ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

પત્રકાર Jagdish Mehta પાસેથી સમજો કે Rajkot International Airport કેમ શોભાના ગાંઠિયા જેવું?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 47

  • @harishpatel2852
    @harishpatel2852 หลายเดือนก่อน +6

    મહેતા સાહેબ...
    આપ ને અભિનંદન...
    તમને યાદ રાખવા માં આવશે... જ્યારે સાચી પત્રકારિતા નો દાખલો આપવામાં આવશે...

  • @chavdadk5400
    @chavdadk5400 หลายเดือนก่อน +6

    મહેતા ભાઈ તમારા જેવા સત્યવકતા પત્રકાર ને ધન્યવાદ

  • @Dkjjmr
    @Dkjjmr หลายเดือนก่อน +13

    સરકાર ,પ્રજા ના કામ પર લાગી જાવ નહિ તો તમારા છેલ્લા પાંચ વર્ષ..

    • @ghanshyambhatt7457
      @ghanshyambhatt7457 หลายเดือนก่อน +3

      આ સરકાર જોઈએ જ નહિ

    • @ghanshyambhatt7457
      @ghanshyambhatt7457 หลายเดือนก่อน

      બીજેપી htav દેશ બચાવ

    • @Dkjjmr
      @Dkjjmr หลายเดือนก่อน

      @@ghanshyambhatt7457 સરકાર બદલવા થી સમસ્યા ત્યાં ની ત્યાં રહેશે..સિસ્ટમ બદલો સરકાર બધી જ આવી જ છે..

    • @ChanduKaka-fx8xs
      @ChanduKaka-fx8xs หลายเดือนก่อน +2

      ભાઈ.કરે.કે.ના.કરે.કામ.તો.સીટી.ના.લોકો.મત.તો.ભાજપ.ને.આપે.પસે.ભલે.મોધવારી.મા.આઘાત.કરવો.પડે.

  • @parimalgamit9123
    @parimalgamit9123 หลายเดือนก่อน +8

    આ તો ચુંટણીલક્ષી કામ અને જાહેરાત હોય!

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 หลายเดือนก่อน +3

    ધન્ય વાદ પત્રકાર ત્વ જગદીશ મહેતા 💯💯 સલામ ❤❤

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 หลายเดือนก่อน +1

    પ્રજાને જગાડવા માટે નો તમારો પ્રયત્ન ખુબ જ સરહનીય છે

  • @ghanshyambhatt7457
    @ghanshyambhatt7457 หลายเดือนก่อน +5

    એક ની એક ચર્ચા પ્રજા ની જાગૃતિ માટે જરૂરી છે

  • @gothikaushik4911
    @gothikaushik4911 หลายเดือนก่อน +7

    Rajkot na loko, public ma ganay? Ke andh bhakto kevay

  • @dhirajlalpandya2525
    @dhirajlalpandya2525 หลายเดือนก่อน +2

    શ્રી જગદીશભાઈ મહેતા સાહેબ ખુબ ખુબ અભિનંદન

  • @kiritharsora3209
    @kiritharsora3209 หลายเดือนก่อน +4

    Public na paisa ni kimmat thavi joiye barobar che pan morbi honarat manav sarjit bhool hati kone saja hai crore ni nuksani thai

  • @abc_xyz1803
    @abc_xyz1803 หลายเดือนก่อน +1

    પ્રજાએ જૂના એરપોર્ટ ને પાછુ ચાલુ કરાવવુ જોઈએ કારણ કે આ પ્રજા ને લૂંટવા ની વાત છે

  • @naitikoza2151
    @naitikoza2151 หลายเดือนก่อน

    ચોખ્ખી ભાષામાં સરસ વાત કરવા બદલ ધન્યવાદ.

  • @user-vh8it4fy8g
    @user-vh8it4fy8g หลายเดือนก่อน

    જગદીશભાઇ જેવા અન્ય પત્રકારોએ પણ પોતાના અંતરાત્માને જગાડી સત્ય હકીકતોનો પર્દાફાશ કરવાની શીખ લઈ સાચી પત્રકારત્વ કરવાની હિંમત બતાવવી જોઈએ.
    જય શ્રીરામ

  • @muljigohel6601
    @muljigohel6601 หลายเดือนก่อน +2

    Jva mate texi 1200 ane aavva mate 1200 texi na

  • @mrhmmr4904
    @mrhmmr4904 หลายเดือนก่อน

    બિલ્ડર ને ઈ જગ્યા માં રસ છે..અને હવે એ જગ્યાએ હાઈ રાઈઝ બનાવવા માટે નો ઓબ્જેકશન ની જરૂર નથી એવી જાહેરાત થઈ ગઈ છે.એટલે સમજી જવાનું.

  • @user-qq3yt3bu7d
    @user-qq3yt3bu7d หลายเดือนก่อน

    જય જય દ્વારકાધીશ

  • @parimalgamit9123
    @parimalgamit9123 หลายเดือนก่อน +2

    Aimsno Su hal se teni pan charcha karone

  • @harshrabadiya5527
    @harshrabadiya5527 หลายเดือนก่อน +3

    Ek na ek topic per ketli var news chalavso..

  • @muljigohel6601
    @muljigohel6601 หลายเดือนก่อน +1

    Airport nathi godam che

  • @jalpeshvora6537
    @jalpeshvora6537 หลายเดือนก่อน +1

    Vijaybhai Ne aama J Javu padyu Ne Gadi Chodvi Padeli...

  • @vishalchudasama1330
    @vishalchudasama1330 หลายเดือนก่อน +2

    Keshod airport chalu che tya avi jajo

  • @dineshthaker8600
    @dineshthaker8600 หลายเดือนก่อน +1

    Jagdish hai
    Sari karvanu kam bahu Saru karo cho
    Tame Navribajarcho tale chale

  • @GujjuEuP527
    @GujjuEuP527 หลายเดือนก่อน +2

    Mava Men ne sathe cheating 🤣🤣🤣 30 varshthi murakh bane che. tema su navai che...

  • @jalpeshvora6537
    @jalpeshvora6537 หลายเดือนก่อน +1

    Tala maravo Nava Airport ne..

  • @pinakbuddhadev5413
    @pinakbuddhadev5413 หลายเดือนก่อน +1

    1400 cr bolo😢😢

  • @muljigohel6601
    @muljigohel6601 หลายเดือนก่อน

    Ppl ne du Banave che

  • @bharatjingar72
    @bharatjingar72 หลายเดือนก่อน

    Lutvu pachhi khuti bolvu manovruti chhe. Publicpan😂

  • @GujjuEuP527
    @GujjuEuP527 หลายเดือนก่อน

    Mava Men to bangkok jai che...🤣🤣🤣

  • @ravindrakumarbalar6222
    @ravindrakumarbalar6222 หลายเดือนก่อน +3

    DHUTARA DHUTAVA MATE AVE,PAN LOKO AE JAGRUT RAHEVU JOIE