ghar par aaye NRI guest aur khane par toot pade ! super funny gujarati family !

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @ajay04gamer25
    @ajay04gamer25 ปีที่แล้ว +36

    कौन कौन मानता है की माता-पिता के चरणों में स्वर्ग है 🤩🤩💔💔💔💔

  • @madhubalas2441
    @madhubalas2441 ปีที่แล้ว +2

    હાલો જયદિપભાઈ અને તમારા બધા ફેમિલી ને મારા જય ગોપાલ હુ લંડન થી મધુબેન તમારા અને ભુમિકા બેનના દરેક વીડિયો જોવ છુ મને બહુજ ગમે છે તમારા ધરે બાબા નો જનમ થયો તે જાણીને બહુ જ આનંદ થયો હુ સુરત ના શ્યામમંડળના ભજનના દરેક વીડિયો જોવ છુ જો મારી કમેન્ટ તમને મળે તો રીપ્લાય કરજો હુ રાહ જોઈસ

  • @kalpeshsojitra554
    @kalpeshsojitra554 ปีที่แล้ว +81

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ ફેમીલી સાથે સાસૂ બહૂ કેવી રીતે મા દીકરી ની જેમ રહે તે ખૂબ પસંદ કરી અમે અાવુ શીખી રહયા છે

    • @vaibhavirai4617
      @vaibhavirai4617 ปีที่แล้ว +3

      Mara sasu 2.5 vrs thi expire thay gaya che, masi sarika ne joy ne em thay ke kas hju hot mummyji to, ame sathe vlog jot🥺

    • @khushiskitchen4652
      @khushiskitchen4652 ปีที่แล้ว

      th-cam.com/video/Z_CZAN4uMn8/w-d-xo.html

  • @diptidave1016
    @diptidave1016 ปีที่แล้ว +2

    દરેક સંબંધ મા એટલે કે માબાપ, ભાઈ- ભાઈ પતિ પત્ની , દિયર-ભાભી, સાસુ-વહુ સમજણથી એકબીજા સાથે કેવી રીતે રહેવું તે શીખવા જેવું છે

  • @vaishalishah6680
    @vaishalishah6680 ปีที่แล้ว +4

    તમારા બધા નો પ્રેમ ખૂબ ગમે છે
    સાસુ વહુ નું બોન્ડિગ સરસ છે
    હું ભગવાન ને વિનંતી કરું કે મારી દીકરી ને પણ આવા જ સાસુ મળે

  • @msvasava106
    @msvasava106 ปีที่แล้ว +2

    પરિવારમાં કેવી રીતના રહેવાનું આ મેં તમારો વિડીયો જોઈને બહુ શીખી લીધું છે નાના મોટાને સન્માન કેવી રીતના આપવાનો મા બાપ સાથે કેવી રીતના વ્યવહાર કરવાનો સાસ બહુ કેવી રીતે ના રહે કેવી રીતના કામ કરે સાસ બહુ જેવું માં બેટી જેવો વ્યવહાર તમારો મને ગમે છે તમારા આવા જીવનમાં કેવી રીતના જીવવાનું એ શિખામણ મળે છે મને રાધે રાધે 🙏🙏

  • @rinapujara4442
    @rinapujara4442 ปีที่แล้ว +33

    Your blogs show that daughter in laws can be loved like a daughter! Hats off to such a wonderful family.
    Living in a joint family has so many benefits when the daughter in law is loved and cherished.
    Sarika and Bhavna ben have such a beautiful relationship!
    Love you and bless you all🙏🙏🥰

  • @kruparajani307
    @kruparajani307 ปีที่แล้ว +2

    તમારા વિડિયો જોય અમારા દુઃખ ભુલાઈ જાય છે રાતે આંખો બંધ થઈ જાય એવી નિંદર આવતી હોય તો પણ તમારા વિડિયો જોવાના

  • @shivanigajjar6318
    @shivanigajjar6318 ปีที่แล้ว +9

    Dada & baa : kutumb ne Jodi rakhnar
    Jaydeep Bhai: hardworking son, hubby, & daddy
    Sarika Didi : garne sabhyone moti Jem Dora ma purine mala banvnar and pura garno karbhar sachvnar
    Hardik Bhai: responsible and caring person
    Hezzu & kanishk : e Puri fmly nu heart ❤️
    Bdha pase sikhva mdyu k k 5 angdi bnine ek muthi bne j ek takat nu pratik che

  • @anshprajapati5424
    @anshprajapati5424 ปีที่แล้ว +5

    જયદીપ ભાઈ મારા પરિવારમાં અત્યારે પંદર સભ્ય સાથે રહીએ છીએ મારે તો બે
    દીકરા છે પણ દી યર જેઠ અને ઘરડા બા
    અને કુટુંબ ના છ ભાઈના ફેમિલી પિસતાલી
    સભ્ય છે બધુ મજીયારુ છે હજુ કાકી સાસુ મારા સાસુ જુદા નથી થયા ભેગા હળીમળી રેવાનો આનંદથીભરેલો ખુબ મજા આવે છે સંપ ત્યા જંપ કહેવત ખોટી નથી છ દેરાણી જેઠાણી અને ચાર દીકરાની વહુઓ બધુ કમ કાજ જપટમા સમેટી લ,ઈએ છીએ અને વિશ્વાસથી જીવે છે
    ઘરના જેનસ કોઈ દિવસ લેડીઝ ની વાતમા આવતા નથી જયશ્રી કૃષ્ણ

  • @s.purabia779
    @s.purabia779 ปีที่แล้ว +31

    સંયુક્ત કુટુંબ ની મોજ જોઈને દિલ ખુશ થયું.... આપનાં કુટુંબનાં સભ્યો એકબીજા સાથે દિલ થી જોડાયેલાં છો...family bonding is outstanding... 🕉️જય શ્રી કૃષ્ણ 🕉️🇮🇳જય હિંદ 🇮🇳

    • @bholu-y3s
      @bholu-y3s ปีที่แล้ว +1

      sasu vau keva bhe mlrine rhe che ame pn eu sikhiye chiye

    • @bhavnabenthakkar1945
      @bhavnabenthakkar1945 ปีที่แล้ว

      સહીકહા

    • @khushiskitchen4652
      @khushiskitchen4652 ปีที่แล้ว

      th-cam.com/video/Z_CZAN4uMn8/w-d-xo.html

  • @palakmaheta7772
    @palakmaheta7772 ปีที่แล้ว +2

    અમે તમારા બ્લોકમાંથી એ શીખવું છે કે સાસ બહુ નહીં પણ માં દીકરી ની જેમ રહેવું જોઈએ સાસ ઓર બહુ કો જેસે કી જયદીપભાઇ આપકી મમ્મી ઓર આપ કી વાઈફ રહેતે હૈ હમ સબકો ભી રહેના ચાહિયે આપકા બ્લોક બેકકર બહુત બહુત બહુત બહુત મજા આતા હૈ થોડા ટાઈમિંગ બડા દો બ્લોગ કા જય માતાજી 🙏🧿🧿

  • @yaminijoshi2514
    @yaminijoshi2514 ปีที่แล้ว +5

    સંયુક્ત પરિવાર નો પ઼ેમ એકતા અને ખાસ તો હાર્દિક ભાઇ જેવો હંમેશા બીજા ને મદદરૃપ થાય એવો સ્વભાવ અમને પ્રેરણા આપે છે

  • @dhairyasworld4444
    @dhairyasworld4444 ปีที่แล้ว +2

    તમારા વિડિયો જોઈ મને આનંદ મળે છે.
    અને હું તમારા બધાં વિડિયો જોઉ છું.

  • @alpa3612
    @alpa3612 ปีที่แล้ว +14

    પ્રભાવ માં તમારા વિડિયો ની આદત પડી ગઈ છે મગજ માં ઉત્રિયું એકજ ચકાજામ ☺️👌👌😄😄

    • @vasantlathiya957
      @vasantlathiya957 ปีที่แล้ว

      Tamara blog joene sasu vahu na rilesan keva hova joea te Sikh va male

  • @पुष्टिभक्तिकीरतनअमरावतीवल्लभी

    आप लोको ना ब्लॉग मा जे प्रेम ने मिठास छे ए सिखवा जेवू छे ने बीजू ए के तमारा घर नू मूड पायो एटले के भावना मासी ना जे संस्कार ने सारिका जेवी पुत्र वधु जे पिता ना घर नी ने पति ना घर नो मोभो ने संस्कार जाड़वी राखी ने हमेशा सारू वर्तन राखे छे बीजू हार्दिक जे छे ए मां पन खूब सारा गुण छे बधा ने सपोर्ट करे हेल्प करे ने गंभीर ने शांत स्वभाव छे तमारा घर ना सभ्यो माथी कई ने कई सीखवा जेवु छे
    बीजू मारी आ कॉमेंट वाची ने संभलावजो जरूर
    बधा ने अमरावती थी विजय सोनी ना जय श्रीकृष्ण ली.विजय

  • @bldesaidesai3630
    @bldesaidesai3630 ปีที่แล้ว +8

    તમારા ઘર ના સભ્યો ના હસતા ચહેરા જોઈને બઉ સારું લાગે છે
    ભાવના બા ના ભજન બઉ મસ્ત હોય છે
    દાદા ના સુવિચાર પણ મસ્ત હોય છે

  • @hiralidesai4116
    @hiralidesai4116 ปีที่แล้ว +2

    ખૂબ સરસ ફેમિલી. છે સાસુ વહુ કેવી રીતે માં દીકરી ની જેમ રહે તે ખૂબ પસંદ કરી અમે આવું શિખી રહ્યા છી

  • @fsm7153
    @fsm7153 ปีที่แล้ว +14

    Hi Jaydeep....the thing that impressed me is the hard work the ladies of the house puts in. And their hard work is keeping you all guys healthy and happy 😊

  • @karanvyas4211
    @karanvyas4211 ปีที่แล้ว +2

    મારા ભાઇ ભાભી અલગ રેતા તા પણ માસી ને સારિકા બેન નો સબંધ જોઈ ને મારા મમ્મી એ એમને ભેગા રહેવા બોલાવી લીઘા જે અમારા પરીવાર માટે બવ મોટી ને ખુશી ની વાત છે
    સારિકા બેન ના મમ્મી ઓફ થા ત્યાર થી અમે રોજ ટીવી મા તમારો વિડિઓ જોઈ એ છીએ ફેમેલી સાથે

  • @Bhavna904
    @Bhavna904 ปีที่แล้ว +11

    ફેમિલી સાથે રહેવું અને દરેક ક્ષણ ને જીવવી ઈ તમારી પાસે થી શીખવા મળે છે ખવડાવું અને ખાવું ઈ મોઢાં પર ના સ્મિત સાથે વાહ 🙏 ખરેખર કયારેક એવું થાય ને કે તમારી સાથે રહેવા આવી જઈએ ☺
    સમય એવો છે ને કે કોઈ ને કોઈ પાસે ટાઈમ નથી, પાસે બેસીને હાલચાલ પૂછવા વાળું નથી આવા સમય માં માત્ર તમારો વીડિયો જોયા પછી હારેલી જીંદગી ને ફરી જીવવાનું મન થાય છે..😊

  • @Khushu_vlogs01
    @Khushu_vlogs01 ปีที่แล้ว +2

    Sachu kav ne to me bava Hindi buvv saru sikhyu Tamara vlogs joy joy nee.😁to pn mummy kahe ke. Ae loko jjevu to na j avde tame 😕😁 ohk just joke a part i really love your videos hu enjoy bhi karu Tamara videos dada na suvichar thi motivation khub j saru male and Tamara badha ni comedy joy ne. To aamre yoga thay Jay 😁 kevi rite khabar hasta hasta smile thi kaik yoga jevu thay ne ae j 😄 Tamara first video thi follow karu chu tamne and lots of love 💕 am j vlogs banavta raho ne ame jota reye ❣️

  • @hetalbhimani3621
    @hetalbhimani3621 ปีที่แล้ว +4

    ભાવનામાસી અને સારીકા બને સાસુવહુનો સંપ બહુ જ સારો છે ભાવનામાસી જેવી સમજણ દરેક સાસુને આપે ભગવાન 🙏🙏🙏

  • @rughaniyash2528
    @rughaniyash2528 ปีที่แล้ว +2

    પેલી વાત એ તમારા વિડિયો જોઈ ને તમારા ઘરે જે વાનગી બનાવે બીજે દિવસે અમારા ઘરે પણ તે જ વાનગી હોય

  • @parulbenpanchal5073
    @parulbenpanchal5073 ปีที่แล้ว +7

    એક પરિવાર નો પ્રેમ કેવો હોય સાથે રહેતા હોય એ ઘણું બધું શીખવા મળે છે

  • @bhartiparth4624
    @bhartiparth4624 ปีที่แล้ว +2

    Hii Jaydeep bhai hu bagodra thi chu bharvad ni chokri chu mane Tamara video jova bav j game che je Tamara video jota hase n tene ek to ej sikhva malse k family ma ek thai n rahevu ketlu saru che e tame sikhvado cho k joint family sari che nahitar atyare to badhane Jat bas nokhu thavu hoy che marriage thai jay atle koi ne mummy papa nathi gamta pan tamara video joine sikhva male k family ma sathe rahevanu ketlu saru che mane to ghanu sikhva male che amari cast ma tamara jevu kai na hoy pan mane game k tame loko kevirite raho cho sathe kam Karo ghanu sikhva male che sache mari sasu pan bhavna ben jevaj che mane mara sasu nahi mari mummy j manu chu ame pan tamara video joi n sikhie chie sache Dwarkadhis n prathna che k tamarai family hamesa khus rakhe and tamari badhi echa puri kare mast video che tamara tamara video ma koi dekhav nahi koi bijo attitude nahi bas tame badha cho tevaj dekhado cho kyarek bagodra avo tyare avjo chokas Rajkot javanu thai tyare bagodra God bless you

  • @neelapandya68
    @neelapandya68 ปีที่แล้ว +8

    તમારો બધાનો ફેમિલી સાથે નો સંબધો સંપ સરસ છે તમારા પપ્પાના સુવિચાર ખુબજ સુંદર હોય છે સારીકા ના સાસુ સાસુ જેવા લાગતા નથી મા કરતા પણ વિશેષ કહેવાય છે ભજનો સરસ ગાય છે તમારા બધાના હાવ ભાવ ખુબજ સુંદર છે મને આનંદ થાય છે

    • @nileshbhaipaniyadevpansuri9094
      @nileshbhaipaniyadevpansuri9094 ปีที่แล้ว

      તમારો ફેમેલી પ્રેમ જોઈને એવુ લાગે છે કે વખાણ કરવાના મારિ પાસે શબ્દો નથી તમારુ ફેમિલી અનમોલ છે તમારુ આખુ ફેમિલી સતત આંખ ની નજરમા રહેછે નિલેષ પાનસુરિયા પાણીયા દેવ ચલાલા હાલ જુનાગઢ

  • @nileshsinojia9192
    @nileshsinojia9192 ปีที่แล้ว +1

    તમારો વ્લોગ ઘણા ટાઈમ થી અચુક જોઈ છી તેમા અમને તમારા વ્લોગમાંથી કમાવા કરતા સમયની સાથે સૌ મળીને આનંદથી રેવા માટે તમારા વ્લોગમાંથી પ્રેરણા લેવા જેવી છે.
    લી. નિલેશ સિણોજીયા ( પટેલ ) જામનગર

  • @pvg8223
    @pvg8223 ปีที่แล้ว +9

    તમારા vlog એકદમ નેચરલ ને કોમેડી હોય છે.. બઉ મજા આવે રાતે free થઈએ એટલે તમારો vlog જોઈ ને જ સુવાની આદત પડી ગઈ છે.. તમારો vlog જોઈ લઈએ એટલે મસ્ત ફ્રેશ થઈ જઈએ હસી હસી ને 😀😀❤️❤️❤️

  • @mayaoza728
    @mayaoza728 ปีที่แล้ว +1

    આ બધાનાં એ વાત શીખવા જેવી છે કે પોતાના ફેમિલીમાં તો બધાએ પરસ્પર હળીમળીને રહેવું જ જોઈએ…પણ આપણા પપ્પા અને મમ્મીના ફેમિલીઝ એટલે કે કાકા-બાપા ફોઈના તેમજ મામા-માસીના ફેમિલીઝની સાથે પણ જ્યારે પણ અનૂકુળતા હોય ત્યારે હળવા-મળવાના વહેવાર રાખવા જ જોઈએ કે જેથી આવનારી પેઢી ને એમના મા-બાપના અન્ય ફેમિલીની જાણકારી રહે અને આપણી કૌટુંબિક વ્યવસ્થા અને વહેવાર વિષે માહિતી રહે….બાકી અહીં ફોરેન શિક્ષણ પધ્ધતિમાં તો Daddy,Mummy,Brother,Sister & Baby આટલા જ ફેમિલી મેમ્બર્સ શિખવાડે છે….એમને ખાસ આપણાં સંબંધોની જાણકારી આપવા માટે આપણે ખુદને આપણા મા-બાપના બંન્ને પક્ષના ફેમિલીઝને જ્યારે પણ India 🇮🇳 જવાનું થાય ને ન થાય તો એકાદ બે વર્ષે સ્વદેશ બાળકો સહિત આવીને બધાને મળવું જ જોઈએ….Jdpatel ને ત્યાં આજે જોયું ને એમ….જ તો જ તમારા પોતાના સંબંધો બધા ફેમિલીઝ સાથે “ચાક્કા-જામ” (મજબૂત,અતૂટ) રહેશે😅🥹😃🎉🎊🤗😘😇🥰😍❤️🙏🏻🙏🏻
    એ….હંધાય અમારા “ઓઝા”ફેમિલીના “જય શ્રી કૃષ્ણ”
    🌹☺️😊🥰😘😇🙏🏻🙏🏻આવજો…

  • @dharashah361
    @dharashah361 ปีที่แล้ว +5

    I learnt gujrati writing in one year because bhavna Ben can read message i decided last year's resolutions to learn gujrati writing and I completed..... I like your family members bonding with each other and comedy, suvichar, Bhajan.

  • @RoyalRajputani1
    @RoyalRajputani1 ปีที่แล้ว +1

    જયદીપભાઇ મેં તો એ શીખ્યું છે તમારા વિડીયો જોઈને લીંબુડી ને ગમે એટલી કટીંગ કરો પણ લીંબુ આવે નહીં તમે બેથી ત્રણ વખત લીંબુડી કટીંગ કરી તો પણ લીંબુ નથી આવતા એટલા માટે અમે લીંબુડી કટીંગ નથી કરતા આટલું શીખવા મળ્યું🙏 ધન્યવાદ આટલું શીખવા માટે

  • @rupaljani9465
    @rupaljani9465 ปีที่แล้ว +14

    During my hard days after I diagnosed with cancer and away from family here in newzealand your vlogs keep me alive where my life was falling apart. Starting from uncle suvichar to sarika recipes ,bhavna auntie annoying on JD bhai,hezu shooting vlogs with her special word Nazara dekho 😍and hardik bhai always giving n caring nature,overall family bond and so much to learnt ♥

    • @rashimehta3839
      @rashimehta3839 ปีที่แล้ว

      Get well soon

    • @rupaljani9465
      @rupaljani9465 ปีที่แล้ว

      @@rashimehta3839 thnk u 🙏

    • @hetalbarot7619
      @hetalbarot7619 ปีที่แล้ว

      Hey..Hi.. I also lived in New Zealand…Auckland
      Where do u live in NZ

    • @shivanigajjar6318
      @shivanigajjar6318 ปีที่แล้ว

      Get well soon stay strong

    • @rupaljani9465
      @rupaljani9465 ปีที่แล้ว

      @@hetalbarot7619 Hi hetal Auckland CBD and where abut in Akl stay.thnks

  • @nishajoshi7000
    @nishajoshi7000 ปีที่แล้ว +1

    Jaydeep bhai pela to chakajaam bolta sikhi gya ena thi vadhi ne vlog jovani aadat padi gai lol
    Pan jokes apart badha sathe mali ne kevi rite positivity thi revu ane ek bija ni respect kari ne masti kari ne kevi rite happy jivan jiv vu e khas sikhva male chhe tamara vlog mathi ❤

  • @neelavyas3554
    @neelavyas3554 ปีที่แล้ว +9

    જય શ્રી ક્રિષ્ના જયદીપ ભાઈ.
    બંને ભાઈ નો સંપ અને પ્રેમ બહુજ સરસ છે. ઓલ ફેમિલી are blessed.
    Love to see your vlog.

  • @shaileshp82
    @shaileshp82 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ આખો દિવસ કામ કરી ને આવ્યા હોય છોકરો સ્કૂલ માંથી સરવાળા ઘરનું કામ કરીને થાક્યા હોય આખો દિવસ ને તમારો વિડીયો સાંજે સાથે જમતા જમતા જોઈએ છે બહુ આનંદ થાય છે

  • @vaishnavidhruvilpatel4781
    @vaishnavidhruvilpatel4781 ปีที่แล้ว +5

    I have learned how to take everything in a positive manner no matter what it is . A big life lesson from your vlogs
    Especially from Sarikadi
    Learned how to enjoy life from Jaydeepbhai
    Learned to be kind towards everyone from Hardikbhai
    Learned bhajan from Bhavnamasi ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jigneshpatel443
    @jigneshpatel443 ปีที่แล้ว +1

    આજ કાલ દુનિયા મા પરિવારો જોડે લોકો ઓછુ રહે છે જો બધ્ધા પરિવાર જોડે આવુ રહે તો કુટુંબ ના મોટા ભગવાન દુઃખ દૂર થાય છે અને સુખે થી કૌટુંબિક જોડે આનંદ માની સકાયા બાકી દુનિયા મા કુટુંબ સાથે રાહેવાણી માજા બિજે ક્યાય નાથી અને આપના માતા પિતા જોડે રાહેવા નુ સુખ બીજે કાયા નથી

  • @jayeshwala6596
    @jayeshwala6596 ปีที่แล้ว +3

    જયદિપ ભાઈ તમારા વિડિઓ જોઈ છે
    અમે પૂરું ફ્રેમિલી જમતાં જમતાં દરરોજ
    વિડિઓ જોઈ છે ભાઈ તમારો વિડિઓ
    આવે તયારે જમવા બેસવિ છીએ અમે પુના થી
    જોવી સીએ

  • @tahamustafa4768
    @tahamustafa4768 ปีที่แล้ว +1

    Hi Jaydeep bhai Sarika ben kim cho?
    Jaman pasand ny Aman pasand rehva nu 🤗... j maza Family sath chey ye koi sath nahi❤️....jamo ny jamaro sagla ny👍
    Tasneem Mustafa Mundrawala
    Karachi Sindh ❤️

  • @neelammodi19
    @neelammodi19 ปีที่แล้ว +4

    पता है आज के ब्लॉग में भूल ही गई थी की में आपके घर में नहीं हूं में पूरी तरह से आप लोगो k साथ हो गई थी। जयदीप भैया जो आपने बोला मेरी लाइफ में तो बहुत अच्छा प्रभाव हुआ है। सारिका से रिश्ते निभाना सीखा मासी से प्रेम और संस्कार सीखा। एक अच्छी वाली भावना आती है भावना मासी को देखकर। परिवार का प्रेम,समर्पण,संस्कार सब सिखाया आपके पूरे परिवार ने जो हमारे देश की धरोहर हुआ करती थी।

  • @25geeta
    @25geeta ปีที่แล้ว +1

    Jaydeep bhai Tamara vlog joya vagar ungh j na Ave..mare 2.5 month ni baby chhe.. e roj rate 1 vage suve toy pan tamara vlog hu rate 1 vagya pachhi joi ne suv chhu..kevay chhe ke rate tame je jovo vicharo e rit no tamaro next day Jay chhe...tamari family na badha members ni pase thi Kaik kaik Sikhva made chhe...tamaro witty ,caring nature..Tamar family member no ekbija sathe no bonding..uncle no suvichar.. aunty na Bhajan..hezu ni Masti..Sarika ben no helping, caring, all rounder (sabdo khute chhe) nature..Hardik bhai no helping nature....sasu vahu no ma dikri jevo prem..Kaik anero Anand Ave jova ni..wish you get tons of subscribers ke jethi Loko Tamara videos vadhare jove and family sathe prem thi, hadi madi ne Kai rite revu te sikhe.. Love from Bangalore. Bless you bhai 😊

  • @sangarabari9999
    @sangarabari9999 ปีที่แล้ว +4

    રામ રામ સીતા રામ 🙏🙏👍👍
    ઘરના દરેક સભ્યો ને માન સન્માન આપવું.
    સારીકા બેન પપ્પા નું બહું સરસ ધ્યાન રાખે છે.વાડીએ જાય ત્યારે પાંચ વાગ્યે ઊઠીને ટીફીન બનાવી આપવું.

  • @Dwarkadhish___
    @Dwarkadhish___ ปีที่แล้ว +2

    નાનુ કુટુંબ સુખી કુટુંબ નો બોધ તમે ખોટો પાડયો છે aetle ke tme mota family sathe pan khus rai sako cho કહેવાય છેને કે સંપ ત્યા જંપ 💙💙

  • @ritabajadeja4719
    @ritabajadeja4719 ปีที่แล้ว +4

    સાસુ વહુ નો સંપ બહુ સારો છે તમને જોઇને અમારા સાસુ વહુ નો સંપ વધ્યો તમે લોકો હંમેશા ખુશ રહો 👍

  • @pratikshabrahmbhatt2369
    @pratikshabrahmbhatt2369 ปีที่แล้ว +1

    Very nice video 👍 khub saras family che Sarika and bhavna ben jevo prem badha na ghare hoy to darek ghar Swarg bani jay jay shree krishna 👍👍👌👌❤️❤️❤️❤️💐

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt ปีที่แล้ว +3

    ખુબ સરસ ભજન ભાવના માસી સત્સંગ માં શરીર ના અંગો ને આવરી લીધા છે

  • @a.kpooja7843
    @a.kpooja7843 ปีที่แล้ว +1

    તમારે પરીવાર કેટલે સારો છે અમે દરોજ વિડીયો જેવીથ્રીએ બવ મજાઆવેઅમને વિડીયો જેવાની

  • @heart_beat803
    @heart_beat803 ปีที่แล้ว +16

    😀પોતે પણ ખુશ રહો અને બીજા ને પણ ખુશ રહેવા દો ❤️❤️❤️❤️❤️
    Love You JD Bro........❤️

  • @riddhimaru6650
    @riddhimaru6650 ปีที่แล้ว +1

    Nice bhajan masi
    Sarika bhabhi tame ek movie che Netflix par e jojo " Chello show" Gujarati movie based challa . U may have some Momeries of childhood gets recollect. Small childs imagination has shown very beautifully.

  • @kavitajain3460
    @kavitajain3460 ปีที่แล้ว +6

    Simple Living and High thinking is the pure essence of your vlogs 🙏
    Family bonding with love respect and lots of fun is what I see & imbibe from your videos 😊

  • @vidhijoshi4004
    @vidhijoshi4004 ปีที่แล้ว +1

    Jai Shree Krishna jaydeep bhai
    I am from the USA. Tamara blogs ma positivity hoy che, plus jyare Pan mane hu dukhi hov k lonely feel karti hov tamari blog chalu karu. Ane biji buj moti vat sasu and vahu Maa dikri bi bani sake ee buj motu example set karo cho tame loko.

  • @Tejalsbakingcooking
    @Tejalsbakingcooking ปีที่แล้ว +6

    Family bonding is amazing. હસી - મજાક.જેથી ઘરનું વાતાવરણ ખૂબ હળવું રહે છે... Jaydip hai ni ભાષા માં ચાકા જામ.....😊

    • @chandrikabakrania6720
      @chandrikabakrania6720 ปีที่แล้ว

      Jay shree krishna Jaydiphaini 🙏 baa🙏👌didi 🙏👌👌😁😁❤❤❤❤❤😘🇬🇧

    • @khushiskitchen4652
      @khushiskitchen4652 ปีที่แล้ว

      th-cam.com/video/Z_CZAN4uMn8/w-d-xo.html

  • @sudhirmehta9885
    @sudhirmehta9885 ปีที่แล้ว +1

    Daily rate video joya vagar chase j bai bczzz main Tamara blog mathi struggle Kri ne aagd Avu life ma … second Sarika didi Jevo nature rakhvo strong sasu dikri ni Jem revu … Ghani vastu che je bov j useful thy che life Sikhva jevi

  • @ajay04gamer25
    @ajay04gamer25 ปีที่แล้ว +5

    Proud to be India 💔💔

  • @mansisonpal784
    @mansisonpal784 ปีที่แล้ว +1

    જોઇન ફેમિલી માં અજ ની જનરેશન રેવું ગમતું નથી હુ પણ ૨૧ યર ની જ છું મે તો એ શીખું કે જોઈન ફેમિલી જેવી મજા નથી અને લેટ ગો કરતા શીખી હુ મારી લાઇફ મને ખુબજ કામ લગિયું

  • @pateljigna3172
    @pateljigna3172 ปีที่แล้ว +6

    Jigna patel from વાંસદા નવસારી ...જે દિવસ થી તમારો vlog જોવ છુ તે દિવસ થી અનુપમા ને ભૂલાય ગયુ છે ...😀😂

    • @pateljigna3172
      @pateljigna3172 ปีที่แล้ว

      Yaa

    • @ramparmar292
      @ramparmar292 ปีที่แล้ว

      Yaa

    • @savitripatel1667
      @savitripatel1667 ปีที่แล้ว

      મારુ પણ આવુજ છે અનુપમા ભુલાઈ ગયી છે રત્નાગીરી થી સાવિત્રી પટેલ

  • @jahanvivaghela5209
    @jahanvivaghela5209 ปีที่แล้ว +1

    સંયુકત કુટંબ ની સાથે એક બીજા જોડે નો પ્રેમ, ફ્રી mind થી જે રીતે બધા એક બીજા જોડાયેલ છો ને વાત કરો છે તે બહુજ ગમે

  • @hezukepapa
    @hezukepapa  ปีที่แล้ว +4

    13:00 pe ek saval pucha hai.. uska javab khas likhna .. thank you everyone

    • @henilgoswamiyt5282
      @henilgoswamiyt5282 ปีที่แล้ว

      Bahut kuch achcha hua hai..masi na bhajan mathi, suvichar thi and tame always happy revanu and most important sarika didi kahe 6 em k rodla nai rovana.. positive revanu...

    • @aarchimarchi5194
      @aarchimarchi5194 ปีที่แล้ว

      Kanishk jaydip bhai ni 2copy che..🥰🥰

  • @varsharaval3077
    @varsharaval3077 ปีที่แล้ว +1

    Hu roj Tamara video jovu chu.... Ek addict hoy che Ema nd ha mare pan 16 years no dikaro che hu roj bhagwan ne pray Karu chu Mane Sarika jevi vahi male.... Nd je Ghar ma ladies respect male e Ghar ma Khushi j Khushi hoy

  • @padminishenoy4471
    @padminishenoy4471 ปีที่แล้ว +4

    Bonding between Bhavanaben n Sarika
    Paapa ka suvichar
    Bonding between the two brothers
    KGF responsible n a caring person
    Innocent and sweet little Hezu
    And off course Jaydeep loving n caring husband ....Totally a lovely family...God bless you all😍

  • @bhavnasuthar5297
    @bhavnasuthar5297 ปีที่แล้ว +1

    દરેક રીશતા કેમ નિભાવાય ઓર દરેક કી પરસનલ ઓળખ છે બધા ને ગમતા રેવુ વોભી હૈ સેલયુટ 👍👌

  • @viralidoshi
    @viralidoshi ปีที่แล้ว +10

    Hi.....JSK.... Ur vlog especially Sarika is a great inspiration for me.... I love seeing how Sarika manages everything and that too with a smile.....it has actually inspired me to do so....The way she worked till end during pregnancy also was a great learning lesson.....the positivity in ur family brings positivity and smile in my life.... Thanks Sarika 🙂

  • @sameshshah5810
    @sameshshah5810 ปีที่แล้ว +1

    Hi jaydeep I don't no u will reaply to my comments as u ask after I see yr vlog it's make me happy reason I have lost my family in car accident in 2013 mom .dad.and 2 brother after that my whole family left mi so I. Alone nw so when I watch yr vlog feel that it's my family hope u will reaply on this to mi thanks .

  • @maryfathima8138
    @maryfathima8138 ปีที่แล้ว +12

    Sarika ki humour, positive nature,hardwork,sabko sambal na muje bahuth motivate Karthi hae. Aapke family ki unity. Hardik bhai ke support ,humbleness inspire Karthi hae. Baa ke positivity and the way she is taking care of Sarika as a daughter . Hazu ki pyari pyari batein .JD ke vlogging style ye sab muje bahuth acha lagta hae.

  • @chhayagarasiya4713
    @chhayagarasiya4713 ปีที่แล้ว +1

    બધા સાથે પ્રેમભાવ અને હસી ખુશીથી રહેવાનું અને ખાસ બા ને જોઈને એમ જ થાય કે મારી પણ વહુ આવશે તો એવા જ ફ્રેન્ડલી રહીશું 🥰🥰🥰🥰🥰🥰

  • @anamikabhavsar2089
    @anamikabhavsar2089 ปีที่แล้ว +3

    ભાવના બેન બહુ સરસ ભજન ગાય છે અએ પણ મ્યુઝિક વગર પણ બહુ સરસ સાંભળી ને આનંદ થયો

  • @kbp4970
    @kbp4970 ปีที่แล้ว +2

    I learned so many family values, how you guys enjoy with all your cousins and all, so over all family values and of course khavanu to pehla j

  • @renuk5064
    @renuk5064 ปีที่แล้ว +5

    We love and have great respect for Sarika didi. Best daughter-in-law. Huge respect for your kind nature and peaceful behavior. May Thakorji bless you and give all happiness of life.

    • @varubhavna
      @varubhavna ปีที่แล้ว +1

      Sasu vahu ne kem revu bov sikhava madiyu. Hu to e vadhare jov

  • @shilparana8464
    @shilparana8464 ปีที่แล้ว +1

    Hello, Jaydeepbhai can you please tell Sarikaji and your mom not to cook in an Aluminium vessel. It's really not good for your entire family's health so want to make sure you please take this suggestion from your well-wisher subscriber. Please cook in stainless steel vessels or Iron vessels only.

  • @dharazalavadiya8663
    @dharazalavadiya8663 ปีที่แล้ว +3

    First of all I very like your family gathering nd second sarika didi nd bhavna masi means sasu vahu no prem nd third aapke papa or aapka friend jaisa bond 👍🏻nd last one aapka or sarika didi ka nature or caring relation ......Aa badha thi aamra family bond vadhare saro thayo che nd mara husband pan tamara jeva fully caring che e kyarey aa vlog na jota hve e daily tamara all vlog jove che nd kyay bar javanu thayu hoi to e rate aavi ne 2 vage tmaro vlog joi ne suve che 😄....👍🏻😊🤗

  • @sanjaygundesha3614
    @sanjaygundesha3614 ปีที่แล้ว +1

    आप का वीडियो कभी कभार देखता हूं आप ने कहा था कि हमारा वीडियो देख के आप को क्या अच्छा लगा तो एक आप फादर के सुविचार अच्छे लगते और दूसरा आप की एंकरिंग

  • @urvashithakker2605
    @urvashithakker2605 ปีที่แล้ว +10

    ભાવના બેન જેવો સભાવ ભગવાન બધા ને આપે 🙏🙏

  • @vaishalimodha1061
    @vaishalimodha1061 ปีที่แล้ว +1

    તમારા વલોગ જોય ને ખુબ મજા અાવે છે અને એ શીખવા મળે કે જોયટ ફેમેલી મા આ રીતે રહેવાય ખુબ સારું અને મોજીલુ ફેમેલી છે ભગવાન તમારા ફેમેલી આવીજ રીતે ખુશ રાખે

  • @malishamaster7534
    @malishamaster7534 ปีที่แล้ว +4

    We appreciate the bonding between Sarika and Bhavna Aunty! I live in New York and TBH the first thing we do is watch your videos as your videos makes our day even more wonderful❤ My mother always appreciates Bhavna Aunty’s smiling face all the time no matter what you guys might going through! Really appreciate your hard work to make us guys happy ❤ lots of love to Hazel and Kanishk

  • @sandhiyaashvinkumar9142
    @sandhiyaashvinkumar9142 ปีที่แล้ว +1

    HAPPY Family revanu sanskar sikhva male jivan ma kem aagr vadhvu koi ni buray na karvi potana pag uppr ubhu revu khub sikhva male che amne bi khub khusi male che love you Family 👪 💖 😘

  • @cbzala8586
    @cbzala8586 ปีที่แล้ว +10

    સરસ ભજન ગયું માશી 😍👌🏻👌🏻❤️❤👌🏻👌🏻

  • @kirtichristian7390
    @kirtichristian7390 ปีที่แล้ว +1

    Jaydeep bhai koi pan situation hoy tamara family members always smile kare che khub j sari rite handle kari le che specily Sarika Mem
    I’m proud of her & Bhavna Masi

  • @ratnanambisan6833
    @ratnanambisan6833 ปีที่แล้ว +11

    I love the way how kanha ji is decorated everyday .i am inspired by it. Your father's discipline,smile and shows no tension on his face. Always happy ,satisfied and cool.

  • @jayshribhadaniya2630
    @jayshribhadaniya2630 ปีที่แล้ว +1

    Hardik is totally right....gujrat ma chaa ne chaawalo j best 6... 😀

  • @vrushalikarla8795
    @vrushalikarla8795 ปีที่แล้ว +3

    After watching your vlogs we forget all our sorrows and worries and it brings smile on our face. Your families togetherness and unity is best and each member values each other's contribution in each other's life.

    • @rekhaparmar8761
      @rekhaparmar8761 ปีที่แล้ว

      We are good family I forget all our sorrows and worries and it looking smile on face. Your family together and unity is best and each members.

  • @champasheladia786
    @champasheladia786 ปีที่แล้ว +1

    પુત્રવધૂ ને દિકરી જેવો પ્રેમ તમારા પરિવાર માં મળે છે પરિવારની એકતા અને મમ્મી ના કિતઁન બહુ પસંદ છે

  • @Vaishaligalchar18
    @Vaishaligalchar18 ปีที่แล้ว +3

    તમારા વિડિયો જોઈને એક પોઝિટિવ વાત શીખવા મળે છે , અને સાસુ અને બહુ નો જે સંબંધ છે એ જોઈ ને પણ ઘણું શીખવા મળે છે , આવી જ રીતે હમેશાં બધા ઘરમાં ખુશ રહો...
    આમ જ બધા ને હસાવતા રહેજો..
    આજનું ભજન બહુ જ મસ્ત 👌👌👌

  • @gulnazmansuri8416
    @gulnazmansuri8416 ปีที่แล้ว +1

    J D Bhai tamara video mathi posetive vibs aave che Ane tame bhu saras vlog banavo cho.tamari family ni ekta Ane tame ek bijane saport Karo cho 👍 Ane tame simple life jivo cho ..tamne koi pan Abhiman nathi ..Ane sasu vahu ni jodi Ane uncle na suvichar best che 👍 etle k all over tamara video best hoy che 😀

  • @jayasuresh6155
    @jayasuresh6155 ปีที่แล้ว +9

    Chemistry between Bhavanaben & Sarika is really adorable...

  • @nileshchauhan327
    @nileshchauhan327 ปีที่แล้ว +1

    બોવ સરસ. સારીકા. બેન. જેવું. કોય. થી. કામ નો. થાય. ના. કોય. ને. નાં. પાડી. શકે. નય. બેય. જોડી. સરસ

  • @nilamgovindvira3644
    @nilamgovindvira3644 ปีที่แล้ว +3

    Sarika and Aunty's bond with eachother personally motivates Me to Create motherly bond with My Mother in law...♥️
    Watch your vlog before Sleeping no matter how tired I m !!

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ તમારા પરીવાર મા એકતા બહુ સરસ છે સંયુકત પરીવાર મા રહેવાની મજા આવે માસીનુ ભજન સરસ

  • @greenchili643
    @greenchili643 ปีที่แล้ว +8

    I m following sarika she is the root of the family tree 🌳 she is the one who keeps kids up todate, keeps kitchen with good recipes, respect to everyone, well maintained house.. I m learning everything from sarika even in pregnancy she was my inspiration during my pregnancy.. but 1 think want to know y she had a cesarean? As She was very very active. And discipline from ur dad as my grand fathers. Keep it up👍

    • @geetapanchal3350
      @geetapanchal3350 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ જયદીપભાઇ તમારો વિડીયો જોઈને અમને બહુ મજા આવે મુંબઈ થી ગીતાબેન પંચાલ રોજ આવા હસતા રમતા રહો 💐💐👌👌💞👍

  • @deepikavadgama6854
    @deepikavadgama6854 ปีที่แล้ว +1

    Personally I say for your TH-cam channel that your mom and your wife does each and every work very happily and so there work get good result this I can learn this coordination of there work so that I get good results and much more things to learn from your family

  • @MesmerizedbyMusic
    @MesmerizedbyMusic ปีที่แล้ว +3

    તમારું કુટુંબ ખૂબ સમૃદ્ધ છે! સુમેળમાં રહેવું એ સુખી કુટુંબની ચાવી છે. સારિકા અને મમ્મી વચ્ચે ખૂબ જ સુમેળભર્યો સંબંધ છે. હું દરરોજ તમારા આનંદપ્રદ વ્લોગની રાહ જોઉં છું. બાપુજી અદ્ભુત સુવિચાર શેર કરે છે. હેઝુનો ઉછેર ઉત્તમ છે. હાર્દિક ખૂબ જ સારા સ્વભાવનો છે અને જયદીપ તેની રમૂજ વડે વ્લોગને ખૂબ જ આનંદપ્રદ બનાવે છે. તમારું કુટુંબ ખરેખર આશીર્વાદિત છે. તમારો આભાર અને ભગવાન તમારા પરિવારને આશીર્વાદ આપે

  • @hiralidesai4116
    @hiralidesai4116 ปีที่แล้ว +1

    બા ભજન ગાય છે એટલે મારા મમ્મી પણ ભજન દરોજ ગાય છે મારા મમ્મી ને બા નું ભજન બહુ ગમે છે બા ભજન બહુ સરસ ગાય છે

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt ปีที่แล้ว +4

    જયદીપ ભાઈ તમારા વિડીયો માંથી એક શીખવા મળયુ કે ભાવના માસી અને સારિકા બેન મા દીકરી જેમ રહે છે 🙏🙏🙏વિજયભાઇ એમ રાવલ રિટાયર્ડ શિક્ષક અમદાવાદ થી

    • @indubenpanchal5896
      @indubenpanchal5896 ปีที่แล้ว +1

      જગદિશ ભાઈ તમારા વાડીયા મા તમારી ફેમિલી બહુજ ગમે છે

  • @hiraljaimin
    @hiraljaimin ปีที่แล้ว +1

    Tamara vlogs bahu j khas hoy 6e tv ma serial jota hoy aem tamara vlog jovani aadat padi gai 6e . Sarika bhabhi bahu j energetic 6e to ae bhi aemne joine sikhva jevu 6e bhavna aunty na bhajan aekdam saras hoy 6e bas sambhde rakhiae aevu thay & hezu bahu j saras comedy kare 6e hardik bhai khub j saras person 6e ane jaydeep bhai tame chaka jam bolo aetle maja padi jay uncle na suvichar khub j saras hoy 6e ane last mane tamara vlogs par thi aem thay ke hu bhi vlogs banavu badha kari sake to aapde km nai bhale house wife rahya but ghare betha vlogs dwara aagad aavi sakay thank you jay shree krishna 🙏 very nice family God bless you☺

  • @chandrikavelani6151
    @chandrikavelani6151 ปีที่แล้ว +3

    આપના ઘર ની એકતા અને સાસુ બહુ બંને મા દીકરી ની જેમ રહે છે એ જોઈ ને બહુ જ આનંદ થાય છે...તમારી પાસે થી ગણું શીખવા મળે છે

  • @hemalirathod8644
    @hemalirathod8644 ปีที่แล้ว +1

    Mane sauthi vadhare sarika Ben game che ....je rite ae hasta modhe ghar ma badhane sachve che ....aemna ma Zara bhi ego nathi ......sarika Ben hamesha hasta j rehta hoy che.....she is really inspiring lady for us

  • @krishnapatel9890
    @krishnapatel9890 ปีที่แล้ว +3

    Dearest JD and Sarika, I have taken away so much from your daily vlogs, thank you! I started watching in 2021 and I look forward to the video every morning with a cup of chai.
    You and your family have given us so much. I haven’t been back to Ahmedabad since 2016 and I don’t know when I will be able to come next. I miss India, the food, the people, shopping, everything and I get to see that daily. I am a big believer in lalji, I love Bhavana baa’s dedication/bhajans, I am a BK follower and love Dinesh dada’s journey. My son was born on Dec 15, same day as Lekhraj dada’s birthday, founder of BK. I love Sarika’s dedication to her family. I love how she raises Hazal while you spoil her. I like Hardik’s dedication to his family. I love how he is always a helping hand for his mom, bhabhi and the children.
    Joint families are possible if there is lots of love, give and take and support. Sarika and Bhavana baa have such a beautiful relationship, they are the reason why everyone is happy in the family. They are the foundation. You all have boundaries and priorities. Beautiful family, keep it up, God bless from San Luis Obispo, California 🙏🏽🙏🏽🙏🏽 JaiShreeKrishna and Om Shanti

  • @sangitapatel8104
    @sangitapatel8104 ปีที่แล้ว +1

    Tamara video ma thi family ma hadi madi ne rehvu ae sikhva maliyu 6e.mne to personally......sarika di pase thi pn ghanu sikhva male 6e...

  • @meghnabajadeja2945
    @meghnabajadeja2945 ปีที่แล้ว +4

    Learned handling each and every one in the family frm sarika still with Smily face

    • @mohitbaradiya7633
      @mohitbaradiya7633 ปีที่แล้ว

      જયદીપભાઇ મસ્ત વ્લોગ બનાવો છો
      We love bhuj Kutch

  • @manubhaijani1197
    @manubhaijani1197 ปีที่แล้ว +1

    બિજા કોઈ ની ખબર નથી પણ મને
    પદર મિનિટ નું કામ મળ્યું બ્લોગ ‌જોવાથી