ભાઈબંધ એ જિંદગી બગાડી | Team PCF | popatbhai ahir |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @Easybhai8131
    @Easybhai8131 2 ปีที่แล้ว +5

    Aise handsome naujawan kopcf Foundation ka member banaa Dena chahie.

  • @pushpavlogvideo
    @pushpavlogvideo 2 ปีที่แล้ว

    मै up se हु समझ पा रही हूं सब कुछ जी आप का बहुत बहुत धन्यवाद

  • @jayeshrajgor6355
    @jayeshrajgor6355 2 ปีที่แล้ว +192

    એક બ્રાહ્મણ ના દીકરા ને આ રીતે જીવન આપી આપે ખુબ જ ઉપયોગી કાર્ય કર્યું છે .. યુવાનવયે આ ભાઈ આપણી નજર માં આવી ગયા એ સદભાગ્ય👏આપ્ આજ રીતે સર્વ ની સેવા કરતા રહો.🙏

    • @hp8269
      @hp8269 2 ปีที่แล้ว

      Good

    • @naykasunil8635
      @naykasunil8635 2 ปีที่แล้ว +1

      પોપટ.ભાઈ.મને.ફોન.કરો.ભાઇ

    • @hp8269
      @hp8269 2 ปีที่แล้ว +1

      @@naykasunil8635 U from

    • @dngohil1979
      @dngohil1979 2 ปีที่แล้ว

      જાતિવાદી કીડાઓ શું બ્રાહ્મણ?? જાતિ બ્રાહ્મણો એ બનાવી છે હવે બંધારણ ને માની માણસ બનો

    • @hp8269
      @hp8269 2 ปีที่แล้ว

      @@dngohil1979 Brahman loko ej Hindu Dharm ne jivant rakhyo chhe. Baki tame chhakkao to muslimo thi dari ne muslim Dharm aapanavi lidho hato.

  • @jaykumarpatel4054
    @jaykumarpatel4054 2 ปีที่แล้ว +6

    વાહ વાહ પોપટભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમને તમે ચુંટણીમાં ઊભા રહો તમારા જેવાની જરૂર છે આ ગુજરાતમાં

  • @khodalsaundmojrikhodalsaun3754
    @khodalsaundmojrikhodalsaun3754 2 ปีที่แล้ว +664

    પોપટભાઈ આ ભાઈ ઘણોજ હોશિયાર હશે એને કોઈક સારો ધન્ધો ગોઠવી આપજો ભગવાન માતાજી તમારી બધી મનોકામના પુરી કરે એવી માતાજીને ચરણોમાં પ્રાર્થના 👏👏👏👏👏👏👏👏

    • @mehulgamingyt9998
      @mehulgamingyt9998 2 ปีที่แล้ว +6

      Surat ma deta entry ma jaga che dimond ma

    • @sufiyataj6972
      @sufiyataj6972 2 ปีที่แล้ว +6

      🤲ameen🤲🙏👌👍❤️❤️❤️

    • @motivational.business6438
      @motivational.business6438 2 ปีที่แล้ว +2

      @@mehulgamingyt9998 Bhai mare vat karvi che aek

    • @sachinmule8274
      @sachinmule8274 2 ปีที่แล้ว +2

      Nice

    • @jaypalgohil3882
      @jaypalgohil3882 2 ปีที่แล้ว +1

      Sachi vat che aene thandho શોધ્યા પો એને પ્લીઝ

  • @jayrana6071
    @jayrana6071 2 ปีที่แล้ว +159

    આ છોકરો પાગલ થઈ જવાની કગાર પર જ હતો, ને પોપટભાઇ તમે બચાવી લીધો.....hat's off......

    • @vipulthakor6624
      @vipulthakor6624 2 ปีที่แล้ว +4

      Sachi vat

    • @umangprajapati8482
      @umangprajapati8482 2 ปีที่แล้ว +4

      Sachi vaat dhime dhime manas e taraf jato jay 6. Aa to 2 varas hata nai ti time jay em gando thato jay.

    • @tusharpatel6807
      @tusharpatel6807 2 ปีที่แล้ว

      Sacchi vat

    • @weathershorts6439
      @weathershorts6439 2 ปีที่แล้ว

      હું ભારત દેશ ના વાતાવરણ ના વિડિયો બનાવું છું જેનાથી અન્ય દેશ ના લોકો ને પણ ખબર પડે કે શું છે આપડો ભારત દેશ પ્લીઝ મારા વિડિયો ને બધા જોવો

    • @shabbirpatel2923
      @shabbirpatel2923 2 ปีที่แล้ว

      You are true about boy condition and his future.

  • @આશિવલાધવા
    @આશિવલાધવા 2 ปีที่แล้ว +32

    હુ ખજુર ભાઈ નો વિડીયો જોવ છુ આજ પેલી વાર તમરો જોયો બોવ ગમ્યો, ખુબ સરસ કામ કરો છો

    • @ishaqzaade610
      @ishaqzaade610 2 ปีที่แล้ว +1

      Khajur popat bhai nu joi nu sikhyo che...comady ma flop thayo atle

    • @kpedit7987
      @kpedit7987 2 ปีที่แล้ว +2

      @@ishaqzaade610 ભાઈ ગમે તેના વિડીઓ જોવો પોપટ ભાઈ હોય કે ખજૂર ભાઈ પ્રેરના મળે બસ બીજા લોકો પણ આવ કામાં સાથ આપે એવું ઉડશેય છે બેય લોકો ને

  • @skriazuddin1995
    @skriazuddin1995 2 ปีที่แล้ว +1

    Popatbhai aap ko bohot sara pyaar❤️❤️❤️ frm West Bengal...
    Bas 1 hi request thumbnail p English m likha karo bhaiya ❤️❤️❤️

  • @masheshmulani4002
    @masheshmulani4002 2 ปีที่แล้ว +132

    પોપટભાઈ આ વ્યકિત બહુજ બુધીશાલી છે,આને કેબીન ખોલી આપશો નહિ,કયાક સારો ધંધો ખોલી આપશો,અમને વિશ્વાસ છે,આ વ્યકિત આગળ વધશે...all the best

    • @manojbhatt3486
      @manojbhatt3486 2 ปีที่แล้ว

      મનોજ ભટ્ટ. આવી રીતે જ મનુષ્ય જ મનુષ્ય નાં કામ માં આવવા જ જોયએ. એકબીજા ની મદદ કરો પ્રભુ ખુશ રહશે. જય મહાદેવ, જય માતાજી

    • @Mamabb1મન
      @Mamabb1મન 11 หลายเดือนก่อน

      ​@@manojbhatt3486😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @vishwasdevre1067
    @vishwasdevre1067 2 ปีที่แล้ว +3

    पोपट भाई और उसबहन को प्रणाम, जीसबहनने ईसबच्चेकी मदद की.💐💐🙏🙏🙏🙏🙏

  • @bhavnajaysukhpadaliya8947
    @bhavnajaysukhpadaliya8947 2 ปีที่แล้ว +60

    ભાઈ તમે બહુ સારું સેવાનું કામ કરી રહ્યા છો ભગવાન તમારું સારું👍

    • @pushpakachhela4360
      @pushpakachhela4360 2 ปีที่แล้ว +1

      bhai tame bo loko ni jindgi banavi, ane bachavi, bhagvan tamari jindgi khub j saras banave ane khushiyo thi bhareli rakhe, god bless popat bhai an team,🙏

  • @onlyishwarbhiltimliofficia9655
    @onlyishwarbhiltimliofficia9655 2 ปีที่แล้ว +1

    Popat bhai bov saru kariyu Bhai aek rikvestche bhai aa chokrane kaik dando set kari apobhai

  • @bharatbharwad8282
    @bharatbharwad8282 2 ปีที่แล้ว +7

    wah Dost wah
    mast line
    paisa hoy to badha ave ...🥰🥰

  • @GopalSingh-br5wc
    @GopalSingh-br5wc 2 ปีที่แล้ว +1

    जय श्री कृष्णा
    नर सेवा नारायण सेवा।
    आपका विडियो देखकर बहुत ही अच्छा लगा।
    सही मायने में आप ओर आपकी टीम धन्यवाद कि पात्र है। बहुत बहुत साधुवाद भाई।
    बहुत ही नेक काम कर रहे हैं आप सब।
    यही तों भगवान की निस काम सेवा हैं
    आपकों बहुत बहुत साधुवाद आदरणीय जी।
    🌷🙏🙏🌷

  • @jaydavda9161
    @jaydavda9161 2 ปีที่แล้ว +104

    પોપટ ભાઈ તમારું કામ ખુબજ બિરદાવવા જેવું છે..
    હું રાજકોટ માં રહુ છું
    તુષારભાઈ મારી પાસે રાજકોટ મોકલી આપો મારી સાથે રાખીશ અને વડાપાઉં ની ધંધો પણ ચાલુ કરી આપીશ. એ પણ બધો નફો તુષારભાઈ નો.
    જય દાવડા ૮૦૦૦૧૧૯૫૮૭

    • @vidhibharatdangadhvir2633
      @vidhibharatdangadhvir2633 2 ปีที่แล้ว +5

      Rajkot na loko bau selfish hoy chhe ..rajkot sara ma bap vina na loko mate saree navya nthi.

    • @vidhibharatdangadhvir2633
      @vidhibharatdangadhvir2633 2 ปีที่แล้ว +5

      Rajkot is not good city for good people

    • @dasratahir2737
      @dasratahir2737 2 ปีที่แล้ว

      વાહ ભાઈ

    • @TrivediParul-tl7dy
      @TrivediParul-tl7dy 2 ปีที่แล้ว

      બહુ સરસ ભાઇ પોપટભાઇ 🙏🙏🙏

  • @vipulmakwana9519
    @vipulmakwana9519 2 ปีที่แล้ว +94

    ખુબ ખુબ ધન્યવાદ આપું છું પોપટભાઈ ફાઉન્ડેશન ટીમને પણ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ

  • @pz2945
    @pz2945 2 ปีที่แล้ว +46

    આંસુ આવી ગયા.. really..
    કોઈ ઘર નું સભ્ય આ હાલત માં આવી જાય એવા વિચાર થી જ ધ્રુજી જવાય...!!

  • @parrot643
    @parrot643 2 ปีที่แล้ว

    Sir popat bhai jitna sunder kam utni sunder or mithi boli mai haryana sa hu god bless you

  • @nirajbhatt3632
    @nirajbhatt3632 2 ปีที่แล้ว +11

    આ છે આમારા ભારત ના સુપર હિરો
    જે બહેને પોપટ ભાઈ જાણકારી આપી એમણે પર આભાર

  • @naynashah1563
    @naynashah1563 2 ปีที่แล้ว +162

    પોપટભાઈ ને બોલાવવામાં જે બહેન સાંકળ બન્યા તેમનો પણ ખૂબ ખૂબ આભાર, પોપટભાઈ તમને સત્કર્મ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન

  • @mohanrajput2610
    @mohanrajput2610 2 ปีที่แล้ว +73

    बचा सही जगह पहुंच गया हे जिंदगी बन जाएगी🤲

  • @suniltadvisuniltadvi3073
    @suniltadvisuniltadvi3073 2 ปีที่แล้ว +1

    Good Work Bro
    Bhagvan Tamru bhalu Kare Aevi Seva karta ro Baki Saher ma to koi Jove nai Saru kevai bhai Tame Aatlu kam Karyu

  • @jayadharamshi7006
    @jayadharamshi7006 2 ปีที่แล้ว +50

    પોપટભાઈ આને આપ સહુની ટીમને અભિનંદન સાથે ખુબ ખુબ અનુમોદના 🙏🏻 હું મુંબઈ થી છું આ સુવિધા દરેક જગ્યાએ થવી જોઈએ. 🙏🏻🙏🏻

  • @punitjethi1625
    @punitjethi1625 2 ปีที่แล้ว

    Bhai tame khub saro kam karyo chhe 🙏🙏 tamne dil thi salam bhai

  • @hasutrivedi729
    @hasutrivedi729 2 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ ધન્યવાદ તમને અને તમારી ટીમને કોટી કોટી વંદન આવા સેવા કાર્ય માટે.

  • @dineshrathod8841
    @dineshrathod8841 2 ปีที่แล้ว

    Thank you popat bhai mummy papa ni su value che e khber pade che and na hoyi tho su thayi e tame batavi didhu

  • @sureshmvegda1909
    @sureshmvegda1909 2 ปีที่แล้ว +17

    તમને ભગવાન ખુબ શકતી આપે કોઈ શબ્દો મળ્યા નહી એટલે આ કહુ નમન નમન ખુબ નમન

  • @harsham8739
    @harsham8739 2 ปีที่แล้ว +1

    Khubaj saras kaam karo chho Bhai...👌👌👌🙏🙏🙏

  • @zakirdiwan8441
    @zakirdiwan8441 2 ปีที่แล้ว +7

    Avij rite tame jaruriyat ni madad karta raho allha tamne vadhare kamyabi aape mane garve 6e

  • @krunalparmar5038
    @krunalparmar5038 2 ปีที่แล้ว

    👌👌👌👌ખુબ જ સરસ કામ કરો છો...

  • @Princyy
    @Princyy 2 ปีที่แล้ว +85

    Got tears in my eyes by seeing this video. By looking at Tushar we can say that he'll be very good at any business by seeing his confidence. And I loved the way your are helping people and saving their life you truly deserve akshardham brother. May Shreeji Maharaj bless you and your team with lots of happiness love and money. ❤️

  • @JitendraPatel-wq4vu
    @JitendraPatel-wq4vu 2 ปีที่แล้ว

    બહુ જ સુંદર કામ સારૂ કરો છો.. પોપટભાઈ....

  • @hardikchaudhary7837
    @hardikchaudhary7837 2 ปีที่แล้ว

    Bahuj sarash kam kari rahya cho bhai

  • @arvindbaria4388
    @arvindbaria4388 2 ปีที่แล้ว +68

    ખૂબ ખૂબ વંદનીય કામ કરવા બદલ પોપટભાઈ & ટીમનો દિલથી આભાર જય શ્રી સ્વામિનારાયણ...

  • @mehboobpathan5988
    @mehboobpathan5988 2 ปีที่แล้ว

    Bhai tamai allha na farista 6o🤲👌👍

  • @sharifahmad6425
    @sharifahmad6425 2 ปีที่แล้ว +38

    पोपट भाई आप इंसान की शक्ल में फरिश्ता है खुदा आपको लंबी उम्र दे आप एक असली और सच्चे इंसान हैं

  • @mahendrathakor6912
    @mahendrathakor6912 2 ปีที่แล้ว

    Tamari vato bahuj game vala🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MrsahilSindhav
    @MrsahilSindhav 2 ปีที่แล้ว +10

    દીલ થી sir ❤️ પ્રાર્થના છે ભગવાન તમારી બધી મનો કામના પુરી કરે 🙌🙌😊

  • @raghvendrasaroj9322
    @raghvendrasaroj9322 2 ปีที่แล้ว

    🙏khub saras kam karyu bhai tame

  • @nirajbhatt3632
    @nirajbhatt3632 2 ปีที่แล้ว +4

    तहदिल से आभार मोटा भाई

  • @patelmanav4367
    @patelmanav4367 2 ปีที่แล้ว

    Popatbhai tame bhagvan na dut cho very. Very thanks

  • @akshpatel8863
    @akshpatel8863 2 ปีที่แล้ว +3

    એક બ્રાહ્મણ ની સેવા મળવી બવ મુશ્કેલ વાત છે તમે પોપટભાઈ આ કામ તમને મળ્યું અને તમે એને કર્યું એટલે કરોડો બ્રાહ્મણ ના તમને આશીર્વાદ મળ્યા છે તમે આમ ને આમ કામ કરતા રહો એવી પ્રાર્થના.......🙏🙏

  • @kunjdave7378
    @kunjdave7378 10 หลายเดือนก่อน

    વાહ પોપટ ભાઈ ખુબ સરસ કાર્ય કરો છો❤

  • @jasavantpatelofficial9055
    @jasavantpatelofficial9055 2 ปีที่แล้ว +5

    ખુબ ખુબ ધન્યવાદ પોપટભાઈ
    સેવા કરવા બદલ આભાર
    ખુબ આગળ વધો👌👌👌🙏

  • @manojpandabulu4050
    @manojpandabulu4050 2 ปีที่แล้ว

    Bhai aap sachmai bhagvan ho bhagvan aap ko or madat karne ko banay.. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parasrabariparasrabari7828
    @parasrabariparasrabari7828 2 ปีที่แล้ว +34

    આવા ભાઈઓ ની દેશ પર જરૂર છે ભાઈ તમને મારા તરફ થી જય માતાજી આવીને આવીને મદત કરતા રેજો 🙏 ચેહર માં તમને ખુશ રાખે એવી પ્રાર્થના કરુ

  • @khan-e-dil4753
    @khan-e-dil4753 2 ปีที่แล้ว +1

    bgai salam h aapko aur aapke team ko bahot nek kam kar raheho

  • @ajitsinhjadejakudajampar9744
    @ajitsinhjadejakudajampar9744 2 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ ધન્ય વાદ તમારી ટીમ ને 💥💥💥💥

  • @sunilkumarrana4088
    @sunilkumarrana4088 2 ปีที่แล้ว +1

    Sir appp ki voice. Cute 🥰 hai

  • @sabr5791
    @sabr5791 2 ปีที่แล้ว +5

    Aap mahan h dear sachme aap jese bohat kam log hote h👏👏👏😊

  • @eimranpthan9361
    @eimranpthan9361 2 ปีที่แล้ว

    Bhut acha kam kr rhe ho aap Allah aapko or ase kam krne ki tofik de gribo ki madad sbse bda dhrm he

  • @sagarparmar05
    @sagarparmar05 2 ปีที่แล้ว +4

    Great work brother 🙏👍👍

  • @incredibleaccountancy5491
    @incredibleaccountancy5491 2 ปีที่แล้ว

    પોપટભાઈ તમે જન સેવા એજ પ્રભુસેવા વાક્યને સાર્થક કર્યું

  • @mohanrajput2610
    @mohanrajput2610 2 ปีที่แล้ว +9

    💔सच्चे दिल वाले टुट जाते हे दुनियादारी से
    ऐसा टाईम आ जाता हे❤️❤️

  • @badalpasi8172
    @badalpasi8172 10 หลายเดือนก่อน

    थैंक्यू पोपट भैया आपने इस भैया को ना नया जीवनदान दिया उसके लिए थैंक यू 😭😭😭😭🤔🤔🤔🤔🤔🤔🤔🤔🙏🙏♥️♥️

  • @shahshaheenmansoor2656
    @shahshaheenmansoor2656 2 ปีที่แล้ว +6

    Allah Maalik tumhe or dhani bnai or sabki duwain aise hi milti rahe .hm sabko aapki trh himmat de.
    Is kaam ko chote se chota kaam karne walon ko fill se bhot bhot duwain aap sabki manokaamna poori ho AAMEEN

  • @patelnikunj8994
    @patelnikunj8994 2 ปีที่แล้ว

    Aa bhai to bahu sara person che aa kem avi life jivi sake....thank you popat bhai tame aa bhai ni life sudhari

  • @makwanamukesh788
    @makwanamukesh788 2 ปีที่แล้ว +3

    ખુબ ખુબ ધન્યવાદ પોપટભાઈ 👍🏻👍🏻👌

  • @Viram_bapu1
    @Viram_bapu1 2 ปีที่แล้ว

    Popat bhai khub saras kam karo cho💙❤️

  • @mustafasumra4042
    @mustafasumra4042 2 ปีที่แล้ว +6

    Bhai jaan Allah Paak humesha tamne salamat rakhe and badha ne madad karta raho humesha Aevi tandurasti aape Allah Paak tamne Bhai Allah bless you big brother ❤️😇🤲🏻🤲🏻😇🙏❤️Bhagvan tamne aavij rite rakhe humesha Badha ni madad karta raho nice really like it brother God bless you 😇❤️❤️❤️bovj sikhvanu malyu tamari pase thi amne pn UTSA jagi bovj help karvani inshallah jarur Anne kai malyu madad karvanu sure karisu Bhai 🙏❤️❤️🤲🏻🤲🏻

  • @nirubenpatel4552
    @nirubenpatel4552 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ અભિનંદન પોપટભાઇ તમારી ટીમ ને તૃષારભાઇની જીંદગી બદલી નાખી

  • @merumeshvlog6010
    @merumeshvlog6010 2 ปีที่แล้ว +74

    સાચી વાત છે રૂપિયો હોય બધા બોલાવે , રૂપિયો નો હોય તો કોઈ નો બોલાવે એવુ સે આ અત્યાર ના જમા ના મા ..

    • @bharat98762
      @bharat98762 2 ปีที่แล้ว

      a badha no jat anubhav chhe 1 divas hu king hato bus agad samjo pan hu santosi jiv chhu atle samaj mathi mane bahu fer na oade mara ourtu enaf chhe

    • @bafliparaajay6009
      @bafliparaajay6009 2 ปีที่แล้ว

      Mal he to Mohabbat he…it’s true in life

  • @ravifaliya9473
    @ravifaliya9473 2 ปีที่แล้ว

    Bhagvan tamaru saru kare bhai ava loko ni seva e hajar dan barabar che

  • @anadilkhan9330
    @anadilkhan9330 2 ปีที่แล้ว +4

    آپ کو سلام بھائی جان آپ بہت اچھا ں کام کرتے ہو شکریہ بھائی

  • @panchsheelanikadje6836
    @panchsheelanikadje6836 11 หลายเดือนก่อน

    पोपट भाई आपने इस बच्चे का जीवन बना रहे हैं इसके लिए आपको बहुत बहुत धन्यवाद ।

  • @girishchudasama2215
    @girishchudasama2215 2 ปีที่แล้ว +36

    આપણે જ આપણા નિર્માતા છીએ...કોઈ આપણું શું બગાડવાના...ઈશ્રરે આપણને સારુ જીવન આપ્યું છે...તેનો સદ્ઉપયોગ કરીને જીવન જીવીએ... તેમા જ પ્રભુ ખુશ છે...

  • @imransumra1023
    @imransumra1023 2 ปีที่แล้ว +1

    tamaru kam bov saru che mota bhai❤️🙏🙏🙏

  • @Raviii_22
    @Raviii_22 2 ปีที่แล้ว +24

    No one has ever become poor by giving....I really appreciate you popat bhai especially your heart 💓

  • @resamvohra1147
    @resamvohra1147 2 ปีที่แล้ว

    Allah aapko or tarakki de aap bahot achcha kam kar rahe ho
    Katra katra neki

  • @govindthakor8749
    @govindthakor8749 2 ปีที่แล้ว +15

    ખૂબ ખૂબ અભિનંદન પોપટભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છો ભગવાન માતાજી તમારી બધી મનોકામના પૂર્ણ કરે 🙏💐

  • @santoshprasad9427
    @santoshprasad9427 2 ปีที่แล้ว +7

    असहाय, लाचार, गरीब और भटके हुये इन्सानो की मददत करने से बडा कोई पुण्य नहीँ... पोपट भाई आप इस युग के भगवान हैं 🙏

  • @nahidjabeen9805
    @nahidjabeen9805 2 ปีที่แล้ว +2

    Bahot bahot achchha Bhai. Lots of love for you and your whole team. God bless you all. Great .

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya 2 ปีที่แล้ว +22

    જય હો ગરીબો ના ભગવાન

  • @baldevsolanki5022
    @baldevsolanki5022 2 ปีที่แล้ว +1

    આ ભાઈ ની મદદ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @amirkhoja8638
    @amirkhoja8638 2 ปีที่แล้ว +4

    Wonderful work you doing guyz, this make us humans.

  • @yogitathorat6201
    @yogitathorat6201 2 ปีที่แล้ว

    Bhai Bhai tamney bhagvan suksante aapey

  • @ramnikvadhel-arya5022
    @ramnikvadhel-arya5022 2 ปีที่แล้ว +6

    🙏🙏પોપટભાઇ, આપનાં ઉમદા સેવા-કાર્ય બદલ ખુબ-ખુબ નમન.👏👏 આપે ઘણાં ની જીંદગી સુધારી છે, તે જાણી ખુબ આનંદ થાય છે.🙏🙏

  • @ABasitGoslagoslawoodenart
    @ABasitGoslagoslawoodenart 2 ปีที่แล้ว +1

    popatbhai bo saru kam karyu
    🥰🥰🥰🥰🥰🥰🥰

  • @mitalmital6905
    @mitalmital6905 2 ปีที่แล้ว +16

    God bless you bhai and great job popatbhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Jay morlidhar 🙏🏻

  • @neelatandel6540
    @neelatandel6540 2 ปีที่แล้ว

    Bhai tamara kam ne dhanyavad.... 🙏🙏

  • @girishpiprotar7329
    @girishpiprotar7329 2 ปีที่แล้ว +4

    પૈસા પરમેશ્વર...21 મી સદી.. 👌

  • @asifsaiyad4601
    @asifsaiyad4601 2 ปีที่แล้ว +1

    Wah popat tame bav saras kam karocho ❤️❤️❤️

  • @TheWisdomWordss
    @TheWisdomWordss 2 ปีที่แล้ว +17

    For me.. This person is a living God on the earth ♥

  • @jeegnashah1400
    @jeegnashah1400 2 ปีที่แล้ว +2

    ખુબ ખુબ આભાર તમારો અને તમારી ટીમ નો... અને જે બેન ને તમને સમાચાર આપ્યા એમનો પણ. ઇશ્વર તમને હમેશા આવી પ્રેરણા આપે અને શક્તિ વધારે એવી પ્રાર્થના. ખૂબજ અનુમોદના પોપટ ભાઈ. જય જીનેન્દ્ર

  • @Shrutisingh-mc5qf
    @Shrutisingh-mc5qf 2 ปีที่แล้ว +5

    Gud job sir nd god bless you 🙏❤️

  • @sagarpatel6923
    @sagarpatel6923 2 ปีที่แล้ว

    Nitin Bhai Ane Popat bhai Tame Mahan Cho Sam To Sam🙏🏻🙏🏻

  • @p.nchaudhary7505
    @p.nchaudhary7505 2 ปีที่แล้ว +4

    રૂપિયા હોય બધા આવે ભાઈ સાચી વાત કરી😍😍

    • @merumeshvlog6010
      @merumeshvlog6010 2 ปีที่แล้ว

      સાચી વાત છે ભાઈ...

  • @sanjaykanthravi4626
    @sanjaykanthravi4626 2 ปีที่แล้ว

    Bhai nu mait jordar se Bahu sarsh popat bhai

  • @muzahidhusain05
    @muzahidhusain05 2 ปีที่แล้ว +13

    Great work Popat bhai..🙌🙌
    Love from Nadiad..🙌

  • @ileshpagravat4811
    @ileshpagravat4811 2 ปีที่แล้ว

    Dhanyavaad Boss👍🙏😁 I Like boss

  • @bharatparmar4705
    @bharatparmar4705 2 ปีที่แล้ว +4

    આ ભાઈ સાથે જે થયું તે જ બરાબર મારી સાથે થયું છે

  • @JRVDUO
    @JRVDUO 2 ปีที่แล้ว

    વાહ ખૂબ જ સારું અને ઉમદા કાર્ય

  • @Mr_Rahul_Vlog05
    @Mr_Rahul_Vlog05 2 ปีที่แล้ว +8

    પોપટ ભાઈ તમારી દયા થી આજે કેટલાય લોકો ના ઘર ઉજડા થયાં છે ભગવાન માતાજી તમને સદાય સુખી રાખે ..🙏🏻🙏🏻🙏🏻💯👏

  • @mihirrajsinhgohil7323
    @mihirrajsinhgohil7323 2 ปีที่แล้ว

    Wahh Aahir Wahh khub saras
    Aahir no ashro

  • @qadriafroz5546
    @qadriafroz5546 2 ปีที่แล้ว +3

    Bhai I'm proud of you 👌💯 dil jit liya aap ne 🤗😇bahut acha lagta he . aap sab ki help karte ho Dil se duva Nikal ti he 🤗

  • @Dada_Digital
    @Dada_Digital 2 ปีที่แล้ว +1

    બોવ સરસ કામ કરી રહી સે તમારી ટાઈમ. ભગવાન તમને ખુબ આગલ વધારે. એવી હું પ્રાથના કરીશ

  • @hemantrawal2397
    @hemantrawal2397 2 ปีที่แล้ว +5

    પોપટ ભાઈ તમે સાચા અર્થમાં ભગવાન છો

  • @jigubennakum9687
    @jigubennakum9687 2 ปีที่แล้ว

    Popt bhai tamne khub khub. Dhanyvad. Ava. Mansoni madt mat

  • @bhaveshmaheta2882
    @bhaveshmaheta2882 2 ปีที่แล้ว +22

    વંદન છે પોપટભાઈ ‌તમને 🙏🏻
    ભાઈએ એક મસ્ત વાત કરી પૈસા વોય તો બધા આવે પૈસા ના હોય તો કોઈ બોલાવે પણ નય

  • @pyarsinghgurjar5914
    @pyarsinghgurjar5914 2 ปีที่แล้ว

    सर आपको पूरी टीम को मेरा तहे दिल से धन्यवाद