સાહેબ મારી અરજ છે,કે કચ્છ નાં ઇતિહાસ ને ફંફોસી ને, માન્યતાઓ કે ગેરમાન્યતાઓ ને સ્પષ્ટ કરશો કચ્છ માટે કારાણી સાહેબે :-ઘોઘો અને ચનેસર બાબતે લખ્યું છે તેમાં કાઠી રાજવીઓ નો ઉલ્લેખ છે બીજું એક પુસ્તક , કચ્છ કલાધર છે અને ત્રિજુ Black hills of cutch, કાળાં ડુંગર કચ્છજા,કર્નલ સ્મીથે લખ્યું છે, જેમાં થોડી જુની અને તત્કાલીન વાતો છે તે સિવાય, ગુજરાત નાં સુબાઓ સાથે કચ્છ નાં સંબંધો બાબતે પણ છે(પણ લાગણી દુભાવવા નાં અતિરેક માં નામો નથી લખતો) પણ દુધ પાણી સ્પષ્ટ થાયે તો ઘણાં ભ્રમ દુર થાયે આ માટે જરુર છે,અભ્યાસુ વિદ્વાન ની આશા રાખું, સાનુકૂળ થશો
@@kashiramjoshi6944 આ બધા જ પુસ્તકો રીફર તો કર્યાં છે પણ કચ્છમા અવાયુ નથી. કે તસવીરો એકઠી કરી નથી.આપ બધા સૂચનો કરો છો એ આવકાર્ય.પણ તસવીરો વિના રેડિયો વાર્તાલાપ જેવા વિડિયો લાગે. બાકી આપ બધા જોવો છો એક વિડિયો મા ૨૫/૫૦ તસવીરો હોય છે. એટલે તસવીરો વિનાના વિડિયો નહી બનાવાય.એ સહુ વ્હાલા દર્શક મિત્રો નોંધ લેશો.
આણંદપુર ભાડલા બોલાય છે ભાડલા અલગ ગામ છે ત્યાં વાવ છે અને મંદિર છે અને જે ગામની એક કહેવત છે.આણંદપુર ભાડલાના મૂળુ ખાચર અને લાખા ખાચર નામના બળવાન સમર્થ શાસકો હતા.જેમણે અનેક ચડાઈઓ કરી રાજય વધારેલ.
સાહેબ તમારૂ ખુબ સરસ કામ છે
P
Very good information related to our majestic heritage
જય હો, જય સૂર્ય દેવ. 👏👏👏👏💐💐💐💐
khubaj saras.
Amod Thakor saheb per video bana vo saheb.Amod Thakor .
Aavi khandani hti
Khachar saheb
हा जी
હા ભાઈ હા
આભાર
જય માતાજી
जय माताजी
JAY,MATAJI,
🙏
Ram.ram
Saheb.Uteliya Gangad Sanad Stat ni Mahiti hoto video banavjo.
Good work sirjee......Ava video mukta rejo...
Sir ,gujarat na desi rajavada ni playlist banavo ane desi rajavada vishe pan vedios mukjo...
પ્લે લિસ્ટમાં જાડેજા ઝાલા જેઠવા ગોહિલ કાઠી દરબારો આપેલ છે તેમાં રાજકોટ પોરબંદર ગોંડલ મોરબી વાંકાનેર લીંબડી વઢવાણ, ભાવનગર જૂનાગઢ અને જસદણ વડિયા અમરનગર બધા વિશે આપ જોઈ શકો છો.
સાહેબ
મારી અરજ છે,કે કચ્છ નાં ઇતિહાસ ને ફંફોસી ને, માન્યતાઓ કે ગેરમાન્યતાઓ ને સ્પષ્ટ કરશો
કચ્છ માટે
કારાણી સાહેબે :-ઘોઘો અને ચનેસર બાબતે લખ્યું છે તેમાં કાઠી રાજવીઓ નો ઉલ્લેખ છે
બીજું એક પુસ્તક , કચ્છ કલાધર છે
અને ત્રિજુ
Black hills of cutch, કાળાં ડુંગર કચ્છજા,કર્નલ સ્મીથે લખ્યું છે, જેમાં થોડી જુની અને તત્કાલીન વાતો છે
તે સિવાય, ગુજરાત નાં સુબાઓ સાથે કચ્છ નાં સંબંધો બાબતે પણ છે(પણ લાગણી દુભાવવા નાં અતિરેક માં નામો નથી લખતો)
પણ દુધ પાણી સ્પષ્ટ થાયે તો ઘણાં ભ્રમ દુર થાયે
આ માટે જરુર છે,અભ્યાસુ વિદ્વાન ની
આશા રાખું, સાનુકૂળ થશો
@@kashiramjoshi6944 આ બધા જ પુસ્તકો રીફર તો કર્યાં છે પણ કચ્છમા અવાયુ નથી. કે તસવીરો એકઠી કરી નથી.આપ બધા સૂચનો કરો છો એ આવકાર્ય.પણ તસવીરો વિના રેડિયો વાર્તાલાપ જેવા વિડિયો લાગે. બાકી આપ બધા જોવો છો એક વિડિયો મા ૨૫/૫૦ તસવીરો હોય છે. એટલે તસવીરો વિનાના વિડિયો નહી બનાવાય.એ સહુ વ્હાલા દર્શક મિત્રો નોંધ લેશો.
Jay mataji Bharatbhai Parmar bhadli bhankhacharni bhankhachar ni varta muko
ભડલી આવુ પછી
શવધીતા
આણંદપુર ક્યાં આવ્યું છે
ચોટીલા થી ૨૫ કિમિ દૂર જસદણ જતા આવે
@@PradumanKhachar સાહેબ એક વખત સમાચાર પત્રમાં મેં તમારી એક વાર્તા વાંચેલી મોરબી ની વાત હતી નાગાજન જીલડીયા ની આ વાર્તા મને મોકલવા વિનંતી
@@PradumanKhachar મોરબીમાં નાગાજણ ની પાળિયો ક્યાં આવેલી છે
@@maheshpatel2407 na a mari nahi hoy
@@PradumanKhachar ok
Saheb Wadhvan state ni vat mando...jay Rajputana
ठाकोर साहेब दाजीराज का विडियो आप देखें।
Ha aaj dekha si ji bahot badhiya or jyada kuchh ho to sunaye
Bapu bhadla nu history su che 🙏🙏
આણંદપુર ભાડલા બોલાય છે ભાડલા અલગ ગામ છે ત્યાં વાવ છે અને મંદિર છે અને જે ગામની એક કહેવત છે.આણંદપુર ભાડલાના મૂળુ ખાચર અને લાખા ખાચર નામના બળવાન સમર્થ શાસકો હતા.જેમણે અનેક ચડાઈઓ કરી રાજય વધારેલ.
સાહેબ તમારો કોન્ટેક નંબર આપો ને
pkhachar@gmail.com ઉપર જણાવજો