કેમ સંતો ને આ લવ રાત્રી લાગેછે શક્તી નુ મહા પર્વ કેમ નથી લાગતુ કેમ તમારી દ્રટી આનંદ ઉત્સ્વ કેમ નથી લાગતે ભગવાને સ્ત્રી પુરુષ ભગવાન નુ મહા સર્જન છે પુર્ણ પુરુષ પરમાત્મા ક્રષ્ણ પરમાત્મા નો પ્રેમ નો મહારાસ કેમ ભુલાય આધ્યાત્મ ની ઉંચાઇ ને માપવા નો પ્રયત્ન કરો આ દેશ માં હજારો ધર્મ મો છે દકેર ની આમાન્યા જાણવો તમારા અધુરા આત્મ ગ્નાન ને બીજા ને થોપવા નો પ્રયત્ન ના કરશો કેમ હજુ ભગવા પહેર્યા પછી સ્ત્રી પુરુષ નો ભેદ દેખાય મને તો હર જીવ પરમાત્મા ની અદભુત ક્રુતી લાગે છે હરેક જીવ શીવ ના નટરાજ જેમ નાચતો બ્હમાડ નો ઓમકાર નાદ લાગે છે સ્વામી જી ... તમારા છીછરા ગ્નાન નુ પ્રદશન બંધ કરો ધ્યાન કરો સમગ્ર કણ કણ નુત્ચ કરતુ લાગશે શીવ ની ધુન પર ...
ભાઇ બધા સરખા ના હોય અત્યારે રેપ કેસ વધુ બને છે જે રાસ ની તું વાત કરે છે એ તો ભગવાન હતા તુ મનુષ્ય છું ને બધા ભાઇઓ ની નજર તમારા જેવી ના હોય કે બધા માં પરમાત્મા જોવે એમનો કહેવાનો અર્થ કે બહેનો એ ટુકા કપડા ના પહેરવા જોઇએ એ પણ રાત ના સમયે
@@Jagdish11139 ભાઈ એ દ્વાપરયુગ હતો. અને ભગવાન શ્રીકૃષ્ણ ની ઉમર તે વખતે એટલેકે રાસ વખતે 10 વરસની જ હતી. સામે ગોપીઓ પરિપકવ અને પરણેલી હતી. વળી પરમાત્મા મા સહેજે દિવ્ય ભાવ આવી જ જાય. ત્યાં વાસના નો ભાવ હોય જ નહીં. પરંતુ આ કળિયુગમાં એ ભાવ ક્યાં થી હોય?????? હિન્દુ ઓ માત્ર નામ પુરતા હિન્દુઓ રહ્યા છે. નિયમ ધરમ અને આચરણ ખાડે ગયું છે. માંસાહારનું જ તપાસો ને.!!!!! પછી બ્રહ્મચર્યનું ક્યાય ઠેકાણું રહે???? જ્ઞાન શબ્દોમાં સારૂ લાગે. આચરણમાં હોય તે સાચુ. બહેનો અને ભાઇઓ ના અલગ અલગ મેદાનો રાખો ગરબા માટે. પછી ભક્તિ કે આરાધના ખબર પડી જશે. જે વાસ્તવિક પરિસ્થિતિ જે એની વાત કરી છે. કડવું તો લાગશે જ. જે બ્રહ્મચર્યને અનુસરતા હોય એને ખબર પડે. બાકી ફિલ્મો ને તેમાય વળી નોનવેજ ફિલ્મો ના આદી હોય એને શું ખબર પડે?????????? ધર્મના નામે ધતિંગ તો સનાતન મા કલંક છે. અરીસો ધરનારને જ આરોપી બનાવી દેવાનો???
mharaj tame nfrat nu ksm karo cho koi uslman jya grba thata hoy tya muslim naa aave ane je aave ea muslim na કહેવાય વિધર્મી ના કહેવાય મુસલમાન ધર્મ પર છે 5 વખત ઘરતી માં ને ઉપર પોતાનો માથું મૂકી ઈશ્ર્વર ની પૂજા કરે છે જે મંત્રો ઉચ્ચાર ઇસ્લામ માં છે એ રીતે પછી વિધર્મી શબ્દ ક્યાં થી આવ્યું આ શબ્દ ભારતીય ના બોલે સનાતની હિન્દુ આ ના બોલે તમે જેટલા જુદા ઠસો એટલું ઈશ્ર્વર માણસ માં રવી વિકૃતિ નાખે કે હિન્દુ છોકરો મુસ્લિમ છોકરી ને પસંદ કરે એના કરતાં આ નફરત તમે મુકી દેશો તો બડી સારું થશે તમારી દીકરી ને સમજવો અજાણ્યા માણસ સાથે સબંધ ના રાખે eaj સાવચેતી ગીતા પાઠ કરવો હવન આરતી કરવો સારા સંસ્કાર આપો તમારી મુસ્બતો દૂર થાય જે ધર્મ પળો સચ્ચાઈ થી પળો નહિતર દહી દૂધ ના કહેવાઈએ
સાચું સો ટકા સાચી વાત છે જય શ્રી સ્વામિનારાયણ
આ સ્વામીની વાત 100% સત્ય🚩🚩🚩🕉️🕉️🕉️🔱🔱🔱🌞🌞🌞👑👑👑🙏🙏🙏
સ્વામી ની વાત 100% સાચી છે.
Nice સ્વામી akdam sachi vat chhe
બહેનો અલગ ગરબા કરે... અને ભાઇઓ અલગ ગરબા કરે તો ખબર પડે કે કેવી સાધના છે.
Sachi vat che Swamiji ni
Swami ji ni vaat 100 % sachi che
Jay Swaminarayan 🙏 🙏 🙏
100% satiya che. Jayshree ram
bast ekdam sachi
Good...
ધન્યવાદ્..વંદન...,🙏🏻
❤
સરસવાતકરીસવામિએ
કડવું પણ સત્ય છે માફ કરજો
પ્રાર્થના નવ દિવસ?🌿🇮🇳🌏
આપણા સ્વામિનારાયણ મંદિરમાં પણ ટુકા વસ્ત્ર પહેરીને આવે છે તેનુ છું
Right
તમારા પંથ માં બધા બહુ સારા છે.
અભી જો બરોડા મેં કેસે હુઆ ઉસકે બારે મેં ક્યા બોલો વો અપને પ્રેમ કે સાથ જંગલ મે બેઠને કે લિયે ગઈ ફિર ક્યા હુઆ
So Taka Sachi vat che.chokari o farava Jay che.garaba ramava Nathi jati.pichar Na gito. Gay che.garaba Nahi
હેવેહદથાયછેસાધુળામાગીમાગીનેપૈસોભેરોકરોછેમદીરેપરસાદીનોહકનથીતમેપળાપળાખાવસોભગવાઅટલાનુદાકરોસરમજેવીજાતનથી 2:55
साचु किधु
Aang pradasan
Daru nu checking karo raatre
કેમ સંતો ને આ લવ રાત્રી લાગેછે શક્તી નુ મહા પર્વ કેમ નથી લાગતુ કેમ તમારી દ્રટી આનંદ ઉત્સ્વ કેમ નથી લાગતે ભગવાને સ્ત્રી પુરુષ ભગવાન નુ મહા સર્જન છે પુર્ણ પુરુષ પરમાત્મા ક્રષ્ણ પરમાત્મા નો પ્રેમ નો મહારાસ કેમ ભુલાય આધ્યાત્મ ની ઉંચાઇ ને માપવા નો પ્રયત્ન કરો આ દેશ માં હજારો ધર્મ મો છે દકેર ની આમાન્યા જાણવો તમારા અધુરા આત્મ ગ્નાન ને બીજા ને થોપવા નો પ્રયત્ન ના કરશો કેમ હજુ ભગવા પહેર્યા પછી સ્ત્રી પુરુષ નો ભેદ દેખાય મને તો હર જીવ પરમાત્મા ની અદભુત ક્રુતી લાગે છે હરેક જીવ શીવ ના નટરાજ જેમ નાચતો બ્હમાડ નો ઓમકાર નાદ લાગે છે સ્વામી જી ...
તમારા છીછરા ગ્નાન નુ પ્રદશન બંધ કરો ધ્યાન કરો સમગ્ર કણ કણ નુત્ચ કરતુ લાગશે શીવ ની ધુન પર ...
ભાઇ બધા સરખા ના હોય અત્યારે રેપ કેસ વધુ બને છે જે રાસ ની તું વાત કરે છે એ તો ભગવાન હતા તુ મનુષ્ય છું ને બધા ભાઇઓ ની નજર તમારા જેવી ના હોય કે બધા માં પરમાત્મા જોવે એમનો કહેવાનો અર્થ કે બહેનો એ ટુકા કપડા ના પહેરવા જોઇએ એ પણ રાત ના સમયે
@@Jagdish11139 ભાઈ એ દ્વાપરયુગ હતો. અને ભગવાન શ્રીકૃષ્ણ ની ઉમર તે વખતે એટલેકે રાસ વખતે 10 વરસની જ હતી. સામે ગોપીઓ પરિપકવ અને પરણેલી હતી. વળી પરમાત્મા મા સહેજે દિવ્ય ભાવ આવી જ જાય. ત્યાં વાસના નો ભાવ હોય જ નહીં. પરંતુ આ કળિયુગમાં એ ભાવ ક્યાં થી હોય?????? હિન્દુ ઓ માત્ર નામ પુરતા હિન્દુઓ રહ્યા છે. નિયમ ધરમ અને આચરણ ખાડે ગયું છે. માંસાહારનું જ તપાસો ને.!!!!! પછી બ્રહ્મચર્યનું ક્યાય ઠેકાણું રહે???? જ્ઞાન શબ્દોમાં સારૂ લાગે. આચરણમાં હોય તે સાચુ. બહેનો અને ભાઇઓ ના અલગ અલગ મેદાનો રાખો ગરબા માટે. પછી ભક્તિ કે આરાધના ખબર પડી જશે. જે વાસ્તવિક પરિસ્થિતિ જે એની વાત કરી છે. કડવું તો લાગશે જ. જે બ્રહ્મચર્યને અનુસરતા હોય એને ખબર પડે. બાકી ફિલ્મો ને તેમાય વળી નોનવેજ ફિલ્મો ના આદી હોય એને શું ખબર પડે?????????? ધર્મના નામે ધતિંગ તો સનાતન મા કલંક છે. અરીસો ધરનારને જ આરોપી બનાવી દેવાનો???
Jay swaminarayan
Swami is right
Jay Shree Krishna
Sachu kon Kone samjave
તમારા સંતોનું સંભાલો
mharaj tame nfrat nu ksm karo cho koi uslman jya grba thata hoy tya muslim naa aave ane je aave ea muslim na કહેવાય વિધર્મી ના કહેવાય મુસલમાન ધર્મ પર છે 5 વખત ઘરતી માં ને ઉપર પોતાનો માથું મૂકી ઈશ્ર્વર ની પૂજા કરે છે જે મંત્રો ઉચ્ચાર ઇસ્લામ માં છે એ રીતે પછી વિધર્મી શબ્દ ક્યાં થી આવ્યું આ શબ્દ ભારતીય ના બોલે સનાતની હિન્દુ આ ના બોલે તમે જેટલા જુદા ઠસો એટલું ઈશ્ર્વર માણસ માં રવી વિકૃતિ નાખે કે હિન્દુ છોકરો મુસ્લિમ છોકરી ને પસંદ કરે એના કરતાં આ નફરત તમે મુકી દેશો તો બડી સારું થશે તમારી દીકરી ને સમજવો અજાણ્યા માણસ સાથે સબંધ ના રાખે eaj સાવચેતી ગીતા પાઠ કરવો હવન આરતી કરવો સારા સંસ્કાર આપો તમારી મુસ્બતો દૂર થાય જે ધર્મ પળો સચ્ચાઈ થી પળો નહિતર દહી દૂધ ના કહેવાઈએ
આ સ્વામિનારાયણ ની નવરાત્રી નથી , તમ તમારા સ્વામીજી ને ભજો
દર વરસ એક ને એક ટોપિક ઉપર ચર્ચા કરો છો . તમે બધા લંપટ આવી ગયા નવરાત્રી ની વાત કરવા
Rajkot ma joi lejo navratri ni jagye dance party ane mataji ne side ma kari didha che...
@@hirenakshar7206 to to amara London ma saru chhe . Ahiya to bhakti bhav bau chhe
@@palvd આ સનાતન ધર્મમાં સડો પેઠો એની વાત છે. તને ન સમજાય તો એ શું કરે?????
Gujarat Gov.Aa Swami Na Stetament Mate Kai Javabdari Ke Koi Salah Leva Aa Swami Ni Mulakat Leshe !!?
A. Svami. Karekhar. Sanatani. Sacha. Sant. Nathi. Ahia. Balatkari. Kyak. Vitharmio. Chhe. Parantu. Aje. Jetala. Banavo. Same. Avychhe. Hinduchhe. Ahi. V. Tharmi. Sahtharmi. Nu. V1. Sant. Ganavta. Sathuni. A. Vat. Purvgrah. Yukt. Paksapati. Chhe. Sant. Hoyto. Bhedbha. Bhavana. Kadapi n. Hoishsakeat
80 taka lavratrhi se siti ma
Mataji is love herself. She is Lalita.
પાલટિપલોટમાકલાકારોઞિતઞાયછે
તમારા મન નું કરો
Sachi vat che swamiji ni
Right