સંપૂર્ણ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ના Most Imp 600+ પ્રશ્નો 📚 | CONSTABLE / PSI 👮‍♀️👮‍♂️

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • સંપૂર્ણ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ના Most Imp 600+ પ્રશ્નો 📚 | CONSTABLE / PSI 👮‍♀️👮‍♂️
    દોસ્તો પાઠ્યપુસ્તક ના imp પ્રશ્નો મેળવવા અમારી આ ચેનલને Subscribe કરો 🔔🎯🚔
    #gujarat #police #bharti #2024 #2025 #std #6 #social #science #important #questions #gcert #ncert #psi #constable
    🔔 Description related searches 🔔
    gujarat police constable syllabus 2024
    gujarat police constable most important question
    gujarat police bharti 2024 new update
    gujarat police bharti 2024
    gujarat police syllabus 2024
    gujarat police bharti
    police constable
    police constable exam preparation 2024
    police constable syllabus 2024
    police constable reasoning
    police constable exam
    most important questions
    most important gk questions in gujarati
    most important constable questions
    most important questions gk
    gujarat police
    gujarat police bharti 2024
    gujarat police bharti
    gujarat police constable bharti 2024
    police constable exam preparation 2024
    police constable bharti 2024 gujarat
    lrd bharti news 2024 gujarat
    GCERT important questions
    gcert
    gcert series
    GCERT Questions
    GCERT important questions
    gcert for police exam
    gcert std 6 social science
    gcert online
    gcert std 6
    Social science important questions
    Social science questions
    Social science std 6
    ધોરણ 6
    ધોરણ 6 સામાજિક વિજ્ઞાન
    સામાજિક વિજ્ઞાન ધોરણ 6
    પાઠ્યપુસ્તક ના પ્રશ્નો
    પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો
    સામાજિક વિજ્ઞાન
    ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો
    ધોરણ 6 સામાજિક વિજ્ઞાન
    સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 1
    સામાજિક વિજ્ઞાન imp પ્રશ્નો
    પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024
    કોન્સ્ટેબલ ભરતી 2024
    ગુજરાત પોલીસ ભરતી 2024
    Disclaimer :-
    video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

ความคิดเห็น • 50

  • @dipakmack
    @dipakmack  15 วันที่ผ่านมา +7

    ધોરણ: 6 - સામાજિક વિજ્ઞાન, પાઠ : 3, પ્રાચીન નગરો અને ગ્રંથો ના પ્રશ્નોમાં 24 મો પ્રશ્નમાં ભૂલ થઈ ગઈ છે તેમાં Right Answer C ભોગાવો નદી આવે છે તે બધા વિદ્યાર્થીઓએ ધ્યાન માં લેવું...
    Sorry દોસ્તો મે મારી 100% આપી છે છતાં કોઈ આવા એકાદ પ્રશ્નો માં ભૂલ હોઈ તો ધ્યાન દોરજો 👍👮‍♀️👮‍♂️

    • @AshokbhaiPurohit-v7l
      @AshokbhaiPurohit-v7l 15 วันที่ผ่านมา +5

      No worry

    • @dipakmack
      @dipakmack  15 วันที่ผ่านมา +2

      🙏🏻👮‍♂️

    • @taibanikhansa9579
      @taibanikhansa9579 15 วันที่ผ่านมา +2

      Sir... ગોવતમ બુદ્ધ ને જ્ઞાન 42 વર્ષે પ્રાપ્ત થયું થું 30 વર્ષે સંસાર નો ત્યાગ કર્યો ને 12 વર્ષ પસી જ્ઞાન પ્રાપ્ત થયું એટલે 42 થયા ને 🤔🤔🤔🤔

    • @AshokbhaiPurohit-v7l
      @AshokbhaiPurohit-v7l 15 วันที่ผ่านมา +2

      Bro bas kro sir ki to lgi pdi hi

    • @taibanikhansa9579
      @taibanikhansa9579 15 วันที่ผ่านมา +2

      @@AshokbhaiPurohit-v7l km hu kav e sachu nathi??

  • @kalpeshrathva8981
    @kalpeshrathva8981 3 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉❤mast sir

  • @RathvaNilesh-k9w
    @RathvaNilesh-k9w 4 วันที่ผ่านมา +1

    Sir aavij rite madad karjo karta rejo ane bija sabjc na parochano jovu 🎉🎉🎉❤❤

  • @sisodiyajaydipsinh2480
    @sisodiyajaydipsinh2480 15 วันที่ผ่านมา +2

    સર આવીજ રીતે મદદ કરતા રહેજો અને બીજા વિષયો ના પણ આવા પ્રશ્નો લાવતા રહેજો....❤❤❤Thenkyu sir....🎉

  • @KanchanVaghela-w9q
    @KanchanVaghela-w9q 8 วันที่ผ่านมา +1

    👌👌👌

  • @kamaliyadharmiksinh1117
    @kamaliyadharmiksinh1117 9 วันที่ผ่านมา +1

    thank you sir

  • @taibanikhansa9579
    @taibanikhansa9579 16 วันที่ผ่านมา +5

    Sir tamara video thi hu running pass thy gay ne have aa સિરીઝ thi ghanu રીવીઝન થયા જાયસે thanku sir plz badha ધોરણ nu રીવીઝન karavi dejo 🙏🏻🙏🏻

    • @dipakmack
      @dipakmack  16 วันที่ผ่านมา +3

      Congratulations 👏 ben ba 😊 મારા થી જેટલી ભેગુ થાય એટલું હું કરું છું તમે સમજી શકો છો હું એકલો બધું ના કરી શકું.... અને હું ખાલી gcert એટલે કે પાઠ્યપુસ્તક ના પ્રશ્નો મૂકું છું એટલે તમે સિલેબસ મુજબ તૈયારી પર ભાર મુકજો મારા વિડિયો માં તમને પાઠ્ય પુસ્તકો ના પ્રશ્નો મળતા રહશે અને જ્યાં સુધી હું મૂકી શકીશ ત્યાં સુધી હું પ્રશ્ન મૂકીશ 🙏🏻👍👮‍♀️

    • @taibanikhansa9579
      @taibanikhansa9579 16 วันที่ผ่านมา +2

      @dipakmack okk sir

    • @indiaiswoldtomore.........9221
      @indiaiswoldtomore.........9221 4 วันที่ผ่านมา

      Ava bhadha video ni pdf malse

    • @indiaiswoldtomore.........9221
      @indiaiswoldtomore.........9221 4 วันที่ผ่านมา

      Badhi books na malse pdf

    • @rdtalk2903
      @rdtalk2903 2 วันที่ผ่านมา

      Pdf mlse aani??

  • @dabhimahesh6975
    @dabhimahesh6975 18 วันที่ผ่านมา +3

    Thank you sir jordar lecture se 🙏🙏

    • @dipakmack
      @dipakmack  18 วันที่ผ่านมา +3

      📚👍👮‍♂️💯

  • @AshokbhaiPurohit-v7l
    @AshokbhaiPurohit-v7l 17 วันที่ผ่านมา +4

    Next 7_8_9_10_11&12 na bhi video avse ?

  • @pinkichaudhari4177
    @pinkichaudhari4177 4 วันที่ผ่านมา +1

    Path : 9
    2 sval jvab khoto 6 sir

    • @dipakmack
      @dipakmack  2 วันที่ผ่านมา +1

      Okk 🙏👍📚

  • @miteshsolanki5309
    @miteshsolanki5309 13 วันที่ผ่านมา +1

    Sadtan

  • @jaynishvasava3861
    @jaynishvasava3861 4 วันที่ผ่านมา +1

    Sir mane PDF aapso ke ..??

    • @dipakmack
      @dipakmack  2 วันที่ผ่านมา +1

      ટાઈમ જ નહિ રહેતો દોસ્ત.... અને આપડે હજી અન્ય બીજા કોઈ પ્લેટ ફોર્મ પર પણ નહિ એટલે ટેલીગ્રામ ચેનલ પણ નહિ એટલે આ વિડિયો સાત દિવસ પછી થોડી વધુ સ્પીડ માં જોઈ રિવિજન કરી નાખવો 🙏📚👍

  • @munabhai_official
    @munabhai_official 15 วันที่ผ่านมา +2

    Telegram channel se sir

    • @dipakmack
      @dipakmack  14 วันที่ผ่านมา +1

      ના, હજી બનાવી નહિ

  • @malammilan4083
    @malammilan4083 15 วันที่ผ่านมา +1

    24 lothal -bhogavo ans aave

  • @KuldipThakor-ov7et
    @KuldipThakor-ov7et 14 วันที่ผ่านมา +1

    કપીલ વસ્તુ તો તેમનું rajiy હતું બોધી ગયા આવે 26 માં

  • @miteshsolanki5309
    @miteshsolanki5309 13 วันที่ผ่านมา +1

    Narendra modi

  • @TADVIFF-i9d
    @TADVIFF-i9d 16 วันที่ผ่านมา +1

    Bhai ૭ ma ncert books MCQ karavi dejo please ❤❤❤

  • @AshokbhaiPurohit-v7l
    @AshokbhaiPurohit-v7l 15 วันที่ผ่านมา +1

    Chepter 14 ka question no.16 parshi avse bro 🎉

  • @AshokbhaiPurohit-v7l
    @AshokbhaiPurohit-v7l 15 วันที่ผ่านมา +1

    Part 16 ka question 15 abhi 17 ayigi🎉

  • @Jayesh_thakor007
    @Jayesh_thakor007 16 วันที่ผ่านมา +1

    સર મારે ૪ તારીખે રનિંગ છે અને પગ ના પન્જામા 😥મોચ આવી સર શુ કરૂ કાઇક મોટિવેશન આપો..🙏 mare pela 23 ma pati jatu hal thodu pain thay chhe aram karu to mati jase ? Plz mane reply apjo hu aram karu to mati jasen

    • @Jayesh_thakor007
      @Jayesh_thakor007 16 วันที่ผ่านมา +1

      Plz reply me su karu hu ❤

    • @dipakmack
      @dipakmack  16 วันที่ผ่านมา +2

      4 તારીખ છે ok..... તમારે 23 માં પતિ જાય છે અને અત્યારે પગમાં મોચ આવી છે તો 22 અને 23 તારીખ આરામ સાવ આરામ અને મોચ આવી છે ત્યાં હળદર લગાવી દેજો અથવા ગરમ પાટો બાંધી દેજો ... અને 24 તારીખે સાવ ધીમું running, (સાવ ધીમું દુઃખે તો ઉભુ રહી જવાનું) 25 તારીખ નોર્મલ તમારી સ્પીડ માં....2 થી 3 km દોડો....
      26 થી રેગ્લુર ચાલુ કરી દો જે તમે પહેલા કરતા હતા તેમ 👍👍👍 અને બવ ચિંતા કરવાની જરૂર નહિ મોચ છે મોચ વધુ હોઈ તો પણ 3 દિવસ માં મટી જાય પણ એને આરામ દેવો પડે..... અને પછી આરામ પછી આરામ થી દોડવું પડે એક અથવા બે દિવસ પછી આપડે આપડી સ્પીડ માં આવી તો કંઈ વાંધો નાં આવે...
      અને મોટીવેશન ની જરૂર નહિ... તમે પહેલા તમારા માં બાપ ને જોવો..... તમે અત્યારે ક્યાં છો તે જોવો એટલે મોટીવેશન કરતા પણ વધુ ફાયદો થશે......
      અને એક બીજી વાત... ગ્રાઉન્ડ માં ફેક્ચર થઈ ગયું હોઈ અને દોડ પાસ કરી ને આવ્યા હોઈ તેવા પણ વિદ્યાર્થી છે એટલે બવ ચિંતા કરવી નહિ આપડે ખાલી નોર્મલ મોચ છે 👍👮‍♂️👮‍♀️

    • @dipakmack
      @dipakmack  16 วันที่ผ่านมา +2

      @Jayesh_thakor007 મળ્યો જવાબ તમને?? મે આપી દીધો છે જોઈ લેજો અને તે રીતે કરજો 👍👮‍♂️👮‍♀️

    • @Jayesh_thakor007
      @Jayesh_thakor007 16 วันที่ผ่านมา +1

      Thank you sir ❤

  • @AshokbhaiPurohit-v7l
    @AshokbhaiPurohit-v7l 17 วันที่ผ่านมา +3

    Bhai question 24 ma ભૂલ che લોથ લ ભોગાવો નદી ના કિનારે આવેલું છે.

    • @dipakmack
      @dipakmack  17 วันที่ผ่านมา +1

      ક્યાં પાઠ નો 24 ???

    • @AshokbhaiPurohit-v7l
      @AshokbhaiPurohit-v7l 17 วันที่ผ่านมา +1

      Chepter no 3

  • @sunandavasava6362
    @sunandavasava6362 16 วันที่ผ่านมา +1

    Next 7-8-9-10-11&12 na bhi video aavse?

    • @dipakmack
      @dipakmack  16 วันที่ผ่านมา +2

      જ્યાં સુધી મૂકી શકાશે ત્યાં સુધી મૂકીશ... કેમ કે દોસ્ત હું એકલો બધું પૂરૂ ના કરી શકું... અને ધોરણ 7 નો વિડિયો હવે ટૂંક જ સમયમાં આવશે 👍👮‍♂️

    • @sunandavasava6362
      @sunandavasava6362 16 วันที่ผ่านมา +1

      Thank you sir

    • @AshokbhaiPurohit-v7l
      @AshokbhaiPurohit-v7l 15 วันที่ผ่านมา +1

      Hu puru na kri sku❌ mara thi puru thy tem nthi ✅

    • @dipakmack
      @dipakmack  15 วันที่ผ่านมา +1

      @@AshokbhaiPurohit-v7l ટાઈમસર પૂરું ના કરી શકું.... એકલો છું..... પહેલા પાઠ માથી પ્રશ્ન કાઢવાના.... પછી ગોઠવાના.... ટાઇપ કરવાના... પેમ્પ્લેટ બનાવવાના... વોઇસ દેવાનો.... એડિટ કરવાનું.... ડાઉનલોડ કરવાનો..... બહુ સમય લાગે છે દોસ્ત 10 મિનિટ ના વિડીયો બનાવવામાં તો વિચારો મોટા વિડિયો માં કેટલો સમય લાગે??? એટલે મારા થી જેટલું થશે તેટલું કરીશ 👮‍♂️👍

    • @AshokbhaiPurohit-v7l
      @AshokbhaiPurohit-v7l 15 วันที่ผ่านมา +1

      No worry,but tum next time V.T ke lecture Lao ok dear 🎉