Learn from Pratilipi Authors | Key pointers to earn well from your writing | Kunjal Desai

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • નમસ્કાર મિત્રો!
    પ્રતિલિપિ પર આવેલી અનેક રચનાઓની વચ્ચે વાચક શા માટે તમારી જ રચના વાંચવા માટે પસંદ કરીને તમને સબસ્ક્રાઇબ કરે?🤔 આ વિડીયોમાં પ્રતિલિપિ ગુજરાતીના લેખક - કુંજલ દેસાઈ આપણી સાથે આ બાબત માટેના મહત્વના મુદ્દાઓ શેર કરશે. તો ચાલો જાણીએ કે, પ્રતિલિપિ પર વાચકોને જકડી રાખવાની સાથે-સાથે નિયમિત આવક મેળવવા શું જરૂરી છે!💯
    આભાર!
    ટીમ પ્રતિલિપિ

ความคิดเห็น •