Angioplasty(ઍન્જિયોપ્લાસ્ટી) અને Angiography (ઍન્જિયોગ્રાફી) શું છે? એકદમ સરળ શબ્દોમાં સમજો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 22

  • @truptishukla3721
    @truptishukla3721 27 วันที่ผ่านมา +1

    આભાર ર્ડો. ચિરાયુ વ્યાસ.. આપની જાણકારી ખુબ મહત્વની છે. જે ખુબ સરળ ગુજરાતી માં હોવાથી બધા ને સમજાય છે. દર્દી ને ડર બતાવી નહીં સાચી વાત સમજાવી એ ઉમદા કામ છે. ધન્યવાદ. We are proud of you 👍

  • @Dhavaljgor
    @Dhavaljgor 2 วันที่ผ่านมา

    Good information Sir ji

  • @harishjani3206
    @harishjani3206 11 วันที่ผ่านมา

    સુંદર ને સચોટ માહિતિ

  • @rajubhaiprajapati1942
    @rajubhaiprajapati1942 26 วันที่ผ่านมา

    બહુ સરસ માહિતી આપી તે બદલ આભાર આવી બીજી માહિતી આપતા રહેશો,🙏🙏

  • @mitulsoni2006
    @mitulsoni2006 หลายเดือนก่อน +1

    Proud of u Dr sab
    Satik jankaari apava badal

  • @mohammadsunasara8031
    @mohammadsunasara8031 หลายเดือนก่อน

    Nice information Dr. Sir

  • @goswamipratapgiri1904
    @goswamipratapgiri1904 หลายเดือนก่อน

    Very good information sir

  • @girishramolia8949
    @girishramolia8949 หลายเดือนก่อน

    PROUD OF U CHIRAU VYAS BANK OF INDIA

  • @imranqureshi6755
    @imranqureshi6755 หลายเดือนก่อน

    Very nice doctor sir

  • @rajeshghiya2671
    @rajeshghiya2671 หลายเดือนก่อน +1

    GOOD

  • @vijaylimbachiya8739
    @vijaylimbachiya8739 หลายเดือนก่อน

    Very gud infatuation ❤

  • @dineshshah2336
    @dineshshah2336 หลายเดือนก่อน +3

    કોઈ પણ દર્દી જયારે હોસ્પિટલ માં જાય ત્યારે કોઈ ડોક્ટર આવી પ્રામાણિકતા થી સમજાવતા નથી . તમારે 3 નળી બ્લોક છે તાત્કાલિક બાયપાસ કરવાની સલાહ જ આપે છે . આવા મારા જોયેલ 4 દર્દીઓ છે .

  • @bhupendrapatel4301
    @bhupendrapatel4301 หลายเดือนก่อน +1

    👍👍🙏🙏

  • @shivabhaivora5363
    @shivabhaivora5363 หลายเดือนก่อน

    Good

  • @sharadjoshi3135
    @sharadjoshi3135 23 วันที่ผ่านมา

    સ્વાભાવિક છે કે ઉંમર પ્રમાણે blockages હોવાના. આજકાલ angiography કરાવ્યા પછી ડોક્ટર્સ insist કરેછે either angioplast માટે અથવા surgery.
    Angio. મોં ક્યું લોકેશન અને કેટલું blockage હોય તો સારવાર મોં જવું જોઈએ. Ofcourse medicine તો ચાલુ રાખવી જ પડે.

  • @harishjani3206
    @harishjani3206 11 วันที่ผ่านมา

    મને ૪ સ્ટેન્ડ મૂક્યા છે

  • @ketanpatel601
    @ketanpatel601 หลายเดือนก่อน

    સ્ટેન્ટ મુકાવ્યા પછી કેટલું વજન ઉચકિયે તો તે ફેલ થય જાય?

  • @arvindsumra3230
    @arvindsumra3230 หลายเดือนก่อน +2

    Blokes kem thatu hashe?

    • @mausufsherasia3486
      @mausufsherasia3486 หลายเดือนก่อน

      Charbi jami jai etle.. Roj exercise karo & tel vadu ochu jamo..

  • @nilrajpurohit7367
    @nilrajpurohit7367 หลายเดือนก่อน

    Aur hosptail hae siims surat ye logg maa card Kae naam per hosptail wale govt se paisa late hae aur logo ko maar dete hae plz ho sake to acche doctor ko bataye ye salo nae dhanda khol rakha illaz Kae naam pe inpe koi action lane wala nahi hae 🙏

  • @nilrajpurohit7367
    @nilrajpurohit7367 หลายเดือนก่อน

    Bhai mare father ko angioplasty karwai thi within 5 days they die so plz don’t trust this type doctor