SPECIAL Qna Answer અને Village Life Vlogs,Gamdu,Amit Rinkal Vlogs, Coupal Village Lifestyle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • SPECIAL Qna Answer અને Village Life Vlogs,Gamdu,Amit Rinkal Vlogs, Coupal Village Lifestyle
    અમારા પરિચયનો વિડિઓ જોવા માટે
    ક્લીક કરો 👇👇👇👇👇
    • અમારા બેયનો પરિચય અને ...
    #daily_vlog
    #Gamdu
    #Amit
    #Rinkal
    #Amit_Rinkal_Vlogs
    👉 Aa Video Tamne Saro Lagyo Hoy To Video Ne Likes Kari Do Ane Channel Ma Mava How To SUBSCRIBE Kari Do, Suport Me
    Thank you for Watching
    🙏🙏🙏

ความคิดเห็น • 226

  • @jitubhaibaraiya1883
    @jitubhaibaraiya1883 2 ปีที่แล้ว +14

    તમારી ભાષા ખૂબ સરસ છે હું પણ હિન્દુ તળબદા કોળી છુ

  • @shailesh-fu4jb
    @shailesh-fu4jb 2 ปีที่แล้ว +6

    જય માતાજી દિનેશ ઠાકોર માનપુરા જાલોઢા તલુકો દિયોદર જીલો બનાસકાંઠા તરફથી ફૂલ સપોર્ટ બેન જય માતાજી

  • @pankajmer7249
    @pankajmer7249 2 ปีที่แล้ว +5

    બેન મારી બેન પણ હરીબાપા કોલેજ મા જ છે
    બેન તમે જ્યારે તમારા પાપા ના ઘરે આવો ત્યારે મારા ઘરની મુલાકાત લેજો મારુ ગામ વીંછીયા ની બાજુમાં અમરાપુર સતરંગ ધામ ત્યાં મારી વાડી છે દર્શન કરવા આવજો.જય માતાજી

  • @pravinbhaiseladiya4324
    @pravinbhaiseladiya4324 ปีที่แล้ว +4

    તમારો વિડિયો હું રોજ જોઉં છું અને મને ખુબજ આનંદ થાય છે

  • @kantilalheramba9954
    @kantilalheramba9954 ปีที่แล้ว +3

    આજનો આપનો બ્લોગ ખુબ જ સરસ છે આપના દરેક બ્લોગ જોવા અમને ખુબ જ ગમે છે

  • @devapatel4905
    @devapatel4905 2 ปีที่แล้ว +4

    જય માતાજી દેવાભાઈ પટેલ હું જણાવું છું કે બેન તમે આટલા ગેજ છો છતાં તમે આવી ખેતીમાં અને આવી મહેનત કરો છો તે બદલ ખૂબ અભિનંદન

  • @rupsangvajkani820
    @rupsangvajkani820 2 ปีที่แล้ว +5

    અમેં પણ બળદ થિ ખેતિ કરવી સવી
    મજા આવે બળદ થિ ખેતી કરવા માં
    બળદ જેવી ખેતી નો થાય

  • @gujaratnibhakti2833
    @gujaratnibhakti2833 ปีที่แล้ว +3

    રીંકલ બેન અવાજ નુ ધ્યાંન દયો અમિતભાઇ નો અવાજ ઓસો આવે શે 🙏👍🏻👍🏻👍🏻

  • @life-mt5sd
    @life-mt5sd 2 ปีที่แล้ว +3

    Jay mataji 🙏
    Good luck
    Amnam tame agal vadho avi mari subhesya pathvusu
    Jay Ganesh bhagvan
    Jay hind 🇮🇳

  • @dabhikishan4kvideo858
    @dabhikishan4kvideo858 2 ปีที่แล้ว +5

    ખુબજ આગળ વધો ખુબ ખુબ અભિનંદન કાસલોલીયા તરફથી ફુલ સપોટ

    • @ashrafgaldhera6362
      @ashrafgaldhera6362 ปีที่แล้ว +1

      ખંભાળા ની બાજુ મી થી સરસ ભાઇ હુ બોટાદ થી ભાઇ

  • @chandubhaisharma3517
    @chandubhaisharma3517 2 ปีที่แล้ว +4

    જય જગન્નાથ
    ખુબજ સરસ વિડીયો બનાવો
    છો અમારા સગા વ્હાલા તરફ થી
    ખોડલ માતાજી ના આશીર્વાદ થી
    તમારી પ્રગતિ થાય
    અમદાવાદ સોલા ગામ ચંદુભાઈ બી શર્મા
    ના જય જગન્નાથ

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 ปีที่แล้ว +4

    જય માતાજી🙏🙏
    નવા👉🔔👍👍👍👌👌
    સુપર👌👌👌વિટીયો ભાઈ👍👍

  • @gohilmanisha1143
    @gohilmanisha1143 ปีที่แล้ว +2

    જય માતાજી ખુબ ખુબ અભિનંદન આગળ વધો રિકલ દિદિ

  • @doraemon5912
    @doraemon5912 ปีที่แล้ว +2

    તમે કયા મોબાઇલ થી વિડિયો બનાવો છો?
    please tell me

  • @rajubhaipandya9873
    @rajubhaipandya9873 ปีที่แล้ว +3

    તમે બંને બહુ સરસ વીડીયા બનાવો છો જે અમને
    જરા પણ કંટાળો નથી આવતો એકદમ ઓરીજીનલ કાઠિયાવાડી પ્રણાલિકા જોવા મળે છે તમારી જોડી સદાય અખંડ સલામત રહે છે. એવો. એક. ભૂદેવ. નો. આશીર્વાદ...

  • @jyotsanaparmar5799
    @jyotsanaparmar5799 ปีที่แล้ว +1

    Khub saras Tamara vidiyo khub Sara lage 6e gamda ni juni yado taji thay 6e Surat thi Jay mataji Rinkalben & bhai

  • @jethurbhaider6137
    @jethurbhaider6137 2 ปีที่แล้ว +4

    ખૂબ આગળ વધો તેવી શુભકામના

  • @vivekmakvana5769
    @vivekmakvana5769 2 ปีที่แล้ว +6

    જય માતાજી

  • @kanjiahir8335
    @kanjiahir8335 ปีที่แล้ว +3

    કોમેન્ટ માટે સ્પેશિયલ વલોગ
    આભાર સૌ મિત્રો ને યાદ કર્યા
    જય મુરલીધર

  • @rupsangvajkani820
    @rupsangvajkani820 2 ปีที่แล้ว +6

    જય માતાજી ભાઈ

  • @zapadiyarutvi9907
    @zapadiyarutvi9907 ปีที่แล้ว +2

    Baki moje moj hooo

  • @ashrafgaldhera6362
    @ashrafgaldhera6362 2 ปีที่แล้ว +3

    સરસ અમિતભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @rameshbhaimoliya2736
    @rameshbhaimoliya2736 2 ปีที่แล้ว +2

    પરમકૃપાળુ પરમાત્મા ની કૃપા થી અમિતભાઈ તમોએ લોગ મા ખૂબ જ પ્રગતી કરી રહયા છો.છતાંય તમારૂં દંપતી જીવન સાદુ અને સુખમય જોઇને હું ગૌરવ સાથે ધન્યતા અનુભવું છું.( સીતારામ જનરલ સ્ટોલ રાજકોટ ) ના જયસિયારામ જયગુરુદેવ .

  • @popatdileep6913
    @popatdileep6913 ปีที่แล้ว +1

    Village of culture and ...very good.sister and brother...tamne mara Jay sawaminaran.

  • @hareshbaraiya2674
    @hareshbaraiya2674 2 ปีที่แล้ว +3

    જય માતાજી તમાંરા વિડિયો બોવ સરસ છે

  • @Sanvistudio88
    @Sanvistudio88 2 ปีที่แล้ว +4

    Super video bhai

  • @sanjaydodiya5091
    @sanjaydodiya5091 ปีที่แล้ว

    ખુબ જ સરસ વિડીયો હોય છે તમારા આગળ આવી જ પ્રગતિ કરો તેવી માતાજી ને પ્રાર્થના

  • @VipulThakor-ud5jy
    @VipulThakor-ud5jy ปีที่แล้ว

    Ok

  • @dipakmaisuriya4296
    @dipakmaisuriya4296 2 ปีที่แล้ว +1

    Aapni baneni sadagine salam chhe
    Aavine aavi sadagi rakhjo aap couple ne god bllas

  • @dabhivipulbha5866
    @dabhivipulbha5866 ปีที่แล้ว +3

    નાયસ વિડિયો ભાઈ

  • @vinodraykhuman437
    @vinodraykhuman437 2 ปีที่แล้ว +1

    Khatle besine comments na javab app chho añe vadina vatavaran ma Anand lyo chho eh khoob gamyu.abhar.vinodkumar khuman, Ahmedabad.

  • @SUPAR_9725
    @SUPAR_9725 2 ปีที่แล้ว +2

    ભુપત બાંભણીયા બેલડા તા તળાજા જય ગુરૂ દેવ ખૂબ સરસ

  • @rajubhainaykaabesinh5125
    @rajubhainaykaabesinh5125 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ આવા વિડીયો બનાવતા રહો.
    મને તમારી ભાષા બવ ગમે એમ
    અને તમારા દાદાના જોડે વિડીયોબનાવજો
    અને જુની પુરાની વાતો નો વિડીયો બનાવો.👍👍👍👍🙏
    Raju dahod good night

  • @manasukhjamod8171
    @manasukhjamod8171 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ અભિનંદન તમારા વિડીયો મને ખૂબ જ ગમે છે

  • @premjibhaisutariya2817
    @premjibhaisutariya2817 ปีที่แล้ว +4

    શિતારામ ભાઇતમે ને મારાબેન બેઇ જીવન સરૂ જવો

  • @hemantsinhdodiya6192
    @hemantsinhdodiya6192 2 ปีที่แล้ว +2

    દાદા હો વરસના છે આ માની શકાય તેમ નથી. કેટલું દાદા ભણેલા છે તમે ખોટું બોલો છો એવો ઇરાદો નથી નરેન્દ્ર મોદી ની માતા ને હમણાં સો વરસ થયાં અથવા ભારતના વડાપ્રધાન ના નામથી પણ નક્કી થયી શકે પણ સો નથી થયા ભણેલા હોય તો તો સર્ટીફીકેટ થી જાણી શકાય.સોઘવારીની વાત તો વાંચન ને આધારે હું આને તમે પણ કરી શકાય દાદા ને વીડિયો માં ફરીવાર લાવો

  • @shobhanagundecha7352
    @shobhanagundecha7352 ปีที่แล้ว

    Rinkal ben ni Sauthi Sari ane Positive Vat a ke te Hamesha Hastaj Re che. Tamari Safalta nu karan j. Ben ni Hastu Revani Tev che Stree hamesha Hastij Re. A. Saru kevay

  • @editranjit5868
    @editranjit5868 ปีที่แล้ว +1

    ખુબ ખુબ આભાર જય માતાજી નાનીચંદુર જીલ્લો પાટણ રસિકજી બાબુજી ઠાકોર

  • @VAMANDIGITAL
    @VAMANDIGITAL ปีที่แล้ว +2

    VAMAN.DIGITAL.તરફથી.ફુલ.સપોટ. 👍

  • @shilakuvarritakuvar8405
    @shilakuvarritakuvar8405 ปีที่แล้ว +3

    જય સીતારામ ભાઇ
    તમે સરસ વીડીયો બનાવો છો
    હુ તમારા બધા વીડીયો જોવ સુ
    તમારુ ગામડા નુ જીવન બોવ સારુ છે
    જય માતાજી

  • @zapadiyarutvi9907
    @zapadiyarutvi9907 ปีที่แล้ว +2

    Kai na ghate

  • @solankibharat2433
    @solankibharat2433 2 ปีที่แล้ว +2

    તમે મજામાં અને વિડીયો બનાવો કામનું કામે છે અને વિડીયો બને

  • @shaileshpanchal5309
    @shaileshpanchal5309 ปีที่แล้ว

    Hindustan na Darek khedut Balad ni Jodi no Use Kheti Kam ma kare to,Kam se Kam Katal khane etla Jiv ochha jay,Tame Tractor Rakhi,pan Sathe Balad ni be Jodi rakho. Jay Shree Ram.

  • @anilbavaliya4235
    @anilbavaliya4235 ปีที่แล้ว +1

    જય માતાજી હુ બામણબોર થી નિરાલી છુ અમારા ધરે પણ સત્યાપીર દાદા નુ મંદિર છે તમે અંજવાળી બિજ ના દિવશે દશૅન કરવા જરૂર આવજો તમારા વિડીયો અમને ગમે છે અમે પણ હિન્દુ તળપદા કોળી જ છીએ

  • @rupsangvajkani820
    @rupsangvajkani820 2 ปีที่แล้ว +5

    મજામા

  • @Binu-rv
    @Binu-rv 8 หลายเดือนก่อน

    Very good 👍👍 very lajvab

  • @natvarmeda5905
    @natvarmeda5905 ปีที่แล้ว +3

    જય માતાજી ભાઈ ખુબ સરસ

  • @makavanaashvin4678
    @makavanaashvin4678 ปีที่แล้ว +2

    ખુબજ સરસ. બેન. ખુબ આગળ. વધો

  • @harjibhaimakwana4438
    @harjibhaimakwana4438 2 ปีที่แล้ว +3

    જય માતાજી ખૂબ સરસ

  • @hiteshboghra5006
    @hiteshboghra5006 2 ปีที่แล้ว +1

    Best answer you give .

  • @javansinhzala4427
    @javansinhzala4427 2 ปีที่แล้ว +4

    જયમાતાજી

  • @meramthakor4131
    @meramthakor4131 ปีที่แล้ว

    Khub Khub Abhinandan

  • @amrutbhaidafda6673
    @amrutbhaidafda6673 ปีที่แล้ว +1

    ૐ જય માતાજી બેન તથા પટેલ બહુ સરસ ને સોખુને શાંતિ થી બોલો છો વિડિયા કાઈ ભુલ લાગતી ખુશી થી સારા બ્લોગ બનાવો જય માતાજી ૐ સુરત ગરવી ગુજરાત ૐ ગામ સારીગપુર ચિતલપાસે જીલ્લો અમરેલી ૐ

  • @KikaniNamrata
    @KikaniNamrata 5 หลายเดือนก่อน

    Jay shree Krishna 🙏🙏 Jay mataji 🙏🙏

  • @aravindsaradiya6681
    @aravindsaradiya6681 ปีที่แล้ว

    હું પણ હિન્દુ તળપદા કોળી શું તમે કોમેન્ટ નો વિડીયો બનાવ્યો તે બદલ ખુબ ખુબ આભાર

  • @paremabhaiparjapati7177
    @paremabhaiparjapati7177 ปีที่แล้ว +1

    બનાસકાંઠા માંથી બે વર્ષથી વિડીયો જોવો છે

  • @padhiyarvikramsinh9461
    @padhiyarvikramsinh9461 ปีที่แล้ว +1

    Khub saras ben

  • @nikdabhi-uu3tu
    @nikdabhi-uu3tu ปีที่แล้ว

    Ram Ram sitaram rinkal ben & amit bhai tame dadhi vagar odkhata nathi bhai 😃😃

  • @thakorramesh2378
    @thakorramesh2378 2 ปีที่แล้ว +3

    જય માતાજી બેન

  • @tilakraj5246
    @tilakraj5246 2 ปีที่แล้ว +2

    બલદ સાચવજો હું પણ ખેડૂત છુ મારે પણ બલદ ની જોડી છે

  • @rajeshjadav7889
    @rajeshjadav7889 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ

  • @gotimaheshbhai9129
    @gotimaheshbhai9129 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ વિડિયો બનાવો છો બેન પણ હજુ થોડી શૂટિંગ માં ટેકનોલોજી ની જરૂર છે તો ચાર ચાંદ લાગી જાય

  • @jagrutithakor2220
    @jagrutithakor2220 ปีที่แล้ว

    Bahuj saras vaat 6 k tame darek comments na reply , like aapo 6o... Ne tame vlog banavi ne comment maintain pan rakho 6o.. aaj vaat thi tame badha na man ma jagya banavi rakhi 6.. ne bhagvan mataji.. tamari badhi manokamna puri kre.. me tamara video Instagram par joya ne mane video gamya. Ne tamara shabdo k tamari amitrinkal vlog chenal ni mulakat lejo. Ne mane sachej tamara video bahuj game 6. Tamara video ma music pan very good.... God bless you..

  • @sedaniharesh1887
    @sedaniharesh1887 ปีที่แล้ว

    દાઢી વિના કાક તમે કંઈક અલગ લાગો છવો

  • @dilipparmar5726
    @dilipparmar5726 11 หลายเดือนก่อน

    Amit bhai moj ma cho

  • @baraiyavikram6383
    @baraiyavikram6383 ปีที่แล้ว +1

    Khub sarash

  • @melabharvad444
    @melabharvad444 2 ปีที่แล้ว +1

    Jay.thkarbhai.hu.viramgam.the.merubhai.maldhre.tamrovedio.rojjovusu.benno.sabhav.bavusarose..khub.agadvadho.ave.prathna.jay.thkar

  • @thakorjaynti5180
    @thakorjaynti5180 2 ปีที่แล้ว +1

    Full shpot bhai

  • @kukadiyarajani1001
    @kukadiyarajani1001 2 ปีที่แล้ว +2

    Hello

  • @ghanshyambhaichavda7499
    @ghanshyambhaichavda7499 2 ปีที่แล้ว +2

    જય

  • @pravinpatel8788
    @pravinpatel8788 2 ปีที่แล้ว +1

    Vaaaaa

  • @chamudakrupa7513
    @chamudakrupa7513 2 ปีที่แล้ว +3

    અમીત સીંગ સારી છે

  • @vinubhaimer3652
    @vinubhaimer3652 ปีที่แล้ว +2

    જય. માતાજી

  • @rajputkanubha6102
    @rajputkanubha6102 2 ปีที่แล้ว +4

    જય ભવાની

  • @rangitpatel196
    @rangitpatel196 2 ปีที่แล้ว +1

    જય માતાજી પંચમહાલ ગોધરા પટેલ સમાજ

  • @kishanchavdaofficial8624
    @kishanchavdaofficial8624 ปีที่แล้ว +1

    જવાબ ચોક્કસથી આપવા વિનંતી

  • @nagjisolanki2934
    @nagjisolanki2934 ปีที่แล้ว +1

    હું અમરેલી જિલ્લાના શંવી વીડીયો બંઘા ખુબ સરસ છે

  • @dabhikishan4kvideo858
    @dabhikishan4kvideo858 2 ปีที่แล้ว +1

    Ha rinkalben

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 ปีที่แล้ว +1

    Jay murlidhar bhai

  • @kishanchavdaofficial8624
    @kishanchavdaofficial8624 ปีที่แล้ว +1

    અમારે દંપતિની પણ આવી youtube ચેનલ બનાવી છે તો માહિતી આપવા વિનંતી

  • @harshapatel751
    @harshapatel751 7 หลายเดือนก่อน

    હુ રોજે તમારો વિડીયો જોવુ છુ

  • @Sp_Raider1204
    @Sp_Raider1204 ปีที่แล้ว +1

    R.. D . રાજુભાઈ. ગુજરાતી. આપનોવિડીયોબોહહોતસારોછે

  • @sanjaygosvami2238
    @sanjaygosvami2238 ปีที่แล้ว +1

    Naic video

  • @dharmesh.sakliya2805
    @dharmesh.sakliya2805 2 ปีที่แล้ว +1

    Javab apajo amit bhai

  • @ramilapatel7118
    @ramilapatel7118 2 ปีที่แล้ว +1

    आजनी serialo ना जुवों येघर तोडवा नू काम करता होई se आवा सारा संस्कारी परिवार ना ब्लॉग जुवों सारी सोच थाई

  • @ravalvinod3317
    @ravalvinod3317 ปีที่แล้ว +1

    તમારો પહેલો વિડીયોકયોછે

  • @radhekrishna-og4dx
    @radhekrishna-og4dx 2 ปีที่แล้ว +1

    Tame pach pedhi joy lidhi bhavan kare tame sat pedhi jovo

  • @arjunzala5937
    @arjunzala5937 ปีที่แล้ว

    Jay mataji

  • @ramilapatel7118
    @ramilapatel7118 2 ปีที่แล้ว +2

    राम राम

  • @maheshsorani109
    @maheshsorani109 2 ปีที่แล้ว +1

    અમે પણ તળપદા કોળી ભાડલા ભંડારીયા જસદણ

  • @dineshbhaimori3113
    @dineshbhaimori3113 2 ปีที่แล้ว +1

    આવા વિડીઓ બનાવવાથી તમોને કોઈ આર્થિક લાભ થાય ખરો ? અગર ભવિષ્યમાં થવાની શક્યતા હોય છે ? તો કેવી રીતે તે જણાવશો.

  • @kachhelarajdipsinh5685
    @kachhelarajdipsinh5685 2 ปีที่แล้ว +2

    તમારે છોકરા કેટલા છે

  • @makwana2599
    @makwana2599 ปีที่แล้ว +1

    કોમેડી શરૂ કરી દો ને મોટાભાઈ

  • @kanjibhaisardhara6968
    @kanjibhaisardhara6968 2 ปีที่แล้ว +1

    SUPER JUGAL JODI GOOD

  • @hasminrajivna7523
    @hasminrajivna7523 ปีที่แล้ว +1

    Aamne kheti karta shikhvado

  • @rupareliyasonal373
    @rupareliyasonal373 2 ปีที่แล้ว +1

    Amreli nu kiyu isvarya tamaru

  • @SamirSamir-em8rd
    @SamirSamir-em8rd 2 ปีที่แล้ว +1

    USA

  • @dabhijayramapirkishanbhai7589
    @dabhijayramapirkishanbhai7589 2 ปีที่แล้ว +1

    Jug jug jio

  • @bhupatahir2803
    @bhupatahir2803 ปีที่แล้ว +1

    જય મુરલીધર ભુપતભાઈ આહીર

  • @dolatsinhchauhan9426
    @dolatsinhchauhan9426 ปีที่แล้ว +1

    tamari,jodi.saras.rahe