બોળો, બોરો, સૌરાષ્ટ્રની રસધારમાં ઝવેરચંદ મેઘાણીએ લખેલ વર્ષો જૂની વિસરાયેલી વાનગી | Lost Recipe Boro

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 298

  • @TheKitchenSeries
    @TheKitchenSeries  3 ปีที่แล้ว +18

    સૌરાષ્ટ્રની રસધાર વાર્તા સંગ્રહ માં શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા જે વાનગીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે એવી આ હાલનાં દિવસોમાં વિસરાયેલી વાનગી બોળો કે જેને બોરો થી પણ ઓળખવામાં આવે છે, એ વાનગીની રેસીપી અમે આજે આ વિડિયો દ્વારા પ્રથમ વખત યૂ-ટ્યૂબ પર રજૂ કરી રહ્યા છીએ. આ વાનગી સરળ હોવાની સાથે, સ્વાદિષ્ટ અને ખૂબ પૌષ્ટિક છે.

    • @padmasamani3805
      @padmasamani3805 3 ปีที่แล้ว +1

      ખુબજ સરસ રેસિપી છે આવી જ રીતે ખેરાની રેસિપી જણાવશો.આભાર.

    • @tanvimadlani7510
      @tanvimadlani7510 3 ปีที่แล้ว +1

      ખુબ સરસ લાગી હું જરૂર બનાવીશ

    • @kalpanapanchal7957
      @kalpanapanchal7957 3 ปีที่แล้ว +1

      Ppp

    • @yashvantpateljashubhaipate4757
      @yashvantpateljashubhaipate4757 3 ปีที่แล้ว +1

      માખણ માંથી ઘી બનાવી લીધા પછી તેજ તપેલીમાં આ બધી વસ્તુઓ વડે બનાવવામાં આવે છે

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Ha..jarur

  • @hinasoni6937
    @hinasoni6937 2 ปีที่แล้ว +3

    Varsho pahela maro dikaro nano hato ne tyare tene school ma aa path aavto tene jid karine banavdavelo te yad aavi gayu....
    Thank you so much Ben aa recipe mate ane golden divso yad karavva mate...

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 ปีที่แล้ว

      Hinaben, ઓહો.... જોરદાર.... કેવું કહેવાય... વાનગીઓ સાથે આપણી જુની યાદો જોડાયેલી હોય છે અને એ યાદ કરીને સારું પણ લાગે... તમારા દિકરાને આ વિડિયો જરુર મોકલજો... એમને પણ આ બનાવ યાદ કરીને સારું લાગશે... આપનો આભાર😊

    • @Kejal-ek2sn
      @Kejal-ek2sn 6 หลายเดือนก่อน

      અમને પણ આવતું હતું ભણવામાં

  • @binarupani499
    @binarupani499 7 หลายเดือนก่อน +1

    જોરદાર હો બેના❤

  • @anitawagle1785
    @anitawagle1785 8 หลายเดือนก่อน +1

    एकदम भारी 😋

  • @nayakgamerz1682
    @nayakgamerz1682 9 หลายเดือนก่อน +1

    બહું સરસ રીતે સમજાવ્યું ❤❤

  • @arteedaveqjjshay_1493
    @arteedaveqjjshay_1493 9 หลายเดือนก่อน +2

    Superb

  • @purvishah7669
    @purvishah7669 3 ปีที่แล้ว +6

    વાહ.શિતલબેન તમે ખૂબ નવિનતા અને વિવિધતા ભરી વાનગીઓ લાવો છો...આભાર

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      હા, આ તો વર્ષો જુની અને ઉત્તમ એવી વાનગી સાવ ભુલાઈ જાય એ પહેલા યાદ કરી દસ્તાવેજી સ્વરૂપે સંઘરી લીધી હોય તો સારું.
      આભાર😊

  • @pmsoni6512
    @pmsoni6512 3 ปีที่แล้ว +1

    Vah...best...boro

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 ปีที่แล้ว +1

    Khubj video gamyo thankyou 👍

  • @malashah3338
    @malashah3338 3 ปีที่แล้ว +1

    Bahut hi Healthy Recipe.Shri Zaverchand Meghaniji ko Namaskar.Your Presentation very nice.Thanks Mam👌💐🌹

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Yes it is healthy recipe. Thanks to Sh Zaverchand Meghani for mentioning this recipe in his book.
      Thanks for appreciation 😊

  • @darpanacjoshi306
    @darpanacjoshi306 3 หลายเดือนก่อน +1

    Great🎉

  • @deepamehta8509
    @deepamehta8509 3 ปีที่แล้ว +5

    ખૂબ સરસ 👍

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Thanks😊

    • @jlpatel1335
      @jlpatel1335 3 ปีที่แล้ว

      ખૂબ જ સરસ વાનગી છે. જે ખાવા થી નવા નવા રોગ થતાં અટકે છે.

  • @dr.ashajoshi777
    @dr.ashajoshi777 ปีที่แล้ว +1

    Very healthy & simple recipe.

  • @ushaparikh7667
    @ushaparikh7667 9 หลายเดือนก่อน +1

    Superb very nice old and neutrisios recipe thanks ❤😊

  • @bhavnashah7666
    @bhavnashah7666 2 ปีที่แล้ว +2

    Aa રેસિપી bhauj યમી,જાણકારી થી સભર, હેલ્થી, આભાર 🙏👌😋👍😊

  • @mrudulamaniar6767
    @mrudulamaniar6767 3 ปีที่แล้ว +1

    Very yummy racipe sathe shayar lok ladila zaverchand Meghani ne yad karya 🙏🙏

  • @sunshine24-v1l
    @sunshine24-v1l 3 ปีที่แล้ว +1

    Ekdum saras receipe 👍

    • @maganlalkoradia990
      @maganlalkoradia990 3 ปีที่แล้ว +2

      Boro original jiwarmathi bane chhe.

    • @maganlalkoradia990
      @maganlalkoradia990 3 ปีที่แล้ว

      Boro limbdani dale bandhelo thando thayelo khavani or maza ave chhe

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Thank You so much

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Okay....I read in Zaverchan Meghani Book it was wheat...anyway...recipes always have variations

  • @babubhaijani2413
    @babubhaijani2413 3 ปีที่แล้ว +2

    Saras 🙏👌

  • @artikorgaokar8114
    @artikorgaokar8114 3 ปีที่แล้ว +1

    Bahu saras mahiti sathe ni ek Navi j pan chhata visrayeli vanagi batavi te mate khub abhar

  • @bharatbataparia2011
    @bharatbataparia2011 10 หลายเดือนก่อน

    સરસ રેસિપી છે બેન ખુબજ ગમ્યું

  • @Jignasidhpura
    @Jignasidhpura 3 ปีที่แล้ว +1

    khub saras jankari visrayeli vangi vishe👌👌👌

  • @alkamehta3614
    @alkamehta3614 3 ปีที่แล้ว +1

    Original healthy delicious food thanks for information like to teast daffinatly will make

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Yes, healthy & delicious. Must try. Thanks

  • @rashmidaru9453
    @rashmidaru9453 2 ปีที่แล้ว +1

    Very nice tasty and healthy recipe, thanks, 👍👍👍 I will try .

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 ปีที่แล้ว

      Rashmiben, sure, try it please... Thank You 😊

  • @yashwantm.harsora5205
    @yashwantm.harsora5205 3 ปีที่แล้ว +2

    Fine presentation of this type of traditional recipe.Pushpa

  • @vasukava2934
    @vasukava2934 3 ปีที่แล้ว +3

    Very healthy recipe 👌👌👌👍😋

  • @fbapnchal
    @fbapnchal 3 ปีที่แล้ว +2

    Khubaj Saras.... Nice presentation and Recipie also...😋😋

  • @pritibhatia554
    @pritibhatia554 3 ปีที่แล้ว +1

    Khub sundar lagi boro n apni vato

  • @bhargavipurohit5966
    @bhargavipurohit5966 3 ปีที่แล้ว +2

    ખુબ સરસ બનાવવોજ પડશે બોરો. 👌

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      ચોકકસ, બનાવજો જ....

  • @aartijoshi6268
    @aartijoshi6268 2 ปีที่แล้ว +1

    Thanks Sheetalben, esse hi hame lost recipes sikhati rehna 👍💐

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 ปีที่แล้ว

      Aartiben, yes, we made many lost recipes and will continue.... Thanks😊🙏

  • @vasantipanchal6314
    @vasantipanchal6314 ปีที่แล้ว

    Looks delicious & healthy Recipe 🙏😊

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  ปีที่แล้ว

      Vasantiben, its simple old time recipe... Thank You😊

  • @rajshreeshah7151
    @rajshreeshah7151 3 ปีที่แล้ว +1

    Very informative👌yummy n healthy

  • @KT_1107
    @KT_1107 10 หลายเดือนก่อน

    Aavi visrati navi Navi vangio lai aavjo .. jaldi jaldii
    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  10 หลายเดือนก่อน +1

      ok pan ame ghani badhi muki didhi chhe jenu playlist amari channel ma chhe lost recipes pls check out

  • @kaminirajani11
    @kaminirajani11 3 ปีที่แล้ว +1

    Wow! Great 👍

  • @dreamchaser4765
    @dreamchaser4765 2 ปีที่แล้ว +1

    Awesome recipe! Awesome information! 👌 👌

  • @ushapatel9899
    @ushapatel9899 3 ปีที่แล้ว +3

    Very nice memories of Meghaniji
    His Novels were also Heart Touching Novels
    We always respect and selut Him

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Yes, he is adorable. What he did was immense in that era.
      Thanks😊

  • @manoramagokulgandhi9135
    @manoramagokulgandhi9135 ปีที่แล้ว +2

    Mara dadima amne banavi apta .ghes che tevu kaheta.dadima ne yad devdavi 🙏🙏

  • @shilpagshahshah5944
    @shilpagshahshah5944 3 ปีที่แล้ว +2

    Very nice healthy recipe

  • @rajeshthakar1846
    @rajeshthakar1846 2 ปีที่แล้ว +1

    ઐતિહાસિક રસોઇ કલા...
    આભાર👌

  • @asgarkhanpathan67
    @asgarkhanpathan67 3 ปีที่แล้ว

    Thank you very much. Aavi wonderful recipe aapva badal.

  • @nishitakareliya4525
    @nishitakareliya4525 3 ปีที่แล้ว +1

    Khubj sarsh😋

  • @dhatrijash1409
    @dhatrijash1409 2 ปีที่แล้ว +1

    Thanks so much, share more authentic recipes

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 ปีที่แล้ว

      Dhatriben, sure, we have uploaded many such recipes so far... You can find it in our channel's lost recipes playlist.... Please have a look when you get chance... Thank You 😊🙏

    • @dhatrijash1409
      @dhatrijash1409 2 ปีที่แล้ว

      Sure ,I m from New Jersey, I dont get much time to go through all recipe and make but I wish I could whenever get chance, but here ppl love healthy and authentic food..so ..thanks again

  • @anjalimehta6264
    @anjalimehta6264 7 วันที่ผ่านมา

    Excellent

  • @jayshreeudeshi7374
    @jayshreeudeshi7374 3 ปีที่แล้ว +1

    V nice really good 👍🏻👌🏼and thank you for the information😊

  • @bsraval9805
    @bsraval9805 3 ปีที่แล้ว +1

    , superb with memory of Shri Meghaniji

  • @shefaligadekar9732
    @shefaligadekar9732 3 ปีที่แล้ว +2

    એકદમ મસ્ત,સ્વાદિષ્ટ👍

  • @dineshparmar4567
    @dineshparmar4567 3 ปีที่แล้ว +1

    જોરદાર

  • @narendratrivedi9997
    @narendratrivedi9997 ปีที่แล้ว

    Sara's,very good.

  • @ansuyagamit387
    @ansuyagamit387 9 หลายเดือนก่อน +1

    Delicious

  • @hansaparekh6513
    @hansaparekh6513 3 ปีที่แล้ว +2

    Healthy recipe👌 thanks mam

  • @Sonu_vyas
    @Sonu_vyas 3 ปีที่แล้ว +1

    Khubaj saras tamari samajava ni style khubaj sari chhe👍

  • @maheshpanthi1738
    @maheshpanthi1738 3 ปีที่แล้ว +1

    Thank you shitalben.
    This ancient recipe better than fast food.

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Yes, it is simple, tasty and healthy....
      Thanks😊

  • @kishorandsarojshah6133
    @kishorandsarojshah6133 ปีที่แล้ว

    Great job 👏👍👌🙏💐

  • @hineshdoshi6641
    @hineshdoshi6641 11 หลายเดือนก่อน +2

    આ વાનગી બાજરા અને જુવાર માંથી પણ બને છે,‌જે છાશિયા ના નામે પણ ઓળખાય છે

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  11 หลายเดือนก่อน

      Sachi vat che... Thank You😊

  • @geetahakani9530
    @geetahakani9530 3 ปีที่แล้ว +1

    Superb. Recipe.

  • @zankhanapatel7972
    @zankhanapatel7972 9 หลายเดือนก่อน +1

    Supar

  • @pradipbhatt9944
    @pradipbhatt9944 11 หลายเดือนก่อน +1

    I am proud of you.

  • @amishagandhi2047
    @amishagandhi2047 3 ปีที่แล้ว

    Excellent..recipe
    With information from Gujarati Sahitya

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 ปีที่แล้ว

      Amishaben, Thanks a lot😊

    • @amishagandhi2047
      @amishagandhi2047 2 ปีที่แล้ว

      કાઠીયાવાડી લોકોને ઝવેરચંદ મેઘાણી ની વાત સાંભળવા મળે તો બીજું શું જોવે એમાં પણ આ રેસીપી👏🙌

  • @ushabenpatel3605
    @ushabenpatel3605 3 ปีที่แล้ว +2

    ઝવેરચંદ મેઘાણીની સોડો માળી વાતૉમા આ વાનગી નો ઉલ્લેખ છે ખૂબ જ સરસ

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      સાચી વાત બેન, એ વાકયરચના કંઈક આવી છે.
      "શું આપે, કાળજાં અમારાં ? તમે બધાએ ભેળા થઈને ખેડુના ઘરમાં ધાન ક્યાં રે‘વા દીધું છે ? બોળો ખાવો છે, બોળો ?"
      આપનો આભાર😊

  • @pallavikakkad2239
    @pallavikakkad2239 ปีที่แล้ว +1

    Very nice recipe

  • @bhavnasapra6303
    @bhavnasapra6303 3 ปีที่แล้ว +2

    Sara👌

  • @nirmalabenvyas8354
    @nirmalabenvyas8354 3 ปีที่แล้ว +2

    વેરી નાઇસ વીડીઓ.. થેન્ક યુ વેરી મચ..

  • @bhavnavaghela3741
    @bhavnavaghela3741 3 ปีที่แล้ว +2

    સરસ રેસીપી છે

  • @parulpatel1101
    @parulpatel1101 3 ปีที่แล้ว +1

    Mst che

  • @toralpatel4059
    @toralpatel4059 10 หลายเดือนก่อน

    Good recipe 😊

  • @parekhjitendra8887
    @parekhjitendra8887 3 ปีที่แล้ว +1

    Healthy and testy recipe

  • @dharmeshbharwad9715
    @dharmeshbharwad9715 3 ปีที่แล้ว +1

    Most liked

  • @Gujju_story
    @Gujju_story 3 ปีที่แล้ว +1

    Khub sars bolo bnayvo school ni yad aavi gy........

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Are wah.... Ha, aa varso juni vangi che.
      Thanks😊

  • @renurathod3603
    @renurathod3603 10 หลายเดือนก่อน +2

    બોળો,ઘેંસ,થુલી વગેરે નામ થી બનતી વાનગી સરળ તથા સાત્વિક છે. અલગ અલગ પ્રાંત માં જુદા નામ થી ઓળખાય છે. શહેરો માં ઓનલાઈન ખરીદે એટલે દલીયા કહે.

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  10 หลายเดือนก่อน

      Sachi vat che.... Thank You😊

  • @varshashah7970
    @varshashah7970 3 ปีที่แล้ว +2

    Very nice ben

  • @smitamansata9407
    @smitamansata9407 3 ปีที่แล้ว +1

    Aajna upma jevi Chas no upma bahuj saras

  • @jignasapatel5141
    @jignasapatel5141 2 ปีที่แล้ว +1

    Thank you Shitalben 5 ma dhoran ma path aavto bolo tyar thi thatu kevi rite banavya hashe thank you for share have hu aa mara dikra mate banavish

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 ปีที่แล้ว

      Jignasaben, are wah, aa to kevo joganujog.... Jordar Jordar... Chokkas banavjo, but I doubt ke new generation ne aa bhavse ke nahi because ekdam simple recipe che... I hope he likes it, as it is healthy though... Thank You So Much😊

  • @meenashah7529
    @meenashah7529 3 ปีที่แล้ว +1

    Very tasty I made it
    Thank you so much

  • @lilavantitanti6751
    @lilavantitanti6751 3 ปีที่แล้ว +1

    Very nice

  • @arunatrivedi4662
    @arunatrivedi4662 3 ปีที่แล้ว +1

    Very nice 👌

  • @sobhapurabiya3217
    @sobhapurabiya3217 3 ปีที่แล้ว +1

    Nice recipe

  • @yashodhanmehta9819
    @yashodhanmehta9819 3 ปีที่แล้ว +1

    Original kathiyawadi healthy reciepy .

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Yes, absolutely... Its years old recipe... Made by few these days.... Thanks😊

  • @girishshah9083
    @girishshah9083 3 ปีที่แล้ว +1

    Very very helthy recipe

  • @kiritdholakia1448
    @kiritdholakia1448 3 ปีที่แล้ว +2

    👌🌷

  • @aenikgamer2668
    @aenikgamer2668 ปีที่แล้ว +1

    સરસ

  • @shilpadodhia9922
    @shilpadodhia9922 3 ปีที่แล้ว +3

    Tamaari vaato ane bolvaani chhata bahuj saras che,saambhadvu bahuj saaru laage che

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Thank you so much. Tamne saru lagyu e gamyu. 😊

  • @labhup4175
    @labhup4175 2 ปีที่แล้ว +1

    Mast

  • @darshitamehta8246
    @darshitamehta8246 3 ปีที่แล้ว +1

    👏👏👌👌

  • @sudhirraval503
    @sudhirraval503 3 ปีที่แล้ว

    Nice respi 👌👌

  • @jayeshdabhi1669
    @jayeshdabhi1669 3 ปีที่แล้ว +2

    Super

  • @sangitagandhi2435
    @sangitagandhi2435 3 ปีที่แล้ว +1

    Your teaching level how to cook is very nice
    Easy and healthy receipe

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      Thank you so much. Your words are so kind and felt very nice.

  • @jayupatel4561
    @jayupatel4561 3 ปีที่แล้ว +2

    recipe healthy chhe mam.pan salt last ma ke half cook thaya pacchi add kray.

  • @kusumskitchen9604
    @kusumskitchen9604 3 ปีที่แล้ว +1

    Awesome aama mag ni chadi dal mix kari shakai

  • @kumarpandya8513
    @kumarpandya8513 5 หลายเดือนก่อน +1

    Thank you for making this video.🙏
    One request to all our Gujarati youtuber’s please Kadhai is not our Gujarati word please say Lodhiyu or Loyu.

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  5 หลายเดือนก่อน

      Thank You😊 for your very good suggestion... We will sure take care... Thank You😊

  • @hemashah422
    @hemashah422 ปีที่แล้ว +1

    apnenvegtable boiledkerine banavay. goodnteceipe

  • @niteshgadhavi7455
    @niteshgadhavi7455 3 ปีที่แล้ว +1

    Healthy food

  • @mohilmistry8091
    @mohilmistry8091 3 ปีที่แล้ว +1

    Supap mam🙏🙏

  • @kalpana.joshi2015kj
    @kalpana.joshi2015kj 3 ปีที่แล้ว +1

    Uttam

  • @kavitabhalodia3327
    @kavitabhalodia3327 3 ปีที่แล้ว

    મસ્ત

  • @ayushchaudhari8712
    @ayushchaudhari8712 3 ปีที่แล้ว +1

    👌

  • @Mukeshmonarch
    @Mukeshmonarch 2 ปีที่แล้ว +2

    અમારે ત્યા તો મહીના મા ચાર પાંચ વખત આ વાનગી બને જ છે. અમે આને જ ભૈડકુ કહીએ છે.

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  2 ปีที่แล้ว

      હા આ બધી વાનગીઓ માં ઘણી સામ્યતા છે, એરીયા મુજબ અલગ અલગ નામે ઓળખાતી હોય છે... આભાર😊🙏

  • @ameekothari399
    @ameekothari399 2 ปีที่แล้ว +1

    Old is gold

  • @AnupAnup
    @AnupAnup 3 ปีที่แล้ว +1

    ખૂબજ સરસ મારે વિદ્યાથીઁઓને રેસીપી કહી શકાશે..આભાર

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      હા એ વાત બિલ્કુલ યોગ્ય છે.... વિદ્યાર્થીઓ ને જાણવા પડશે.
      આભાર😊🙏

  • @manoramagokulgandhi9135
    @manoramagokulgandhi9135 6 หลายเดือนก่อน +1

    Mar Dadima thuli banavta thuli banave ne pachi thali ma pathari choshla Kari school the sanje Ave a tyare nasta ma apta❤

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  6 หลายเดือนก่อน

      Yes, ghau ni thuli..... Bahu saru kahevay.... Thank You😊

  • @mukeshpandya2686
    @mukeshpandya2686 3 ปีที่แล้ว +1

    આવીજરીતે બરફી ચુરમુ બનાવવાની રેસિપી રજૂકરસો આભાર

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  3 ปีที่แล้ว

      હા ..બરફી ચુરમુ ની રેસિપી જરૂર થી બનાવીશું 🙏🏻

  • @heenadesai9368
    @heenadesai9368 3 ปีที่แล้ว +1

    Bhakri no lot chale?