Prakash Solanki new video | ચાહકો નો પ્રેમ | Gujrati love story | Prakash Solanki real story | 018 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    🙏 જય શ્રી બહુચર મા 🙏
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    👇Taitel👇
    ચાહકો નો પ્રેમ
    Chahako No Prem
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    BEZNESHENQUIRY
    TECHNICAL
    CHENAL MENEJ MENT
    👇BHARAT THAKOR 👇
    MO..8780734073
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    Consept = Prakash Solanki
    Stori Lekhak = Prakash Solanki
    Dairector = Prakash Solanki
    Editing = Prakash Solanki
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    {👇Artist 👇}
    Prakash Solanki ( પ્રકાશ સોલંકી )
    nidhi Solanki ( નિધી સોલંકી )
    kishan Thakor ( કિશન ઠાકોર )
    Bharat Thakor ( ભરત ઠાકોર )
    Raj bhudev ( રાજ ભૂદેવ )
    Pradip Shrimali ( પ્રદીપ શ્રીમાળી )
    Rahul Chandravansi ( રાહુલ ચંદ્રવંશી )
    Rohit Thakor ( રોહિત ઠાકોર )
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    DOP = Rohit Thako
    Poster = Nitesh Methan
    Begraung Music = Rohit Nagriwala kadi
    Producer = Team_018
    Special Thanks = મારા આશિકો
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    Prakash Solanki new video
    Gujrati new love story
    gujrati short movie
    2024 Gujrati new video
    gujrati Acson video
    gujrati reality video
    Gujarati latest story
    Chahako No Prem
    ચાહકો નો પ્રેમ
    Gujarati new story
    પ્રકાશ સોલંકી ના નવા વીડિયો
    prakash Solanki action video
    પ્રકાશ સોલંકી રીયલ વિડિયો
    prakash Solanki ni real ghatna
    પ્રકાશ સોલંકી ની રીયલ ઘટના
    Prakash Solanki lifestyle
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    Team_018
    Narodavada
    Jay mataji my all friends
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    #Story_Prakash_Solanki
    #prakash_solanki_new_vidio
    #gujrati_short_muvie
    #gujrati_action_new_story
    #2023_Gujrati_new_video
    #ચાહકો_નો_પ્રેમ
    #Chahako_no_prem
    #Thenkyu_so_much_my_all_friends
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ความคิดเห็น • 980

  • @shayrikingGautamRawat
    @shayrikingGautamRawat 6 หลายเดือนก่อน +202

    પ્રકાશ ભાઈ તમારા ચાહકોનો પ્રેમ તો જોરદાર છે તમારા માટે, પણ એનાથી વધારે તો તમારો પ્રેમ છે એમના માટે કેમ કે, મે પોતે ઘણીવાર નોટિસ કર્યું છે કે તમારા આલ્બમ સોંગનું શૂટિંગ હોય કે પછી શોર્ટ મૂવી નું જો એ દરમ્યાન કોઈ પણ ચાહક તમારી જોડે સેલ્ફી લેવા આવે કે રીલ્સ બનાવવા આવે તો તમે થોડાક સમય માટે શૂટિંગ રોકી એ ચાહકોને નિરાશ નથી કરતા, અને બીજું કે તમે ક્યાંય પણ આવતા જતા હોય અને કોઈ ચાહક રસ્તામાં મળે અને સેલ્ફી નું લેવાનું કહે કે પછી રીલ્સ નું તો તમે બિન્દાસ એ કરો છો, એક વખત હું એ તમને બર્થ ડે નો વિડિયો બનાવવા માટે કહ્યું હતું તો એ વખતે ચોમાસાની સીઝન ચાલુ હતી, જે દિવસે જેનો બર્થ ડે હતો એનો કોલ આવ્યો મને કે ભાઈ વીડિયો બનાવડાવો તો મે તમને કીધું બર્થ ડે નો વીડિયો બનાવવાનું તો તમે ચાલુ વરસાદ મા પલળતા પલળતા વીડિયો બનાવ્યો હતો એ વાત મને હજુ પણ યાદ છે, એવી તો ઘણી વાતો છે જે સાબિત કરે છે કે તમે કોઈ પણ ભોગે કોઈ દિવસ પોતાના ચાહક મિત્રોને નિરાશ નથી કરતા, ૯-૧૦ દિવસ પેલા જ્યારે તમને "મેમાન" શોર્ટ મૂવી નું શૂટિંગ કરતા જોરદાર વાગ્યું તોય તમે એ દિવસે શૂટિંગ પૂરું કર્યું અને ટાઈમ ટુ ટાઈમ એ શોર્ટ મૂવી અપલોડ કરાવ્યું, મને તો એજ વિચાર આવે છે કે એ દિવસે જ્યારે તમને તાજજુ વાગ્યું હશે ત્યારે તમને ૧૦૦% અસહ્ય દુખાવો થયો હશે છતાં તમે ત્યારે જે કર્યું એ ફક્ત ચાહકો માટે કર્યું, અને અત્યારે જ્યારે તમને ડોક્ટર એ આરામ કરવાનું કીધું છે એ છતાં પણ "ચાહકોનો પ્રેમ" નું શૂટિંગ કર્યું અને ટાઈમ ટુ ટાઈમ અપલોડ પણ કર્યું, વાહ વાહ કેવું પડે હો સુપર ⭐.
    તમારો અમારા જેવા ચાહક મિત્રો માટેનો આવો પ્રેમ જોઈ મારા તરફથી અને બીજા ચાહક મિત્રો વતી તમારો ❤ થી ખુબ ખુબ આભાર 🙏

    • @RamujiJadeja
      @RamujiJadeja 5 หลายเดือนก่อน

      🎉🎉😂😢😮❤😢😮😊😅😅😮😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂🎉😢😊😊

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  5 หลายเดือนก่อน +23

      વાહરે વાહ મારા થોર ગામના મારા જીગર જાન સાયરી કિંગ ગૌતમ ભાઈ રાવત ખરેખર તમારો આભાર માનું એટલો ઓછો છે કે તમે મને આટલો પ્રેમ કરો છો શું તમારી કૉમેન્ટ યાર દિલ ખુશ થઈ ગયું love you મારા વાલા ❤

    • @chauhanfulsinhkchauhanfuls4802
      @chauhanfulsinhkchauhanfuls4802 5 หลายเดือนก่อน +4

      🎉😊

    • @shayrikingGautamRawat
      @shayrikingGautamRawat 5 หลายเดือนก่อน +4

      ​@@prakashsolankiofficial હા મારા વાલા, એક સમયે મારો પ્રેમ વધતો જ રૅશે તમારા માટે પણ કોઈ દિવસ ઓછો નઈ થાય👍

    • @VikramkumarMorsh
      @VikramkumarMorsh 5 หลายเดือนก่อน +2

  • @gabbarnagani
    @gabbarnagani 6 หลายเดือนก่อน +31

    જલદી સારું થઈ જાય એવી ભગવાન ને પર્થાના 🙏

  • @Viram666
    @Viram666 5 หลายเดือนก่อน +6

    એક નંબર ભાઈ

  • @user-yf3ho5uq5x
    @user-yf3ho5uq5x 5 หลายเดือนก่อน +10

    Supr hita

  • @shayrikingGautamRawat
    @shayrikingGautamRawat 6 หลายเดือนก่อน +38

    ખરેખર પ્રકાશ ભાઈ ખુબ જ જબ્બર જસ્ત વીડિયો છે, મોજ મોજ પડી ગઈ હો મારા વાલા 👌👌👌

  • @jayeshmorchiyaofficial
    @jayeshmorchiyaofficial 6 หลายเดือนก่อน +30

    Ha moj Ha. જોરદાર દેસી ડાન્સ all tim 😊
    હું પણ tamro moto fen chu prkash solanki 😊

  • @thakorsunil6553
    @thakorsunil6553 6 หลายเดือนก่อน +9

    Supar prakash solanki

  • @HareshKumar-uq8yo
    @HareshKumar-uq8yo 6 หลายเดือนก่อน +31

    જય માતાજી પ્રરકાશ સોલંકી ભાઈ ❤️ માતાજીની દયાથી જલદી સારા થઈ જાય જોરદાર વિડીયો બનાવ્યો છે ભાઈ પ્રરકાશ જય માતાજી ❤️🙏

  • @user-qn4nx1nv2x
    @user-qn4nx1nv2x 5 หลายเดือนก่อน +4

    Khub.sars

  • @VihaanDigitalGujarati
    @VihaanDigitalGujarati 6 หลายเดือนก่อน +29

    જોરદાર પ્રકાશ ભાઈ & ટિમ 👌👌👌
    Super story and concept 👌👌👌👌
    #vihaandigitalgujarati

  • @sachinThakorofficial
    @sachinThakorofficial 6 หลายเดือนก่อน +23

    Super store ❤❤❤❤❤

  • @romiyo_Raja_1_2_3_
    @romiyo_Raja_1_2_3_ 5 หลายเดือนก่อน +9

    જલ્દી સારું જઈ જાય એવી ભગવાન ને પ્રાર્થના ❤❤

  • @jayeshBalisanaofficil
    @jayeshBalisanaofficil 6 หลายเดือนก่อน +31

    જોરદાર પ્રકાશ ભાઈ તમારો ચાહકો નો પ્રેમ શોર્ટ મુવી બહુ 👌માસ્તન છે બધા મિત્રો ને 🙏જય 🚩 માતાજી 🙏

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  5 หลายเดือนก่อน

      Thanks mara bhai Jay mataji 🙏

    • @user-hs1vx1uy2u
      @user-hs1vx1uy2u 5 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 5:46 5:47 5:47 oukhlh

  • @RajaSadhiMusic
    @RajaSadhiMusic 6 หลายเดือนก่อน +36

    જય માતાજી પ્રકાશ ભાઈ નું શોર્ટ ફિલ્મ કેટલા મિત્રો ને ગમ્યું એને પ્રકાશ ભાઈ ને જલ્દી સારુ થઈ જાય એવી ભગવાન પ્રાથના કરું છું ❤

  • @harshadthakorking1111
    @harshadthakorking1111 6 หลายเดือนก่อน +11

    super prakash Jaannnnn ❤ ❤

  • @user-uj3tq3xl6b
    @user-uj3tq3xl6b 5 หลายเดือนก่อน +6

    પ્રકાશ સોલંકી😊❤

  • @user-fg8dj1eu1m
    @user-fg8dj1eu1m 5 หลายเดือนก่อน +9

    વાહ પ્રકાશ ભાઈ તમારા ચાહકો માટે હાથમાં વાગવા સ્તા શૂટિંગ કર્યું વાહ પ્રકાશ ભાઈ

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 6 หลายเดือนก่อน +67

    જય માતાજી મારા વાલા બધા મિત્રો ને 🎉❤

  • @shayrikingGautamRawat
    @shayrikingGautamRawat 6 หลายเดือนก่อน +17

    સરસ મજાની સ્ટોરી છે મારા ખાસ જીગરજાન પ્રકાશ ભાઈ સોલંકી, એક દમ મજબૂત & ભકકમ 👌👌👌👏👏👏

  • @J_P_DARBAR_420
    @J_P_DARBAR_420 6 หลายเดือนก่อน +7

    જય મા તાજી

  • @rajukoradiya6460
    @rajukoradiya6460 6 หลายเดือนก่อน +21

    ખરેખર મામા તમારા હાથ માં વાગવા હોવા છતાં પણ તમે મસ્ત સ્ટોરી બનાવી મારા તરફથી ફુલ સપોર્ટ 😊😊😊😊😊😊😊😊😊😊

  • @MajubhaiBamniya-ks5xl
    @MajubhaiBamniya-ks5xl 6 หลายเดือนก่อน +6

    Parkash solanki bhai super

  • @model_kano_1_4_3
    @model_kano_1_4_3 6 หลายเดือนก่อน +5

    Wahh vala Ha 😊

  • @Yogeshtalpada30
    @Yogeshtalpada30 6 หลายเดือนก่อน +64

    પ્રકાશભાઈ તમારી આ ચાહકોનો પ્રેમ ❤️👍🙂બહુ મસ્ત સ્ટોરી હતી

  • @user-gf4kz4bg4q
    @user-gf4kz4bg4q 6 หลายเดือนก่อน +23

    ❤❤ અરે. પ્રકાશ. ભાઈ. જોરદાર. મજા. આવી. જય. માતાજી. સારું. થાય. જાસે

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 6 หลายเดือนก่อน +6

    Super jordar story video prakash bhai full support 🎉❤

  • @Khushi__Makwana___25
    @Khushi__Makwana___25 6 หลายเดือนก่อน +9

    Mara Bhai and bhabhi ne koi ni najar na Lage ❤😊😘 maa jogani mahakaali tmari jodi salamat rakhe mara cute bhai ❤😍❤️

  • @jayeshmorchiyaofficial
    @jayeshmorchiyaofficial 6 หลายเดือนก่อน +5

    Super duper હિટ પ્રકાશ ભાઈ જોરદાર રિયલ સ્ટોરી બનાવું યાર મજા આવી ગઈ..

  • @prakashsolankiofficial
    @prakashsolankiofficial  6 หลายเดือนก่อน +237

    મારા તમામ ચાહકો નો દિલથી આભાર કે તમે બધાને મારી આટલી બધી ચિંતા છે ખરેખર આટલી ચિંતા તો કોઈ સગા વાલા પણ ના કરે અને સાચું તમારા બધાના આશીર્વાદથી હાલ મને આરામ છે અને કામ પણ કરી શકું છું love you all friends 🎉🥰

    • @jayeshBalisanaofficil
      @jayeshBalisanaofficil 6 หลายเดือนก่อน +10

      જય માતાજી મારા વાલા બધા મિત્રો ને 🙏

    • @mahendrarajat7457
      @mahendrarajat7457 6 หลายเดือนก่อน +7

      હમણાં તો આરામ છે ભાઈ

    • @DMOFFICIALGJ4
      @DMOFFICIALGJ4 6 หลายเดือนก่อน +5

      જય માં મોગલ તમારો હાથ જલ્દી સાજો થય જાય એવી પ્રાથના કરુ

    • @mittalthakor787
      @mittalthakor787 6 หลายเดือนก่อน +8

      હા bhai ચિંતા તો હોયજને કેમકે અમને તમારા અને તમારા વિડિયો જોયા વગર 1 સેકન્ડ વાર નહી ચાલતુ

    • @vikramsisodiyaofficial5554
      @vikramsisodiyaofficial5554 6 หลายเดือนก่อน

      ‼️♥️💫❤️❤️કંઈ વાંધો ની પ્રકાશ ભાઈ...હવે થી ધ્યાન રાખજો..🙏💥🥀‼️‼️ જય માતાજી 🙏

  • @ajaythakorofficial1886
    @ajaythakorofficial1886 6 หลายเดือนก่อน +28

    very good...♥️🤗♥️🤗

  • @vishalsolanki1403
    @vishalsolanki1403 6 หลายเดือนก่อน +36

    પ્રકાસ ભાઈ બહુ આગળ વધો
    એવી માં ખોડલ ને પ્રાર્થના કરી એ છે

  • @shayrikingGautamRawat
    @shayrikingGautamRawat 6 หลายเดือนก่อน +15

    "ચાહકોનો પ્રેમ" ગજ્જબ સ્ટોરી છે સુપર ⭐, ફુલ પૈસા વસૂલ હો, એક દમ હટકે👏👏👏

  • @user-jr3ts4uh3c
    @user-jr3ts4uh3c 5 หลายเดือนก่อน +10

    સુપર પ્રકાશ સોલંકી

  • @Rohitsolankiofficial-hs2fs
    @Rohitsolankiofficial-hs2fs 6 หลายเดือนก่อน +7

    Su vat che vala laya ho jor dar story kevu pade Tamara vichar ne aagar vadho maa bahuchar aagar lay jay ho

  • @KP..Ukediya
    @KP..Ukediya 6 หลายเดือนก่อน +4

    🙏🙏 રાજા બહુચર વાળા 🙏🙏 તરફથી ફુલ સપોર્ટ પ્રકાશ ભાઈ

  • @indrajitzalaofficial
    @indrajitzalaofficial 6 หลายเดือนก่อน +16

    જય માતાજી મારા વાલા. બધા મિત્રો ને 🎉❤️

  • @Ragu.ganava.935
    @Ragu.ganava.935 6 หลายเดือนก่อน +10

    Fullsport

  • @sanjuofficial1311
    @sanjuofficial1311 5 หลายเดือนก่อน +21

    જોરદાર હો બાકી તમારી એન્ટ્રી ભાઇ ❤❤❤ ખૂબ આગળ વધો એવી માં હરસિદ્ધિ તમારી દરેક મનોકામના પૂરી કરે 👏👏🙏🙏

  • @500PatanNews
    @500PatanNews 6 หลายเดือนก่อน +52

    જય માતાજી પ્રકાશભાઈ હર પણ ખુશ રહો એવી દુઆ છે અમારી ❤❤❤

    • @user-mw2yx9hh9r
      @user-mw2yx9hh9r 6 หลายเดือนก่อน

      ❤❤😂🥰🥰💗👌👌👌🙏🤩💦💔💋😻🩶

    • @hdjdhgue9d
      @hdjdhgue9d 6 หลายเดือนก่อน +4

      🎉

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  5 หลายเดือนก่อน +3

      Thanks mara bhai Jay mataji 🙏

    • @500PatanNews
      @500PatanNews 5 หลายเดือนก่อน +3

      Bhai hal tamari aagadi ne kevu she

    • @bhimabhaiparmar6438
      @bhimabhaiparmar6438 5 หลายเดือนก่อน

      😅😅😅😅😅😮😮😮😮😮😢😢😢😢🎉🎉🎉🎉🎉😂😂😂😂❤❤❤❤

  • @arjunthakorofficial9980
    @arjunthakorofficial9980 6 หลายเดือนก่อน +19

    ખુબ સરસ મજા આવી ગઈ ❤

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 6 หลายเดือนก่อน +9

    Ashok manvar nalodar tarfathi full support mara prakash bhai ne 😘😍😘

  • @kamleshkamleshjorji6376
    @kamleshkamleshjorji6376 6 หลายเดือนก่อน +8

    જય માતાજી ❤❤❤

  • @sachinthakor-tq3nm
    @sachinthakor-tq3nm 6 หลายเดือนก่อน +22

    મસ્ત સ્ટોરી છે❤❤❤

  • @officialshaktichhoru5313
    @officialshaktichhoru5313 6 หลายเดือนก่อน +9

    વાહ પ્રકાશ ભાઈ સુ બાકી સ્ટોરી છે
    હું ભગવાન ને પ્રાર્થના કરૂં છું કે
    તમને દરેક કામ માં સફળતા આપે
    🙏_જય માતાજી મારા બધા વ્હાલા મિત્રો ને 🙏

  • @VipulEditing265
    @VipulEditing265 6 หลายเดือนก่อน +16

    જય માતાજી મિત્રો પ્રકાશભાઈ ની ન્યુ સ્ટોરી આવી ગઈ છે બને એટલે મિત્રો આગળ શેર કરો 🙏❤️

  • @raksinghrdamor3978
    @raksinghrdamor3978 6 หลายเดือนก่อน +3

    जय माता जी प्रंरकाश भाई सुपर हीट है वीडियो ❤❤❤

  • @hareshthakoropmafia9312
    @hareshthakoropmafia9312 6 หลายเดือนก่อน +103

    આજે રવિવાર છે કોણ કોણ પોતાની કુળદેવી ની યાદ કરે છે જય માતાજી બધા મિત્રો ને 🙏

    • @freemojaklove9085
      @freemojaklove9085 6 หลายเดือนก่อน +6

      Jay ma chamunda ma ❤

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  5 หลายเดือนก่อน +4

      Jay ma bahuchar ❤️

    • @user-hs1vx1uy2u
      @user-hs1vx1uy2u 5 หลายเดือนก่อน

      😢😂😊😢😂😢😂😢😂😂😢😅❤

    • @pasayamehulpasay364
      @pasayamehulpasay364 5 หลายเดือนก่อน

      મારૂ નામ... મેહુલ છે...

    • @vishrambhaibhai5161
      @vishrambhaibhai5161 3 หลายเดือนก่อน

      મારુનામજયેશ

  • @bhavinthakorofficial8495
    @bhavinthakorofficial8495 6 หลายเดือนก่อน +2

    Nice story Parkash Bhai

  • @hiruthakor6868
    @hiruthakor6868 6 หลายเดือนก่อน +9

    માં જોગણી માતાજી તમને હર પળ ખુશ રાખે એવી પ્રાર્થના કરું છુ

  • @Shankrlalbhagora
    @Shankrlalbhagora 6 หลายเดือนก่อน +9

    હાય પ્રકાશ ભાઈ સુપર સ્ટોરી મજા આવી ગઈ અને હા ભાઈ હુ તમારો ટિક ટોક નો ફેન સુ તો સુ તમે મારી સાથે ઈન્સટા મા મને કોલ બ્રેસન કરસો

  • @Vishalsampraofficial
    @Vishalsampraofficial 6 หลายเดือนก่อน +3

    જય માતાજી મારા વાલા મિત્રો ને ❤🎉

  • @AnandRaval5075
    @AnandRaval5075 6 หลายเดือนก่อน +2

    હા સૂપર સ્ટાર હા ⭐⭐⭐⭐⭐

  • @sandip_garasiya525
    @sandip_garasiya525 6 หลายเดือนก่อน +3

    Super he bhai jaan

  • @jogaram808
    @jogaram808 6 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ‌ મજા આવી ગઈ પ્રકાશભાઈ❤❤❤❤❤❤

  • @garisiyakamlesh8387
    @garisiyakamlesh8387 5 หลายเดือนก่อน +4

    Very good prakash bhai

  • @Lalit_Kateriya_Official
    @Lalit_Kateriya_Official 6 หลายเดือนก่อน +4

    Jordar story Prakash bhai

  • @Riyaprajapati111
    @Riyaprajapati111 6 หลายเดือนก่อน +24

    Full support prakash bhai 🎉🎉🎉

  • @alpeshkumar4807
    @alpeshkumar4807 5 หลายเดือนก่อน +3

    super video che parkash solanki

  • @stthakur8234
    @stthakur8234 6 หลายเดือนก่อน +4

    Prakash bhai ❤❤❤❤ ni. moj ❤❤❤

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  5 หลายเดือนก่อน

      😊😊😊😊

    • @iswar_king
      @iswar_king 4 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @parjithakor1439
    @parjithakor1439 6 หลายเดือนก่อน +13

    જય માતાજી 🙏❤️🤟

  • @Riyaprajapati111
    @Riyaprajapati111 6 หลายเดือนก่อน +9

    Love you prakash bhai ❤

  • @RabariSanskar
    @RabariSanskar 5 หลายเดือนก่อน +4

    Very nice..❤ Jay mataji ji...🙏🙇‍♀️❤️

  • @Rajput-vf1to
    @Rajput-vf1to 5 หลายเดือนก่อน +6

    Thank u so Mach Prakash bhai❤❤😊😊🙏🙏

  • @user-ef4qm2mo9v
    @user-ef4qm2mo9v 6 หลายเดือนก่อน +5

    Ha Bhai hu meri sikotar ne yad karu huuu bvuj jay SIKOTAR MA ❤

  • @user-vu5pz6vu3q
    @user-vu5pz6vu3q 6 หลายเดือนก่อน +3

    પેલી લાઈ જય માતાજી ભાઈ

  • @Bhanatronak
    @Bhanatronak 6 หลายเดือนก่อน +3

    Super👌prakash bhai🌺🌴

  • @user-qx8kz9bd4o
    @user-qx8kz9bd4o 5 หลายเดือนก่อน +3

    Super prakash bhai❤❤❤

  • @NayanKhodani-gv7zc
    @NayanKhodani-gv7zc 6 หลายเดือนก่อน +3

    જય માતાજી પ્રકાશભાઈ હરપલખુસરહોએવીદૂવાછેઅમારી

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  5 หลายเดือนก่อน +1

      Thanks mara bhai Jay mataji 🙏

    • @NayanKhodani-gv7zc
      @NayanKhodani-gv7zc 5 หลายเดือนก่อน +1

      જય માતાજી પ્રકાશભાઈ

  • @bakajithakorofficial9673
    @bakajithakorofficial9673 6 หลายเดือนก่อน +5

    જય શ્રી બહુચર માં પ્રકાશ ભાઈ...... હુ પણ તમારો ફ્રેન્ડ છું..❤❤

  • @user-dq9cc1ds7l
    @user-dq9cc1ds7l 5 หลายเดือนก่อน +3

    T q parkash sholnki bhut ache video

  • @rvofficial3131
    @rvofficial3131 6 หลายเดือนก่อน +7

    જય માતાજી 🙏

  • @Raja_sikotar_official_302
    @Raja_sikotar_official_302 6 หลายเดือนก่อน +3

    Jay mataji badha mirto ne 🙏

  • @mithunthakorofflcial7121
    @mithunthakorofflcial7121 5 หลายเดือนก่อน +4

    Jay mataji 🙏 bhai

  • @Rathod.kishansinh
    @Rathod.kishansinh 5 หลายเดือนก่อน +3

    જય ચેહર માં❤❤❤

  • @AnandRaval5075
    @AnandRaval5075 6 หลายเดือนก่อน +3

    મજબુત વલા ❤❤❤

  • @jaggumeda6937
    @jaggumeda6937 6 หลายเดือนก่อน +3

    Nice❤

  • @cycle_70
    @cycle_70 6 หลายเดือนก่อน +4

    जय माताजी

  • @bavaliyaranjit
    @bavaliyaranjit 5 หลายเดือนก่อน +3

    જય માતાજી

  • @thakortinabhaidodiya8368
    @thakortinabhaidodiya8368 6 หลายเดือนก่อน +3

    જોરદાર હો ભાઈ પ્રકાશ સોલંકી જલ્દી સાજા થઈ જાવો એવી મારી કુળદેવી મહાકાળી માતાજી પાર્થના ઠાકોર ટીનાજી ડોડીયા તરફથી ફુલ સપોર્ટ છે સિંગર સપોર્ટ કાર્ય કરતા

  • @rohitmakwana4982
    @rohitmakwana4982 5 หลายเดือนก่อน +3

    👌👌

  • @RGstudio793
    @RGstudio793 5 หลายเดือนก่อน +3

    એવું જરુરી છે કે વીડિયો શુટીંગ કરવું જ પડે

  • @Mehul_Baria_official_018
    @Mehul_Baria_official_018 6 หลายเดือนก่อน +5

    ચાહકો ના દિલ ખુશ કરવા માટે આટલી બધી મહેનત કરો છો દિલ થી દુવા છે તમારા ચાહકો નો પ્રેમ એટલો બધો મળે કે ગમે ત્યાં જાવ તો એ સાભળવા મળે કે આતો પ્રકાશ સોલંકી છે
    ❤ ખુબ આગળ વધો મારા ભાઈ

  • @umedjithakor6190
    @umedjithakor6190 6 หลายเดือนก่อน +8

    પહેલી લાઈક આપડી

  • @rahulzoom2296
    @rahulzoom2296 6 หลายเดือนก่อน +3

    Jay mataji ji

  • @Jayesh_padhariya_143
    @Jayesh_padhariya_143 6 หลายเดือนก่อน +3

    Jay maraji

  • @RSromanticlovestoryStatus
    @RSromanticlovestoryStatus 6 หลายเดือนก่อน +2

    ચાહકો નો પ્રેમ સુપર ડુપર હિટ સ્ટોરી
    શોર્ટ ફાઈટ સરસ

  • @TimliLoverGj-35
    @TimliLoverGj-35 5 หลายเดือนก่อน +3

    વાહ વાહ પરકાશ ભાઈ સુપર હિટ ફિલ્મ સ્ટોરી ❤

  • @RGstudio793
    @RGstudio793 5 หลายเดือนก่อน +3

    તમને વાગ્યુ છે છતાં પણ તમે વીડિયો માં ફાઇટ કરો છો થોડુંક ધ્યાન રાખો ભાઈ

  • @RGstudio793
    @RGstudio793 5 หลายเดือนก่อน +3

    થોડાક દાડા વીડિયો શુટીંગ ના કર્યું હોય તો ના ચાલે ભાઈ...😮

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  5 หลายเดือนก่อน +1

      Na chale bhai Amara badhana ghar aana paraj chale chhe 🙏

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 6 หลายเดือนก่อน +2

    You are right 👍

  • @Piyush__yogi
    @Piyush__yogi 6 หลายเดือนก่อน +2

    Jay MELDI ma

  • @KALPU_EDIT-PALLA.
    @KALPU_EDIT-PALLA. 5 หลายเดือนก่อน +3

    જોરદાર મૂવી પ્રકાશ ભાઈ. જોરદાર ઍક્ટિંગ. Full saport bhai. ❤🎉

  • @user-cq1jw5sl4n
    @user-cq1jw5sl4n 5 หลายเดือนก่อน +2

    વેરીગુડ પ્રકાશભાઈ ખુબ સરસ વીડિયો બનાવોછો

  • @shayrikingGautamRawat
    @shayrikingGautamRawat 6 หลายเดือนก่อน +8

    વાહ ગુરુજી વાહ જોરદાર હો, તમારા ચાહકોનો પ્રેમ ગજ્જબ કેવાય યાર, પણ એનાથી પણ અધિક તો તમારો પ્રેમ કેવાય તમારા ચાહકો પ્રત્યેનો, કેમ કે આટલું વાગ્યું હોવા છતાં પણ તમે ચાહકોનો ખુશી માટે થઈને વીડિયો બનાવ્યો અને ટાઈમ ટુ ટાઈમ અપલોડ પણ કર્યો, ખરેખર સલામ છે બોસ તમને, તમને લગભગ વાગ્યે દસ દિવસ જેવું થયું અને જે દિવસે તાજ્જુ વાગ્યું હશે ત્યારે તો જબરું દર્દ થતું હશે હો એ છતાં પણ એ દિવસે તમે કોઈ પણ રીતે શૂટિંગ પૂર્ણ કર્યું અને ચાહકોને "મેમાન" શોર્ટ મૂવી આપી, એ માટે આ તમારા બિગ ફેન અને બીજા ઘણા બધા બિગ ફેન વતી હું તમારો ❤ થી આભાર માનું છું.
    ❤લવ યુ સો મચ મારા જીગરજાન, લવ યુ સો મચ❤

    • @KanjuMeda-io4pm
      @KanjuMeda-io4pm 5 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  5 หลายเดือนก่อน +1

      Jetlo tame Mane prem karo chho maro prem hammesha enathi dabbbal j rese Tamara mare mara dosto love you 🤗

  • @parmarparbhu
    @parmarparbhu 5 หลายเดือนก่อน +2

    વાહ પ્રકાશ ભાઈ વીડીયો જોરદાર બનાવો સે👍❤️

  • @Rohit-Minama
    @Rohit-Minama 6 หลายเดือนก่อน +2

    162 mi like aapadi

  • @shayrikingGautamRawat
    @shayrikingGautamRawat 5 หลายเดือนก่อน +2

    ખરેખર સુપર ⭐ ખુબ જ સુંદર મજાનો હટકે વીડિયો છે, દરેક ચાહક માટે અને દરેક એ ચાહક ના આઇડલ માટે આ વીડિયો બેસ્ટ છે.👏👏👌

  • @mehulmrjoharofficial4878
    @mehulmrjoharofficial4878 5 หลายเดือนก่อน +3

    પ્રકાશ ભાય આવા વીડિયો લાવતા રેજો મારા છોટા ઉદેપુર તરફથી સપોટ

  • @jagdishbhai3894
    @jagdishbhai3894 5 หลายเดือนก่อน +3

    બહુ સરસ વિડીયો છે પ્રકાશ ભાઈ ❤

  • @user-zd8mu2yi6b
    @user-zd8mu2yi6b 5 หลายเดือนก่อน +1

    પ્રકાશ સોલકી તામારો વિડીયો બવગમેછે❤❤