +2

    Maya aata wah wah

  • @prithvirajsolanki2836
    @prithvirajsolanki2836 6 หลายเดือนก่อน +1

    khoti vat che bhai

  • @mukeshboricha3737
    @mukeshboricha3737 5 หลายเดือนก่อน

    ફાકા

  • @saresarameshbhai7245
    @saresarameshbhai7245 5 หลายเดือนก่อน

    વાહ રે માયા ભાઈ વાહ કોઈનો ડર રાખ્યા વગર જે આ સત્ય વાત કરી છે ને તે માટે હું મારી આખી જિંદગી તમારો આભારી રહીશ

  • @virajsolanki111
    @virajsolanki111 7 หลายเดือนก่อน +3

    Super sir very good 👍👍👍👍👍👍

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @riyaparmar6607
    @riyaparmar6607 7 หลายเดือนก่อน +4

    અન્ય જ્ઞાતિ માં કહો તમારી નાત ને સમજવો પેલાં આહીરો ને એજ આવું કરે છે

  • @pankajRaj-ij5ek
    @pankajRaj-ij5ek 7 หลายเดือนก่อน

    Mayabhai vah tamara mathe maa shrashvai no hath chhe tame shari kidhu ❤ salam

  • @jkmakvanajkmakvana7427
    @jkmakvanajkmakvana7427 ปีที่แล้ว +3

    Va Maya bhai VA

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NavinSanjot-no2vi
    @NavinSanjot-no2vi 6 หลายเดือนก่อน

    Va Maya bhai va maja avi gai

  • @hirabhaisolanki-w2f
    @hirabhaisolanki-w2f 6 หลายเดือนก่อน

    Mayabhai khub khub abhinandan

  • @pradipbharatiya3184
    @pradipbharatiya3184 6 หลายเดือนก่อน

    Aje Sacha itihas ni vaat kari Maya Bhai ye

  • @funnymemes-comedy11180
    @funnymemes-comedy11180 7 หลายเดือนก่อน +6

    Bro Hu Pan Rajput chu,Ane Mara Ghana mitro che Je Chamar Che,Vankar Che Amara ma Koi Bhedbhav nathi.Ame Saathe Basine jamie chie.Pani piye chie.Thodo pan Bhedbhav nathi.Amari Varso juni Bachpan thi Bhaibandhi che.
    Ane Sacho itihaas to koine khabar pan nathi....only Gujarat ma Vankar SC ma Aave che,Out of Gujarat ma Vankar OBC Ma Ave che.Ane Patel Samaj Matra Gujarat Ma General ma Che.Jyare Out of Gujarat ma Patel Pan OBC Ma Ave che.
    Jativad Hatavine Ek Thaine Raho....Jativad nahi hate to Aa Desh Badhi rite Pachad Thaine Rahi Jase.
    Darek Gujarati aapdo bhai che,Pachi Bhale e Koi pan Cast no hoy.....Jay Jay Garvi Gujarat.....Jay Hind....Jay Shree Ram....Jay Bhavani......🎉❤

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน +1

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Kartikey0
      @Kartikey0 7 หลายเดือนก่อน +2

      Pan bhai/Ben Amara gam ma Amari cast Vala loko ne gam na mandir ni seva karvani parvanagi pan nathi apta

    • @funnymemes-comedy11180
      @funnymemes-comedy11180 7 หลายเดือนก่อน +2

      @@Kartikey0Jay Mataji bhai Bhagwan sauna Che.Bhagwane koi divas jativad nathi banavyo.Aa vaat no Ilaz Tamara Gamna Darek Samajna Mota vadilo Ane Sarpanche bhega maline lavvvo joie.ane biji vaat Ke Rajput Samaj Ane Dalit Samaj maa Education Ochchu che...Bija Samaj na loko Dalit Ane Rajputone bhadkavi ne Ander Ander ladave che.Rajput Ane Dalit Samaje Koi ni Vaat maa Aavvu ahi..Aano Faydo bija loko lai Rahya che..Aaj Sudhi Rajput,Thakor Ane Dalit Samajne Loko e Education ma Pachad Rakhya che.aa Education vishe no Mudo bahu moto che,Aana barama to Tamne pan Vadhare nahi khabar hoy...Bhai Darbar Ane Dalitone Ladavva nu Ane Education maa Pachad Rakhvanu amuk Samaj na loko e Bahu mota paye Karyu che...Atyare e Name nathi Aapto...Jyate Banne Samajma Education Vadhse,Samay Aavse Tyare e loko ne pan Khabar padi jase...Jemne Aapda lokone Pachad Rakhya che.....Dalit Samaj Badlo le na le Parantu Kshatriya Samaj jarur teno badlo lese....Ke education ma Pachad Rakhine ander Ander ladavine Bahu moto faydo jemne uthavyo che eno. baki Dalit Samaj ane Kshatriya Samaje bhega maline Rahevu joie...Jay Shree Ram

    • @Kartikey0
      @Kartikey0 7 หลายเดือนก่อน +1

      @@funnymemes-comedy11180 bhai hu to bhagvan ne khub j Manu chhu ane hu dalit nahi vankar chhu hu bhagvan no virodhi nathi parantu loko no virodhi chhu,atyare Hal ma Gandhinagar ma ek dalit no vardhodho chalto hato tyare ek Thakor samaj na vyakti e chalu varghoda ma varraja ne maryo em.kaheto to ke Tamara thi ghoda par na besay...
      Have e abhan ne kevi rite samjavano...
      Jay shree krishna

    • @funnymemes-comedy11180
      @funnymemes-comedy11180 7 หลายเดือนก่อน +1

      @@Kartikey0 Bro e Video me pan joyo che ke Varghoda ma Varraja sathe maramari kari che.....Eni Saja to ene malvanij che.....Jene humlo karyo che tene.....Aa badhuj ocha Education na abhav ma ane Andhshraddha na karane j thay che....Jay Mataji

  • @rameshsosa2110
    @rameshsosa2110 6 หลายเดือนก่อน +1

    Saheb tame amne ujala kariya tamne Amara samaj tarf thi vandan🙏🙏🙏

  • @gamedrivar
    @gamedrivar 7 หลายเดือนก่อน +6

    Maya bhai pela atloj jativad hato ne atyare aana karta vadhare che aa ak fact che

    • @onlineoffline6745
      @onlineoffline6745 7 หลายเดือนก่อน

      વધારે છે એનુ કારણ વામપંથીઓ ની વિચારધારા છે,,, આપણા સમાજ માં ઘુસીને એ ધર્મ વિરોધી ભડકાવ ભાષણ કરે છે પણ ક્યાય કોઈ અન્ય જ્ઞાતિના પ્રોગ્રામ જોયા કે જ્યા આભડછેટ કરવો એવી વાતો થતી હોય?? બધા ધંધા રોજગાર ની વાત કરે છે અને આપણા સમાજ ને વિધર્મી ઓ ધર્મ છોડવાની વાતો કરી રહ્યા છે,,, કોઈ આભડછેટ નો વિરોધ કરે એ પણ તમનૈ સારૂ નથી લાગતુ,, જે પહેલ કરે છે એના તો વખાણ કરો?? આહિર માં આપણા સમાજના વ્યક્તિ ના પાળીયા ને આતા કહીને પહેલા પુંજે છે,,,

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bhavinsin__28
    @Bhavinsin__28 4 หลายเดือนก่อน

    એક શબ્દ ખોટો બોલી ગયા છે હવે કેમ નું થાય

  • @JitendraRaval-im8ex
    @JitendraRaval-im8ex 5 หลายเดือนก่อน

    Vah.

  • @kiranchavda6924
    @kiranchavda6924 6 หลายเดือนก่อน

    SUPER

  • @savariyasatish841
    @savariyasatish841 7 หลายเดือนก่อน +2

    Wah Maya Bhai wah abhadchet kyathi Avi Mara vala 100 take Sachi vat che bhai

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prithvirajsolanki2836
    @prithvirajsolanki2836 6 หลายเดือนก่อน +1

    maya bhai ne mughal sudhi no j itihas khabar lage che

  • @rajanand5255
    @rajanand5255 7 หลายเดือนก่อน +6

    Bhai tamara ahir o j sauthi vadhare abhad chhed bhedbhaav sakhat rakhe chhe....hoaiyari have

  • @chawdajagdeep44
    @chawdajagdeep44 6 หลายเดือนก่อน +1

    Bhai tari aahir samaj pote aabhad chhet rakhe chhe

  • @victorb22622
    @victorb22622 7 หลายเดือนก่อน +3

    आज की तारीख में vanker से आभडछेट रखते ही है तो ये बाते करके बरगलाने की कोई जरूरत नहीं

  • @bapasitaram234
    @bapasitaram234 7 หลายเดือนก่อน +3

    Vankar ક્યારેય kapda વગર no નથી rahyo. बनकर pote potana kapda nahi darek jatina loko ne kapda pahervto hato

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pankaj6716
    @pankaj6716 7 หลายเดือนก่อน +3

    તમારા જેવા લોકો દેશ માટે કલંગ છો.

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ansuni_Khabre_Head
    @Ansuni_Khabre_Head 6 หลายเดือนก่อน

    કાલરી ગામ ઉત્તર ગુજરાતમાં હાલમાં પણ આભડછેટ છે.....

  • @maulikraj786
    @maulikraj786 6 หลายเดือนก่อน +2

    Maya bhai Mughal E Muslim Nathi ho e to Europe na chhe DNA CHECK KARO. AA DESH BHARAT CHHE HINDISTAN NATHI HO.. VALA PATAN E PRABHAS NATHI HO🎉

  • @MehulParmar-hz1bk
    @MehulParmar-hz1bk 5 หลายเดือนก่อน

    મારો સમાજ ભોળો છે, આવું ખોટ ના ફેલાવો.

  • @kamleshparmar1838
    @kamleshparmar1838 7 หลายเดือนก่อน +2

    Tamara darek program a vat tamare karvi joye

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KalyanVaniya
    @KalyanVaniya 6 หลายเดือนก่อน +1

    Jay Baba Ramdev ji Jay meldi Maa papa ko bhi Ji ❤❤❤❤❤

  • @vaghelasunil1767
    @vaghelasunil1767 10 หลายเดือนก่อน +2

    Wha Maya Bhai wha👑

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukeshboricha3737
    @mukeshboricha3737 5 หลายเดือนก่อน

    સાવ ખોટુ

  • @chiragsolanki2904
    @chiragsolanki2904 7 หลายเดือนก่อน +2

    Ame vankar keri nat
    18 nat ma17 ni ame aabaru vastra thi aabaru vankare dhaki
    To y amari thi aabhadchhet

    • @Kartikey0
      @Kartikey0 7 หลายเดือนก่อน +3

      Su karvanu bhai aa jugariya o ne kon samhave ke vankar kone kahevay...
      Proud to be vankar

  • @govindkanjibhaiparamar3492
    @govindkanjibhaiparamar3492 7 หลายเดือนก่อน

    You are great social man

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-hi8vx9pj8m
    @user-hi8vx9pj8m 7 หลายเดือนก่อน +1

    Mayabhai dalit chhoo samaj ne itihahs batavava badal namaskar

  • @kalyanvaniya-rx2yx
    @kalyanvaniya-rx2yx 7 หลายเดือนก่อน

    Gujarat Bhai Job Bhi 💯💕🙏💕

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrakantparmar3746
    @chandrakantparmar3746 ปีที่แล้ว +1

    🙏🙏🙏

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @00DP
    @00DP 7 หลายเดือนก่อน

    Aa mayabhai sachu khotu like chhe buddhi na Bardan aa juths vakta ne shambhale.

  • @ashvingohil7703
    @ashvingohil7703 6 หลายเดือนก่อน

    Maya bhai sashu bolo baramno a kariyu

  • @justforlife2268
    @justforlife2268 7 หลายเดือนก่อน

    👍

  • @DCHAKX7
    @DCHAKX7 7 หลายเดือนก่อน +4

    Mughalo e vankar samaj no itihas chhupavyo chhe .. convert karva mate 😢😢😢

    • @gamedrivar
      @gamedrivar 7 หลายเดือนก่อน +4

      Oye galat femi che tamari muglo ve nai bhraman ve sc st ne obc no hak lai lidho che

    • @HarshitPatil-hu4sw
      @HarshitPatil-hu4sw 7 หลายเดือนก่อน

      Jaybhim

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pareshvankar918
    @pareshvankar918 6 หลายเดือนก่อน

    Rame Shambhuk rusi ne ek shiksha aapto etle maryo ye su hatu???

  • @subhashenagickangenwater7279
    @subhashenagickangenwater7279 6 หลายเดือนก่อน

    Maya Bhai amare koine jarur nathi ame koine nadta nathi tame amne nadochoo have nadvanu lukhagori kare Ane samjave

  • @RJ-zs3yk
    @RJ-zs3yk 7 หลายเดือนก่อน

    Ayla bhai aamne kok itiash vanchavo aabhadset to mughalo pele ni hati mughalo to haji hamna j aaya .
    nakri gol gol vaatu kare che aa

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kartikey0
    @Kartikey0 7 หลายเดือนก่อน +1

    Kharekhar ma vankar dalit chej nai bhai ....
    Vankare loko ne kapda paheravya ane ene j loko e nich kahi didho❤

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน +1

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Kartikey0
      @Kartikey0 7 หลายเดือนก่อน

      @@divygyan8085 jay shree krishna.
      Har Har mahadev

    • @Kartikey0
      @Kartikey0 7 หลายเดือนก่อน

      @@divygyan8085 are you agree with my comment?

  • @user-sf5nw9ck5y
    @user-sf5nw9ck5y 6 หลายเดือนก่อน

    શું કઈ પણ ગપ્પા મારવાના .... પેલા પોતાનું જાણો કે એમને સુ કર્યું pasi બીજાનું ગા જો

  • @gopalpabani213
    @gopalpabani213 7 หลายเดือนก่อน

    Samay pahela kay thavanu nathi aavnari pedhi ma koy aabhada she nahi

  • @victorb22622
    @victorb22622 7 หลายเดือนก่อน +2

    इनकी चालाकी देखो ।क्या कहा की आभद्छेद कहा से आई ,की जिन पक्षों को अपने पक्ष में लेना था bo ya मुगलों के कारण।आल्या भाई ,पांच हजार वर्ष पहले राम राज्य में भी राम ने सुद्रा के कान में गर्म शीशा डलवाया था।शुद्र हिंदू है ही नही ,हिंदू होते तो तुम इनको अलग क्यू रखते।इन की बातो में मत आओ

  • @dwarkadasmadlani7165
    @dwarkadasmadlani7165 7 หลายเดือนก่อน

    Tame ssnto ni vaat karo vhho pan janta mate kaik to karo

  • @ashokrathod7285
    @ashokrathod7285 13 วันที่ผ่านมา

    राज गढ़ मां क्यारे छुआ छूत नहीं किया गया दलित समाज को ❤❤

  • @sk_worldwide0470
    @sk_worldwide0470 6 หลายเดือนก่อน

    Aapna samaj vadav e 5000 varas sahn kairu chhe , aa bdhu have rudu lagadvani vaat chhe , Aapne koii history nu kaam nathi , Aapne capable thaine sauthi aagad nikdvanu chhe ane aapne koii samaj sathe bhadvanu pan nathi thaatu. Jay bhim Jay hind

  • @Mukeshkumar-el8nx
    @Mukeshkumar-el8nx 7 หลายเดือนก่อน +1

    Vankar dalit nathi

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Kartikey0
      @Kartikey0 7 หลายเดือนก่อน

      Ha bhai hu apn emaj kau chhu

  • @entartainment2547
    @entartainment2547 7 หลายเดือนก่อน

    tadha por na gappa bandh kro bhai , amaro itihas gava j betha cho to bhimakore vishe kaho bhai

  • @bindeshmakwana8631
    @bindeshmakwana8631 7 หลายเดือนก่อน

    Ramayan ne Mahabharat ma kyaa.. mughalo hata... khali bas fekam fek j karvanu....

  • @ajaykumar-j7h8v
    @ajaykumar-j7h8v 7 หลายเดือนก่อน

    Maya bhai tame kalakar chho, itihaskar nathi😂😂😂.

  • @vinusondharva6533
    @vinusondharva6533 7 หลายเดือนก่อน

    Mayabhai,,vah,,,tamari,,,khandani

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamleshparmar1838
    @kamleshparmar1838 7 หลายเดือนก่อน +1

    Tamara loko ne samjavo ke tame keva a puchvanu bandha kare

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nmg680
    @Nmg680 7 หลายเดือนก่อน

    Gappa

    • @onlineoffline6745
      @onlineoffline6745 7 หลายเดือนก่อน

      તુ પાક્કો વામપંથી છો એટલે તને ગપ્પા લાગશે,,

    • @onlineoffline6745
      @onlineoffline6745 7 หลายเดือนก่อน

      તુ સૌરાષ્ટ્ર ની રસધાર વાંચ,,

    • @Nmg680
      @Nmg680 7 หลายเดือนก่อน

      મુઘલો પહેલાંની આભડછેટ છે જરા તપાસ કરજે

  • @entartainment2547
    @entartainment2547 7 หลายเดือนก่อน

    tundiyo pote itihas janto nathi etle ava gapaidaso ne besadi de che , ram mandi ma ka noto bolavyo aane?

  • @Pradip_f3j
    @Pradip_f3j 6 หลายเดือนก่อน

    Amane to khabar se k abhadset kon lavyu tamara samaj ne Aa vat samjavo baki dalit samaj na dayra ma kai gol na chapdo 😂😂😂

  • @Hi-ei4hu
    @Hi-ei4hu 7 หลายเดือนก่อน

    Mayanhai ke amara jeva Itihaskar....hahaha...tu kedi no itihaskar thay gyo??

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SanjaysinhZala-i8z
    @SanjaysinhZala-i8z 6 หลายเดือนก่อน

    Maya driving chalu rakhyu hoy faka marava avi gyo ae karata nano ghat ferave have BJP na gana Gaye pela to viroddh karato to BJP no....

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw 7 หลายเดือนก่อน

    😂😂😂

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abbasalizaidi6320
    @abbasalizaidi6320 7 หลายเดือนก่อน

    Manusamrtu valave abhad shet lsiva muslim mate to devipujak hoi ke dalit hoi ke braman hoi ke vaniyo badha sarkha pela sacho ithas vanch bhand raja whatsapp university nu gyan no le

  • @kareempathan407
    @kareempathan407 7 หลายเดือนก่อน

    Khotina abhad6ek 5000 varas thi raja raam thi hali aave6e ama muglo kyathi aayva

  • @vikasboricha5254
    @vikasboricha5254 7 หลายเดือนก่อน +1

    Daino thama😂😂
    2024 ma pan bdhma bhari bahri ne padyu😂😂

  • @narshihr8650
    @narshihr8650 7 หลายเดือนก่อน

    Vah keva tevar badlay gaya vah Bhai pessa bole6 e vat sachi😂😂😂😂

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pravinkumar516
    @pravinkumar516 ปีที่แล้ว +4

    ખુબ સરસ

    • @divygyan8085
      @divygyan8085 7 หลายเดือนก่อน

      जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukeshboricha3737
    @mukeshboricha3737 5 หลายเดือนก่อน

    ફાકા

  • @jhanvibefikarlife1806
    @jhanvibefikarlife1806 ปีที่แล้ว +5

    Jay bhim

    • @MeruParmar-jb3ni
      @MeruParmar-jb3ni 7 หลายเดือนก่อน +2

      Badhe Jay bhim ne kem ghalo chho

    • @gamedrivar
      @gamedrivar 7 หลายเดือนก่อน +1

      @@MeruParmar-jb3ni kaa bhai tane su problem che jai bheem bolvama constitution savidhan no lakhnar des no krantikari ane tu je lakhyu che ne aano aadhikar par tane jai bheem vej apyos ok

    • @onlineoffline6745
      @onlineoffline6745 7 หลายเดือนก่อน +2

      ​@@gamedrivarબંધારણ લખવા વાળા 250 થી વધારે લોકો હતા એ ખબર છે?? બાબા સાહેબ ફક્ત અધ્યક્ષ હતા એ જાણી લેવુ,,,, જય ભીમ

    • @gamedrivar
      @gamedrivar 7 หลายเดือนก่อน

      @@onlineoffline6745 jai bheem bhai mane khabr che pan atyar apdi india ni univarsiti ma ketla profesar che sc st and obc naa janak jan kari diyo ne

  • @mukeshboricha3737
    @mukeshboricha3737 5 หลายเดือนก่อน

    ફાકા

  • @mukeshboricha3737
    @mukeshboricha3737 5 หลายเดือนก่อน

    ફાકા